અનુયાયીઓ

શુક્રવાર, 5 જુલાઈ, 2013

This exhibition of Historical marker Of Hajarat Mohhaad Payangbar Saheb at Dahod Kasba area

ઇસ્લામના સ્થાપક હજરત મહંમદ પયંગબર સાહેબના અને ઈમામ હુસૈનના સમયની અર્થાત આશરે 1400 વર્ષ અગાઉના તેમના વાળ, તેમના માતા પહેરતા તે વસ્ત્ર, ઓઢવાની ચાદર, તેમના પગલાની માટીમાં અંકાઈ ગયેલી નિશાની, તેમને ભેટમાં મળેલ વીંટી, ચાબુકનો કોરડો કે તેઓ જમવા માટે ઉપયોગમાં લેતા તે લાકડાના થાળી-વાટકો અને ગ્લાસ વગેરે કરબલાથી વર્ષો અગાઉ જ આવેલ જેને ભારતમાં જ તામિલનાડુના એક સ્થળે સચવાયેલ છે. દાહોદ મુસ્લિમ સમાજ પણ આ પવિત્ર ગણાતી અણમોલ નિશાનીઓના દર્શન કરી શકે તેવા શુભાશયથી અત્રે કસબા વિસ્તારના હોલ ખાતે તેનું ગુરુવારના રોજ નિદર્શન  આવ્યું હતું જેનો અસંખ્ય મુસ્લિમોએ શ્રધ્ધાપૂર્ણ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.આવો, આપણે આ પ્રદર્શનનું અત્રે નિદર્શન કરીએ.

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
Everywhere Heavy rain at Dahod (Photo)

દાહોદ ખાતે ગઈકાલે બુધવારની રાતથી લઈને ગુરુવારે સવાર લઇ ધોધમાર કક્ષાનો વરસાદ થવા પામ્યો હતો . દાહોદના વિવિધ વિસ્તારોની સૂચક તસ્વીરો શ્રી ગૌરવ લીમડીવાળા અને શ્રી શબ્બીર જાદલીવાલાના F.B. ઉપરથી તેમના સૌજન્યથી લીધી છે 
 
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
દાહોદ ખાતે બુધવારે મોડી રાત્રે 4 ઇંચ અને ગુરુવારે સવારે 2 ઇંચ મળીને કુલ્લે 6 ઇંચ વરસાદ ખાબકતાં લોકોને થોડીઘણી તકલીફોની સાથે જાણે કે ''લહેર, પાણી ને ભજીયાં'' થઇ ગયા ત્યારે દાહોદના બસ સ્ટેશનરોડ, ગોધરારોડ સ્થિત આવણો (આપણે જેને લોકબોલીમાં ''અમનો'' કહીએ છે.), મંગલ મહુડીનો અન્ડરબ્રિજ, ચાકલિયા રોડ રેલ્વે અન્ડરબ્રિજ વગેરે AREA NI TASVIRO...

 P

Fwd: OMG So.. Beautifull

Life is not measured by the number of breaths we take, but by the moments that take our breath away.

WESTERN TIMES DAILY WHICH IS PUBLISHING FROM AHMEDABAD AND GANDHINAGAR..-5-7-2013

WESTERN TIMES DAILY WHICH IS PUBLISHING FROM AHMEDABAD AND GANDHINAGAR..-5-7-2013