LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 5 જૂન, 2013
Amazon Rainforest
મંગળવાર, 4 જૂન, 2013
Unbelievable - over 900 free eBooks, guides, white papers and more, all complimentary!
LinkedIn Groups | |||||
OK, I am about to blow your mind! I have put together a list of over 135 social media eBooks, guides, white papers and other resources for you, and they are all FREE! It's a cornucopia of everything from Facebook and Twitter to Pinterest and Google+ to Mastering Content to Maximizing LinkedIn... the list goes on and on. | |||||
| Don't want to hear from the manager? Unsubscribe here
|
Ahmedabad Product Fair on Sunday, 23rd June 2013
| On behalf of Forever Living Imports (India) Pvt. Ltd. Mailing Address: Forever Plaza, 74 Hill Road, Bandra (W), Mumbai 400 050 | 022 - 6641 4000. |
| if you are unable to view this mailer, please click here |
મહિને માત્ર રૂપિયા ૧૦૦૦ માં કેન્સરની દવા
મુંબઈ, તા. ૩ :. એ સૌ કોઈ જાણે છે કે, કેન્સરની સારવારમાં મહિને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. સમાજમાં કેન્સરના દર્દીઓ ખૂબ વધ્યા છે. દરેક કેન્સરના દર્દી સારવારનો લાખો રૂપિયાનો ખર્ચ ઉઠાવી શકવા સક્ષમ હોતા નથી ત્યારે મુંબઈની ટાટા મેમોરીયલ હોસ્પીટલના ડોકટરોની ટીમે એવી થેરાપી વિકસાવી છે જેમાં કેન્સરની સારવારનો ખર્ચ મહિને માત્ર રૂા. ૧૦૦૦ આવે છે! ટાટા મેમોરીયલ હોસ્પીટલના ડોકટરોએ લો-ડોઝ-લો-કોસ્ટ થેરાપી વિકસાવી છે કે જેમાં દવાનો પ્રમાણમાં હળવો અને સસ્તો ડોઝ આપી સારવાર કરવામાં આવે છે. એક સાથે ભારેખમ ડોઝ આપવાના બદલે દરરોજ ઓછા ડોઝની દવાઓનું મિશ્રણ આપવામાં આવે છે. ટાટા મેમોરીયલ હોસ્પીટલ, પરેલ, ના મેડીકલ ઓન્કોલોજી વિભાગના વડા ડો. શ્રીપદ બનવાલી કે જેઓ આ થેરાપી પર કાર્ય કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, કેન્સરના દર્દીઓએ હવે લાખો રૂપિયાના ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી. કેન્સરના સંશોધન પર કરાઈ રહેલા અબજો રૂપિયાના ખર્ચની ચિંતા પણ હવે કરવી નહીં પડે. અહીં જે નવી થેરાપી વિકસાવવામા આવી છે તેમા કેન્સરની સારવારનો ખર્ચ ઘણો ઘટી જશે. ડો. બનવાલીના સાથી ડો. સરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ કે, આ થેરાપીથી જે પરિણામ આવ્યા છે તે આヘર્યજનક છે. ભારતમાં દર વર્ષે અંદાજે કેન્સરના ૧૦ લાખથી વધુ કેસ જોવા મળે છે. આ સંશોધન કેન્સરની સારવારમાં ખૂબ ઉપયોગી નિવડશે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં કેન્સરની સારવારમાં દર્દીઓને મોટી રાહત થશે. જો કે કેન્સરની આ સારવાર પર હજુ સંશોધન કાર્ય ચાલી રહ્યુ છે. હાલ કેન્સરની સારવારમાં દર્દીને અપાતી કિમો થેરાપીમાં વધુમાં વધુ ડોઝનો ઉપયોગ થાય છે. જ્યારે નવી સારવાર હેઠળ દર્દીને ખૂબજ ઓછો ડોઝ પરંતુ નિયમીત રીતે આપવામાં આવે છે. મેટ્રોનોમીક નામની આ થેરાપીની આડઅસરો પણ ખૂબ ઓછી છે. જેના દ્વારા દર્દી વધુ સારી રીતે જીવન જીવી શકે છે. દર્દીને સતત ૨૧ દિવસ કે તેથી વધુ દિવસ માટે ચોક્કસ દવાનો હળવો ડોઝ લેવાનું જણાવવામાં આવે છે ત્યારબાદ એક સપ્તાહનો વિરામ આપવામાં આવે છે. ત્યારબાદ ફરી કેટલાક મહિનાઓ સુધી આ સારવાર ચાલુ રાખવામાં આવે છે. ડો. બનવાલીનું આ ચમત્કારીક સંશોધન કાર્ય મેડીકલ જર્નલ લાનસેટ ઓન્કોલોજીના મે મહિનાના ઈસ્યુમાં પ્રકાશીત થયુ છે. ટાટા મેમોરીયલ હોસ્પીટલમાં કેન્સરના હજારો દર્દીઓ આ નવી પદ્ધતિ હેઠળ સારવાર મેળવી રહ્યા છે.
સોમવાર, 3 જૂન, 2013
LAKSHADWEEP
: Underwater Life
એપ્સ ધ્યાન રાખે છે
એપ્સ તમારી તંદુરસ્તીથી માંડી બજેટનું પણ ધ્યાન રાખે છે
આજકલ મોબાઇલમાં નેટ સર્ફિંગ કરવું સામાન્ય બની ગયું છે. યુઝર્સ કેટકેટલા એપ્સ તેમનાં ફોનમાં ડાઉનલોડ કરતા રહે છે. તેમાં કેટલાક ફ્રી હોય છે તો કેટલાક માટે પૈસા ચુકવવા પડે છે. પણ કેવું રહે તો તમે તમારા મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી શકો અને તેનાં માટે વધારે પૈસા પણ ખર્ચ ન કરવા પડે. એટલે કે એપ્લિકેશન એવી હોવી જોઇએ, જે કામની પણ હોય અને તમારા પૈસા પણ બચાવે છે. અહીં આવા જ કેટલાક એપ્સ અંગે જણાવાયું છે, જેમની મદદથી તમે તમારા બજેટનું ધ્યાન રાખી શકો છો.
વાઇબર
જો તમે સમજદારીપૂર્વક પૈસા બચાવવા માગતા હોવ અને તમારા ફોનનું બિલ પણ ઓછું કરવા માગતા હોવ તો વાઇબર ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન દ્વારા તમે મફતમાં કોલ કરી શકો છો. તમે દુનિયાભરનાં કોઇ પણ વાઇબર યુઝરને ફ્રી મેસેજ અને ફોટો મોકલી શકો છો. આ માટે તમારે ફક્ત 3જી કે વાઇફાઇ કનેક્શનની જરૂર પડે છે. વાઇબરની ખાસ વાત એ છે કે તમારા હાલનાં કોન્ટેક્ટ સાથે તે તાલમેળ બેસાડી લે છે, જેનાથી એ જાણવામાં મદદ મળે છે કે આખરે તમારા કયા મિત્ર વાઇબરનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત તેનાં પર આવતા કોલ રિસીવ કરવા માટે એપ્લિકેશનને ચાલુ રાખવું જરૂરી નથી.
સ્પેન્ડોમીટર
જો તમને ખબર ન હોય કે આખરે તમારા પૈસા ક્યાં ખર્ચ થાય છે તો તેનાં પર નજર રાખવાની જરૂર છે. સ્પેન્ડોમીટરનું આ જ કામ છે. તેની મદદથી તમે ફોન પર થતા રોજનાં ખર્ચા પર નજર રાખી શકો છો. તેની મદદથી તમે તમારા ખર્ચને બજેટમાં રાખી શકશો. તમે આ માટે ખર્ચની મર્યાદા નક્કી કરી શકો છો. તમે કોઇ પણ વસ્તુને ખરીદતા પહેલા એ તપાસી શકો છો કે તેને ખરીદવું તમારા માટે ખર્ચીલું સાબિત તો નહીં થાય ને? કે પછી તેના પર તમારે કેટલો ખર્ચ કરવો પડશે? આ એપની મદદથી તમે બહુ સમજી વિચારીને પૈસા ખર્ચી શકશો.
ઓપેરા મિની
જો તમે બ્રાઉઝિંગ કરવામાં વધારે સમય વિતાવતા હોવ તો ઓપેરા મિની જરૂર ડાઉનલોડ કરજો. આ એક એવું મોબાઇલ બ્રાઉઝર છે, જે ડેટાને તમારા ફોન સુધી પહોંચતા પહેલા વાસ્તવિક આકારનાં દસ ટકા સુધી shrink કરી દે છે. એટલે કે તમે સ્પીડ સાથે વેબ બ્રાઉઝિંગ કરી શકો છો. તેનાથી તમારા પૈસા અને સમય બંનેનો બચાવ થશે.
નાઇકી ટ્રેનિંગ ક્લબ
જો તમે જિમમાં જઇને પૈસા ખર્ત કર્યા વિના શારીરિક રીતે ફિટ રહેવા માગતા હોવ તો આ એપ્લિકેશન તમારા માટે ઉપયોગી છે. આ એપ તમને એક પર્સનલ ટ્રેનર તરીકે મદદરૂપ થશે. તેનાં માધ્યમથી તમે નાઇકી ટ્રેનિંગ ક્લબની 130 ડ્રિલ કરી શકો છો. આ માટે ઓડિયો સપોર્ટ દ્વારા વિસ્તૃત જાણકારી મળે છે. તેમાં તમારે તમારૂં લક્ષ્ય અને ફિટનેસ લેવલ પસંદ કરવાનાં રહે છે. આમ કરતા જ તમને એવા વર્કઆઉટની યાદી મળશે જે તમારી ફિટનેસ પ્રમાણે યોગ્ય રહેશે.
1Tap Cleaner
ઇન્ટરનેટ બ્રાઉઝિંગ, એપ્સ, ગેમ્સ, ઇમેજ સ્લાઇડોને ખોલવા અને બંધ કરવા તેમજ કોલિંગ જેવા કાર્યોથી ફોનની રેમ જે તે ઇવેન્ટને પછી ઓપન કરવા માટે ઘણું બધું કેચ સ્ટોરેજ ઉભું કરે છે. 1Tap Cleaner એપની મદદથી તમે તમારી સિસ્ટમમાં જમા થયેલી બધી કેચ મેમરી અને જંક ફાઇલોને દૂર કરી શકો છો. આ એપમાં Cache Cleaner, History Cleaner, Call/Text Log Cleaner અને Default Cleaner જેવા ચાર ક્લિનર છે, જે ઉપર જણાવ્યા પ્રમાણેનાં કાર્યોથી રોકાઇ ગયેલી ઇન્ટરનલ મેમરીને ખાલી કરવામાં મદદરૂપ થાય છે. કેટલાક એપ્સ માટે Default Cleaner સેટ કર્યા બાદ તે પોતાની જાતે ડિફોલ્ટ સેટિંગ્સ પર એપ્સ સેટ કરી દે છે.
SD Speed Increase
સ્માર્ટફોનનાં એસડી કાર્ડ પર્ફોમન્સમાં વધારો કરવા માટે આ એક ઘણું સારૂં એન્ડ્રોઇડ એપ છે. આ એપ ડિફોલ્ટ કેચ સાઇઝમાં વધારો કરીને એસડી કાર્ડનાં Read/Write કાર્યોને ઝડપી બનાવે છે. આ માટે તમારે રૂટેડ એન્ડ્રોઇડ ડિવાઇસની જરૂર પડે છે. દાખલા તરીકે જો એસડી કાર્ડની ડિફોલ્ટ કેચ સાઇઝ 128 કેબીની હોય તો આ એપ તેને વધારીને 2048 કેબી કરી દે છે, જેથી એસડી કાર્ડનું પર્ફોમન્સ અને read/writeની કામગીરી વધે છે. જો તમે તમારા ડિવાઇસને રીબૂટ કરો છો, તો તમે બધા જ સેટિંગ્સને ગુમાવી દેશો.
Volume Boost
જો તમારા એન્ડ્રોઇડ ડિવાઇસનો વોલ્યુમ બહુ ધીમો હોય તો આ એપ તમારી મદદ કરી શકે છે. આ એપ કેટલાક ઓડિયો સેટિંગ્સને ઓટોમેટિક રીતે બદલીને તમારા સ્માર્ટફોનનાં ઓડિયોમાં વધારો કરે છે, જેથી તમે હેડફોન કે ઇયર બડ્સ સાથે વધુમાં વધુ ઓપ્ટિમાઇઝ કરેલા ઓડિયો સેટિંગ્સ સાથે મ્યુઝિક સાંભળી શકો.
JuiceDefender Battery Saver
તમારા એન્ડ્રોઇડ ડિવાઇસની બેટરી, કનેક્શન્સ અને રિસોર્સનાં ઉપયોગને બચાવવા માટેનું આ એક શ્રેષ્ઠ એન્ડ્રોઇડ એપ છે. આ એપ 70 લાખ વખત ડાઉનલોડ કરાયું છે. આ એપમાં સરળ ઇન્ટરફેસ સાથેનાં જરૂરી ફીચર્સ છે. તેનાં સૌથી અગત્યનાં ફીચર્સમાં 2G/3G Toggling, Data Connection Toggling Automation, Comprehensive Connectivity Scheduling, WiFi Toggle+ Auto-Disable Option, Connectivity Control, Bluetooth Connectivity Control, Activity log વગેરેનો સમાવેશ થાય છે.
Android Assistant
આ એપ તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ માટે પૂરેપૂરી મદદ પૂરી પાડે છે. તેમાં તમારા ફોનનાં પર્ફોમન્સને સુધારવા માટે 18 જેટલા ફીચર્સ છે. આ એપ ઘણા વિસ્તૃત મેનેજમેન્જ ટૂલ્સ ઓફર કરે છે, જેમાં CPU/Memory/Battery Monitoring, Cache Cleaner, System Cleaner, Battery Optimizer, File Manager, Startup Optimizer, App Backup and Restore, System Info, Quick Boost, Auto Boost વગેરેનો સમાવેશ થાય છે.
Advanced Task Manager














