| |||||
Pondicherry
Pondicherry is first and foremost a beach town, and while the once famous Promenade is still a major toursit attraction, it has off-late been overshadowed as the city's pre-eminent beach by the nearby Paradise Beach – which is about 8km south of town on the Cuddalore Highway. Auroville beach too, in the opposite direction – 12km to the north is also a much better beach to visit, with shallow waters and small waves making it a good place to swim. The main attraction otherwise is walking, or cycling around the French Quarter and sampling some of the delectable cuisine on offer. Pondicherry's French Quarter is officially as close as you can get to a beautiful European town, without leaving the country. The mueseums in the area are also worth a visit especially Pondicherry Museum and the Bharathidasan Museum. Mahatma Gandhi's magnificent statue on the Promenade is also a major tourist attraction and landmark. 12km away, one finds Auroville, which is worth a visit for both the Matirmandir – their showpiece building signifying Aurobindo's philosophy and beliefs, as well a for the many restuarants, shops and hotels that dot the area around it – which are mostly run by emigrant French or Italian citizens, and provide a very authentic culinary experience. The best way to get around Pondicherry is by renting a bike, or even better ( and in the non monsoon season ) – a bicycle. All travel options including rental car, bike, scooty and bicycle are easily available along Mission Street and MG Road. The Pondicherry Tourism Department also has a daily bus covering all the attraction of the area, which serves as a good introduction to the city, or might be just the thing the time-strapped tourist is looking for. But anything longer than a weekend is best spent exploring the city on foot and by bike, and leaving ample time to relax by the beaches, and savours the city's mixed cultural influences – especially in Architecture and Food. Le Cafe, on Rue de Bussy is a 24 hour cafe that serves very good food, and comes highly recommended. The best part of Pondicherry though remains the many walks one can take through the beautiful French Quarter ( which is the area bounded roughly by NSC Bose St, SV Patel Rd and Goubert Ave). One option is to take Puducherry's heritage walk. Focus Books sells heritage walking trail brochures, but for those who want to go on their own – start at the north end of Goubert Ave, the seafront promenade, and wander south, past the French consulate and the Gandhi Statue. Turn right at the town hall on Rue Mahe Labourdonnais, past the shady Bharathi Park, from take a leisurely walk down Dumas, Romain Rolland and Suffren Sts. January 4th, 2013 | Category: Puducherry 7 comments to Pondicherry
| Join Our Community!Receive stunning pictures/articles occasionally! We won't email you unless it is really interesting! Recent PostsStatesInteresting Pages | ||||
(c) IndiaOuting.com | |||||
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 26 એપ્રિલ, 2013
Pondicherry
Read or listen to The Economist for Rs 750 only
| ||||||||||||||||||||||||||||||||||||||

You are subscribed to Bigflix as kkumarjoshi@gmail.com. If you do not wish to receive any further communications, please click here.
World's Largest Plane
HUGE! Thought you would find this a bit interesting.
The World's Largest Plane at Niagara Falls Airport.

THIS AIRPLANE WAS AT THE NIAGARA FALLS AIRPORT RECENTLY (TWICE)
TO LOAD LARGE TRANSFORMERS TO FLY DIRECTLY TO SAUDI ARABIA.
32 wheels! -- Costs more than my house to rotate the tires.. The World's Biggest Airplane, the Russian Antonov 225. Attached pics are of the Russian behemoth when it landed. While they were loading the compressors, the Russian pilots (two crews), went into town to buy cigarettes by the case and Levis jeans. It is amazing something this huge can stay in the air. The Wright brothers would never have dreamt it.

દરીયાકિનારે ઘુઘવાતું ચોરવાડઃ
ઝીણા મોર બોલે નાઘેરમાં'... આ લોકગીતમાં લીલી નાઘેર તરીકે ઓળખાત ગુજરાતના એવા પ્રદેશના ભાતિગળ વખાણ કરવામાં આવ્યા છે જ્યાં કુદરતે જાણે સોળ વર્ષની કન્યા બનીને મ્હોરી ઉઠી હોય...લીલી નાઘેર...ગુજરાતનો એક એવો પ્રદેશ કે જ્યાં બાગ-બગીચા,,, આંખો ઠારે તેવા પાપટીયા રંગની શેરડીના વાડ, ઉભા પાકથી લહેરાતા વાડી-ખેતરો ને એય તારે ઘુઘવાતો દરિયા કિનારો.. જી હાં! વાત થઈ રહી છે ચોરવાડની.. સૌરાષ્ટ્રની દક્ષિણે અરબી સમુદ્રના કિનારે આવેલું ચોરવાડ ગુજરાતના અનેક રમણીય સ્થળોમાંનું એક છે. બળબળતા ઉનાળામાં સૌરાષ્ટ્રના બીજા પ્રદેશો ઊના વાયરામાં શેકાતા હોય ત્યારે દરિયા કિનરાની આવતી ઠંડી લહેરોથી ચોરવાડ જાણે કુદરતી કુલર બનીને શિતળતા આપતું બની રહે છે. ચોરવાડની આજ વિશેષતાએ જૂનાગઢના નવાબને પણ અહીં ખેચી લાવી હતી.એક આદર્શ શીતળ સ્થળ બની રહેતું હોય છે. તે ઘણા લાંબા સમયથી દરિયા કિનારાના હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું છે. જૂના સમયથી જ આ સ્થળ હવા ખાવાનું સ્થળ હોવાથી ત્યાં જૂના જૂનાગઢ રાજ્યના નવાબનો બંગલો અને બીજા ખાનગી માલિકીનાં કેટલાંક મકાનો વસેલાં છે. જૂનાગઢ-વેરાવળ રેલવે લાઈન પર આવેલા ચોરવાડ રોડ સ્ટેશનથી ગામ 6 કિલોમીટર દૂર છે. આ સ્થળને રાજ્ય તરફથી વિહારધામ તરીકે વિકસાવાયું છે અને પર્યટન પર આવનારાઓ માટે સગવડ કરવામાં આવી છે. જૂનાગઢ જૂના નવાબના બંગલામાં દરેક પ્રકારની સગવડ અને કિનારાની બાજુમાં જ સ્વીમીંગ પુલ છે. એવા આ બંગલામાં કેટલાક ફેરફાર કરી પર્યટનાર્થીઓને માટે સગવડ ઊભી કરવામાં આવી રહી છે. તેમાં પૂરેપૂરી સગવડ થઈ રહેતાં એકી સાથે 250 માણસો રહી શકે તેવી સગવડ થશે. આવી સગવડવાળું ગુજરાતમાંનું આ મોટામાં મોટું સ્થળ હશે.
ગુજરાતનું અતિ લોકપ્રિય પ્રવાસન ધામ એવું ચોરવાડ વેરાવળથી 18 કીમી અને જૂનાગઢથી 68 કીમીના અંતરે આવેલું છે. સવિશેષ પોતાના રમણીય દરિયા કિનારાને કારણે ચોરવાર ભારે લોકપ્રિય છે. ખાસ કરીને ઉનાળામાં અહીંના રમણીય બીચની મુલાકાતે સહેલાણીઓના ધાડાને ધાડા ઉતરી પડતા હોય છે. ચોરવાડની વાત કરીએ તો હકિકતમાં તો તે માછીમારોનું એક ગામડું જ હતું. પણ અહીના કુદરતી સૌંદર્ય પર જુનાગઠના નવાબ મોહબ્બત ખાનની નજર પડી અને તેમણે અહીં દરિયા કિનારે વાતા ઠંડા હેમ જેવા પવનોને કેદ કરવા દરિયા મહેલ બંધાવ્યો. જુનાગઠમાં ઉનાળામાં ગીરનાર તપતો અને જુનાળાના લોકોને લૂએ લૂએ નવરાવી નાખતો ત્યારે નવાબ મહોબ્બત ખાન પોતાના રાસરસીલા સાથે ચોરવાડ ખાતેના મહેલમાં આવી પહોચતો.
નવાબના દરિયા મહેલનું બાંધકામ 1930માં તૈયાર થયો હતો. મુસ્લીમ અને ઈટાલીયન સ્થાપત્યના ઉત્તમ નમૂનાસમો આ મહેલ આજે પ્રવાસીઓના આકર્ષણનું મહત્વનું કેન્દ્ર બની ગયો છે. 1974માં ગુજરાત સરકારના પ્રવાસન નિગમે આ મહેલને હસ્તગત્ત કરી લીધો અને તેને એક હોલિડે રીસોર્ટમાં ફેરવી દીધો.ભારતમાં ગુજરાતના સૌથી લાંબો દરીયા કિનારો મળ્યો છે. જ્યાં અનેક રમણીય બીચો આવેલા છે. ભારતમાં સહેલાણીઓથી ઉભરાતા બીચીઝમાં ચોરવાડનો પણ સમાવેશ થાય છે. સોમનાથ, પોરબંદર, દ્વારકા વગેરે સ્થળે જવા માટેના રસ્તામાં ચોરવાડ આવતું હોય તેનો રેલેક્સિંગ સ્પોટ તરીકે પણ સારો એવો વિકાસ થયો છે. અહીં જ્યાં નજર કરો ત્યાં સહેલાણીઓ જ સહેલાણીઓ નજરે પડે છે.

ગુજરાતના દરીયાકિનારે ઘુઘવાતું ચોરવાડઃ નવાબી ઠાઠનો નવાબી બીચ ઝીણા મોર બોલે નાઘેરમાં'... આ લોકગીતમાં લીલી નાઘેર તરીકે ઓળખાત ગુજરાતના એવા પ્રદેશના ભાતિગળ વખાણ કરવામાં આવ્યા છે જ્યાં કુદરતે જાણે સોળ વર્ષની કન્યા બનીને મ્હોરી ઉઠી હોય...લીલી નાઘેર...ગુજરાતનો એક એવો પ્રદેશ કે જ્યાં બાગ-બગીચા,,, આંખો ઠારે તેવા પાપટીયા રંગની શેરડીના વાડ, ઉભા પાકથી લહેરાતા વાડી-ખેતરો ને એય તારે ઘુઘવાતો દરિયા કિનારો.. જી હાં! વાત થઈ રહી છે ચોરવાડની.. સૌરાષ્ટ્રની દક્ષિણે અરબી સમુદ્રના કિનારે આવેલું ચોરવાડ ગુજરાતના અનેક રમણીય સ્થળોમાંનું એક છે. બળબળતા ઉનાળામાં સૌરાષ્ટ્રના બીજા પ્રદેશો ઊના વાયરામાં શેકાતા હોય ત્યારે દરિયા કિનરાની આવતી ઠંડી લહેરોથી ચોરવાડ જાણે કુદરતી કુલર બનીને શિતળતા આપતું બની રહે છે. ચોરવાડની આજ વિશેષતાએ જૂનાગઢના નવાબને પણ અહીં ખેચી લાવી હતી.એક આદર્શ શીતળ સ્થળ બની રહેતું હોય છે. તે ઘણા લાંબા સમયથી દરિયા કિનારાના હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું છે. જૂના સમયથી જ આ સ્થળ હવા ખાવાનું સ્થળ હોવાથી ત્યાં જૂના જૂનાગઢ રાજ્યના નવાબનો બંગલો અને બીજા ખાનગી માલિકીનાં કેટલાંક મકાનો વસેલાં છે. જૂનાગઢ-વેરાવળ રેલવે
ગુજરાતના દરીયાકિનારે ઘુઘવાતું ચોરવાડઃ નવાબી ઠાઠનો નવાબી બીચ

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)