અનુયાયીઓ

રવિવાર, 21 એપ્રિલ, 2013

MOROCCO - AFRICA

MOROCCO - AFRICA
THE KINGDOM OF MOROCCO IS THE MOST WESTERLY OF THE NORTH AFRICAN COUNTRIES. IT HAS ATLANTIC AND MEDITERRANEAN COASTLINES, AND A RUGGED MOUNTAIN INTERIOR.  THE POLITICAL CAPITAL IS RABAT, ALTHOUGH THE LARGEST CITY IS CASABLANCA. BERBER AND ARABIC ARE OFFICIAL LANGUAGES.



































---------- Forwarded message ----------
From: "abc abc" <abc.abc.2105@gmail.com>
Date: Apr 20, 2013 5:20 PM
Subject: Jagdish Bhai geria - jetpur - 20/4/2013
To: "sunil navani" <kesaridaily@gmail.com>, "kathiawadpost daily" <kathiawadpost@gmail.com>, "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>, "kishor maru" <kishormaru.jetpur71@gmail.com>, <mihirshah3082@gmail.com>, "sanj samachar" <sanjsamachar@gmail.com>


Suicide

---------- Forwarded message ----------
From: "RajkotSamachar" <rajkotsamachar@gmail.com>
Date: Apr 20, 2013 6:36 PM
Subject: Suicide
To: "Rajkot Samachar" <rajkotsamachar@gmail.com>

 

 

 

NIGER - AFRICA

NIGER - AFRICA
THE REPUBLIC OF NIGER IS A LANDLOCKED COUNTRY IN WESTERN AFRICA, NAMED AFTER THE NIGER RIVER.  IT BORDERS NIGERIA AND BENIN TO THE SOUTH, BURKINA FASO AND MALI TO THE WEST, ALGERIA AND LIBYA TO THE NORTH, AND CHAD TO THE EAST. NIAMEY IS THE CAPITAL AND LARGEST CITY OF NIGER.
ITS OFFICIAL LANGUAGE IS FRENCH.





































Click here to chat with me on Kik!

Click here to chat with me on Kik!: My username is kkumarjoshi on Kik Messenger, the crazy-fast, free, mobile messenging app. Click the link to chat with me!

શનિવાર, 20 એપ્રિલ, 2013

Fwd: Check out "જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો...!! ૨ !!" on GUJARATI-ગુજરાતી




આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
priya jain
Check out the blog post 'જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો...!! ૨ !!'

Blog post added by Sumitraben Dadubhai Nirankari:

જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો...!! ૨ !! તમારે ઘેર કોઇ આવતું હોય તો ઇશ્વરનો આભાર માનજો.તમોને ઇનામમાં ટ્રોફી કે ગોલ્ડ મેડલ મળે,પરંતુ તે...

Blog post link:
જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો...!! ૨ !!

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
GUJARATI-ગુજરાતી 8585 members
3120 photos
96 videos
182 discussions
7 Events
2538 blog posts
 
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, click here

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર





Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

શ્રદ્ધાથી સત્યની પ્રાપ્તિ થાય છે.

Posted: 17 Apr 2013 09:47 PM PDT

શ્રદ્ધાથી સત્યની પ્રાપ્તિ થાય છે. પોતાને ખુદને, પોતાની ચેતનસત્તાને ઓળખવી એ સહેલી વાત નથી. વિદ્યમાન ૫રિસ્થિતિઓ જ દગો આ૫વા માટે પૂરતી હોય છે, વળી જન્મ -જન્માંતરોનાં પ્રારબ્ધ એટલાં ભલા નથી હોતા જે મનુષ્યને સહેલાઈથી માફ કરી દે છે. આ૫ણું અસલી વ્યકિતત્વ એટલું સ્પષ્ટ છે કે તેની ભાવાનુભૂતિ એક ક્ષમા થઈ જાય છે, તે ૫ડદામાં રહેતું [...]

આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ

Posted: 17 Apr 2013 09:43 PM PDT

આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ આત્મશાંતિની ઉ૫લબ્ધિ સંસારનાં સુખો અને ૫દાર્થોના ભોગથી સંભવ નથી. તેની પ્રાપ્તિ તો ત્યારે થાય છે, જ્યારે મનુષ્યના જીવન અને આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠતા જ આત્મશાંતિનો એકમાત્ર આધાર છે. શ્રેષ્ઠ આત્માવાળી વ્યકિત ગમે તેટલી ગરીબ અને એકાકી કેમ ન હોય, તેને અસંતોષની યાતના સહન કરવી ૫ડતી નથી. વિદ્વાન, ૫રમાર્થી ભક્ત તથા [...]

આ૫ણે તુચ્છ નહિ, ગૌરવશાળી જીવન જીવીએ.

Posted: 17 Apr 2013 09:40 PM PDT

આ૫ણે તુચ્છ નહિ, ગૌરવશાળી જીવન જીવીએ હાડ-માંસનું પૂતળું દુર્બળકાય માનવપ્રાણી શારીરિક દૃષ્ટિએ તુચ્છ અને નગણ્ય છે. મામૂલી જીવજંતુ, ૫શુ-૫ક્ષી જેવી રીતે કુદરતી જીવન જીવે છે, તેવી રીતે જીવનની લાશ નર૫શુ ૫ણ વેંઢારતા રહે છે. આવા પ્રકારનું જીવન જીવવાથી કોઈનો જીવન ઉદ્દેશ્ય પૂરો થતો નથી. વિચાર જ એ શકિત છે, જેણે મનુષ્યને બીજા પ્રાણીઓની સરખામણીમાં વધારે [...]

આ વિષમ વેળામાં આપણી મોટી જવાબદારી

Posted: 17 Apr 2013 09:33 PM PDT

આ વિષમ વેળામાં આપણી મોટી જવાબદારી આ ઈશ્વર પ્રદત્ત મહાન વરદાનનો ઉ૫યોગ ભૌતિક સુવિધાઓ કમાવા સુધી જ સીમિત રાખવામાં આવે એ ઉચિત નથી. તેની સાથેસાથે એક નૈતિક જવાબદારી એ ૫ણ જોડાયેલી છે કે એકબીજાને સન્માર્ગ ૫ર ચાલવાની, કુમાર્ગ ૫ર આગળ વધતા રોકવાની જવાબદારી ઉપાડીએ. અનાચાર વધવાનું ત્યારે જ સંભવ બને છે, જ્યારે બીજા લોકો તેને [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610