From: "BJP Gujarat" <donotreply@bjpgujarat.org>
Date: Dec 19, 2012 3:01 AM
Subject: Shri Narendra Modi thanks the people of Gujarat on record break Voting.
To: <kkumarjoshi@gmail.com>
|
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
|
SMS to 9266592665
:: AKILANEWS.com :::
18-12-2012.
1) Narendrabhai Modi Jite to Delhi no maarg aasaan : Navu NDA Banse : 2017 ma pan aa rite Mat maangva aavis : Modi
2) Gondal : GPP na Karyakar par na humla prakran ma BJP na Umedvaar Jayrajsinh jadeja ne jaamin.
3) Gold ma 150 ane chandi ma 300 vadhya : Gold 10 gm na rs. 31600 : chandi rs.60400.
4) Gold ma Rokaan ghatadva Equity Investment ma Karlaabh aapva vicharna.
Courtesy: harivandana college
SMS to 9266592665
txtWeb.com
--------
To unsubscribe send UNSUB AKILA
ગુજરાત વિધાનસભાની ચુંટણી અંતર્ગત આજે તા: 17/12/2012 ના રોજ દાહોદ ખાતે પણ ચુંટણી યોજાઈ હતી . દાહોદ બેઠક ઉપર ભાજપ તરફથી શ્રી નગરસિંહ પલાસ, કોંગ્રેસ તરફથી શ્રી વજેસિંહ પણદા તથા અપક્ષ શ્રી કરણસિંહ ઉર્ફે પર્બતસિંહ ડામોર સહિતના કુલ્લે 7 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. આજરોજ કોઈપણ અનિચ્છનીય બનાવ ના બનતા મતદાન શાંતિપૂર્ણ થવા પામ્યું હતું. દિવસભર દાહોદ શહેરના વિવિધ બુથ ઉપર એકત્રિત થયેલ ટોળાઓમાં તરેહતરેહની લોકચર્ચાઓ અને દિવસભર શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેનાર નેતાઓના તારણો અનુસાર દાહોદ બેઠક માટે કંઈપણ ભાવિ ભાખી શકાય તેમ નથી. તેમ છતાં ભાજપના જીલ્લા અને શહેરના સંગઠનો દ્વારા મતદાનના અંતે પ્રાપ્ત થયેલ ગણતરી અનુસાર દાહોદ બેઠક સહિત જીલ્લાની તમામ બેઠકો ઉપર ભાજપ જોર મારી જશે તેમ જાણવા મળ્યું હતું .તો સામે પક્ષે કોંગ્રેસ તથા પર્બતસિંહના ટેકેદારો દ્વારા પણ જીતના દાવા કરવામાં આવ્યા હતા. આમ તો લગભગ ટી.વી.ચેનલોના સર્વે અનુસાર ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર અત્યારે છે તેનાથી પણ વધુ બહુમતી મેળવશે તો દાહોદ જીલ્લાની કુલ્લે 6 માંથી 4 અથવા એથી વધુ બેઠક ભાજપને પ્રાપ્ત થશે તેવું ભાજપના સત્તાધીશોએ જણાવ્યું હતું. મતદાનના અંતે પ્રાપ્ત દાહોદ બેઠકના રસપ્રદ આંકડા મુજબ દાહોદ શહેરમાં તમામ 12 વોર્ડના કુલ 69,121 મતદારો પૈકી 43,248 લોકોએ (62.56%) પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને તમામ વોર્ડ પૈકી સહુથી વધુ મતદાન 70.32% વોર્ડ નં: 10 (દેસાઈવાડ વિસ્તાર) ખાતે નોંધાવા પામ્યું છે તો પડાવ વિસ્તાર એટલેકે વોર્ડ નં: 12 માં બીજા ક્રમાંકનું 68.55% મતદાન થયું હતું. વોર્ડ નં -5 અને 7 માં 65%, વોર્ડ નં: 11 માં 62% તથા વોર્ડ નં : 2,3 તથા 4 માં આશરે 61% મતદાન થયું હતું. દાહોદના શ્રી સંતોષ જૈન, શ્રી મનિષ જૈન, શ્રી વિકાસ વર્મા, શ્રી દીપેશ લાલપુરવાલા અને શ્રી અંકુર દેસાઈ દ્વારા દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અત્રે દર્શાવેલ તસ્વીરો માટે સૌજન્ય પ્રાપ્ત થયું છે .તેમના આભાર સાથે આવો, આપણે વિધાનસભાની ચુંટણી દરમ્યાન દાહોદવાસીઓએ દાખવેલ ઉમળકાને નિહાળીએ: Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com |