અનુયાયીઓ

મંગળવાર, 18 ડિસેમ્બર, 2012

Fwd: [Dahod-online:1245] Gujarat Assembly Election Peaceful Ended at Dahod

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 17, 2012 11:22 PM
Subject: [Dahod-online:1245] Gujarat Assembly Election Peaceful Ended at Dahod
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

ગુજરાત વિધાનસભાની ચુંટણી અંતર્ગત આજે 
તા: 17/12/2012 ના રોજ દાહોદ ખાતે પણ ચુંટણી યોજાઈ હતી . દાહોદ બેઠક ઉપર ભાજપ તરફથી શ્રી નગરસિંહ પલાસ, કોંગ્રેસ તરફથી શ્રી વજેસિંહ પણદા તથા અપક્ષ શ્રી કરણસિંહ ઉર્ફે પર્બતસિંહ ડામોર સહિતના કુલ્લે 7 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. આજરોજ કોઈપણ અનિચ્છનીય બનાવ ના બનતા મતદાન શાંતિપૂર્ણ થવા પામ્યું હતું. દિવસભર દાહોદ શહેરના વિવિધ બુથ ઉપર એકત્રિત થયેલ ટોળાઓમાં તરેહતરેહની લોકચર્ચાઓ અને દિવસભર શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેનાર નેતાઓના તારણો અનુસાર દાહોદ બેઠક માટે કંઈપણ ભાવિ ભાખી શકાય તેમ નથી. તેમ છતાં ભાજપના  જીલ્લા અને શહેરના સંગઠનો દ્વારા મતદાનના અંતે પ્રાપ્ત થયેલ ગણતરી અનુસાર દાહોદ બેઠક હિત જીલ્લાની તમામ બેઠકો  ઉપર ભાજપ જોર મારી જશે તેમ જાણવા મળ્યું હતું .તો સામે પક્ષે કોંગ્રેસ તથા પર્બતસિંહના ટેકેદારો દ્વારા પણ જીતના દાવા કરવામાં આવ્યા હતા. આમ તો લગભગ ટી.વી.ચેનલોના સર્વે અનુસાર ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર અત્યારે છે તેનાથી પણ વધુ બહુમતી મેળવશે તો દાહોદ જીલ્લાની કુલ્લે 6 માંથી 4 અથવા એથી વધુ બેઠક ભાજપને પ્રાપ્ત થશે તેવું ભાજપના સત્તાધીશોએ જણાવ્યું હતું. મતદાનના અંતે પ્રાપ્ત દાહોદ બેઠકના રસપ્રદ આંકડા મુજબ દાહોદ શહેરમાં તમામ 12 વોર્ડના કુલ 69,121 મતદારો પૈકી 43,248 લોકોએ (62.56%) પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને તમામ વોર્ડ પૈકી સહુથી વધુ મતદાન 70.32%  વોર્ડ નં: 10 (દેસાઈવાડ વિસ્તાર) ખાતે નોંધાવા પામ્યું છે તો પડાવ વિસ્તાર એટલેકે વોર્ડ નં: 12 માં બીજા ક્રમાંકનું 68.55% મતદાન થયું હતું. વોર્ડ નં -5 અને 7 માં 65%, વોર્ડ નં: 11 માં 62% તથા વોર્ડ નં : 2,3 તથા 4 માં આશરે 61% મતદાન થયું હતું. દાહોદના શ્રી સંતોષ જૈન, શ્રી મનિષ  જૈન, શ્રી વિકાસ વર્મા, શ્રી દીપેશ લાલપુરવાલા અને શ્રી અંકુર દેસાઈ દ્વારા દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અત્રે દર્શાવેલ તસ્વીરો માટે સૌજન્ય પ્રાપ્ત થયું છે .તેમના આભાર સાથે આવો, આપણે વિધાનસભાની ચુંટણી દરમ્યાન દાહોદવાસીઓએ દાખવેલ ઉમળકાને નિહાળીએ:

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111

 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
 

સોમવાર, 17 ડિસેમ્બર, 2012

JETPURNA BAAWAJI AADHED UPAR KHUNI HUMLO..

LET'US JOIN WITH FOREVER...KASHYAP JOSHI

Weekly Sutra

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kashyapjoshi007@yahoo.co.in>
Date: Dec 17, 2012 12:20 PM
Subject: Fw: Weekly Sutra
To: "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>, "kashyapjjoshi11@rediffmail.com" <kashyapjjoshi11@rediffmail.com>, "kashyap_joshi_reporter" <kashyap_joshi_reporter@hotmail.com>


Sent: Sun, Dec 16, 2012 1:59:49 PM



Dear Divine Soul KASHYAP J.JOSHI,




Vyakti ka charitra teen se banta hai: vichaar, bhavna aur kriya.
Jaise vichar honge vaisi hi bhavna banegi, jaisi bhavna hogi vaisi hi kriya karoge.


A person's character is made up of three things: thoughts, emotions and actions.
Your thoughts make your emotions and you will act according to your emotions.



Click here to view more Weekly Sutra

- Pujya Bhaishri



રવિવાર, 16 ડિસેમ્બર, 2012

Voice of Dahod on dahod website

---------- Forwarded message ----------
From: "Gopi Sheth" <gsheth@comcast.net>
Date: Dec 16, 2012 8:53 PM
Subject: [Dahod-online:1243] Voice of Dahod on dahod website
To: <dahod-online@googlegroups.com>

Dear Dahodians,

New Voice of Dahod is now Online at www.dahod.com. Click on below photo so go directly to www.dahod.com

 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
 

Dahod Collector's Press Conference regarding the 17-12-2012 Election

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 16, 2012 8:00 PM
Subject: [Dahod-online:1240] Dahod Collector's Press Conference regarding the 17-12-2012 Election
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

દાહોદ જીલ્લાની છ  વિધાનસભાની ચુંટણી સંદર્ભે તાજેતરમાં તા: 08 અને 14 ડીસેમ્બર, એમ બે વખત દાહોદ સેવા સદન ખાતે જીલ્લા કલેકટર શ્રી રાકેશ શંકરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કલેકટરશ્રીએ  દાહોદના પત્રકારોને ચુંટણીની વિવિધ આંકડાકીય માહિતી સહિત આ દિવસોમાં સરકારશ્રી તરફથી લેવામાં આવનાર પગલાઓ અને અન્ય સુવિધાઓની માહિતી આપી હતી. અત્રે મોટી  સંખ્યામાં ઉપસ્થિત વિવિધ પ્રચાર માધ્યમો સાથે સંકળાયેલ પત્રકારોને જીલ્લા પોલીસ વડા શ્રી ડી. બી. વાઘેલાએ પણ પોલીસ તંત્ર તરફથી લેવાનાર અગત્યના પગલાઓની માહિતી પણ આપી હતી  આ સભામાં મુખ્ય જીલ્લા ચુંટણી અધિકારીશ્રી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને નાયબ માહિતી નિયામક શ્રી બારીયા પણ આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સની વિવિધ તસ્વીરો દ્વારા આપણે  પણ જે તે માહિતીને અત્રે જાણીએ તે શુભાશયથી તે પ્રસ્તુત કરીએ છીએ.

નોંધ : જિલ્લા સમાહર્તાએ આપેલ માહિતી અનુસાર ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કોઈપણ અનિચ્છનીય બનાવ કે આચાર સંહિતા ભંગ અંગે દિવસ-રાત ચાલુ રહેનાર ટોલ ફ્રી નંબર-  1800 233 1072 ઉપર કોઈપણ વ્યક્તિ ફરિયાદ આપી શકશે. 

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111


--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
 

Weekly Dose

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Dec 16, 2012 10:07 AM
Subject: Weekly Dose
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>



12-12-2012.jpg
13-12-2012.jpg
 


14-12-2012.jpg


 


10-12-2012.jpg