અનુયાયીઓ

બુધવાર, 12 ડિસેમ્બર, 2012

Fwd: [Dahod-online:1237] Narendrabhai Modi Were visited once again Dahod (Katwara) for Election Campaign

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 12, 2012 8:45 PM
Subject: [Dahod-online:1237] Narendrabhai Modi Were visited once again Dahod (Katwara) for Election Campaign
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, "SACHIN DESAI" <sachindahod@gmail.com>

દાહોદ નજીક કતવારા મુકામે આજે તા:12-12-'12 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 17 મી ના રોજ થનાર વિધાનસભાની ચુંટણીના પ્રચાર સંદર્ભે આવ્યા હતા ભરબપોરે પોતાના વક્તવ્ય માટે જાણીતા મુખ્યમંત્રીશ્રીને 
સાંભળવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી તો ભાજપના ઉમેદવારો દાહોદના શ્રી નગરસિંહ પલાસ અને ગરબાડાના ઉમેદવાર શ્રીમતી મોહિન્દ્રાબેન રાઠોડ સહિત અનેક ગણમાન્ય ભાજપી અગ્રણીઓ હાજર રહ્યા હતા આ સભાની તસ્વીરો દાહોદના શ્રી વિકાસ વર્મા (D.T.V.) ના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે આવો આપણે પણ મોદીસાહેબની સભાને આ તસ્વીરો દ્વારા માણીએ:

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111

 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
 

મંગળવાર, 11 ડિસેમ્બર, 2012

Fwd: [Dahod-online:1236] 9 December Superb Celebration at Dahod A.M.Saarvjanik Education Society

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 11, 2012 3:36 AM
Subject: [Dahod-online:1236] 9 December Superb Celebration at Dahod A.M.Saarvjanik Education Society
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, "SACHIN DESAI" <sachindahod@gmail.com>

દાહોદનાજ હાજન સાર્વજનિકજ્યુકેશન સોસાયટીના સ્થાપના દિન 9 ડિસેમ્બરે સંસ્થાના અર્બન ક્રીડાંગણ ખાતે આવેલ શ્રીમતી શશીકલા ધનસુખલાલ દાદરવાલા રંગમંચ ખાતે આયોજિત કાર્યક્રમમાં આ વર્ષે પણ દર વર્ષની માફક ખુબ જહેમત બાદ  સંસ્થા દ્વારા દાહોદમાંથી પસંદ થયેલા ભીલ સેવા મંડળના પ્રમુખ શ્રી નરસિંહભાઈ હઠીલા (સદભાવના એવોર્ડ), શિક્ષણ-રાજકારણ સહિતના ક્ષેત્રે જાણીતા  શ્રી ગોપાલભાઈ ધાનકા (નિષ્ઠા એવોર્ડ) અને સાહિત્ય તેમજ શિક્ષણના ક્ષેત્રે સંનિષ્ઠતા દાખવનાર એમ.વાય.હાઈસ્કુલના શિક્ષક શ્રી ડો. ભરતભાઈ જાદવ (કર્મશીલ એવોર્ડ) દ્વારા સન્માનિત થયા હતા. તો તાજેતરમાં દાહોદના નગરશેઠ શ્રી ગિરધરલાલ શેઠના જીવન આધારિત વિષય ઉપર એમ. ફિલ. ની પવી મેળવનાર પ્રો. શ્રી ગણેશભાઈ નિસરતાને  પણ  મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ સહિતના હોદ્દેદારોએ ઉક્ત ચારેય મહાનુભાવોને પ્રસંગોચિત સન્માન આપી નવાજ્યા હતા.  પ્રસંગે સંસ્થાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કર્યો હતો. સંસ્થા અને નગરના અનેક અગ્રણીઓ અને અત્રે અભ્યાસ કરતા બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના જાણીતા ફોટોગ્રાફર શ્રી મોહંમદી કપૂરના સૌજન્યથી પ્રાપ્ત થયેલ આ તસ્વીરો દ્વારા આપણે પણ 9 ડીસેમ્બર ''પ્રતિબદ્ધતા દિવસ'' ની ઉજવણી નિહાળીએ: 

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111

 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.