---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 11, 2012 3:36 AM
Subject: [Dahod-online:1236] 9 December Superb Celebration at Dahod A.M.Saarvjanik Education Society
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, "SACHIN DESAI" <sachindahod@gmail.com>
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સ્થાપના દિન 9 ડિસેમ્બરે સંસ્થાના અર્બન ક્રીડાંગણ ખાતે આવેલ શ્રીમતી શશીકલા ધનસુખલાલ દાદરવાલા રંગમંચ ખાતે આયોજિત કાર્યક્રમમાં આ વર્ષે પણ દર વર્ષની માફક ખુબ જહેમત બાદ સંસ્થા દ્વારા દાહોદમાંથી પસંદ થયેલા ભીલ સેવા મંડળના પ્રમુખ શ્રી નરસિંહભાઈ હઠીલા (સદભાવના એવોર્ડ), શિક્ષણ-રાજકારણ સહિતના ક્ષેત્રે જાણીતા શ્રી ગોપાલભાઈ ધાનકા (નિષ્ઠા એવોર્ડ) અને સાહિત્ય તેમજ શિક્ષણના ક્ષેત્રે સંનિષ્ઠતા દાખવનાર એમ.વાય.હાઈસ્કુલના શિક્ષક શ્રી ડો. ભરતભાઈ જાદવ (કર્મશીલ એવોર્ડ) દ્વારા સન્માનિત થયા હતા. તો તાજેતરમાં દાહોદના નગરશેઠ શ્રી ગિરધરલાલ શેઠના જીવન આધારિત વિષય ઉપર એમ. ફિલ. ની પદવી મેળવનાર પ્રો. શ્રી ગણેશભાઈ નિસરતાને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ સહિતના હોદ્દેદારોએ ઉક્ત ચારેય મહાનુભાવોને પ્રસંગોચિત સન્માન આપી નવાજ્યા હતા. આ પ્રસંગે સંસ્થાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કર્યો હતો. સંસ્થા અને નગરના અનેક અગ્રણીઓ અને અત્રે અભ્યાસ કરતા બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના જાણીતા ફોટોગ્રાફર શ્રી મોહંમદી કપૂરના સૌજન્યથી પ્રાપ્ત થયેલ આ તસ્વીરો દ્વારા આપણે પણ 9 ડીસેમ્બર ''પ્રતિબદ્ધતા દિવસ'' ની ઉજવણી નિહાળીએ: Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com |