૦૦૦૦૦૦
ઔદ્યોગિક તાલીમ સંસ્થા - જેતપુર ( વીરપુર )ની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, આઈ.ટી.આઈ. જેતપુર સંસ્થા ખાતે કોપા, ફિટર, સુઇંગ ટેકનોલોજી, વાયરમેન અને મિકેનિક ડીઝલ જેવા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ કોર્સમાં પ્રવેશ
મેળવવા અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છુક
ઉમેદવારોએ તા.૧૭ નવેમ્બર સુધીમાં સવારે ૯:૩૦ થી ૦૫:૦૦ કલાક
દરમ્યાન ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોલીસ સ્ટાફ ક્વાર્ટર સામે, માવતર વૃદ્ધાશ્રમની બાજુમાં, વીરપુર ખાતે રૂબરૂ સંપર્ક
કરવાનો રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો