LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 1 મે, 2014
World's Unique Hotels
જેતલસરના યુવાનને
જેતલસર તા. ર૮ :.. જેતપુર તાલુકાના જેતલસર ગામે રહેતાં ૪૩ વર્ષીય યુવાન મતદાર સંજય હરિલાલ રૈયાણીને છેલ્લા આઠ વરસ દરમિયાન યોજાયેલી ચૂંટણીઓમાં મતદાન કરવાની મળતી સ્લિપ (કાપલી) માં તેમની જગ્યાએ બીજા યુવાનના ફોટાવાળી જ કાપલી મળતી હોય, આ યુવાને અનેક વખત સંબંધિતોને રજુઆત કરી છે કે આ ભૂલ સુધારવામાં આવે. પણ મતદારની ઉંમર, ફોટો, સરનામા વિગેરેમાં અસંખ્ય ભૂલો કરવામાં માહેર એવા ચૂંટણી તંત્રના બહેરા કાને આ ફરીયાદ જાણે અથડાઇને પાછી ફરતી હોવાનું સાબિત થઇ રહ્યું છે. માનવ માત્ર ભૂલને પાત્રની કહવાત જોઇએ તો એક-બે ભૂલ માફ થઇ શકે, પણ વારંવારની ભૂલ લાગતા વળગતાઓનો રીતસરનો ઇરાદો હોવાનો આક્ષેપ કરતાં સંજયભાઇ રૈયાણી જણાવે છે કે, પોતાની મતદાર કાપલીમાં આવો છબરડો સુધારવા ૩ વખત તંત્રના માણસો ઘરેથી પોતાનો ફોટો લઇ ગયા, અને પાંચ વખત જે તે વખતે ચૂંટણી મતદાર પ્રક્રિયા સ્થળે ફોટા પહોંચાડયા છતાં તંત્ર સુધર્યુ નથી તે પણ વાસ્તવિકતા છે. આમ છતાં એક સામાજિક સેવાભાવીના નાતે આ વરસે લોકસભાની ચૂંટણીમાં તે પોતાના પવિત્ર મતાધિકારનો બેશક ઉપયોગ કરશે. પણ હવે પછીની કોઇ ચૂંટણીમાં તેમના ફોટાને બદલે બીજાના ફોટાવાળી મતદાનની કાપલી મળશે તો તેના પરિવાર ઉપરાંત જાગૃત લોકોમાં મતદાર બહિષ્કારની ઝૂંબેશ ચલાવી લોકોને મતદાન પ્રક્રિયાથી અળગા રાખવાની કવાયત આદરશે તે નક્કી છે.
બુધવાર, 30 એપ્રિલ, 2014
મંગળવાર, 29 એપ્રિલ, 2014
સોમવાર, 28 એપ્રિલ, 2014
શનિવાર, 26 એપ્રિલ, 2014
શુક્રવાર, 25 એપ્રિલ, 2014
બુધવાર, 23 એપ્રિલ, 2014
ટ્રેનમાં પરેશાન કરે છે
ટ્રેનોમાં પ્રવાસ દરમિયાન ઘણા કિન્નરો દ્વારા મુસાફરો પાસે બળજબરીપૂર્વક પૈસાની માગણી કરવામાં આવે છે. ઘણી વાર તેને લઈને મુસાફરોએ ઘર્ષણનો સામનો કરવો પડે છે. આ અંગે અવારનવાર પ્રવાસીઓ રેલવે સુરક્ષા દળને ફરિયાદ કરતા હોય છે, પરંતુ સમયસર ફરિયાદ ન મળતા મોટા ભાગે કિન્નરો છટકી જાય છે. જોકે હવે આ સમસ્યામાંથી છુટકારો મળી રહે તે માટે આરપીએફે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦૨૩૩૦૪૩૭ ની જાહેરાત કરી છે.હવે આ નંબર ડાયલ કરતા જ નજીકના સ્ટેશન પર કે ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહેલી સુરક્ષા ટુકડી કિન્નરને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી કરશે. આરપીએફનાં સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદથી મહેસાણા તરફ અને મુંબઈ તરફ ઊપડતી ટ્રેનોમાં કિન્નરો ચઢી જઈ પ્રવાસીઓ પાસેથી બળજબરીથી રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની આરપીએફને ફરિયાદો મળતી હતી. ઘણી વાર કિન્નરો મહિલાઓની હાજરીમાં પુરુષો સામે અશ્લીલ હરક્તો કરતા હોવાથી મહિલાઓ મુસાફરોએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે અને નાછુટકે તેમનાથી પીછો છોડાવવા તેમને રૂપિયા આપવા પડે છે.
મંગળવાર, 22 એપ્રિલ, 2014
સોમવાર, 21 એપ્રિલ, 2014
રવિવાર, 20 એપ્રિલ, 2014
JETALSAR NEWS KASHYAP JOSHI JETALSAR JETPUR
JETALSAR NEWS KASHYAP JOSHI JETALSAR JETPUR
From: kkumarjoshi@gmail.com
Date: 20-Apr-2014 9:10 PM
Subject: JETALSAR NEWS KASHYAP JOSHI JETALSAR JETPUR
To: <gujaratpatra@yahoo.co.in>, gujaratpatra <gujaratpatra@yahoo.com>, kkumarjoshi <kkumarjoshi@gmail.com>
Cc:
JETALSAR NEWS..JORDAR KARA SAATHE VARSAD..KASHYAP JOSHI JETALSAR JETPUR
JETALSAR NEWS..JORDAR KARA SAATHE VARSAD..KASHYAP JOSHI JETALSAR JETPUR
JETALSAR NEWS..JORDAR KARA SAATHE VARSAD..KASHYAP JOSHI JETALSAR JETPUR
JETALSAR NEWS..JORDAR KARA SAATHE VARSAD..KASHYAP JOSHI JETALSAR JETPUR
JETALSAR NEWS..VARSADI VATAVARAN
JETALSAR DT.20
JETALSARMA AAJE RAVIVARE SAANJANA 5 VAAGYA PACHHI ACHANAK HAVAMANMA PALTO AAVTA VAAZADI SHARU THAI HATI.JORDAR PAVAN ANE DHULNI DUMARI THI LOKONE CHALVU MUSKEL BANYU HATU..AAKASHMA KAALA DIBAANG VADALOTHI GARMITHI BACHAVA MAKANONI AGASHI PAR SUTA LOKONE GADALA GODLA LEVA NICHE UTARVANI DODDHAAM THAI HATI..PAN CHHEVTE KALA VADALAO ZARMAR CHHANTA VARSAVI VIKHERAI JAI VATAVARANMA TADHAK PRASRAVI GAYA HATA..KASHYAP JOSHI JETALSAR































