અવસાન નોંધ : જેતપુર : ૧૪-૧૨-૨૦૧૫
----------------------------------------------
જેતપુર: સોની નવીનચંદ્ર ગોરધનદાસ કડેચા(ઉ.વ.૬૮- નિવૃત વીજ કર્મચારી) તે ભાવેશભાઈ, રાકેશભાઈ,ભાવનાબેન અને પ્રીતીબેનના પિતા તા.૧૪ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૧૭ ને ગુરુવારે, સાંજે ૪ થી ૬, જુના પાંચ પીપળા રોડ, પટેલ નગર, જેતપુર ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
કશ્યપ જે.જોશી જેતપુર


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો