દેશના ફોટોગ્રાફી, ક્ષેત્રના કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમનો ઉત્સાહ વધે તેમજ આમ જનતાની ફોટોગ્રાફી પ્રત્યે વિષયલક્ષી રૂચી કેળવાય તે માટે ૧૭ મી રાષ્ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન થનાર છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્રારા ''ચિલ્ડ્રન- ધી હોપ નેશન '' વિષય પર ૧૭ મી રાષ્ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધા કલર તેમજ બ્લેક એન્ડ વહાઇટ એમ બે વિભાગમાં યોજવામાં આવનાર હોઇ ફોટોકુતિઓ ફોટોગ્રાફી કલાકારો, કલાના ચાહકો, કલા સંસ્થાના વિધાર્થીઓ પાસેથી સ્પર્ધા માટે મંગાવવાઇ છે.આ પ્રત્યેક વિભાગમાં પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/- દ્રિતિય વિજેતાને રૂ.૭૦૦૦/- અને તૃતિય વિજેતાને રૂ.૫૦૦૦/- તથા રૂ.૧૦૦૦/-ના પાંચ આશ્વાસન ઇનામો આપવામાં આવનાર છે. ફોટો કૃતિઓની અરજીઓ તા.૧૭/૬/૧૩ થી ૨૯/૧૩ સુધી સચિવશ્રી, ગુજરાત લલીત કલા અકાદમી, રવીશંકર રાવળ, કલાભવન,લો ગાર્ડન, ભાઇકાકા ભવન સામે એલિસબ્રિજ, અમદાવાદ ખાતે સ્વીકારવામાં આવશે. સ્પર્ધા અંગેની વિગતો આજ સરનામેથી મેળવીને પ્રદર્શનમાં રજુ કરવાની ફોટોકૃતિ તા. ૨૯/૬/૨૦૧૩ પહેલાં મોકલવાની રહેશે. આ સપર્ધા અંગેનું ફોર્મ www. sycd. gujarat.gov.in લલિત કલા અકાદમીમાંથી ડાઉન લોડ કરી શકાશે એમ સચિવશ્રી, ગુજરાત રાજ્ય લીલત કલા અકાદમી અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 14 મે, 2013
Memorable Meeting with Amitaabh Bachchan -Heartly Description
શ્રી અમિતાભ બચ્ચન સાથે અંગત એન્કાઉન્ટર...
પ્રિય મિત્રો,
2 - 4 દિવસ પહેલાની વાત કરું તો જાણે કે હું છેક આભમાં ઉડતો હોઉં તેવી એક ઘટનાનું મારા જીવનમાં નિર્માણ થયું. હા, શ્રી અમિતાભ બચ્ચન કે જે ફક્ત ભારતમાં જ નહિ વિશ્વભરમાં એક એવું વ્યક્તિત્વ છે. જેને જોવા તો શું અરે, તેમની ફક્ત એક ઝલક પામવા કૈક લોકો જીવન આખું ધરબી દેતા હોવા છતાં તેવી તક નથી પ્રાપ્ત થતી. અને મને...ગુજરાતના સાવ છેવાડાના દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારના વતનીને અમિતાભ બચ્ચન જેવી વિભૂતિ સાથે સતત 30 મિનીટ જેટલો સમય અને તે મારા પત્ની-બાળકો સાથે અંગત મળવાની તક સાંપડી. અંગત ગુફ્તેગુનો દોર પ્રાપ્ત થયો. એક અંગત મિત્રને મળે તે હદે નિકટતા અને આવકાર મળ્યો. તેઓના કોઇપણ પરિચયની, કદાચ કોઈને જરૂર નથી. શારીરિક ઊંચાઈ જ કેમ?- વ્યક્તિત્વ અને દરેક રીતની, દરેક પાસામાં ઊંચાઈ ધરાવતા આ મહાનુભાવને અંગતતાથી મન ભરીને માણવાની તક મળી.
વિશ્વભરમાં લગભગ 3 .5 અબજ અનુયાયીઓ અથવા સમર્થકો ધરાવતા અમિતાભ બચ્ચનને જોવા કે મળવા માટે સેંકડો લોકોની તત્પરતા સ્પષ્ટ જોવાતી રહે છે. આવા
અમિતાભ બચ્ચનના કરોડો આશિકોની સૂચિમાં છેલ્લા 25 વર્ષથી હું પણ તેમની એક એક અદાઓનો દીવાનો બનીને જોડાયેલ છું. છેલ્લા 25 વર્ષમાં હજારો ઇમેઇલ્સ, લેખિત પત્રો અને તેમની મુંબઇ ઓફિસમાં અનેક ફોન કે તાજેતરમાં મને મળેલા ઇન્ટરનેશનલ મીડિયા પાસ સહિતનું તમામ મેં તેમને અંગત રીતે મળીને ''પેટ ભરીને' વાતો કરવા માટે દાવ ઉપર લગાવી દીધું. તેમને મળવા માટેના ઉપલબ્ધ બધા વિકલ્પો દ્વારા તેમની નાનકડી મુલાકાત કાજે મેં પ્રયાસ કર્યો. અલબત્ત, અહી અમેરિકા અને મુંબઈ ખાતે તેમને હું આ અગાઉ 5-6 વખત મળવા માટે સદભાગી નિવડ્યો છું પરંતુ અંગત રીતે મુલાકાતનું સદભાગ્ય નહોતું મળતું.
છેવટે મે માસની 1 લી તારીખ કે જે, ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ અને વિશ્વ મજુર દિવસ તરીકે જાણીતો છે તે દિવસ મારા માટે લકી દિવસ નીકળ્યો. ઇન્ટરનેશનલ મીડિયા પાસને લઈને મને તા: 01-05-2013 ના રોજ Great Gatsby's Red carpet નામે કાર્યક્રમ માટે અમેરિકા ખાતેના જાણીતા Warner brother studio ખાતે આવતા અમિતાભ બચ્ચનને મળવાનું નિમંત્રણ મળ્યુ. તા: 01-05-2013 ના રોજ Warner brother studio ખાતે અમિતાભ બચ્ચનની એન્ટ્રી પડતા જ મીડિયા વીંગમાં ઉભેલા મેં તેમને મારા નામ-સંપર્ક સાથેનો એક પત્ર થમાવી દીધો જેમાં આ મુજબ લખેલું કે ''પ્રિય અમિતાભ બચ્ચન, છેલ્લા 25 વર્ષથી મુંબઈ અને યુ.એસ.એ માં આપના રહેઠાણ અને હોટેલ બહાર કલાકો તપશ્ચ્રર્યા કાર્ય બાદ ક્યારેક આપની સાથે માત્ર ફોટો પડાવવાનું ભાગ્ય મેળવી સંતુષ્ટ થવું પડ્યું છે. આ વખતે પ્લીઝ, મને આપની અંગત મુલાકાતની એક તક આપવા વિનંતી છે.''
આ સમયે મારી પુત્રી નીરીને ખભે હાથ મુકીને શ્રી બચ્ચન ઉભા રહ્યા તે આપે જોયું હશે. આ સમયે અપાઈ ગયેલા મારા આ પત્રે પાછળથી જાણે કે જાદુ જ કર્યો અને મારા ઉપર થોડા જ કલાકોમાં તેમની મુંબઈની ઓફિસેથી એક ફોન આવ્યો કે ''તમને
રવિવારે સાંજે 5 વાગે શ્રી બચ્ચન સાથેની અંગત મુલાકાત આપવામાં આવે છે. પરંતુ આ માટે કેટલીક શરતો છે જેવી કે તમે એકલા જ આ મુલાકાત માટે જઈ શકશો અને આ સમય દરમ્યાન કડક સિક્યોરીટી સતત સાથે રહેશે. હવે? મને તો મારી પત્ની અને બાળકોને પણ મારી સાથે લઇ જવા હતા. હું હિંમત હાર્યો નહિ અને મારા કુટુંબ માટે પણ પરવાનગી આપવા માટે તેમના PR ટીમને સહમત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મને નિષ્ફળતા જ મળી. છેલ્લે એક વધુ તીર મારતા મેં તેમની સેક્રેટરીને ઈમેઈલ કર્યો કે ''પ્લીઝ, શ્રી બચ્ચનજીને 1 મે ના દિવસ-વાળી રેડ કાર્પેટની વિડીઓ બતાવો જેમાં તેઓ મારી પુત્રીના ખભે હાથ મુકીને ઉભા છે. કદાચને તેઓ મને સહ કુટુંબ મળવા માટેની મંજુરી આપશે.'' અને ઢેન...ટેણેન... મને આખરે તેમાં પણ સફળતા મળી. હું રવિવારે સાંજે મને એકલાને મળેલ મુલાકાત માટે ન્યુજર્સી સ્થિત મારા ઘરેથી નીકળતો જ હતો ત્યાં ફરી એક વાર તેમના PR નો ફોન આવ્યો કે ''આપ આપના પત્ની -બાળકોને સાથે લઇ જઈ શકો છો પરંતુ ધ્યાન રહે કે નાનકડા બાળકો ક્યાંક ઘોંઘાટ કે ધમાલ ના કરે. જો કે આ બાબત નહિ સ્વીકારવાનો કોઈ સવાલ જ નહોતો. બાકીનું હોટલની રૂમની એ વર્ણન હું કરી જ શકું તેટલી હદે અવર્ણનીય છે કદાચ આ સાથેની લીન્ક્સ અને ત્યાં દર્શાવેલા ફોટા મારી મુલાકાત સંદર્ભે ઘણું કહી દેશે. મારા જીવનની આ ધન્ય ઘડીઓ દરમ્યાન ઘણીઘણી વાતચીતની સાથે મેં http://www.bigbefamily.com નામે વેબસાઇટ પણ શ્રી અમિતાભ બચ્ચનને સમર્પિત કરી. આપ પણ જ્યારે જ્યારે અમિતાભ બચ્ચન મુંબઈ ખાતે તેમના સમર્થકોના ટોળાને જે રીતે મળે છે કે તેમની લાગણીઓ સ્વીકારે છે તે આ લીંક દ્વારા વિશ્વભરના તમામ સમર્થકો કે આશિકો જોઈ-જાણી શકે. ''મન હોય તો માળવે જવાય'' કહેવત અનુસાર મને સાંપડેલી આ જ્વલંત સફળતા આપ સહુની સાથે શે'ર કરતા હું ધન્યતા અનુભવું છું. મહેરબાની કરી આને કોઈ આત્મ પ્રશસ્તિ ન સમજતા.! દાહોદ જેવા નાનકડા નગરના વતની દ્વારા પણ અમિતાભ બચ્ચનને આવી અંગતતા કેળવીને મળવાનું શક્ય બની શકે છે તે મારે દર્શાવવું છે. આભાર...
આ પૈકીના મહત્વના ભાગની વિડીઓ આપ આ લીન્ક
http://youtu.be/iUby86M5U14 ક્લિક કરીને અથવા યુટ્યુબ www.youtube.com ઉપર તેને કોપી પેસ્ટ કરીને અમિતાભ સાથેની મુલાકાત જોઈ શકશો.
નોંધ: નાનકડી નીરીના ખભે હાથ મુકીને ઉભેલા શ્રી અમિતાભ બચ્ચનનો એ ફોટો અનેક અખબારો અને વેબસાઈટ ઉપર ''અમિતાભ બચ્ચનની નાનકડી ફેન (દિવાની)'' શિર્ષક હેઠળ પ્રકાશિત થવા પામ્યો છે, જે આપ આ સાથેની લીન્ક્સ દ્વારા નિહાળી શકો છો.
http://www.apunkachoice.com/ photo_gallery/premiere/ gid200003623-photos_amitabh_ bachchan_leonardo_dicaprio_ carey_mulligan_at_the_great_ gatsby_premiere/5.html
http://blog.buzzintown.com/wp- content/uploads/2013/05/ Amitabh-Bachchan-The-Great- Gatsby.jpg
http://blog.buzzintown.com/wp- content/uploads/2013/05/ Amitabh-Bachchan-The-Great- Gatsby.jpg
=======================================================
My Personal encounter with Mr. Big Bachchan
Dear Friends,
Day before yesterday My family had a Personal encounter with Mr. Big Bachchan since then nothing is same. It is all because of Mr. BigB's GOOD WILL. He doesn't need any introduction. He is larger than life and stands tall in every aspect. Most of you know that he has More than 3.4 Billion followers worldwide almost more than half of world and double then Hollywood movie watchers so reaching close to him was impossible.
In last 25 years I tried all available options to meet him by writing emails/ calling his office in Mumbai & Including my International media pass but nothing worked. All came back with same reply will we will get back to you but on May 1, 2013 everything changed.
May 1st my Lucky Day
On May 1st morning when I got the confirmed invitation to go on Great Gatsby's red carpet by Warner brother studio. I thought to hand him a letter with my contact detail. So when I saw Mr. Bachchan On red carpet I gave him my letter.
letter stated "Dear Amitji, I am trying to meet since last 25 years & I stood outside on your hotels in all your visits to USA but most of the time I got only Photo with you so please allow me to meet once before you leave USA.
Yes, My letter did the trick. wooooooooooooooooh……. I got a call from his office saying yes, Mr. Bachchan Would like to see you on Sunday at 5 pm but with one condition that you are not allowed to bring anyone with you and his security will remain with you all time.so then it was a big challenge on how to take my family with me. I tried to convince his PR team to allow my family but didn't get success so after thinking for a while I sent an email to his secretory saying please show my daughter's video to Mr. Bachchan which I took on May 1st on Red carpet and please ask if I can come with my family.
DHEN...TENEN....
on the day of my meeting when I was just abote to leave to go to Home. I got a call from his PR from NY that I can bring my family but I have to make sure that children's do not make noise. I said agree. since then I have no words only My Photos and videos for you all.
This email is for my friends and well-wishers of Mr. BigB who are not able to view or comment on my video on Facebook or not aware of my Website that I dedicated to Mr. BigB's extended Family at http://www.bigbefamily.com" I hope you like it. thanks.
For Full Video click on YouTube link blow
My daughter featured on times of india front cover as a young FAN of Sri Mr. Amitabh Bachchan
it is a great honor and privileged to share my daughter's photo published on very Popular Film magazine as a young Fan of Mr. BigB. she is featuring on few other well-known magazines and online sites like times of India, Bollywood Magazine Apunkachoice web magazine. see link below.
Thank you for your responses and support.
from Sheth Family
http://www.apunkachoice.com/ photo_gallery/premiere/ gid200003623-photos_amitabh_ bachchan_leonardo_dicaprio_ carey_mulligan_at_the_great_ gatsby_premiere/5.html
http://blog.buzzintown.com/wp- content/uploads/2013/05/ Amitabh-Bachchan-The-Great- Gatsby.jpg
Thank you for your responses and support.
from Sheth Family
http://www.apunkachoice.com/ photo_gallery/premiere/ gid200003623-photos_amitabh_ bachchan_leonardo_dicaprio_ carey_mulligan_at_the_great_ gatsby_premiere/5.html
http://blog.buzzintown.com/wp- content/uploads/2013/05/ Amitabh-Bachchan-The-Great- Gatsby.jpg
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
Daily Motivational and Inspirational Quotes
Daily Motivational and Inspirational Quotes |
| Posted: 12 May 2013 09:42 PM PDT |
| A strong Woman is one who feels deeply and loves fiercely. Her tears flow… ( Women Quotes ) Posted: 12 May 2013 09:21 PM PDT |
| You are subscribed to email updates from Daily Motivational and Inspirational Quotes To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
Nalinbhai Bhatt's Memorable moments of national award (some photos)
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
| આ૫ણા વધારે વિરોધીઓ કેમ બને છે ? Posted: 13 May 2013 10:36 AM PDT આ૫ણા વધારે વિરોધીઓ કેમ બને છે ? સંકુચિત દૃષ્ટિકોણ એક પાશની જેમ દુઃખદાયી હોય છે. તેને લઈને વ્યકિત જયાં ૫ણ જાય છે ત્યાં પોતાના માટે ના૫સંદગી અને અસહયોગ ઉત્પન્ન કરી લે છે. સંકુચિત દૃષ્ટિકોણવાળી વ્યકિત દરેક વસ્તુ તથા દરેક વ્યકિતનું અવમૂલ્યન જ કરે છે. તે કોઈની વિશેષતા કે ગુણ જોઈને વખાણ કરવાનું તો જાણતી જ […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
Planes And Beaches
The ultimate sun block! Startling photos of beachgoers relaxing as planes come into land just METRES above their heads
- As well as having white sand and crystal clear water, Maho beach is also the ultimate location for plane spotting
- The island's Princess Juliana International Airport is renowned for its low-altitude flyovers
PUBLISHED: 17:08 GMT, 12 May 2013 | UPDATED: 20:36 GMT, 12 beach - it is also the ultimate location for plane spotting.
In these startling images, tourists can be seen reaching up as if to try and grab the planes as they come in to land on the runway situated on the end of the beach.

Ultimate plane spotting: A tourist takes pictures on Maho beach in St Maarten as a passenger jet flies overhead towards the landing strip at Princess Juliana International Airport

Was that a plane? With its white sands and crystal clear water, Maho beach is the perfect place to lie back and relax, if you don't mind the jets flying in overhead

Warning: A sign does warn tourists of the danger of standing at the end of the runway as the giant jets' blast is enough to sweep them off their feet - and potentially injure or even kill them

Thrill seekers: The proximity of the jets makes sunbathing on Maho Beach a bit more interesting than the average tropical paradise

Noisy neighbour: An Air France jet comes in to land over tourists on Maho Beach which is situated a few yards from Princess Juliana International Airport
Princess Juliana International Airport is renowned for its low-altitude flyovers which frequently disrupt the tranquil setting as incoming Boeing 747's carry new sun seekers to the island from around the world.
And even though these images make the flights look like a movie disaster waiting to happen, the safety record is impeccable.
But an ominous sign does warn tourists daft enough to stand at the end of the runway that the giant jets blast is enough to sweep them off their feet - and potentially injure or even kill them.
The 37 square mile island is split in two with the French part to the north and the Dutch section to the south. The airport is situated in the south west of the island on the Dutch side.
The population of the island is around 75,000, with nearly 39,000 living on the Dutch side and 35,925 on the French side.

Strike a pose: The beach has become a popular tourists attraction because of its low-altitude flyovers. Holidaymakers can be seen lining up along the beach to pose for photos of them 'touching' the jets as they fly overhead

Something for everyone: The view of aeroplanes flying over the beach has become just as popular as sunbathing on it

Star attraction: Princess Juliana International Airport is so close to Maho Beach on St Maarten that airplanes must fly at a minimal altitude so they can touch down on the tiny runways

Boeing 747s fly in from all over the world. Holland's KLM, Air France, Continental, U.S. Airways and American Airlines are just some of the carriers you can spot on any given day

Noisy interruption: A jet on final approach above a young woman sunbathing at end of landing strip at Maho Beach of Princess Juliana International Airport

Strong blast: Tourists run down the beach as a jet blasts sand up in to the air as it passes overhead towards the runway
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)




























