અનુયાયીઓ

મંગળવાર, 23 એપ્રિલ, 2013

The Annual General Meeting Held of Prakruti Mitra Mndal, dahod

1984 થી સતત દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારમાં પર્યાવરણ સંવર્ધન કાજે અનેક કાર્યક્રમો દ્વારા લોકહૃદયમાં બિરાજી ચુકેલી સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળની વાર્ષિક સાધારણ સભા રવિવારે તા:21-04-2013 ના રોજ સંપન્ન થઇ હતી, જેમાં વૃક્ષારોપણ,આગામી સમયમાં આયોજિત વિવિધ શિબિરો,અને હોદ્દેદારો અંગે ચર્ચા થઇ હતી .બાદમાં મંડળના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર (બબલુ) ખત્રીએ ઉપસ્થિત સહુ સદસ્યોને પર્યાવરણના બચાવ હેતુ પ્લાસ્ટીકનો વપરાશ ટાળવા કે પશુ પક્ષીઓ પ્રત્યે અનુકંપા કેળવવા માટેના શપથ લેવડાવ્યા હતા.આ પ્રસંગે અનેક હોદ્દેદારોએ પોતપોતાના સુચન રજુ કર્યા હતા. તો મંડળના સ્થાપક શ્રી અજયભાઈ દેસાઈએ ''પ્રકૃતિ ભવન''ની ઉપર જ એક વિશાળ હોલનું બાંધકામ કરવાનું હોઈ સદસ્યો સમક્ષ દાનની ટહેલ રજુ કરતા જ સુંદર પ્રતિસાદ સાંપડવા પામ્યો હતો અને સાથે જ દાનની સરવાણી શરુ થવા પામી હતી. અત્રે આપને પણ આ પ્રસંગની શ્રી નાદિર કપૂરે લીધેલી તસ્વીરો માણીએ:
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
                    E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com
 
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
Abhigam Senior Citizen Club's Activity at Dahod

"અભિગમ ગ્રુપ"  દવારા આયોજિત સિનિયર સિટિઝન ક્લબની બીજી મીટીંગ અગ્રસેન ભવનમાં તારીખ ૨૦-૪-૨૦૧૩ ના દિવસે યોજવામાં આવી હતી .અત્રે પીરસવામાં આવેલ સંગીતના રસથાળમાં નલીની જોશી,
મ્રુદુસ્વરા જોશી,ધ્વનિ આસુતોશભાઇ મસ્કર,બ્રીજ્લતાબેન, દિપેશ શર્મા  જેવાં મહાનુભવોનો લાભ ઉપસ્થિત વડીલોએ માણ્યો હતો.
આ સાથે આપ એ કાર્યક્રમની તસ્વીરો માણી શકો છો.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com
 
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
JETALSAR NI TRAN CHHATRAO VIRPURNA GUESTHOUSEMA PRANAY FAAG KHELTA PAKDAAI..????!

JETALSAR NI TRAN CHHATRAO VIRPURNA GUESTHOUSEMA PRANAY FAAG KHELTA PAKDAAI..????!

: [Dahod-online:1355] General Assembly of Dahod Municipality is concluded today

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Apr 22, 2013 3:51 PM
Subject: [Dahod-online:1355] General Assembly of Dahod Municipality is concluded today
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

દાહોદ નગર સેવા સદનની 49 મી સામાન્ય સભા આજે તા:22-04-2013 ના રોજ નગર સેવા સદનના હોલ ખાતે યોજાઈ હતી. માંડ 10 થી 15 મિનીટ ચાલેલી આ સભામાં ચૂંટાયેલ નગર સેવકો તથા અધિકારીગણની ઉપસ્થિતિમાં નગર વિકાસને લગતા 49 મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. ઉપસ્થિતો પૈકી એકમાત્ર શ્રી નજમુદ્દીન ગાંગરડીવાલા નામે કોંગ્રેસી કાઉન્સીલરે કેટલાક મુદ્દાઓ લઈને પોતાનો સુર રજુ કર્યો હતો. આ સાથે આ સામાન્ય સભાની તસ્વીરો માણીએ:
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
                 E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
સોમવાર, 22 એપ્રિલ, 2013

http://DeepProfit.com/?ref=37177http://DeepProfit.com/?ref=37177

http://DeepProfit.com/?ref=37177

just visit above  link and try to earn money without money means deposite...
if you do not want to join, no mention but surely visit this site for information..
yours faith fully
kashyap joshi
reporter,
jetpur

ગુજરાતના પોલીસ મથકો

ગુજરાતના પોલીસ મથકોને 'કાગળનાં થોથા' થી મુકત કરવાના અભિયાનનો અમદાવાદથી પ્રારંભ

રાજકોટ તા. ર૦ :.. ગુજરાતનાં પોલીસ મથકોને બાવા આદમના યુગના 'કાગળનાં થોથા' ની પધ્‍ધતિથી મુકત કરી તમામ ફરિયાદો કોમ્‍પ્‍યુટર દ્વારા નોંધાય તે માટે ચાલતા પ્રયાસોનું ફળ ગુજરાત રાજયના સ્‍થાપના દિન અર્થાત પહેલી મે થી મળવાનું શરૂ   થાય તેવા ચિન્‍હો દ્રષ્ટિ ગોચર થઇ રહ્યા છે. આ મહત્‍વકાંક્ષી 'પેપરલેસ' પોલીસ સ્‍ટેશન સ્‍કીમનો પ્રારંભ રાજય સરકારે અમદાવાદથી કરવાનાં નિર્ધાર કરી હાલના તબકકે ૪ પોલીસ મથકો આ મહત્‍વની યોજના માટે પસંદ કર્યાનું ઉચ્‍ચ પોલીસ સુત્રોએ જણાવ્‍યું છે. વિવિધ ટેકનોલોજી અપનાવી અને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે કૃત નિヘયી એવા મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ આ પ્રોજેકટ અમલમાં મુકવા માટે લાંબા સમય થયા કૃત નિヘયી હતાં. અને તેઓએ ગત વર્ષે રાજયનાં પોલીસ વડા હાલ નિવૃત એવા ચિતરંજન સિંઘ અને ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરી આ પ્રોજેકટની રૂપરેખા સમજાવી હતી.

રાજયના તત્‍કાલીન પોલીસ વડા દ્વારા ગુજરાતના તમામ ઉચ્‍ચ અધિકારીઓને પરિપત્ર પાઠવી, ટેકનીકલ જ્ઞાન ધરાવતાં સ્‍ટાફ મારફત આ યોજના વહેલી તકે અમલી બને તે માટેના આદેશ થયા હતાં. અને જે માટેની તૈયારીઓ લગભગ તમામ જીલ્લાઓમાં પૂર્ણતા આરે છે. પોલીસ સુત્રોના કથન અનુસાર ૭પ૦ જેટલા પોલીસ સ્‍ટાફને આ માટે ખાસ તાલિમ આપવામાં આવી છે અને એટલા જ સ્‍ટાફને તાલિમ અપાઇ રહી છે. સુત્રોનાં કથન મુજબ આ સિસ્‍ટમ સંપૂર્ણ રીતે અમલમાં આવશે ત્‍યારે માત્ર ફરીયાદો કે એફ. આઇ. આર. જ નહિ પરંતુ પોલીસ પાસેથી લેવી પડતી વિવિધ લાયસન્‍સ માટેની અરજીઓ, તથા પાસપોર્ટ માટે કરવામાં આવતી અરજી ઓકે પોલીસ વેરીફિકેશન માટે થતી અરજીઓનો સમયસર નિકાલ થશે તેવી આશા સેવાઇ રહી છે. હવે પોલીસ મથકોમાં 'રાઇટરો' ફરીયાદ લખતા નજરે પડવાને બદલે કોમ્‍પ્‍યુટર ઓપરેટરો પોતાનાં કોમ્‍પ્‍યુટરોનાં ફરીયાદો નોંધતાં અરજીઓ ફીલઅપ કરતાં નજરે પડશે, અને ઉચ્‍ચ અફસરો પોતાનાં પડશે અને ઉચ્‍ચ અફસરો પોતાનાં કોમ્‍પ્‍યુટર દ્વારા સ્‍ટાફના દરેક ડેટા  પર નજર રાખી શકશે. હવે કલમ યુગ પુર્ણ થઇ માઉસ યુગ આવે તેવા દિ' દુર નથી.

Fwd: [Dahod-online:1353] Vahora Religion Guru pass from Dahod Rly Station (photos: Husain Bhatia)

                                              Regards......આભાર....
Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
                    E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
Fwd: [Dahod-online:1354]

---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: 2013/4/21
Subject: [Dahod-online:1354]
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

દાહોદની ધી સહયોગ કો-ઓ- ક્રેડીટ સોસાયટીનું રજત જયંતિ પર્વ આજે તા:21-04-2013 ના રોજ ગોવિંદનગરના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ઉજવાયું હતું.જેમાં અત્રે સમાચારમાં ઉલ્લેખેલ આમંત્રિત મહેમાનો ઉપરાંત ગઢડાના પૂર્વ ધારાસભ્ય એવા જાણીતા ગાદીપતિ  સંતશ્રી શંભુમહારાજ પણ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે આ કાર્યક્રમની શ્રી મનિષ જૈન દ્વારા પ્રાપ્ત  તસવીરો માણીએ:
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
                    E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com
=======================================================