અનુયાયીઓ

રવિવાર, 16 ડિસેમ્બર, 2012

Voice of Dahod on dahod website

---------- Forwarded message ----------
From: "Gopi Sheth" <gsheth@comcast.net>
Date: Dec 16, 2012 8:53 PM
Subject: [Dahod-online:1243] Voice of Dahod on dahod website
To: <dahod-online@googlegroups.com>

Dear Dahodians,

New Voice of Dahod is now Online at www.dahod.com. Click on below photo so go directly to www.dahod.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
Dahod Collector's Press Conference regarding the 17-12-2012 Election

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 16, 2012 8:00 PM
Subject: [Dahod-online:1240] Dahod Collector's Press Conference regarding the 17-12-2012 Election
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

દાહોદ જીલ્લાની છ  વિધાનસભાની ચુંટણી સંદર્ભે તાજેતરમાં તા: 08 અને 14 ડીસેમ્બર, એમ બે વખત દાહોદ સેવા સદન ખાતે જીલ્લા કલેકટર શ્રી રાકેશ શંકરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કલેકટરશ્રીએ  દાહોદના પત્રકારોને ચુંટણીની વિવિધ આંકડાકીય માહિતી સહિત આ દિવસોમાં સરકારશ્રી તરફથી લેવામાં આવનાર પગલાઓ અને અન્ય સુવિધાઓની માહિતી આપી હતી. અત્રે મોટી  સંખ્યામાં ઉપસ્થિત વિવિધ પ્રચાર માધ્યમો સાથે સંકળાયેલ પત્રકારોને જીલ્લા પોલીસ વડા શ્રી ડી. બી. વાઘેલાએ પણ પોલીસ તંત્ર તરફથી લેવાનાર અગત્યના પગલાઓની માહિતી પણ આપી હતી  આ સભામાં મુખ્ય જીલ્લા ચુંટણી અધિકારીશ્રી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને નાયબ માહિતી નિયામક શ્રી બારીયા પણ આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સની વિવિધ તસ્વીરો દ્વારા આપણે  પણ જે તે માહિતીને અત્રે જાણીએ તે શુભાશયથી તે પ્રસ્તુત કરીએ છીએ.

નોંધ : જિલ્લા સમાહર્તાએ આપેલ માહિતી અનુસાર ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કોઈપણ અનિચ્છનીય બનાવ કે આચાર સંહિતા ભંગ અંગે દિવસ-રાત ચાલુ રહેનાર ટોલ ફ્રી નંબર-  1800 233 1072 ઉપર કોઈપણ વ્યક્તિ ફરિયાદ આપી શકશે. 

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
 
Weekly Dose

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Dec 16, 2012 10:07 AM
Subject: Weekly Dose
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>

12-12-2012.jpg
13-12-2012.jpg
 
14-12-2012.jpg

10-12-2012.jpg
 
શનિવાર, 15 ડિસેમ્બર, 2012

---------- Forwarded message ----------
From: "abc abc" <abc.abc.2105@gmail.com>
Date: Dec 15, 2012 6:58 PM
Subject: jagdish geria - jetpur - 15/12/2012
To: "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>

PAARAYAN.....PAANINI...

---------- Forwarded message ----------
From: "abc abc" <abc.abc.2105@gmail.com>
Date: Dec 15, 2012 6:58 PM
Subject: jagdish geria - jetpur - 15/12/2012
To: "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>

O.M.G. fame Renowned Artist Paresh Raval became guest at Dahod

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 15, 2012 8:33 PM
Subject: [Dahod-online:1239] O.M.G. fame Renowned Artist Paresh Raval became guest at Dahod
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

 ગુજરાતી નાટકોના અને હિન્દી ફિલ્મોના જાનદાર અભિનેતા શ્રી પરેશ રાવલ આજરોજ ભાજપના પ્રચાર માટે દાહોદના મહેમાન બન્યા હતા. સ્ટેશન રોડ ખાતેથી રોડ શો કરવાના આયોજનમાં ઉમટી પડેલી ચાહકોની ભીડને લઈને સ્ટેશન રોડના સ્વામી વિવેકાનંદ ચોક ખાતેથી સભા સ્થળ સીટી ગ્રાઉન્ડ સુધી તેઓ ગાડીમાં જ બેઠેલા રહેતા તેમના અનેક ચાહકો નિરાશ થયા હતા. અલબત્ત સીટી ગ્રાઉન્ડ ખાતે શ્રી પરેશ રાવલે પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય કરતા, તેમની અદાકારીના દિવાના એવા સહુ દાહોદવાસીઓ તેમની વાત કરવાની શૈલીના પણ આશિક બની જવા પામ્યા હતા. આવો, આપણે પણ સ્ટેશન રોડથી લઈને સીટી ગ્રાઉન્ડ સુધીની યાત્રાને આ તસ્વીરો દ્વારા માણીએ: