---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Dec 12, 2012 8:45 PM
Subject: [Dahod-online:1237] Narendrabhai Modi Were visited once again Dahod (Katwara) for Election Campaign
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, "SACHIN DESAI" <sachindahod@gmail.com>
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.

દાહોદ નજીક કતવારા મુકામે આજે તા:12-12-'12 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 17 મી ના રોજ થનાર વિધાનસભાની ચુંટણીના પ્રચાર સંદર્ભે આવ્યા હતા ભરબપોરે પોતાના વક્તવ્ય માટે જાણીતા મુખ્યમંત્રીશ્રીને સાંભળવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી તો ભાજપના ઉમેદવારો દાહોદના શ્રી નગરસિંહ પલાસ અને ગરબાડાના ઉમેદવાર શ્રીમતી મોહિન્દ્રાબેન રાઠોડ સહિત અનેક ગણમાન્ય ભાજપી અગ્રણીઓ હાજર રહ્યા હતા આ સભાની તસ્વીરો દાહોદના શ્રી વિકાસ વર્મા (D.T.V.) ના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે આવો આપણે પણ મોદીસાહેબની સભાને આ તસ્વીરો દ્વારા માણીએ: Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
|