અનુયાયીઓ

રવિવાર, 13 મે, 2012

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR

suíkÃkwh þnuh íkk÷wfk Ãkºkfkh MktÄLkk nkuËTuËkhkuyu..
Lkðk ykðu÷k Ãkku÷eMk yrÄfkhe {uÄkýe MkkÚku çkuXf ÞkuS..
suík÷Mkh(suíkÃkwh) íkk.13
suíkÃkwhLkk þnuh Ãkku÷eMk Úkkýk{kt [kso Mkt¼kéÞk çkkË íkwhtíks çkuËhfkh ðknLk [k÷fku Mkk{u ÷k÷ ykt¾ fhLkkh ykEÃkeyuMk ykurVMkh rËÃkffw{kh {uÄkýe MkkÚku suíkÃkwh þnuh yLku íkk÷wfk Ãkºkfkh MktÄLkk nkuËTuËkhkuyu yuf çkuXf ÞkuS níke.
su{kt su.þ.íkk.Ãkºkfkh MktÄLkk «{w¾ fhý çkkhkux yLku WÃk«{w¾ rËr÷Ãk íkLkðkýe, {tºke fuíkLk ykuÍk, Mkn{tºke f~ÞÃk òu»ke, MkwhuLÿ¼kE {nuíkk, LkkMkeh çkkuÄkýe, søkËeþ økuheÞk, nhe ¼k÷eÞk , rníku»k Mkkð÷eÞk Mkrník nksh hnu÷kt Ãkºkfkh r{ºkku MkkÚku ðkík[eík fhíkkt rËÃkffw{kh {uÄkýeyu sýkðu÷ fu suíkÃkwh þnuhLke «òLku fkuE òíkLke xÙkrVf MkuLMk LkÚke. ykzuÄz ðknLkkuLkwt ÃkkrfOøk fhðwt, ðknLkkuLke Lktçkh Ã÷uxku{kt r[híkhk{ý fhðe, zÙkErðtøk fhLkkhu ÷kÞMkLMk MkkÚku Lk hk¾ðwt, Mkøkeh ðÞLkk íkYý íkYýeykuyu çkkEf [÷kððk, xÙeÃk÷ Mkðkhe{kt çkkEf Vkuh Ône÷Mko{kt fkÞËkLkku ¼tøk fhíkk fk¤k fk[ hk¾ðk, økuhfkÞËuMkh heíku VkuhÔne÷h{kt ÷k÷ Ãkèe ÷økkzðe, íku{s {kuze hkík MkwÄe ÄtÄk hkusøkkh [k÷wt hk¾ðk rðøkhu çkkçkíku fzf [uíkðýe MkkÚku rþûkkí{f Ãkøk÷k ¼hkE hÌkkt Au.
fkuELke Ãký þunþh{{kt ykÔÞk ðøkh fkÞËuMkh fkÞoðkne{kts {kLkíkkt yk Ãkku÷eMk yrÄfkheyu suíkÃkwhðkMkeykuLkku Mknfkh {ktøÞku Au. yLÞÚkk fkÞËku fkÞËkLkwt fk{ fhþu íku Lk¬e nkuðkLkwt sýkðu Au.

ÄkUÄkxeÞk nkuLko Ëwh fhkððkLke sYh...
suík÷Mkh(suíkÃkwh) suíkÃkwhLkk Ãkku÷eMk yrÄfkheLku {¤u÷kt Ãkºkfkhkuyu sýkðu÷ fu þnuh{kt çkkÃk f{kELkk y{wf çkkçkwzeÞkykuyu ÃkkuíkÃkkuíkkLkk ðknLkku{kt rVx fhkðu÷k ffoþ, rðr[ºk yLku ¼khu yðksðk¤k ÄkUÄkxeÞk nkuLko çkkçkíku Ãkku÷eMku ÷k÷ ykt¾ fhðkLke sÁh Au. yux÷wts Lkrnt ykuxku heûkk, Afzku heûkk yLku ¾kLkøke ðknLkku{kt þkuhçkfkuh fhu íkuðkt xuÃk hufkuzoh ðøkkzíkk ðøkkzíkk rLkf¤íkk fMkwhðkh zÙkEðhku Mkk{u Ãký Ãkøk÷k ¼hðkLke sÁheÞkík sýkÞ Au.


NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR

Check out "હનુમાન ચરિત્ર રામ દુઆરે તુમ રખવારે" on GUJARATI-ગુજરાતી




આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં

mauri shah
 
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, click here




ભુદેવોના તેજસ્વી છાત્રોને મફત પાઠ્યપુસ્તકો આપવાનું આયોજન.

જેતપુર શહેર અને તાલુકામાં વસતા

ભુદેવોના તેજસ્વી છાત્રોને મફત

પાઠ્યપુસ્તકો આપવાનું આયોજન.

(કશ્યપ જોશી દ્વારા) જેતલસર(જેતપુર) તા.૧૩

પરશુરામ સેના  જેતપુર દ્વારા આગામી તારીખ ૧૭.૬.૨૦૧૨ ના રોજ જેતપુર ખાતે, જેતપુર શહેર અને તાલુકામાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓને મફત પાઠ્યપુસ્તકો આપવાનું એક આયોજન

કરવામાં આવ્યું છે.

જેનો લાભ લેવા માંગતા છાત્રો એ જરૂરી ફોર્મ જ્ઞાનજ્યોત વિદ્યાલય  જુના પાંચ પીપળા રોડ , જેતપુર ખાતેથી તા.૩૧-5-૨૦૧૨ સુધીમાં મેળવી લેવા અને પરત  પણ  ત્યાંજ કરી જવા પ્રમુખ ની યાદીમાં જણાવ્યું છે.

 

suíkÃkwh þnuh yLku íkk÷wfkLkk
¼qËuðkuLkk íkusMðe AkºkkuLku rðLkk{qÕÞu
ÃkkXâ ÃkwMíkfku ykÃkðkLkwt ykÞkusLk...
suík÷Mkh(suíkÃkwh) íkk.13
Ãkhþwhk{ MkuLkk suíkÃkwh îkhk ykøkk{e 17.6.h01h Lkkhkus, suíkÃkwh ¾kíku çkúñMk{ksLkk íkusMðe AkºkkuLku rðLkk{qÕÞu ÃkkXâÃkwMíkfku ykÃkðkLkwt ykÞkusLk
fhðk{kt ykÔÞwt Au.
suLkku ÷k¼ ÷uðk EåAíkk ¼qËuð ÃkheðkhsLkkuyu ÃkkuíkÃkkuíkkLkk rðãkÚkeo çkk¤fku {kxu ¼hðkLkk Úkíkkt Vku{o ¿kkLkßÞkuík rðãk÷Þ, swLkk Ãkkt[ÃkeÃk¤k hkuz, suíkÃkwh ¾kíkuÚke {u¤ðe, ¼heLku Ãkhík Ãký íÞkt íkk.31.Ãk.h01h MkwÄe{kt fhe sðk «{w¾Lke ÞkËe{kt sýkðkÞwt Au.



--
KKUMARJOSHI

શનિવાર, 12 મે, 2012

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

પ્રકૃતિ રુષ્ટ- ચિંતન વિકૃત

Posted: 10 May 2012 11:47 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/I5GzfpAzJ5w/?utm_source=feedburner&utm_medium=email

ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ પ્રકૃતિ
રુષ્ટ- ચિંતન વિકૃત મિત્રો ! આપે જોયું નથી રોજ કેવી કેવી ભયંકર ઘટનાઓ બની રહી
છે, જે ૫હેલાં ઇતિહાસમાં ક્યારેય સાંભળવા ૫ણ મળી નહોતી. જેમ કે, હમણાં એક પૂર
આવ્યું હતું, [...]

///////////////////////////////////////////
ગાયત્રી : ઋતંભરા પ્રજ્ઞા

Posted: 10 May 2012 11:42 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/90uTzq6AK_k/?utm_source=feedburner&utm_medium=email

ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ ગાયત્રી :
ઋતંભરા પ્રજ્ઞા સાથીઓ ! ગાયત્રીને હું ઋતંભરા પ્રજ્ઞા કહું છું, વેદમાતા કહું
છું, દેવમાતા કહું છું, વિશ્વમાતા કહું છું. આ૫ શું કહો છો એ આ૫ જાણો ? આ૫ની
૫રિભાષા તો [...]

હડતાળથી હવાઇ સફર મુશ્કેલ, ટિકીટોના ભાવમાં તોતિંગ વધારો

હડતાળથી હવાઇ સફર મુશ્કેલ, ટિકીટોના ભાવમાં તોતિંગ વધારો: દેશની બે મોટી એરલાઇન્સમાં હડતાળના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એર ઇન્ડિયાના પાઇલટોની હડતાલ ચોથા દિવસે પણ ચાલુ છે. આ

આરૂષિ મર્ડર કેસમાં આજથી નિયમિત સુનવણી શરૂ

આરૂષિ મર્ડર કેસમાં આજથી નિયમિત સુનવણી શરૂ: આરૂષિ હેમરાજ હત્યાકાંડમાં સેશન કોર્ટ શુક્રવારથી નિયમિત સુનવણી કરશે. આ મામલે રાજેશ તલવાર અને નુપુર તલવાર આરોપી છે. ડાસના જેલમાં બંધ નુપુરને આ

NRHM કૌભાંડમાં વધુ ઉચ્ચ અધિકારીઓની ધરપકડ સંભવ

NRHM કૌભાંડમાં વધુ ઉચ્ચ અધિકારીઓની ધરપકડ સંભવ: ભૂતપૂર્વ પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રદીપ શુક્લાની ધરપકડ બાદ તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી અનંત કુમાર મિશ્રા ઉર્ફ અંટુ મિશ્રા સીબીઆઇના નિ

જેતપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરતા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી

જેતપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં
વાહન ચાલકો સામે લાલ આંખ કરતા
આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી

જેતલસર(જેતપુર) તા.૧૨
તાજેતરમાંજ જેતપુર પોલીસ માં મુકાયેલા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી એ
ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરી હજારોનો દંડ
વસુલ્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે એવી વિગતો મળી રહી છે અગાઊના પીઆઇ બી.જી. લીંબાસીયા ની બદલી બાદ
ઘણા સમય થયા જેતપુર સીટી પોલીસ પીઆઇ વગરનું હતું. પણ તાજેતરમાં આ પોલીસ
થાણામાં પોલીસ અધિકારી તરીકે આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી ની નિમણુક
થતાં તેઓએ આવતા વેન્તજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકોને
સીધાદોર કરવાની કાર્યવાહી હાથ ધરતા બેદરકાર વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
છે.
આ બાબતે યુવા પત્રકાર કશ્યપ જોશી ને માહિતી આપતાં સીટી પોલીસ સુત્રોએ
જણાવેલ કે અત્યાર સુધીમાં ઝાંબાઝ ઓફિસર મેઘાણી એ ૫૦૦૦ થી વધુ આરટીઓ દંડ,
૨૫૦૦૦ થી વધુ હાજર દંડ કરી વાહન ચાલકોની આંખો ઉઘાડી છે. એટલુજ નહિ પણ
નિયમોની ઐસીતૈસી કરી આખી રાત કે મોડી રાત સુધી દુકાનો ખુલી રાખતા
વેપારીઓને પણ વહેલી દુકાનો બંધ કરતાં કરી દેવાયા છે.
માત્ર ટુ વ્હીલર વાહન ચાલકો સામે શીક્ષ્ત્મક પગલા ભરનાર પોલીસ અધિકારી
બેફામ પ્રદુષણ ફેલાવતા છકડો રીક્ષા ચાલકો સામે પણ દંડાત્મક કામગીરી કરી
સાઇલન્સર દ્વારા પ્રધુષણ ફેલાવનારાઓ ને સીધાદોર કરે તેવી પ્રજાની માંગ
છે.

કશ્યપ જોશી જેતપુર
૯૯૦૯૫ ૨૦૮૧૨


--
KKUMARJOSHI

જેતપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરતા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી

જેતપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં
વાહન ચાલકો સામે લાલ આંખ કરતા
આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી

જેતલસર(જેતપુર) તા.૧૨
તાજેતરમાંજ જેતપુર પોલીસ માં મુકાયેલા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી એ
ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરી હજારોનો દંડ
વસુલ્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે એવી વિગતો મળી રહી છે અગાઊના પીઆઇ બી.જી. લીંબાસીયા ની બદલી બાદ
ઘણા સમય થયા જેતપુર સીટી પોલીસ પીઆઇ વગરનું હતું. પણ તાજેતરમાં આ પોલીસ
થાણામાં પોલીસ અધિકારી તરીકે આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી ની નિમણુક
થતાં તેઓએ આવતા વેન્તજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકોને
સીધાદોર કરવાની કાર્યવાહી હાથ ધરતા બેદરકાર વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
છે.
આ બાબતે યુવા પત્રકાર કશ્યપ જોશી ને માહિતી આપતાં સીટી પોલીસ સુત્રોએ
જણાવેલ કે અત્યાર સુધીમાં ઝાંબાઝ ઓફિસર મેઘાણી એ ૫૦૦૦ થી વધુ આરટીઓ દંડ,
૨૫૦૦૦ થી વધુ હાજર દંડ કરી વાહન ચાલકોની આંખો ઉઘાડી છે. એટલુજ નહિ પણ
નિયમોની ઐસીતૈસી કરી આખી રાત કે મોડી રાત સુધી દુકાનો ખુલી રાખતા
વેપારીઓને પણ વહેલી દુકાનો બંધ કરતાં કરી દેવાયા છે.
માત્ર ટુ વ્હીલર વાહન ચાલકો સામે શીક્ષ્ત્મક પગલા ભરનાર પોલીસ અધિકારી
બેફામ પ્રદુષણ ફેલાવતા છકડો રીક્ષા ચાલકો સામે પણ દંડાત્મક કામગીરી કરી
સાઇલન્સર દ્વારા પ્રધુષણ ફેલાવનારાઓ ને સીધાદોર કરે તેવી પ્રજાની માંગ
છે.

http://sahariyan.blogspot.com

http://sahariyan.blogspot.com
સોરઠીયા રબારી સમાજના કુળદેવીનો હવન યોજાયો..

જેતલસર(જેતપુર)
ઉના તાલુકાના શાણા વાંકિયા ગામે આવેલ ડુંગર ઉપર સોરઠીયા રબારી સમાજના
કુળદેવી મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં તાજેતરમાં હવનનું આયોજન
થતા સમસ્ત સોરઠીયા રબારી સમાજના પરિવારજનો હરખભે હાજર રહી આ અલૌકિક હવનનો
લાભ લીધો હોવાનું જેતપુરના હેમલ ભાંગરા જણાવે છે.


જેતપુરમાં ડિસ્કો તેલ નું ધૂમ વેચાણ ?
સત્તાધીસો ખરીદાય ગયાનો તાલ ??

જેતલસર(જેતપુર)
જેતપુર શહેરમાં હાલ અનેક જગ્યા એ ડિસ્કો તેલ નું ધૂમ વેંચાણ થઇ રહ્યું
છે. આ બધું જાણતા હોવા છતાં સત્તાધીસો મુક, બધીર અને સુરદાસની ભૂમિકા
ભજવતા હોય જાણકારો એ આ વાતની ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હોવાનું જાણવા મળી
રહ્યું છે.
આ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ જણાવ્યું છે કે જેતપુર ના કણકીયા
પ્લોટ ઉપરાંત મહાત્મા ગાંધી રોડ, લાદી રોડ, બોખલા દરવાજા વિગેરે જગ્યાએ
ડિસ્કો તેલનું અમુક વેપારીઓ બેરોકટોક વેંચાણ કરી રહ્યા છે. જેતપુરમાં
વેંચાણ વેરાના સત્તાધીસો કે લાગતા વળગતા સત્તાધીસો આ બધું જાણતાં હોવા
છતાં આંખ આડા કાન કરતા હોય ચબરાક પ્રજામાં એવા સવાલો પેદા થયા છે કે જાણે
સત્તાધીસો ખરીદાય ગયા છે.
ત્યારે રાજકોટ બિરાજતા લગતા વળગતા સત્તાધીસોએ જેતપુરમાં સરપ્રાઇઝ ચેકિંગ
હાથ ધરી ડિસ્કો તેલ નું વેંચાણ કરતા વેપારીઓ સામે કાયદાનું શસ્ત્ર
ઉગામવું જોઈએ.

અમુક વેપારીઓ તો ઘરે તેલના ડબ્બાનું ટીનીંગ કરે છે ??
જેતલસર(જેતપુર): ડિસ્કો તેલ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ એવું પણ
જણાવેલ છે કે શહેરના કણકીયા પ્લોટ વિગેરે જગ્યાએ તો અમુક વેપારીઓ પોતાની
દુકાનો કે ઘરમાં લુઝ તેલનું ગેરકાયદેશર ટીનીંગ કરી રહ્યા હોય આવા તેલ માં
કેટલી ભેળસેળ કરતી હશે તે કહેવું મુશ્કેલ બને છે.


કશ્યપ જોશી જેતપુર
૯૯૦૯૫ ૨૦૮૧૨

જેતપુરમાં ડિસ્કો તેલ નું ધૂમ વેચાણ ? સત્તાધીસો ખરીદાય ગયાનો તાલ ??

જેતપુરમાં ડિસ્કો તેલ નું ધૂમ વેચાણ ?
સત્તાધીસો ખરીદાય ગયાનો તાલ ??

જેતપુર તા.૧૨
જેતપુર શહેરમાં હાલ અનેક જગ્યા એ ડિસ્કો તેલ નું ધૂમ વેંચાણ થઇ રહ્યું
છે. આ બધું જાણતા હોવા છતાં સત્તાધીસો મુક, બધીર અને સુરદાસની ભૂમિકા
ભજવતા હોય જાણકારો એ આ વાતની ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હોવાનું જાણવા મળી
રહ્યું છે.
આ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ જણાવ્યું છે કે જેતપુર ના કણકીયા
પ્લોટ ઉપરાંત મહાત્મા ગાંધી રોડ, લાદી રોડ, બોખલા દરવાજા વિગેરે જગ્યાએ
ડિસ્કો તેલનું અમુક વેપારીઓ બેરોકટોક વેંચાણ કરી રહ્યા છે. જેતપુરમાં
વેંચાણ વેરાના સત્તાધીસો કે લાગતા વળગતા સત્તાધીસો આ બધું જાણતાં હોવા
છતાં આંખ આડા કાન કરતા હોય ચબરાક પ્રજામાં એવા સવાલો પેદા થયા છે કે જાણે
સત્તાધીસો ખરીદાય ગયા છે.
ત્યારે રાજકોટ બિરાજતા લગતા વળગતા સત્તાધીસોએ જેતપુરમાં સરપ્રાઇઝ ચેકિંગ
હાથ ધરી ડિસ્કો તેલ નું વેંચાણ કરતા વેપારીઓ સામે કાયદાનું શસ્ત્ર
ઉગામવું જોઈએ.
અમુક વેપારીઓ તો ઘરે તેલના ડબ્બાનું ટીનીંગ કરે છે ??
જેતપુર: ડિસ્કો તેલ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ એવું પણ જણાવેલ છે
કે શહેરના કણકીયા પ્લોટ વિગેરે જગ્યાએ તો અમુક વેપારીઓ પોતાની દુકાનો કે
ઘરમાં લુઝ તેલનું ગેરકાયદેશર ટીનીંગ કરી રહ્યા હોય આવા તેલ માં કેટલી
ભેળસેળ કરતી હશે તે કહેવું મુશ્કેલ બને છે.

સોરઠીયા રબારી સમાજના કુળદેવીનો હવન યોજાયો..

સોરઠીયા રબારી સમાજના કુળદેવીનો હવન યોજાયો..
જેતપુર તા.૧૨
ઉના તાલુકાના શાણા વાંકિયા ગામે આવેલ ડુંગર ઉપર સોરઠીયા રબારી સમાજના
કુળદેવી મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં તાજેતરમાં હવનનું આયોજન
થતા સમસ્ત સોરઠીયા રબારી સમાજના પરિવારજનો હરખભે હાજર રહી આ અલૌકિક હવનનો
લાભ લીધો હોવાનું જેતપુરના હેમલ ભાંગરા જણાવે છે.

શુક્રવાર, 11 મે, 2012

"એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો ..." on GUJARATI-ગુજરાતી




આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
Payal patel
Check out the blog post 'એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો ...'

Blog post added by Ashokkumar Desai:

એક આદર્શને પકડો અને તેને જ
 તમારું જીવન સમર્પણ કરો . .
(વિવેકવાણી)  
 
જે દિવસ એવો હોય, જેમાં તમારે એક પણ પડકારનો સામનો કરવો પડે નહીં, એ દ...

Blog post link:
એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો ...


NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
99095 20812

ગુરુવાર, 10 મે, 2012

Check out "મહારાજા પરીક્ષિત અને કાશ્યપ ..." on GUJARATI-ગુજરાતી

---------- Forwarded message ----------
From: Payal patel <share@gujarati.nu>
Date: Thu, 10 May 2012 01:26:39 +0000 (GMT)
Subject: Check out "મહારાજા પરીક્ષિત અને કાશ્યપ ..." on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "મહારાજા પરીક્ષિત અને કાશ્યપ ..." on GUJARATI-ગુજરાતી

-Payal patel

Blog post added by Ashokkumar Desai:
મહારાજા પરીક્ષિત અને કાશ્યપ ...
-     કરશનદાસ માણેક ...

તક્ષક નાગના આસન પર બિરાજમાન શિવ -પાર્વતી

આખાયે ભારતવર્ષમાં જેની પાસે મૃ...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A135765&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

7802 members
2862 photos
89 videos
125 discussions
1390 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post


--
KKUMARJOSHI

Check out "કોઇપણ હિન્દુ ધાર્મિક વિધિમાં પતિની જમણી બાજુ પત્નીનું સ્થાન હોય છે,જ્યારે દેવી દેવતાઓમાં તેમનાં ૫ત્ની(દેવી) ડાબી બાજુ જોવા મળે છે કેમ??" on GUJARATI-ગુજરાતી

---------- Forwarded message ----------
From: Payal patel <share@gujarati.nu>
Date: Thu, 10 May 2012 01:37:56 +0000 (GMT)
Subject: Check out "કોઇપણ હિન્દુ ધાર્મિક વિધિમાં પતિની જમણી બાજુ
પત્નીનું સ્થાન હોય છે,જ્યારે દેવી દેવતાઓમાં તેમનાં ૫ત્ની(દેવી) ડાબી
બાજુ જોવા મળે છે કેમ??" on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "કોઇપણ હિન્દુ ધાર્મિક વિધિમાં પતિની જમણી બાજુ પત્નીનું સ્થાન
હોય છે,જ્યારે દેવી દેવતાઓમાં તેમનાં ૫ત્ની(દેવી) ડાબી બાજુ જોવા મળે છે
કેમ??" on GUJARATI-ગુજરાતી

-Payal patel

Blog post added by vinodbhai Mangalbhai Machhi:
કોઇપણ હિન્દુ ધાર્મિક વિધિમાં પતિની જમણી બાજુ પત્નીનું સ્થાન હોય
છે,જ્યારે દેવી દેવતાઓમાં તેમનાં ૫ત્ની(દેવી) ડાબી બાજુ જોવા મળે છે કેમ?

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A135684&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

7802 members
2862 photos
89 videos
125 discussions
1390 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post


--
KKUMARJOSHI

સોમવાર, 7 મે, 2012

અહો વૈચિત્ર્યમ: કાળી ભેંસને વછેરી સરખી સફેદ દૂધ જેવી 'પાડી' જન્મી

અહો વૈચિત્ર્યમ: કાળી ભેંસને વછેરી સરખી સફેદ દૂધ જેવી 'પાડી' જન્મી: કાળી ભેંસને કાળા પાડા સાથેના મેટીંગ દરમિયાન અને કુદરતી રીતે બીજદાન બાદ પણ સફેદ દુધ જેવી જાણે ઘોડાની નવજાત વછેરી સમી પાડીને જન્મ આપતા કૌતુક સર્જાયું છે

હું પણ અંધારામાં છું : પ્રણવ

હું પણ અંધારામાં છું : પ્રણવ: રાષ્ટ્રપતિની ચૂંટણીના મામલે કોંગ્રેસ તેનાં પાનાં ખોલી રહી નથી ત્યારે પક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવારોમાં ફ્રન્ટ-રનર ગણાતા નાણાપ્રધાન પ્રણવ મુખરજી....

હિલેરી ભારતમાં, ઈરાન-એફડીઆઈનો મુદ્દો ચર્ચશે

હિલેરી ભારતમાં, ઈરાન-એફડીઆઈનો મુદ્દો ચર્ચશે: અમેરિકન વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન ભારતની ત્રણ દિવસની યાત્રા માટે કોલકાતા આવી પહોંચ્યાં હતાં. ક્લિન્ટન ભારતના વિદેશપ્રધાન....

વસુંધરાની રાજીનામાની ધમકીને પગલે કટારિયાએ પોતાની યાત્રા રદ કરી

વસુંધરાની રાજીનામાની ધમકીને પગલે કટારિયાએ પોતાની યાત્રા રદ કરી: રાજસ્થાન ભાજપ કોર કમિટીની બેઠકમાં વિરોધપક્ષનાં નેતા વસુંધરા રાજેએ પક્ષનાં સભ્યપદેથી રાજીનામું આપવાની ધમકી આપી હતી, તેમણે...

હિલેરી ભારતમાં, ઈરાન-એફડીઆઈનો મુદ્દો ચર્ચશે

હિલેરી ભારતમાં, ઈરાન-એફડીઆઈનો મુદ્દો ચર્ચશે: અમેરિકન વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન ભારતની ત્રણ દિવસની યાત્રા માટે કોલકાતા આવી પહોંચ્યાં હતાં. ક્લિન્ટન ભારતના વિદેશપ્રધાન....

સોથી વધુ કાળું નાણું રિયલ એસ્ટેટમાં

સોથી વધુ કાળું નાણું રિયલ એસ્ટેટમાં: દેશમાં મોટાભાગનું ગેરકાયદે ભંડોળ અને કાળું નાણું રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી ઊભું થાય છે અને આ સેક્ટરમાં જ ફરે છે તેમ...

રાજેશ તલવાર સામે ધરપકડની લટકતી તલવાર

રાજેશ તલવાર સામે ધરપકડની લટકતી તલવાર: નોઇડાના બહુચર્ચિત આરૂષિ હેમરાજ હત્યાકાંડમાં ઇલાહાબાદ હાઇકોર્ટમાં સીબીઆઇની રાજેશ તલવારના જામીન રદ કરવાની માંગણીની અરજી અંગે સુનવણી થશે. સીબી

ભારત - અમેરિકાના સંબંધો સૌથી મહત્વપુર્ણ : હિલેરી

ભારત - અમેરિકાના સંબંધો સૌથી મહત્વપુર્ણ : હિલેરી: અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન આજે સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. તેઓની વચ્ચે રિટેલ કારોબારમાં ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)

રામલીલા મેદાનમાં સલવાર કુર્તા પહેરીને કેમ ભાગ્યા હતા બાબા રામદેવ ?

રામલીલા મેદાનમાં સલવાર કુર્તા પહેરીને કેમ ભાગ્યા હતા બાબા રામદેવ ?: રવિવારે ભિંડના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બાબા રામદેવ યોગ શિખવ્યા બાદ શ્રદ્ધાળુઓ તેમના સંગઠન સાથે જોડવા માટે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે પીએમટી

અણ્ણાના કેમ્પમાં ત્રાટક્યા ચોર, મહત્વના દસ્તાવેજોની ચોરી

અણ્ણાના કેમ્પમાં ત્રાટક્યા ચોર, મહત્વના દસ્તાવેજોની ચોરી: ભ્રષ્ટાચાર અને જનલોકપાલ આંદોલન દરમિયાન અણ્ણાના નોઇડામાં બનેલા બેઝ કેમ્પમાં ચોરોએ પગ પેસારો કર્યો છે. સેક્ટર 43 સ્થિત એડવોકેટ શાંતિ ભૂષણના ઘરેથી

કોર્ટે ઝાકીયા જાફરીને SITનો અહેવાલ સોંપ્યો

કોર્ટે ઝાકીયા જાફરીને SITનો અહેવાલ સોંપ્યો: ગોધરાકાંડ પછીના રમખાણોના મામલે મુખ્યમંત્રી મોદી સહિતનાઓ સામે સીટે કરેલી તપાસનો રિપોર્ટ આખરે આજે ફરિયાદી ઝાકીયા ઝાફરીને મળશે. જેના પગલે રિપોર્ટ

વિનોદ આર્યા અને બીપી સિંહના હત્યાકાંડમાં પૂર્વ સીએમઓની ધરપકડ

વિનોદ આર્યા અને બીપી સિંહના હત્યાકાંડમાં પૂર્વ સીએમઓની ધરપકડ: વિનોદ આર્યા અને બીપી સિંહ હત્યા મામલે સીબીઆઇએ પૂર્વ સીએમઓ એકે શુક્લાની ધરપકડ કરી છે. એકે શુક્લા પર બંને હત્યાકાંડને અંજાર આપવાના કાવતરાંનો આ

પાકિસ્તાનમાં છૂપાયેલો છે અલ જવાહિરી : હિલેરી

પાકિસ્તાનમાં છૂપાયેલો છે અલ જવાહિરી : હિલેરી: અમેરિકન વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને સોમવારે કહ્યું કે આતંકવાદી સંગઠન અલકાયદાના પ્રમુખ અયમાન અલ જવાહિરી પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનના એબટા

બાબરી મસ્જિદ કેસ : SCમાં અડવાણીને ઘેરવાની તૈયારીમાં સીબીઆઇ

બાબરી મસ્જિદ કેસ : SCમાં અડવાણીને ઘેરવાની તૈયારીમાં સીબીઆઇ: બાબરી મસ્જિદ કાંડને લઇને સીબીઆઇ બીજેપી નેતા લાલ કૃષ્ણ અડવાણીને ઘેરવાની તૈયારી કરી રહી છે. સીબીઆઇએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેઓ અડવાણી પરથી કાવ

NDA શાસનકાળમાં પણ ટાટ્રા ટ્રકની ખરીદી થઇ હતી

NDA શાસનકાળમાં પણ ટાટ્રા ટ્રકની ખરીદી થઇ હતી: ટાટ્રા ટ્રકની ખરીદીમાં કૌભાંડના આરોપોને નકારતા સરકારે સોમવારે કહ્યું કે ટાટ્રા ટ્રકની ખરીદી 1973માં શરૂ કરવામાં આવી હતી, જે 2001થી 2003માં પણ યથાવત રહી

આનંદો : આખરે સોના પરથી એક્સાઇઝ ડ્યુટી થઇ નાબૂદ

આનંદો : આખરે સોના પરથી એક્સાઇઝ ડ્યુટી થઇ નાબૂદ: ફાઇનાન્સ બિલ પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી પ્રણવ મુખરજીએ બજેટમાં જ્વેલરી પર લગાવવામાં આવેલી એક ટકા એક્સાઇઝ ડ્યુટી અને પ્રોપર્ટીના ખરીદ વેચા

સોશિયલ મીડિયા સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર

સોશિયલ મીડિયા સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર: અભિષેક મનુ સિંઘવી સીડી પ્રકરણ બાદ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા સામે લાલ આંખ કરવાની તૈયારી કરી લીધી છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવા માટે

પ્લાસ્ટિક પર SCનું વલણ સખત, લાગી શકે છે પુર્ણ પ્રતિબંધ

પ્લાસ્ટિક પર SCનું વલણ સખત, લાગી શકે છે પુર્ણ પ્રતિબંધ: જસ્ટીસ જી એસ સિંઘવીની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એક જનહિત અરજી પર સુનવણી દરમિયાન આ વાત કહી હતી. અરજીમાં પશુઓની સ્થિતિ પર કોર્ટનું

અમેરિકાએ બંગાળમાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી : મમતા

અમેરિકાએ બંગાળમાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી : મમતા: અમેરિકન વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે અહીં રાજ્ય સચિવાલયમાં મુલાકાત કરી હતી. બંને નેતા

રમખાણો મામલે મોદી સામે ગુનો નોંધાવો જોઇએ: એમિક્સ ક્યુરી

રમખાણો મામલે મોદી સામે ગુનો નોંધાવો જોઇએ: એમિક્સ ક્યુરી: ગુજરાત રમખાણોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપતી એસઆઇટીના રિપોર્ટ સાથે એમિક્સ ક્યુરી અસહમત છે. એમિક્સ ક્યુરીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે તે

ઘઉં સડી જવાના મુદ્દે લોકસભામાં હોબાળો

ઘઉં સડી જવાના મુદ્દે લોકસભામાં હોબાળો: લોકોની પાસે ખાવા માટે અનાજ નથી અને દેશના ઘણાં વિસ્તારોમાં ખુલ્લામાં રાખવામાં આવેલા ઘઉં સડી રહ્યા છે. ન્યૂઝ ચેનલો દેશભરમાં અલગ અલગ રાજ્યો પંજાબ

સંસદમાં વીજળીં ત્રણ વાર ગુલ થઈ

સંસદમાં વીજળીં ત્રણ વાર ગુલ થઈ: સંસદમાં આજે ત્રણ વાર વીજપુરવઠો ઠપ થયો હતો. લોકસભા અને રાજ્યસભામાં અનુક્રમે ફાઇનાન્સ બિલ અને સંરક્ષણ વિભાગની કામગીરી....

NEWS BY KASYAP JOSHI JETLASAR


NEWS BY KASYAP JOSHI JETLASAR

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

xkuÃke....suíkÃkwhLkk Úkkýkøkk÷ku¤ økk{u ykrÚkof ðrnðx fhðk økÞu÷kt..
nurztøk...hÃk rþðMkirLkfku Ãkh h0 ËurðÃkqsfkuLkku rn[fkhku nw{÷ku fhkíkkt [f[kh..
Ãkuxk.....ZkuhLkk ÷u-ðU[Lkku ÄtÄku fhíkkt ËurðÃkqsfku ÃkkMku YrÃkÞk {tøkkíkk çkku÷u÷e çk½zkxe, Ãkku÷eMku çkÒku ÃkûkkuLke VheÞkË ÃkhÚke hkÞkuxªøkLkk LkkUÄu÷k çku økwLkk, çkÒku ÃkûkkuLkk ðeMkuf sýkt ÄkÞ÷, h-økt¼eh
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.7
suíkÃkwh íkk÷wfkLkk Úkkýkøkk÷ku¤ økk{u økík {kuze hkºkeLkk ZkuhLke ÷u-ðut[ fhLkkh ËurðÃkqsfku ÃkkMku ykrÚkof ðrnðx fhðkt økÞu÷k suíkÃkwh, ¼UMkký, ðrzÞk, ÄkuhkSLkk hÃk sux÷k rþðMkirLkfku Ãkh ËurðÃkqsfkuyu rn[fkhku fÞkoLke ÄxLkkÚke MkkhkÞu íkk÷wfk ÃktÚkf{kt [f[kh søkkze Au.
nk÷ Ãkku÷eMku çkÒku ÃkûkkuLke VheÞkË ÃkhÚke hkÞkuxLkku økwLkku LkkUÄe íknku{íkËkhkuLke ÄhÃkfzLkku Ëkuh [k÷wt fÞkuo nkuðkLkk ynuðk÷ku {¤u Au. íkku çkÄzkxe{kt ÄkÞ÷ ík{k{Lku Mkkhðkh {kxu suíkÃkwhLke Mkhfkhe nkurMÃkx÷{kt ¾MkuzkÞk Au. ßÞkÚke çkuLku økt¼eh nk÷ík{kt swLkkøkZ ¾MkuzkÞkLkk ynuðk÷ku {¤u Au.
çkLkkðLke {¤íke rðøkíkku {wsçk suíkÃkwh íkk÷wfkLkk Úkkýkøkk÷ku¤ økk{u fuLkk÷ ÃkkMku hnuíkkt y{wf ËurðÃkqsfku yuf ðkzk{kt økkiðtþ, økkÞku, çk¤Ëku ¼uøkk fhe fí÷¾kLkk íkhV Äfu÷íkk nkuðkLke rþðMkirLkfkuLku ¾çkh Ãkzíkkt økík hkºkeLkk ÃkkuýkyrøkÞkh ðkøÞkLke ykMkÃkkMk Ãkå[eMkuf rþðMkirLkfku Úkkýkøkk÷ku¤ ÃknkUåÞk níkkt.
íÞkt [urftøkLkk çknkLku hkuV s{kðk økÞu÷k rþðMkirLkfku yLku ËurðÃkqsfku ðå[u ÷ku¾tzLkk ÃkkEÃk, Äkufk yLku Mk¤eÞkykuLkku ¾qÕ÷k nkÚkÚke WÃkÞkuøk ÚkkÞ íkuðe çkÄzkxe çkku÷e síkkt çkÒku ÃkûkkuLkk ðeMkuf ÄkÞ÷ ÔÞrõíkykuLku Mkkhðkh {kxu Mkhfkhe yuBçÞw÷LMk îkhk suíkÃkwhLke Mkhfkhe nkurMÃkx÷u ÃknkU[kzkÞk níkkt.
çkeSçkksw çkLkkðLke òý ÃkhÚke suíkÃkwh íkk÷wfk Ãkku÷eMku ÄxLkkMÚk¤u Úkkýkøkk÷ku¤ Ëkuze sE ÄxLkkLkku íkkøk {u¤ððkLkku «ÞkMk fhkíkkt ðkík f#f WÕxe yux÷ufu rþðMkirLkfkuLke ËkËkøkeheLke çknkh ykðe níke. ykðk Mk{Þu Ãkku÷eMku «Úk{ ËurðÃkqsfkuLke VheÞkË hSMxzo fhe níke. su{kt VheÞkËe ÷k÷S LkkLkS Ãkh{kh(W.ð.38,hnu.Úkkýkøkk÷ku¤)yu yuðe VheÞkË LkkUÄkðe níke fu, 1Ãk Úke hÃk sux÷k rþðMkirLkfku íku{Lke ÃkkMku ykðe ðrnðx fhðku Au fu Lkrnt íkuðe {kÚkkfqx fhe ÃkkuíkkLku íku{s MkknuËku Wfk¼kE, ðÕ÷¼ hðS, suLíke þk{S rðøkhu ÃktËhuf ËurðÃkqsfku Ãkh ÷kfze, ÷ku¾tzLkk Mkr¤Þk íkÚkk ÃkkEÃk ðíke nw{÷ku fhíkkt {kuxk¼køkLkk ÄkÞ÷ ËurðÃkqsfkuLku Mkkhðkh {kxu suíkÃkwhLke Mkhfkhe nkurMÃkx÷u ¾MkuzkÞk níkkt.
ßÞkhu Mkk{k Ãkûku rþðMkuLkkLkk fkÞofh ËþhÚk fkLkk ÃkkxzeÞkyu ÃkkuíkkLkk WÃkh íku{s yLÞ Ãkå[eMkuf rþðMkirLkfkuLku Äkufk íku{s ÷kfze yLku ÷ku¾tzLkk ÃkkEÃk ðíke Eò fÞkoLke ÃktËh sux÷k ËurðÃkqsfku Mkk{u VheÞkË LkkUÄkðe níke.
Ãkku÷eMku çkÒku ÃkûkkuLke VheÞkË ÃkhÚke EÃkefkuf 3h3, 3h4, hkÞkuxªøkLke f÷{ku 147, 148, 149 íkÚkk SÃkeyuõx 13Ãk {wsçk økwLkku LkkutÄe çkÒku VheÞkËkuLkk íknku{íkËkhkuLke yxfLke rðÄe nkÚk Ähe Au.

çkkuûk: f¥k÷¾kLku Äfu÷kíkk nkuðkLke hkð
suík÷Mkh(suíkÃkwh): suíkÃkwh Mkhfkhe nkurMÃkx÷Lkk rçkAkLku Mkkhðkh ÷E hnu÷kt y{wf rþðMkirLkfkuyu yuðk rLkðuËLkku ykÃku÷kt fu, Úkkýkøkk÷ku¤ økk{u fuLkk÷Lke çkksw{kt Ãkzâk ÃkkÚkÞko hnuíkkt ËurðÃkqsfku yuf ðkzku çkLkkðe íku{kt økkiðtþLku ¼uøkk fhe hkºkeLkk f¥k÷¾kLku Äfu÷íkkt nkuðkLke ðkík {¤íkkt íku ðkíkLke ¾hkE fhðk síkkt ËurðÃkqsfkuyu íku{Lkk Ãkh nw{÷ku fhe rËÄku níkku.

çkkuûk: ËurðÃkqsfku ÄtÄkÚkeo nkuðkLkku økúk{sLkkuLkku {ík..
suík÷Mkh(suíkÃkwh): çkLkkðLke {krníke {u¤ððk økÞu÷k suík÷Mkh(suíkÃkwh)Lkk Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku {kuxk¼køkLkk Úkkýkøkk÷ku¤ ðkMkeykuyu sýkðu÷ fu, ¼kE..fuLkk÷ ÃkkMku hnuíkkt ËurðÃkqsfku çk¤ËkuLke ÷u-ðut[Lkku ÄtÄku fhu Au yLku ík{k{ ðuÃkkhe, ÄtÄkÚkeo ÷kELkLkk nkuÞ, rþðMkirLkfkuLke VheÞkË íkÚÞ ðøkhLke Au. yux÷wts Lkrnt òu íkuykuLkk økk{Lkk ËurðÃkqsfku ykðe heíku yçkku÷ ÃkþwykuLku f¥k÷¾kLku Äfu÷ðkLke «ð]ríkyku MkkÚku Mktf¤kÞu÷ nkuÞ íkku y{ku(Úkkýkøkk÷ku¤ðkMkeykus) íkuykuLku(ËurðÃkqsfkuLku) fkÞËkLke [wtøkk÷{kt Lkk VMkkðe ËEyu ? íkuðe ðkík hsw fhe níke.

çkkuûk: Úkkýkøkk÷ku¤{kt Ëuþe ËkÁLkwt Ãkw»f¤ WíÃkkËLk ?!
suík÷Mkh(suíkÃkwh): suíkÃkwh íkk÷wfkLkk Úkkýkøkk÷ku¤Lke yuf yuðe Ãký ¾hkçk ðkík òuðk {¤e níke fu yrnt y{wf ½hku{kt íku{s ykswçkkswLke LkËeykuLkk Ãkx{kt fu ¾uíkhku{kt yLkuf þÏþku Ëuþe ËkYLke ¼êeyku [÷kðe hÌkkt Au. yk çkÄw íkk÷wfk Ãkku÷eMk Ãký òýu Au. Ãký fkuý òýu yk ¼Þtfh ËkÁLke çkËe{ktÚke Úkkýkøkk÷ku¤Lku {wõík fhkððk fkuE E{kLkËkh Ãkku÷eMk{uLkku fu yrÄfkheyku Vhfíkkts LkÚke.

çkkuûk: 1Ãk ÄkÞ÷{ktLkk çku økt¼eh
suík÷Mkh(suíkÃkwh): Úkkýkøkk÷ku¤ økk{u økík hkºkeLkk çkku÷e økÞu÷e çkÄzkxe{kt rþðMkirLkfku yLku ËurðÃkqsfku{ktLkk fw÷ ÃktËh sux÷k þÏþkuLku LkkLke {kuxe Eòyku Úkíkkt ík{k{Lku Mkkhðkh {kxu suíkÃkwhLkk Mkhfkhe Ëðk¾kLku ¾MkuzkÞk níkkt. ßÞktÚke Úkkýkøkk÷ku¤ økk{Lkk ËurðÃkqsf rðLkkuË Ãkh{kh Mkrník çkuLku økt¼eh EòykuLke Mkkhðkh {kxu swLkkøkZ ¾MkuzkÞk nkuðkLkk ynuðk÷ku {¤u Au.

çkkuûk: 13 rþðMkirLkfku Ãkku÷eMk rnhkMkík{kt ?
suík÷Mkh(suíkÃkwh): yk çkLkkðLke {krníke ykÃkLkkh Úkkýkøkk÷ku¤ økk{Lkk y{wf Mkuðk¼kðeykuyu yk ÷¾LkkhLku hkºkeLkk ËkuZ ðkøÞu yuðwt Ãký sýkðu÷ fu çkkhÚke íkuh rþðMkirLkfkuLku Úkkýkøkk÷ku¤Lke «òyus Ãkfze Ãkku÷eMk ðkLk{kt çkuMkkze Ãkku÷eMk Úkkýk ¼uøkk fhe rËÄk níkkt. Ãký Ãkku÷eMk íkÃkkMk [k÷wt nkuðkLkwt sýkðu Au.

f~ÞÃkfw{kh su.òu»ke
suík÷Mkh(suíkÃkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

રવિવાર, 6 મે, 2012

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

xkuÃke...suík÷Mkh ÃktÚkfLkk yfk¤k økk{u
nurztøk..3 {rn÷k Mkrník 7 swøkkh h{íkk ÍzÃkkÞk,3 Lkkþe Aqxâk..
Ãkuxk....hkufz h7 nòh Mkrník 7h nòhLkku {wËTk{k÷ fçsu fhíke Ãkku÷eMk
(suík÷Mkh çÞwhku) suík÷Mkh íkk.6
suík÷Mkh ÃktÚkfLkk yfk¤k økk{u ÷ktçkk Mk{Þ ÚkÞkt økkuÃkk÷ Äh{þe Lkk{Lkk Ãkxu÷ þÏþLke ðkze{kt swøkkh h{kzkíkku nkuðkLke çkkík{e ÃkhÚke íkk÷wfk Ãkku÷eMk yksu ºkkxfe níke.
Ãkku÷eMku çkkík{eðk¤e søÞkyuÚke swøkkh h{íkkt 3 ÃkwY»kku, 4 †eykuLku hkufz hf{ h7,Ãk00 íku{s çku çkkEfku {¤e fw÷ Yk.7h,Ãk00 Lkk {wËk{k÷ MkkÚku Ãkfze Ãkkzâk níkkt.
íkeLkÃk¥keLkku swøkkh h{íkkt ÃkfzkÞu÷kyku{kt LkkLkS fÕÞký ðuøkzk(þku¼kðz÷k), Efçkk÷ Lkwh{k{Ë çkfk÷e(ÄkuhkS), Sýk fhþLk {fðkýk(yfk¤k), rðLkkuË {tøk¤S ðkzuhk(¼kzuh-Äkhe),
hkÄkçkuLk MkðS¼kE {ktzýfk(swLkkøkZ), «¼kçkuLk LkÚke¼kE ÃkeÃkkuíkh(swLkkøkZ), þe¥k÷çkuLk «rðýøkehe yÃkkhLkkÚke(hksfkux) Lkku Mk{kðuþ ÚkkÞ Au.
ßÞkhu ðkze {kr÷f økkuÃkk÷ Äh{þe ykMkkuËheÞk(yfk¤k), nçkeçk(nz{íkeÞk) íkÚkk yk{Ë sw{k ¾kxfe yu{ ºký þÏþku Ãkku÷eMkLku òuE Lkkþe Awxðk{kt MkV¤ hÌkkt níkkt. yuf ðhMk{kt çkççku ðkh rMktn ÃkheðkhLkk ykøk{LkÚke Mkkihk»xÙ{kt òýeíkk çkLku÷k yfk¤k{kt yk{ Ãknu÷eðkh swøkkh Ëhkuzku Ãkzíkkt òýfkhku{kt [f[kh òøke Au.

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
જીવન ક્રાંતિ

Posted: 05 May 2012 07:42 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Tnx7MDjftoI/?utm_source=feedburner&utm_medium=email

જીવન ક્રાંતિ જીવન ક્રાંતિ હંમેશાં ત્વરિત અને તીવ્ર હોય છે. હા, તેના માટે
જોઇએ તો બસ, સત્ય પ્રત્યે અંતદૃષ્ટિનો ઉન્મેષ. જો એવું થઈ શકે તો ૫છી ૫રિવર્તન
ધીરેધીરે નહિ, ૫ણ બહુ ચમત્કારિક ગતિથી થાય છે. જયાં સ્વયં બોધ નથી હોતો, કોઈના
કહેવા- સાંભળવા અનુસાર ચાલવાનું હોય છે, ત્યાં ક્રમ અને ધીમી ગતિ હોય છે.
અન્યથા [...]

Check out "વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય..." on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય..." on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by vinodbhai Mangalbhai Machhi:
વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય...
ક્યારેક સત્ય ૫ણ અસત્યના રૂ૫માં ફેરવાઇ જાય છે અને અસત્ય સત્યના રૂ૫માં
ફેરવાઇ જાય છે,તેથી મનુષ્‍યએ ખુબ...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A134694&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

xkuÃke....MkhÃkt[-Mkn.{tz¤eLkk «{w¾Lke çk¾wçke Vhs çkòðLkkh
nurztøk...hVkr¤ÞkLkk ÄwMkkçkkÃkk fkÃkzeÞkLkk yðMkkLkÚke økk{{kt Äuhku þkuf..
Ãkuxk.....Lkðk Ëktík ykðe økÞu÷e 103 ðhMkLke yðMÚkkyu yðMkkLk Ãkk{u÷k ÄwMkkykíkk hÌkkt íÞkt MkwÄe yMkk{kSf íkíðku Mkk{u ÷zâk !
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh)íkk.6
¼UMkký íkk÷wfkLkk hVkr¤Þk økk{Lkk {kS MkhÃkt[ yLku {kS Mknfkhe {tz¤e «{w¾ ÄwMkk¼kE fhþLk¼kE fkÃkzeÞkLkwt 103 ðhMkLke ðÞu yðMkkLk Úkíkkt økk{{kt þkufLkwt {kusw Vu÷kÞwt Au.
yk çkkçkíku ðÄw {krníke ykÃkíkkt íku{Lkk suíkÃkwh rMÚkík ¼kýus yLku rMkæÄktíkðkËe Lkkøkrhf íkhefu yku¤¾kíkk LkhuLËT¼kE ÃkkÄzkhu sýkðu÷ fu íkuykuLkk ÄwMkk{k{k hÌkkt íÞkt MkwÄe yMkk{kSfku Mkk{u fkÞ{e ÷zík ykÃkíkkt níkkt.
Mkíkík hÃk-hÃk ðhMk hVkr¤Þk økk{Lkk MkhÃkt[ íkhefu yLku Mknfkhe {tz¤eLkk «{w¾ íkhefuLke çk¾wçke Vhs rLk¼kðLkkh ÄwMkkçkkÃkk SðLkÃkÞoík MkVuË ðMºkku{kt nhíkkt Vhíkkt Aíkkt íkuykuLkk fÃkzk{kt fËe fkuE Ëkøk Ãkzðk rËÄku Lknkuíkku.¾uzqík Ãkwºk yLku ¾uzqík ykøkuðkLk íkhefu íkuykuyu fkÞ{e rLkzhíkk Ëk¾ðe økk{Lkk rðfkMkLkk fk{ku {kxu yÚkkøk «ÞíLkku fÞko íku yksu Ãký økk{ ¼q÷e þfu íku{ LkÚke.
yksLkk Ãkkx÷e çkË÷w hksfkhýeyku {kxu MðøkeoÞ ÄwMkkçkkÃkk yuf yuðeËk¾÷kYÃk ðkík Akuzíkk økÞk fu MkhÃkt[ íku{s Mknfkhe {tz¤eLkk «{w¾ íkhefuLke Vhs ðå[u Ãký íkuyku SðLkLkk ytík MkwÄe hksrfÞ Ãkûk fkUøkúuMkLkus ð¤øke hÌkkt níkkt.
ðkhtðkh Ãkûk çkË÷ðkLke ðkíkÚke íkuyku Lkkhksíkku níkkts Ãký Ãkkx÷eçkË÷wykuÚke íkuyku fkÞ{ ykÄk hnuíkkt.
ykÄuz, ð]æÄ yLku ðÞkuð]æÄ yu{ ºký yðMÚkkyku{kt yíÞkhu nÞkík íkuykuLkk ºký Ãkwºkku yLku ykX «Ãkkuºkku MkrníkLkk ÃkheðkhLku Akuze økík íkk.1.Ãk.h01h Lkk hkus yðMkkLk Ãkk{u÷kt ÄwMkkykíkkyu Ãknu÷kt ËktíkLke çkºkeMke økw{kðe Lkðk ËktíkLke çkºkeMke Äkhý fhðkLke yðMÚkk{kt ÃknkU[e síkkt yk ðkíkÚke økk{{kt Mkki fkuE y[hs yLkw¼ðíkwt. Ãký íkuykuLke nk÷Lke økuhnkshe yuf yåAk ¾uzqík LkuíkkLke økhs Mkkhíke nkuðkLkwt
hVkr¤Þk ðkMkeyku íkÚkk suíkÃkwh Ãkkr÷fkLkk {kS rMkxe yurLsrLkÞh Ãkxu÷ LkhuLÿ¼kE ÃkkÄzkh sýkðu Au.

Vkuxku: çk[wçkkÃkkLkku Vkuxku Ãký {kuf÷u÷ Au su þõÞ nkuÞ íkku ÷uðk rðLktíke Au.
(ynuðk÷: f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

ગુરુવાર, 3 મે, 2012

ઇન્કમટેક્સ નિયમોમાં મોટા ફેરફારો

ઇન્કમટેક્સ ભરવા અંગેના નિયમોમાં મોટા ફેરફારો

પહેલી જુલાઈથી દંડનો અમલ : ખોટી માહિ‌તી બદલ ૧૦,૦૦૦થી લઈને એક લાખ રૂપિયા
સુધીનો દંડ

સરકારે
મહેસૂલી આવક વધારવા માટેના સ્ત્રોત
પર કર કપાત એટલે કે ટીડીએસ ઉપર નિશાન સાધ્યું છે. ટીડીએસ રીટર્નમાં ખોટી
માહિ‌તી આપનારાને રૂપિયા દસ હજારથી લઇને એક લાખ સુધીનો દંડ ભરવો પડશે. આ
જોગવાઇનો અમલ ભૂલ સુધારવા માટે ભરાનારી ફાઇલિંગમાં ખોટી માહિ‌તી આપનારા પર
પણ લાગુ પડશે. આ જોગવાઇ પહેલી જુલાઇથી અમલમાં આવશે. આવકવેરા સુંયક્ત કમિશનર
(ટીડીએસ) એ. કે. ડેએ બુધવારે જણાવ્યું હતું કે નાણા વિધેયકમાં પ્રસ્તાવિત
સુધારો પસાર
થયા પછી સરકાર આ દંડનો અમલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે કુલ
પ્રત્યક્ષ કર મહેસૂલમાં ટીડીએસના યોગદાન ૪૦ ટકા હોય છે. હાલમાં રીટર્ન ભરતી
વખતે કોઇ ખોટી માહિ‌તી આપવા અથવા ભૂલ સુધારા માટે કરાયેલી ફાઇલિંગમાં પણ
ખામી રહી જાય તો તેના પરક કોઇ જ દંડની જોગવાઇ નથી. અલબત્ત, મોડું રીટર્ન
ભરનારાને દંડની જોગવાઇ છે. આવકવેરા વિભાગનું માનવું છે કે રીટર્નમાં ખોટી
માહિ‌તી વધુ હોય છે.
એમાં મોટાભાગના કેસમાં જાણી જોઇને ખોટી માહિ‌તી અપાઇ હોય છે અથવા ભૂલ
કરવામાં આવી હોય છે. આવી ભૂલ બદલ દંડની કોઈ જોગવાઈ ન હોવાથી તેમની સામે
કાર્યવાહી થઈ શકતી ન હતી. પરંતુ હવે તેમને એક લાખ સુધીનો દંડ ફટકારી શકાશે.
આથી હવે ટીડીએસમાં ખોટી માહિ‌તી આપવાથી કરદાતા દૂર રહેશે.

--
KKUMARJOSHI

બુધવાર, 2 મે, 2012

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

MkL{kLk Mkušk¼kšeLkwt:
suķkĆkwhLkk y{hLkųkh ykhkuųŽ fuL'{kt Vhs ēkņšķkk ēkk÷ ēkśń[khe škMkwĖuš¼kE rž÷wLkwt ķkksuķkh{kt žk÷ ykuZkze MkL{kLk fhšk{kt ykŌŽwt nķkwt.
MkhĖkh Ćkxu÷ žiūkrżf Mktfw÷Lkk škr»kofkuķMkš Ėhr{ŽkLk MkL{kLk Ćkk{Lkkh škMkwĖuš¼kELke yuf ¾krMkŽķk ņušk {¤e fu ķkuyku h4 f÷kf{ktŚke {n„k{ Mk{Ž ykhkuųŽfuL'{kt ųkk¤e, Lkkķk-ņķkLkk ¼u˼kš šųkh MkkiLke Mkušk fhu Au.
yk ķkfu suķkĆkwh ķkk÷wfk ršMķkkhLkk Lkk{e hksrfŽ ykųkuškLkku ķku{s ķkēkeēkku Mkšuo©e zku.sŽ rLk{kšķk, zku.šMkkże, zku.hk{ku÷eŽk, zku.rnhĆkhk ķkŚkk zku.ųkkuŽu÷u Ćkż ¾kMk nkshe ykĆke rž÷w¼kELke MkuškLku rēkhĖkše nķke.
Vkuxku: f~ŽĆk ņu»ke-suķk÷Mkh(suķkĆkwh)

xkuĂke...suíkĂkwh [uBçkhLke hswykíkLku ćŢkLku ÷uíke Mkhfkh..
nurztřk..yřkhçkĄke-ÄwĂk suđe ĂkqsLk đMíkwyku ĂkhLkku đux
LkkçkwË fhkíkk ÄtÄkÚkeoyku{kt ňuđk {¤íkku hkSĂkku !
Ăkuxk...MÚkkrLkf ÄkhkMkÇŢ yLku Lkkýkt{tşkeLkku ykĽkh {kLkíkk suíkĂkwh [uBçkhMkwşkku..
(f~ŢĂk ňu»ke îkhk) suík÷Mkh(suíkĂkwh) íkk.3
yřkhçkĄke íku{s ÄwĂk suđe ĂkwsLk Mkk{řkúeyku, đMíkwyku ĂkhLkku đux LkkçkwË fhđkLke suíkĂkwh [uBçkhMkwşkkuLke {ktřkLku Mkhfkhu ćŢkLku ÷eÄkLkwt ňýđk {¤u Au.
yk çkkçkíku suíkĂkwh [uBçkh ykuV fku{MkoLkk «{wľ hkswĽkE Ăkxu÷u sýkđu÷ Au fu, hkßŢ Mkhfkh îkhk yřkhçkĄke, ÄwĂk suđe Mkk{řkúeyku, đMíkwyku Ăkh Ăkkt[ xfk sux÷ku đux ÷kËíkk řkwshkíkLkku yk đMíkwykuLkku ÄtÄku {nkhk»xŮ hkßŢ íkhV zkEđxo Úkđk ÷křŢku níkku.
yk đkík řkwshkíkLkk đuĂkkheyku, ÄtÄkÚkeoyku {kxu ľíkhkYĂk çkLkđkLke Ënuţík ÔŢőík fhíke yuf hswykík suíkĂkwh [uBçkh yLku MÚkkrLkf ÄkhkMkÇŢ îkhk {wĎŢ{tşke íkÚkk Lkkýkt {tşke Mk{űk fhe đux LkkçkwË fhđk {ktřk Ëkunhkđe níke.
ykđe {ktřkku hkßŢĽh{ktÚke WXđk Ăkk{íkkt Mkhfkhu yk {ktřk yLku hswykíkLku ćŢkLku ÷E Mkhfkhu LkkýktrfŢ đ»ko h01h-h013 Lkk çksux{kt yřkhçkĄke, ÄwĂk rđřkhu ĂkqsLkLke đMíkwyku ĂkhLkku đux LkkçkwË fhe yk đMíkwykuLkk WăkuřkLku ĂkeXçk¤ ĂkwÁ Ăkkzâw nkuđkLkku Ëkľ÷ku Mkkrçkík ÚkŢkLkwt suíkĂkwh [uBçkhMkwşkku sýkđu Au.xkuÃke....MkktMkË hkËzeÞkLke hswykíkLku hkßÞ MkhfkhLkwt Mk{ÚkoLk !
nurztøk...suík÷Mkh stõþLkÚke ZMkk MkwÄeLke {exhøkuEs ÷kELkLkwt çkúkuzøkuEs{kt YÃkktíkh fhkþu..
Ãkuxk.....yk{ ÚkðkÚke swLkkøkZ, hksfkux, ¼kðLkøkh íkÚkk y{hu÷e rðMíkkhLke hu÷ MkwrðÄkyku{kt Úkþu ðÄkhku..
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.3
ÃkkuhçktËhLkk MkktMkË rðê÷¼kE hkËzeÞk yLku suíkÃkwh [uBçkhMkwºkkuLke yðkhLkðkhLke {ktøkkuLku Mknfkhkí{f Mk{ÚkoLk ykÃke hkßÞ Mkhfkhu suík÷Mkh stõþLkÚke ZMkk stõþLk MkwÄeLke {exh økuEs hu÷ðu ÷kELkLku çkúkuzøkuEs ÷kELk{kt YÃkktíkh fhðkLke ðkíkLku çksux{kt Mk{kðe nkuðkLkwt òýðkt {¤u Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk hkßÞLkk hu÷ {tºke ¼híkrMktn Mkku÷tfeLku YçkY íku{s MktËuþk ÔÞðnkh îkhk yLkuf ð¾ík hswykíkku fhe MkktMkË rðê÷¼kE hkËzeÞk yLku [uBçkh «{w¾ hks¼kE Ãkxu÷u {ktøkku Ëkunhkðe níke fu suík÷Mkh stõþLkÚke ZMkk stõþLk MkwÄeLke r{xhøkuEs ÷kELkLku íkkrfËu çkúkuzøkuEs ÷kELk{kt YÃkktíkheík fhku..
ykðe ðkhtðkhLke hswykíkLku æÞkLku ÷E hu÷{tºke ¼híkrMktn Mkku÷tfeyu suíkÃkwh [uBçkhMkwºkkuLku yuf Ãkºk ÃkkXðe sýkðu÷ Au fu, ík{kuLku òýeLku ykLktË Úkþu fu suík÷MkhÚke ZMkk stõþLk MkwÄeLke hu÷ðu ÷kELkLku çkúkuzøkuEs{kt ÁÃkktíkheík fhðkLke ðkíkLku MkLku h01h-h013 Lkk hu÷ðu çksux{kt Mk{kðe ÷uðkE Au. Ãkheýk{u swLkkøkZ, hksfkux, ¼kðLkøkh yLku y{hu÷e rðMíkkhLke hu÷ðu MkwrðÄkyku{kt yLkuføkýku ðÄkhku ÚkðkLkku Mkki îkhk ykLktË ÔÞõík fhkÞku Au.

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

નવા મોબાઇલ ફોન કનેક્શન માટે બરાક ઓબામાના ફોટાનો ઉપયોગ

નવા મોબાઇલ ફોન કનેક્શન માટે બરાક ઓબામાના ફોટાનો ઉપયોગ: ખાનગી ટેલિકોમ ઓપરેટરનાં રેકોર્ડની વાત માનવામાં આવે તો અમેરિકન પ્રમુખ બરાક ઓબામા ૨૧ વર્ષના છે અને તેઓ આંધ્ર પ્રદેશના નાલગોંડાના રહેવાસી છે. ગ્રાહકોના.....

નવા મોબાઇલ ફોન કનેક્શન માટે બરાક ઓબામાના ફોટાનો ઉપયોગ

નવા મોબાઇલ ફોન કનેક્શન માટે બરાક ઓબામાના ફોટાનો ઉપયોગ: ખાનગી ટેલિકોમ ઓપરેટરનાં રેકોર્ડની વાત માનવામાં આવે તો અમેરિકન પ્રમુખ બરાક ઓબામા ૨૧ વર્ષના છે અને તેઓ આંધ્ર પ્રદેશના નાલગોંડાના રહેવાસી છે. ગ્રાહકોના.....

સોનં રૂ. ૨૯,૬૯૦ની વિક્રમી ટોચે

સોનં રૂ. ૨૯,૬૯૦ની વિક્રમી ટોચે: સોનામાં લગ્નગાળાની માગને પગલે આગઝરતી તેજી સાથે નવી દિલ્હીમાં સોનાનો પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ રૂ. ૨૯,૬૯૦ની વિક્રમી ટોચે આંબી ગયો હતો.

૨૦૦૯ પછી પ્રથમવાર નિકાસમાં ઘટાડો

૨૦૦૯ પછી પ્રથમવાર નિકાસમાં ઘટાડો: ધીમી પડેલી ભારતની આર્થક ગતિવિધિને એક વધુ ઝાટકો લાગ્યો છે. ૨૦૦૯ની નાણાકીય કટોકટી બાદ માર્ચ-૨૦૧૨માં પ્રથમ વખત ભારતની ....

લોકપાલ ફિયાસ્કો : કોંગ્રેસ-

લોકપાલ ફિયાસ્કો : કોંગ્રેસ-

યાત્રામાં પૌત્રોને સાથે લઈ જવાથી પ્રતિભા પાટીલ ફરી વિવાદમાં

યાત્રામાં પૌત્રોને સાથે લઈ જવાથી પ્રતિભા પાટીલ ફરી વિવાદમાં: ભારતનાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની સાઉથ આફ્રિકા અને સેશલ્સની યાત્રામાં પોતાના પૌત્રોને સાથે લઈ જવાથી વિવાદ સર્જાયો હતો. સરકારી સૂત્રોનાં જણાવ્યાં અનુસાર......

સંસદમાં બધાં રાક્ષસો છે : રામદેવ

સંસદમાં બધાં રાક્ષસો છે : રામદેવ: ટીમ અન્ના બાદ રામદેવે પણ સાંસદો પર શબ્દોનાં બાણ છોડવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું હતું કે સંસદની અંદર કેટલાંક લોકો જ સારાં છે, પરંતુ વધુ લોકો ચોરો અને જૂઠાં છે.....