LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 4 સપ્ટેમ્બર, 2011
પોલીસ ચાર્જશીટમાં નામ હોય તે વ્યક્તિ ચૂંટણી નહિ લડી શકે
પોલીસ ચાર્જશીટમાં નામ હોય તે વ્યક્તિ ચૂંટણી નહિ લડી શકે
એક જ પરિવારના 18 સભ્યોએ માંગ્યું મોત
બંધવાડી ગામના એક જ પરિવારના 18 સભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઇચ્છામૃત્યુની માંગ કરી છે. પરિવારના મોભીએ કહ્યું છે કે તેઓ ઘણાં વર્ષથી આ ગામમાં રહે છે. ગામમાં રહેતા ઉચ્ચ જ્ઞાતિના લોકોએ
હેડલીના પ્રત્યર્પણ પ્રત્યે ભારત સરકાર ગંભીર નહીં :વિકિલીક્સ
16 ડિસેમ્બર 2009માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણ અને અમેરિકન રાજદુત ટિમોથી રોમરની વચ્ચે થયેલી વાતચીતમાં વિકિલીક્સે એક નવો ખુલાસો કર્યો છે. જે મુબજ 26/11 મુંબઇ હુમલાના
અફઝલ પર આપેલા નિવેદનનો કોઇ અફસોસ નહીં :ઓમર
અફઝલ ગુરૂ મામલે પોતાની ટ્વિટથી દેશની રાજનીતિમાં હલચલ મચાવનારા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું કહેવું છે કે તેઓ પોતાની વાત પર અડદ છે. ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ પર કહ્યું હતું કે
... તો કિરણ બેદીની સામે નહીં ટકી શકે સિબ્બલ :સર્વે
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અણ્ણા હજારેનું આંદોલન રાજકીય નહતું છતાં પણ તેની જબરદસ્ત રાજકીય અસરો જોવા મળી રહી છે. ટીમ અણ્ણાના સભ્યોની વિરૂદ્ધ વાકયુદ્ધ છેડવા પર અને વારંવાર ચૂંટણીના મેદાનમાં આવવાની ધમકી
સરુક્ષા હટાવવા માટે ગૃહમંત્રીને પત્ર લખશે અણ્ણા
મહારાષ્ટ્ર સરકારે અણ્ણા હજારેની સુરક્ષા પર ઇન્ટેલીજન્સ ઇનપુટ મળ્યા બાદ તેઓને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. હવે જ્યારે એસપીજી, અહેમદનગર પોલીસ જવાનોએ તે
શનિવાર, 3 સપ્ટેમ્બર, 2011
કેન્દ્ર સરકાર ‘લબાડો’નું ટોળુ છે : અણ્ણા
અણ્ણા હઝારેએ ઉપવાસ પહેલાં તેમની ધરપકડ અને ટીમ અણ્ણાના સભ્યોને સરકાર દ્વારા થતી કનડગત અંગે આજે યુપીએ સરકારની...
::: એક સામાજીક જાહેરાત્ :::
જો કોઇ પણ કેંન્દ નો સરકારી માણસ તમારા
પાસે કામ કરાવા બદલ પૈસા માંગતો હોય
તો તમે નિચે જણાવેલા નંબર પર ફોન કરી
કંપ્લેન કરી શકો છો
૧ :: ૦૭૯ ૨૩૨૩૩૨૧૧
૨ :: ૦૭૯ ૨૩૨૩૪૩૦૧
૩ :: ૯૪૨૭૫ ૫૩૧૮૬.
એસ.પી, સિ.બી.આઈ,ગાંધીનગર
ગુજરાત ની પ્રગતી માં જ ગુજરાતીઓ ની પ્રગતી છે
જય જય ગરવી ગુજરાત
ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2011
પૌતૃક ગામે પરત ફરેલા અણ્ણાનું ભવ્ય સ્વાગત
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલનને સફળતાપૂર્વક આગળ ધપાવનારા ગાંધીવાદી સામાજીક કાર્યકર અણ્ણા હજારેનું મહારાષ્ટ્રના અહેમદનગર નજીક આવેલા પોતાના પૌતૃક ગામ રાલેગણ સિદ્ધિમાં પરત ફરતા ગામલોકોએ...
કાળા ધન બાબતે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો અનામત
કાળા ધનની તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવવાની અરજી પર સુપ્રિ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ દ્વારા આ મામલે વીસ સપ્ટેમ્બરના રોજ નિર્ણય આપ..
કાળા ધન બાબતે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો અનામત
કાળા ધનની તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવવાની અરજી પર સુપ્રિ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ દ્વારા આ મામલે વીસ સપ્ટેમ્બરના રોજ નિર્ણય આપ..
અસ્થી કુંભ વિદાય અને પ્રાર્થના સભા
જેતપુરના આર ટી આઈ સક્રિય કાર્યકર પર પાલિકા પ્રમુખનો હુમલો.
રાજકોટ જીલ્લાના ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા ખાતે ‘ચલો તાલુકે’ કાર્યક્રમ યોજાશે
રાજકોટ જિલ્લાનાં જળાશયોની સ્થિતિ
રાજકો ગુજરાતની
ચલો તાલુકેના ધોરાજી અને ઉપલેટાના કાર્યક્રમોમાં રાજયના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, તેમજ જામકંડોરણા ખાતે કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને પછાત વર્ગોના કલ્યાણ વિભાગના મંત્રીશ્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે.
રીંગરોડને
રાજકોટ રાજકોટ શહેરમાં રેસકોર્ષ ફરતે મોર્નીંગ વોક માટે નીકળતા નાગરિકો સલામતી અનુભવે અને પ્રદૂષણનો ભોગ ન બને, તે માટે શ્રી ગીથા જોહરી,
રેસકોર્ષ રીંગ રોડ
રેસકોર્ષ રીંગ રોડને એક માર્ગીય (વન વે) કરવામાં આવે છે. જે
આ
પડધરી તાલુકાના
રાજકોટ પડધરી તાલુકાના
રાજકોટ રાજયના
મુખ્ય કાર્યક્રમ અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમનું બાયસેગ દ્વારા જીવંત
આ કાર્યક્રમનું
વાંકાનેરના ફાયરીંગ બટમાં
રાજકોટ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટમાં તા.૫.૯.૨૦૧૧થી તા.૨૩.૯.૨૦૧૧ કૂલ ૧૯ દિવસ સુધી રાજકોટ જિલ્લાના અધિકારીશ્રીઓ/કર્મચારીઓનું વર્ષ-૨૦૧૧ના બીજા ભાગની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસ લેવાની હોઇ ફાયરીંગ કરવામાં આવનાર છે. આથી શ્રી એ.બી.ગોર, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ દ્વારા રાજકોટ રૂરલ જિલ્લાના વાંકાનેર ખાતે વાંકાનેર રેલ્વે લાઇન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઇનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ધાર-ડુંગરની ધાર પાસેના ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૫.૯.૨૦૧૧થી તા.૨૩.૯.૨૦૧૧ કૂલ ૧૯ દિવસ સુધીના સમય દરમ્યાન જાહેર જનતાએ પ્રવેશ કરવા પર, ત્યાંથી પસાર થવા પર, કે કોઇ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ હુકમનો
રાજકોટ શ્રી એ.બી.ગોર,
તા.૩૧/૦૮/૨૦૧૧ થી તા.૦૯/૦૯/૨૦૧૧ દરમ્યાન રાજા સ્કૂલ ઓફ
અમરેલી, નર્મદા, જળસંપત્તિ,
બગસરા, લીલીયા તથા જાફરાબાદ તાલુકાના ઉમેદવારો જોગ
અમરેલી, ભાવનગર ખાતેના લશ્કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ-૮ની શાળાઓમાં ગણિત -
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તે ઉમેદવારોને નિમણૂંક હુકમો એનાયત કરાશે
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત જિલ્લાની ૧૮૦ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૮ શરૂ કરવામાં આવેલ છે. તે પ્રત્યેક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન અને ભાષાના વિષય ભણાવવા માટે શિક્ષકોની નિમણૂંક કરવામાં આવનાર છે.
જે અન્વયે રાજયકક્ષાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે નિમણૂંક પામેલ ઉમેદવારોને નિમણૂંક હુકમો આપવા માટેનો
સુરેન્દ્રનગર સ્થિત કે.પી. ગર્લ્સ હાઇસ્કૂલ, ગાંધી હોસ્પિટલ પાછળ, સુરેન્દ્રનગર ખાતે
લખતર ખાતે ચલો તાલુકે
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સ્થિત
આ કાર્યક્રમમાં મહેમાનપદે મંત્રીશ્રી પરબતભાઈ પટેલ તથા સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદા અમલીકરણ સમિતિના
લીંબડી ખાતે ગણિત
સુરેન્દ્રનગર, - સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે જી. સી. ઇ. આર. ટી. - ગાંધીનગર, સુરેન્દ્રનગર જિલ્લા
આ પ્રસંગે દિપ પ્રાગટય કરતાં વન રાજ્ય મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ ઉપસ્થિત બાળ વૈજ્ઞાનિકોને સંબોધતા જણાવ્યું હતું કે, બાળકોમાં અદ્દભૂત જિજ્ઞાસાવૃતિ અને શકિતઓ પડેલી હોય છે. તેમના માટે વિજ્ઞાન થકી જ્ઞાનની નવી
તેઓએ વધુમાં ઉમેર્યું હતુ કે, વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય માટે
આ પ્રસંગે
વિજ્ઞાન પ્રદર્શનનું મહત્વ જણાવતાં તેઓએ કહયું હતું કે, વિજ્ઞાન વગરનો ધર્મ અને ધર્મ વગરનું વિજ્ઞાન નાશ પામે છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષકશ્રી પી.યુ.ઝાલા તથા લીંબડી નગરપાલિકાના
ગણિત -
આ પ્રદર્શનમાં
આ પ્રસંગે શ્રી જી.એસ. કુમાર વિદ્યાલયના શિક્ષકો, વિદ્યાર્થીઓ, અન્ય તાલુકામાં આવેલાં વિવિધ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં.
ડીસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેકશન યુનિટ સુરેન્દ્રનગર માટે
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના બાળલગ્ન પ્રતિબંધક-અધિકારી કમ જિલ્લા
અરજદારો જે જગ્યા માટે