અનુયાયીઓ

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

આઝાદીની લડતમાં અંકિત થયેલા ગુજરાતના સત્યાગ્રહો


સ્વરાજની લડતમાં ગુજરાતનું યોગદાન સૌથી મોખરે રહ્યું છે અને તેના
સત્યાગ્રહોના ઇતિહાસે સમગ્ર રાષ્ટ્રમાં જનશકિતની ચેતના જગાડી છે

આલેખન :: દિલીપ ગજ્જર

ગાંધીનગરઃ ૧રમી ઓગસ્ટઃ ર૦૧૧ઃ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં ખેડા-આણંદ જિલ્લાના વિવિધ સત્યાગ્રહોએ પ્રજામાં અનેરી ચેતના જગાવીહતી. રાષ્ટ્રના ૬પમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઊજ્વણી ખેડા જિલ્લામાં શાનદાર રીતે થઇ રહી છે ત્યારે પર્વે શહીદોને સ્મરણાંજલિ આપવાનો અવસર આપણને સાંડયો છે તો આવો આજે મહામૂલી આઝાદીના જતન માટે ૬પમાં સ્વાતંત્ર્ય પર્વે આપણે સૌ સંકલ્પબધ્ધબની આઝાદીની લડતમાં અંકિત થયેલા ગુજરાતના સત્યાગ્રહોને સ્મરણીએ..... રાષ્ટ્રીય આઝાદી અને એકતાના મશાલચી એવા મહાનસપૂતોની આકાશગંગા ગુજરાતમાંથી પ્રારંભાઇ. સ્વાતંત્ર્ય સંગ્રામના વયોવૃદ્ધ પ્રણેતા શ્રી દાદાભાઇ નવરોજી, અખંડ ભારતના શિલ્પીસરદાર વલ્લભભાઇ પટેલ અને રાષ્ટ્રપિતા ગાંધીજી જેવા અનેક મહાન માનવીઓએ ભારતની જનતાના હ્રદય અને જોમમાં નવા પ્રાણ પૂર્યાં.અંગ્રેજશાસનની નાગચૂડમાંથી મુકત થઇને આઝાદીનું સ્વપ્ન સાકાર કરવા પ્રત્યેક હિન્દવાસીઓની ઝંખના હતી. આઝાદી મેળવવા માટેના યજ્ઞમાં અનેક જવાનોએ બલિદાનો આપ્યાં. મહાનુભાવોએ તેમનામાં સહિષ્ણુતા, ભાતૃભાવ, અહિંસા અને દેશદાઝના ગુણોનું સીંચનકર્યું.
પ્રજાએ અનેક સત્યાગ્રહો અને સંગ્રામો આરંભ્યા. આઝાદીની ચળવળમાં સમગ્ર રાષ્ટ્રની સાથે ગુજરાતે પણ ખૂબ ખુમારી પૂર્વક સત્યાગ્રહોચલાવ્યા જે પૈકીના કેટલાક સત્યાગ્રહ અને સંગ્રામની રૂપરેખા અત્રે પ્રસ્તુત છે.
સત્યાગ્રહ એટલે શું ?
જોહનિસ બર્ગ વગર હથિયારે સરકાર સામે લડવાની રીતને શું નામ આપવું તેનો વિચાર ગાંધીજી કરતા હતા. ત્યારે મગનલાલ ગાંધીએ""સદાગ્રહ'' શબ્દ આપ્યો. સત્‍ને માટેનો આગ્રહ એવું નામ ગાંધીજીને યોગ્ય લાગ્યું અને સદાગ્રહ શબ્દમાં સત્ય શબ્દ ઉમેરી ""સત્યાગ્રહ'' શબ્દઆપ્યો. લોકોએ શબ્દ વધાવી લીધો અને ૧૯૦૬ની સાલથી સત્યાગ્રહ શબ્દ પ્રચલિત બન્યો.
દાંડી કૂચ ઃઃ
સવિનય કાનૂન ભંગની લડત સમગ્ર દેશમાં વ્યાપક રીતે ફેલાવવા માટે મહત્વનું ચાલક બળ પ્રદાન કરનાર દાંડીકૂચના બીજ ૧૯ર૯નાડિસેમ્બરમાં લાહોર ખાતે કોગ્રેસના અધિવેશનમાં રોપાયા. દસ પાઇના મીઠા પર બસો પાઇની જકાત સરકારેનાંખી હતી. તેને નાબૂદ કરવાગાંધીજીએ રજી માર્ચે ૧૯૩૦ના રોજ લોર્ડ ઇરવીનને પત્ર લખી. ૧રમી માર્ચે સત્યાગ્રહ શરૂ કરવા જણાવ્યું. સત્યાગ્રહનો આરંભ સાબરમતીઆશ્રમથી ગાંધીજી ૮૦ સૈનિકો સાથે નીકળી. સુરત જિલ્લાને વીધીને દાંડીના દરિયા કિનારે લઇ જવાનું નક્કી કરી. ૩૮૮ કિ.મી. સુધી પદયાત્રાશરૂ કરી. ર૪ દિવસ યાત્રા પુર્ણ કરી પમી એપ્રિલે દાંડી પહોંચ્યા અને બીજા દિવસે સવારે ગાંધીજીએ દરિયા કિનારે જામેલા મીઠાની ચપટીઉપાડી મીઠાનો કાયદો તોડયો. જેના પડધા ઇગ્લેન્ડ, અમેરિકા, જાપાનમાં પડયા અને બિ્રટીશ સામ્રાજ્યના પાયા હચમચી ઉઠયાં.
બારડોલી સત્યાગ્રહ ઃઃ-
ગાંધીજીએ ૧૯રરમાં બારડોલી ખાતે ""ના કરની લડત'' કરવાનો ઇરાદો વ્યકત કર્યો હતો. જે માટે બારડોલીની પસંદગી કરાઇ. ચોરીચૌરાનીબનેલી કરૂણ ધટનાને લીધે લડત વિલંબ પડી સને ૧૯ર૮માં બારડોલીમાં જમીન મહેસૂલ વધારાના પ્રશ્ને ફરી ચિનગારી પ્રગટી. બારડોલીમાં૧૯ર૬માં બિન અનુભવી અમલદાર દ્વારા ખોટી આકારણી કરી જમીન મહેસૂલમાં ૩૦ ટકા વધારો સૂચવ્યો. લડત માટે લોકસેવકોનીછાવણીઓ નંખાઇ. સરદાર વલ્લભભાઇ પટેલ તથા અન્ય નેતાઓના માર્ગદર્શનથી ઉત્સાહ જાગ્યો. સરકારે મહેસૂલ વસુલાત માટે જલદપગલા લીધાં. જમીનો ખાબસા કરાઇ, ઢોરની જપ્તી થઇ, ખેડૂતો પર ત્રાસો ગુજારવા પઠાણો રોકયા. જે માટે બારડોલીના લોકો મહિનાઝઝૂમ્યા અને સફળ થયા.
ધરાસણા સત્યાગ્રહ ઃઃ-
ગાંધીજીએ ધરાસણાના મીઠાના અગરો પર અહિંસક હલ્લો લઇ જવાનું નક્કી કર્યું એટલે તેમની ધરપકડ કરવામાં આવી અને સાથેધરાસણાનો સત્યાગ્રહ શરૂ થયો જેમાં ર૬પ૦ સૈનિકોએ ભાગ લીધો હતો. ધરાસણા સત્યાગ્રહમાં સરોજીની નાયડુ સહિત બહેનોએ પણ ભાગલીધો.
અડાસનો સત્યાગ્રહ ઃઃ-
અડાસ રેલ્વે સ્ટેશને હિન્દ છોડોની ચળવળમાં જોડાયેલા નવયુવાનોને પોલીસે નિર્દેસી રીતે વીંધી નાંખ્યા જેમાં ત્રણ યુવાનો શહીદીને વર્યા. શહીદોની ગાથા જેવા અડાસ સત્યાગ્રહમાં ૩૪ જેટલાં સત્યાગ્રહીઓએ ભાગ લીધો ""કરેંગે યા મરેગે''ના મંત્ર સાથે સૂત્રોચ્ચાર કરતાંવડોદરા જિલ્લાના યુવાનો સત્યાગ્રહમાં જોડાયા. વડોદરાથી નાવલી, નાવલી-આણંદ, આણંદથી વડોદ અને તેજ દિવસે યુવાનોનેવડોદરા પહોંચવું હતું. પરંતુ અડાસ સ્ટેશનથી વડોદરાની ટ્રેન પકડવા યુવાનો અડાસ સ્ટેશનથી થોડા દૂર હતાં ત્યાં પોલીસે તેઓનેખેતરમાં આંતર્યા અને લાઠીઓ અને બંદૂકોના ગૂંદા માર્યા આમ અડાસ શબ્દ સાથે જોડાયેલો અડાસનો સત્યાગ્રહ ચિરસ્મરણીય બની રહ્યો.
બોરસદનો સત્યાગ્રહ ઃઃ-
ખેડા જિલ્લામાં બહારવટિયાઓનો ત્રાસ હતો. સરકારે બહારવટિયાઓને જેર કરવા પોલીસની ટુકડી ગોઠવી અને તેનો ખર્ચ બોરસદતાલુકાની પ્રજા પાસેથી વસૂલ કરવાનું નક્કી કર્યું. અંગ્રેજ સરકારના પગલાં સામે ચાલેલી લડત. બોરસદના સત્યાગ્રહ તરીકે ઓળખાય છે.સરદાર વલ્લભભાઇ પટેલ, રવિશંકર મહારાજ, દરબાર ગોપાલદાસ, અબ્બાસ સાહેબ જેવા નેતાઓએ સત્યાગ્રહમાં ભાગ લીધો. આડત્રીસદિવસ ચાલેલી લડતના અંતે પ્રજાનો વિજય થયો તેથી બોરસદ સત્યાગ્રહ વિજય સત્યાગ્રહ તરીકે પણ ઓળખાય છે.
ખેડા સત્યાગ્રહ ઃઃ-
ખેડા જિલ્લામાં તે વખતની સરકારે સરકારી અધિકારીઓને ધાક ધમકી આપી વધુ આનાવારી કરાવી. દુષ્કાળની સ્થિતિ હતી છતાંય સરકારેમહેસૂલ વસુલાતમાં ઉદારતા બતાવી નહી તેના વિરોધમાં ખેડા સત્યાગ્રહ યોજાયો. ગાંધીજી અને તેમના સાથીઓએ લડતમાં સક્રિય ભાગભજવ્યો લડતના કારણે ખેડૂત વર્ગમાં જાગૃતિ આવી અને ખેડૂતોમાં રાજકીય કેળવણીનો આરંભ થયો.
રાસ સત્યાગ્રહ ઃઃ-
બોરસદ તાલુકાના નાના ગામ રાસ સાથે સંકળાયેલો રાસ સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણા મહત્વની રહી જમીન મહેસૂલનહીં ભરવા આખું ગામ હિજરત કરી ગયું અને રાસ સત્યાગ્રહનો પ્રારંભ થયો. ગાંધીજીની પ્રેરણાથી અહીં ગ્રામજનો માટે દવાખાનું, શાળાનુંમકાન તૈયાર થયું. રાસ સત્યાગ્રહમાં અંતે પ્રજાનો વિજ્ય થયો હતો.
વિરમગામ સત્યાગ્રહ ઃઃ-
૧૯૩૦માં ગુજરાતની પ્રાંતિક સમિતિએ વિરમગામ અને ધોલેરામાં મીઠાના સત્યાગ્રહના પગલે સત્યગ્રહનો પ્રારંભ થયો.
૧૯૩૦ની એપ્રિલથી ૧૯૩૧ના જાન્યુઆરી સુધી ચાલેલા સત્યાગ્રહમાં ઝવેરચંદ મેધાણી, બળવંતરાય મહેતા જેવા સત્યાગ્રહીઓમાં જોડાયાઅને ધરપકડ વહોરી. શ્રી મેધાણીએ ધંધુકાની કોર્ટમાં મેજીસ્ટ્રેટ સમક્ષ એમણે લખેલું રાષ્ટ્રગીત બુલંદ અવાજે ગાયા ત્યારે સહું કોઇ પીગળીગયા હતાં.
માણસા સત્યાગ્રહ ઃઃ-
માણસાના રાજવીએ અંગ્રેજોના પક્ષમાં રહીને લીધેલા અન્યાયી પગલા સામે પ્રજાનો આક્રોશ લડતના મૂળમાં હતો. માણસા ઠાકોરનીઆપખુદી અટકાવવા પ્રજાએ વેઠ પ્રથા અને વેપારીઓનું શોષણ કરતી પ્રવૃત્ત્િાઓ સામે સંગઠિત પ્રયાસો કર્યા. સત્તાવાળાઓ તરફથીલોકોની ધરપકડો કરવામાં આવી દરમ્યાન સમગ્ર દેશમાં અસહકારની લડત પ્રારંભ થતાં માણસાની પ્રજાએ પણ તેમાં સક્રિય ભાગલીધો. મહાત્મા ગાંધી, વલ્લભભાઇ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞીકના માર્ગદર્શન હેઠળ માણસાના સત્યાગ્રહમાં પ્રજા મતનો વિજય થયો.૧૯૩૮નો માણસા સત્યાગ્રહ પ્રજાના મક્કમ મનોબળના પ્રતિક સમો ગણાય છે.
રાજકોટનો સત્યાગ્રહ ઃઃ-
રાજકોટના ઠાકોરના આપખુદ અને જુલ્મી વલણ સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણાયી રાજકોટની પ્રજાએ ચલાવેલો સત્યાગ્રહ""રાજકોટ ના સત્યાગ્રહ તરીકે જાણીતો'' છે. સત્યાગ્રહમાં અંગ્રેજ પ્રતિનિધિ રેસીડેન્ટ ગીબ્સ સામે ગાંધીજીએ ઉપવાસ આદર્યા અનેસત્યાગ્રહીઓમાં જોમ આવ્યું. આખરે સત્યનો જય થયો અને રાજકોટ રાજયના વહીવટની લગામ અંગ્રેજ પ્રતિનિધિ તેમજ વીરાવાલાનાહાથમાંથી ગઇ. , રાજકોટના ઠાકોરની ખટપટનો અંત આવતા પ્રજાજનો આપખુદ અને જુલ્મી શાસનમાંથી મુકત થયાં. આમ, અંગ્રેજશાસનના અન્યાયો સામે લડવા સમગ્ર રાષ્ટ્રમાં જે અસરકારક સત્યાગ્રહો યોજાયા તેમાં ગુજરાતના સ્વાતંત્ર સંગ્રામો સિમાચિહન રૂપ ગણાય.ગુજરાતે સ્વતંત્રતાની ચળવળને વેગ આપ્યો અને ધરતીપર આઝાદીની લડતને વેગ આપતી અનેક નાની મોટી ધટનાઓથી સમગ્રદેશ મુકિત સંગ્રામનો સંદેશો ઝીલવા તૈયાર થયો. બારડોલી, દાંડીકૂચ, ધરાસણા જેવા અનેક સત્યાગ્રહો સામે અંગ્રેજ સરકાર ઝૂંકી ગઇ. અનેસમગ્ર રાષ્ટ્રમાં અંગ્રેજ શાસનમાંથી મુકત થવાની જાગેલી પ્રતિબધ્ધતાએ પ્રજાનું આઝાદીનું સ્વપ્ન સાકાર કર્યું.
આઝાદીનું પર્વ આપણા સૌને માટે આનંદનું અને ગૌરવનું પર્વ છે. કોઇપણ વ્યક્તિ પ્રજા, સંસ્કૃતિ કે રાષ્ટ્ર માટે આઝાદીએ સૌથી મોટીઉપલબ્ધિ છે. આઝાદીના જંગમાં આપણો ઇતિહાસ પણ સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. ઉપર જણાવેલાં સ્વાતંત્ર્ય સંગ્રામના પૃષ્ઠોઉકેલતાં આપણું મસ્તક ગર્વથી ઉન્નત થઇ ઉઠે છે. ગાંધીજીએ સ્થાપેલાં સાબરમતી આશ્રમનો જગત માટે દર્શન-પ્રેરણાતીર્થ બની રહ્યો છે.બિ્રટિશ સત્તાના પાયા હચમચાવી નાંખનાર દાંડીકૂચ અહીથી આરંભાઇ હતી. ગુજરાતમાં ખેલાયેલાં નાના-મોટા સ્વાતંત્ર્ય સંગ્રામોનો અનેસ્વાતંત્ર્ય વીરોનો ઇતિહાસ અજોડ છે. ગુજરાતની ધરતીનું અનન્ય બળ નવી પેઢીને ઉપયોગી બની રહેશે.

સંદર્ભ :: સ્વાતંત્ર્ય પર્વ સુવર્ણ જ્યંતી વિશેષાંક, માહિતી ખાતું, ગુજરાત રાજ્ય.

મંગળવાર, 16 ઑગસ્ટ, 2011

LETTER OF THE EDITOR OF "THE TIMES OF INDIA " TO THE PRIME MINISTER OF INDIA

Subject: LETTER OF THE EDITOR OF "THE TIMES OF INDIA " TO THE PRIME MINISTER OF INDIA


Must Read ! Very Powerfully Worded. Bravo - Prakash Bajaj, Editor of
Times of India . LETTER OF THE EDITOR OF "THE TIMES OF INDIA " TO THE PRIME MINISTER OF INDIA

I am born and brought up in Mumbai for last fifty eight years. Believe me, corruption in Maharashtra is worse than that in Bihar . Look at all the politicians, Sharad Pawar, Chagan Bhujbal, Narayan Rane, Bal Thackray , Gopinath Munde, Raj Thackray, Vilasrao Deshmukh all are rolling in money. Vilasrao Deshmukh is one of the worst Chief ministers I have seen. His only business is to increase the FSI every other day, make money and send it to Delhi , so Congress can fight next election. Now the clown has found new way and will increase FSI for fishermen, so they can build concrete houses right on sea shore. Next time terrorists can comfortably live in those houses, enjoy the beauty of the sea and then attack our Mumbai at their will.

Recently, I had to purchase a house in Mumbai. I met about two dozen builders. Everybody wanted about 30% in black. A common person like me knows this and with all your intelligence agency & CBI, you and your finance ministers are not aware of it. Where all the black money goes? To the underworld, isn't it? Our politicians take help of these goondas to vacate people by force. I myself was victim of it. If you have time please come to me, I will tell you everything.

If this has been a land of fools, idiots, then I would not have ever cared to write to you this letter. Just see the tragedy. On one side we are reaching moon, people are so intelligent; and on the other side, you politicians have converted nectar into deadly poison.I am everything - Hindu, Muslim, Christian, Scheduled Caste, OBC, Muslim OBC, Christian Scheduled Caste, and Creamy Scheduled Caste; only what I am not is INDIAN. You politicians have raped every part of Mother India by your policy of divide and rule.

Take example of our Former President Abdul Kalam. Such an intelligent person; such a fine human being. But you politician didn't even spare him and instead choose a worthless lady who had corruption charges and insignificant local polititian of Jalgaon WHO'S NAME ENTIRE COUNTRY HAD NOT HEARD BEFORE. Its simple logic your party just wanted a rubber stamp in the name of president. Imagine SHE IS SUPREME COMMANDER OF INDIA 'S THREE DEFENCE FORCES. What morale you will expect from our defence forces? Your party along with opposition joined hands, because politicians feel they are supreme and there is no place for a good person.

Dear Mr Prime minister, you are one of the most intelligent person, a most learned person. Just wake up, be a real SARDAR. First and foremost, expose all selfish politicians. Ask Swiss banks to give names of all Indian account holders. Give reins of CBI to independent agency. Let them find wolves among us. There will be political upheaval, but that will be better than dance of death which we are witnessing every day. Just give us ambience where we can work honestly and without fear. Let there be rule of law. Everything else will be taken care of.

Choice is yours Mr. Prime Minister. Do you want to be lead by one person, or you want to lead the nation of 100 Crore people?


Prakash B. Bajaj
Editor Mumbai-Times of India


PLEASE READ N FORWARD TO AS MANY PEOPLE IN YOUR CONTACT LIST..............


IF EVERYONE FORWARDING THIS MESSAGE EVERYDAY, ATLEAST 10 NEW PEOPLE, THEN IT WILL REACH 1.21 BILLIONS OF INDIA INCLUDING PRIME MINISTER.

1ST DAY

10.00

2ND DAY

100.00

3RD DAY

1,000.00

4TH DAY

10,000.00

5TH DAY

100,000.00

6TH DAY

1,000,000.00

7TH DAY

10,000,000.00

8TH DAY

100,000,000.00

9TH DAY

1,000,000,000.00

10TH DAY

1,210,193,422.00

સોમવાર, 15 ઑગસ્ટ, 2011

280 लाख करोड़ का सवाल है ...

दर्द होता रहा छटपटाते रहे, आईने॒से सदा चोट खाते रहे, वो वतन बेचकर मुस्कुराते रहे
हम वतन के लिए॒सिर कटाते रहे



280
लाख करोड़ का सवाल है ...
भारतीय गरीब है लेकिन भारत देश कभी गरीब नहीं रहा"* ये कहना है स्विस बैंक के डाइरेक्टर का. स्विस बैंक के डाइरेक्टर ने यह भी कहा है कि भारत का लगभग 280 लाख करोड़ रुपये उनके स्विस बैंक में जमा है. ये रकम इतनी है कि भारत का आने वाले 30 सालों का बजट बिना टैक्स के बनाया जा सकता है.


या यूँ कहें कि 60 करोड़ रोजगार के अवसर दिए जा सकते है. या यूँ भी कह सकते है कि भारत के किसी भी गाँव से दिल्ली तक 4 लेन रोड बनाया जा सकता है.

ऐसा भी कह सकते है कि 500 से ज्यादा सामाजिक प्रोजेक्ट पूर्ण किये जा सकते है. ये रकम इतनी ज्यादा है कि अगर हर भारतीय को2000 रुपये हर महीने भी दिए जाये तो 60 साल तक ख़त्म ना हो.यानी भारत को किसी वर्ल्ड बैंक से लोन लेने कि कोई जरुरत नहीं है. जरा सोचिये ... हमारे भ्रष्ट राजनेताओं और नोकरशाहों ने कैसे देश को

लूटा है और ये लूट का सिलसिला अभी तक 2011 तक जारी है.


इस सिलसिले को अब रोकना बहुत ज्यादा जरूरी हो गया है. अंग्रेजो ने हमारे भारत पर करीब 200 सालो तक राज करके करीब 1 लाख करोड़ रुपये लूटा.

मगर आजादी के केवल 64 सालों में हमारे भ्रस्टाचार ने 280 लाख करोड़ लूटा है. एक तरफ 200 साल में 1 लाख करोड़ है और दूसरी तरफ केवल 64 सालों में 280 लाख करोड़ है. यानि हर साल लगभग4.37 लाख करोड़, या हर महीने करीब 36 हजार करोड़ भारतीय मुद्रा स्विस बैंक में इन भ्रष्ट लोगों द्वारा जमा करवाई गई है.

भारत को किसी वर्ल्ड बैंक के लोन की कोई दरकार नहीं है. सोचो की कितना पैसा हमारे भ्रष्ट राजनेताओं और उच्च अधिकारीयों ने ब्लाक करके रखा हुआ है.

हमे भ्रस्ट राजनेताओं और भ्रष्ट अधिकारीयों के खिलाफ जाने का पूर्ण अधिकार है.हाल ही में हुवे घोटालों का आप सभी को पता ही है - CWG घोटाला, २ जी स्पेक्ट्रुम घोटाला , आदर्श होउसिंग घोटाला ... और ना जाने कौन कौन से घोटाले अभी उजागर होने वाले है ........

आप लोग जोक्स फॉरवर्ड करते ही हो.

इसे भी इतना फॉरवर्ड करो की पूरा भारत इसे पढ़े ... और एक आन्दोलन बन जाये

રવિવાર, 14 ઑગસ્ટ, 2011

अन्ना की तरह

अन्ना की तरह गुजरात me bhee जाग उठा इन्शान चोकी सोरठ के सरपंच और उपसरपंच ने किया शुरू अनशन आन्दोलन..
५ वे दिन गाव की समस्याओ हल करनेकी बात तो पीछे रही, सन्माननीय जिल्ला विकास अधिकारी बोले हमें एकशन लेना पड़ेगा.
तो गाव vale बोले आप एकशन लो या ना लो हम लोग रेंगे अ ब उग्र आन्दोलन. उप सरपंच राजुभाई की तबियत बिगड़ी. तबीबोको बुलाया गया. (कश्यप जोशी जेतपुर)

જેતપુર માં બ્રહ્મ સમાંજના ૧૫ સમૂહ લગ્ન નું આયોજન


(કશ્યપ જોશી દ્વારા)
જય પરશુરામ સેના જેતપુર દ્વારા અગામી નવેમ્બર માસમાં ૧૫-૧૫ સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૭-11-૨૦૧૧ ના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં જોડવા ઈચ્છતા વાલીઓએ ૧૫-10-૨૦૧૧ સુધીમાં લગ્ન ફોર્મ મેળવી પરત કરવા અનુરોધ કરાયો છે.
વધુ માહિતી માટે અશોકભાઈ ઠાકર ૯૯૯૮૧૯૪૭૯૦ તથા પ્રવીણભાઈ વ્યાસ 98796 ૮૩૮૩૫ નો સમ્પર્ક કરવા અનુરોધ કરાયો છે. લગ્નમાં જોડવા ઈચ્છતા લોકો પરશુરામ સેનાના કાર્યાલય શિવમ કોમ્પ્લેક્ષ ,પહેલા માળે , જુનાગઢ રોડ જેતપુર નો સમ્પર્ક kari શકે છે.

મંગળવાર, 9 ઑગસ્ટ, 2011

થાણાગાલોળના ઠાકોર યુવાનનું ઝેરી અસરથી મોત.


જેતપુર TALUKANA થાણા ગાલોળ ગામના વિનોદ અર્જન ઠાકોર ખેતરમાં ઝેરી દવા છાંટતો હતો ત્યારે તેમને ઝેરી અસર થઈ જતા સારવાર માટે દવાખાને ખસેડેલ પણ તેમનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસ જણાવે છે.

જેતપુર ના મેવાસા ગામે જુગાર દરોડો.

જેતપુર ના મેવાસા ગામે જુગાર દરોડો.
જેતપુર ના મેવાસા ગામે આજે વીરપુર પોલીસ ના ફોજદાર ગમ્ભીરસીહ જાડેજા એ જુગાર દરોડો પાડી ગામના ૬ ઇસમોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
પકડાયેલા જુગારીઓમાં ભરત ભીખા સોલંકી, ધીરુ રાઝા, રમેશ સવા કંડોળિયા, સંજય રવજી, રમેશ બાબુ તથા મહેશ ઉકા નો શમાંવેશ થતો હોવાનું પોલીસ કહે છે.

જેતપુરનું પરબ ચાડી ખાય છે સતાધીસોની આળસની


જેતપુર ના મહાત્મા ગાંધી રોડ પર આવેલા સરદાર પાર્ક માં સેવાભાવી સંસ્થા એ મુકેલ પાણી નું પરબ હાલ શોભાનો ગઠીયો બની ગયું છે. જેઓની જવાબદારી છે આ પાણી નું પરબ ચલાવવાની તેઓ બિલકુલ નિષ્ફળ ગયા છે,

જેતપુરના નાઝાવાલા પર વિસ્તારમાં ગંદકી રાજ.

જેતપુર ના નાઝાવાલા પરામાં સતાધીસોના પાપે ગટરોની નીયમિત સાફ સફાઈ ના થતી હોય અહી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ વિસ્તાર કોઈ ભયંકર રોગના અજગર ભરડામાં આવી જાય તે પહેલા સતાધીસો જાગે તેવી લોક માંગ છે,

રવિવાર, 7 ઑગસ્ટ, 2011

ધારા સભ્ય જસુબેન કોરાટે જેતપુર જેતલસર ના યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે


જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બો ગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.
ઘટનામાં સ્થાનિક સહકારી મંડળી સુત્રો સંડોવાયા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ ની ચાલતી તજવીજ.પોલીસ ખે છે કે ખેતીવાડી સુત્રો ને ખાતર બતાવ્ય પછી માલુમ પડે કે ખાતર બોગસ છે કે અસલી ?
ખાતર બોગસ નીકળશે તો સ્થાનિક સહકારી મંડળી સુત્રો સામે ગુનો નોંધાયો સમજો. સ્થાનિક ધારા સભ્ય જસુબેન કોરાટે જેતપુર જેતલસર ના યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે જેતપુર ના તીમ્બડી ANE SAMDHIYALA ના ખેડૂતો ને બોગસ ખાતર ધાબડી દેવામાં પોરબંદરના સાંસદ ની ભૂમિકા વિચલિત હોવાની વિગતો મળી રહી છે. જસુબેન કોરાટે એમ પણ જણાવેલ કે હાલ જે ખેડૂતો ને બો ગસ ખાતર ધાબદાયું છે તેમાં રેતીનો ભાગ વધારે જોવા મળે છે.JSUBEN કોરાટે પોલીસ ને પણ તાકીદે ખેડૂતોની ફરિયાદ લઇ ગુનેગારો ને પકડી પાડવા માંગ કરી છે.

જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બોગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.

જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બોગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.
ઘટનામાં સ્થાનિક સહકારી મંડળી સુત્રો સંડોવાયા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ ની ચાલતી તજવીજ.પોલીસ ખે છે કે ખેતીવાડી સુત્રો ને ખાતર બતાવ્ય પછી માલુમ પડે કે ખાતર બોગસ છે કે અસલી ?
ખાતર બોગસ નીકળશે તો સ્થાનિક સહકારી મંડળી સુત્રો સામે ગુનો નોંધાયો સમજો. સ્થાનિક ધારા સભ્ય જસુબેન કોરાટે જેતપુર જેતલસર ના યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે જેતપુર ના તીમ્બડી ANE SAMDHIYALA ના ખેડૂતો ને બોગસ ખાતર ધાબડી દેવામાં પોરબંદરના સાંસદ ની ભૂમિકા વિચલિત હોવાની વિગતો મળી રહી છે. જસુબેન કોરાટે એમ પણ જણાવેલ કે હાલ જે ખેડૂતો ને બો ગસ ખાતર ધાબદાયું છે તેમાં રેતીનો ભાગ વધારે જોવા મળે છે.JSUBEN કોરાટે પોલીસ ને પણ તાકીદે ખેડૂતોની ફરિયાદ લઇ ગુનેગારો ને પકડી પાડવા માંગ કરી છે.

જેતપુર નઝીક્ના અકસ્માતમાં ખવાસ પરિવારના મોભીનું મોત.

જેતપુર નઝીક્ના અકસ્માતમાં ખવાસ પરિવારના મોભીનું મોત.

જેતપુર ના આરબ તીમ્બડી ગામે ખેડૂતોને બોગસ ખાતર ધાબડી દેવાનું કૌભાંડ

જેતપુર ના આરબ તીમ્બડી ગામે ખેડૂતોને બોગસ ખાતર ધાબડી દેવાનું કૌભાંડ ઝડપાયું. કૌભાંડ માં સહકારી મંડળી ના પ્રમુખ મંત્રી સંડોવાયા હોવાની ઉઠેલી ફરિયાદ
વધુ વિગતો મેળવાઈ રહી છે. તીમ્બદીના ખેડૂતો નો સુર..કસુરવારો કોઈ પણ સંજોગોમાં છૂટવા ના જોય. સ્થાનિક ધારા સભ્ય પણ કસુરવારો ને કાયદાના પિંજરમાં પકડાવવા ભારે ઉત્સુક.કશ્યપ જોશી પત્રકાર જેતપુર ૯૯૦૯૫ ૨૦૮૧૨- 9974262812

જેતપુર નઝીક એસ ટી બસ હડફેટે જેતપુર ના યુવાનનું મોત.






જેતપુર ના બસ સ્ટેન્ડ નઝીક આજે સવારે જેતપુર અમરેલી રુટ ની બસના ચાલકે જેતપુર ના ગોંદરા વિસ્તારમાં રહેતા ખોડુભાઇ સામજીભાઈ સોઢાં નામના ૪૫ વર્ષના આધેડને કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ વખતે પોલીસની ભયંકર બેદરકારી તે જોવા મળી હતી કે ઘટના ના ચાર કલાક પછી પોલીસ શું થયું શું થયું તેમ કરતા દોડી આવી કામગીરીનો ડોળ કર્યો હતો. નઝરે જોનારા લોકો નું કહેવું હતું કે મૃતકનો મલાઝો જાળવવામાં લગતા વળગતા સતાધીસો ની ઘોર બેદરકારી જોવા મળી હતી. બનાવ સ્થળે હાજર લોકોનો આક્ષેપ હતો કે માત્ર પૈસા ઉઘરાવવામાં વ્યસ્ત પોલીસ મોડી પહોચી કામગીરી નું નાટક કરતી હતી. ખરેખર પોલીસે તાત્કાલિક બનાવ સમયે પહોચવાની જરૂર જરૂર હતી,
વિડીયો કલીપ બાય કશ્યપ જોશી પત્રકાર જેતપુર -૯૯૭૪૨૬૨૮૧૨-૯૯૦૯૫૨૦૮૧૨

શુક્રવાર, 5 ઑગસ્ટ, 2011

JETPURNA DHORAJI NI BISMAR HAALAT SUDHARO

હાસ્ય ઝરમર – સંકલિત

હાસ્ય ઝરમરસંકલિત
શિક્ષક : ‘વિદ્યાર્થી મિત્રો ! આજે તમને ચંદ્રગ્રહણ જોવા મળશે.’
વિદ્યાર્થી : ‘એમ સર ? કઈ ચેનલ પર ?’
********
છગન : ‘મારો ભાઈ હજુ તો દોઢ વર્ષનો છે, છતાં પોતાનું નામ સવળું અને અવળું બોલતાં તેને આવડી ગયું છે !’
મગન : ‘એમ ? શું નામ છે એનું ?’
છગન : ‘નયન.’
********
છગન : ‘યાદ-બાદ કરો છો કે નહિ ?’
મગન : ‘બંને શક્ય બનતું હોવાથી માત્ર બાદ કરું છું.’
********
ભોપો : ‘સાધુ મહારાજ, મારી પત્ની બહુ હેરાન કરે છે, કોઈ ઉપાય બતાવો.’
સાધુ : ‘બેટા, ઉપાય હોત તો હું સાધુ ના બનત.’
********
એકવાર ભોપો સાસરે ગયો. સાસુમાએ આઠ દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી. નવમા દિવસે
સાસુમાએ
પૂછ્યું : ‘જમાઈરાજ, શું બનાવું ?’
ભોપો : ‘ખેતર બતાવો, હું જાતે ચરી આવીશ.’
********
પત્ની (પતિને) : ‘તમે મને વર્ષે જેટલો પ્રેમ કરો છો એટલો પ્રેમ આવતા વર્ષે કરશોને ?’
પતિ : ‘એનાથીયે વધારે.’ પત્ની : ‘ કેવી રીતે ?’
પતિ : ‘આવતા વર્ષે અધિક માસ આવે છે.’
********
છગન (ડૉક્ટર સાહેબને) : ‘મને છેલ્લા 15 દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે.
તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’ ડૉક્ટર : ‘દસ હજાર.’
થોડા દિવસો પછી ડૉક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડૉક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા નહીં.’
છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’ ડૉક્ટર : ‘કેવી રીતે ?’
છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’
********
જયંતીભાઈએ દિવાળીની રાત્રે આખી રાત અગાસીમાં ફટાકડાનો ઘોંઘાટ કર્યો. બીજે દિવસે પડોશીએ
પૂછ્યું : ‘જયંતીભાઈ, વર્ષે ફટાકડા કેટલા રૂપિયાના ખરીદ્યા છે તે આખી રાત ફોડ્યા ?’
જયંતીભાઈ : ‘ફટાકડા નહીં…..ફટાકડા નહીં…… તો ફટાકડાના અવાજવાળી એમ.પી.થ્રી
સીડી લઈ આવેલો તે આખી રાત વગાડી….!’
********
એક માણસ વજન અને ભવિષ્ય બતાવતા વજનકાંટા પર ઊભો રહ્યો અને 25 પૈસાનો સિક્કો નાખ્યો. થોડીવારમાં
વજન અને ભવિષ્ય બતાવતું કાર્ડ બહાર આવ્યું. તે માણસે તે કાર્ડ તેની પત્નીને બતાવ્યું. કાર્ડમાં લખ્યું હતું : ‘બુદ્ધિશાળી,
બળવાન
અને મહાન પ્રેમીપત્નીએ માથું હલાવી કાર્ડ તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘જો, તારું વજન પણ ખોટું છે.’
********
એક બાઈ એક કેમિસ્ટ પાસે ગઈ અને જીવડાં મારવાની દવા પાછી આપતાં કહ્યું : ‘ તમે જીવડાં મારવાનો પાઉડર
કેવો આપ્યો છે ?’ કેમિસ્ટે કહ્યું : ‘કેમ, શું થયું ? જીવડાં ના મર્યાં ?’
બાઈએ ગુસ્સે થઈને કહ્યું : ‘ક્યાંથી મરે ? દવામાં જીવડાં પડી ગયાં છે.’
********
પતિએ પત્નીને પૂછ્યું : ‘ હિપ્નોટાઈઝ કરવું એટલે શું ?’
પત્ની : ‘કોઈને પોતાના કાબૂમાં-વશમાં કરી લઈ એની પાસે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરાવવાને હિપ્નોટાઈઝ કહે છે.’
પતિ : ‘જા રે જૂઠ્ઠી…. મજાક ના કર…. એને તો લગ્ન કહેવાય…..’
********
પતિ અને સ્પ્લિટ .સી. બંને સરખાં.’
કેવી રીતે ?’ ‘બહાર એનો અવાજ સંભળાય, પણ ઘરમાં ચૂં કે ચાં નહિ.’
********
બંતાએ ચેલેન્ક ફેંકી કે કુતુબમિનારને ખભા પર ઊંચકીને છેક મુંબઈ લઈ જશે.
ન્યુઝ ચેનલવાળા ભેગા થઈ ગયા. બધા પૂછવા લાગ્યા : ‘યે આપ કૈસે કરોગે ?’
બંતા બોલ્યો : ‘બસ, આપ મેં સે કોઈ કુતુબમિનાર ઉઠાકર મેરે કંધે પર રખ દો.’
********
કડકાસિંહની પત્ની કહે : ‘આજે તો હું પાંચ રૂપિયામાં ત્રણ ડુંગળી લાવી !’
કડકાસિંહ : ‘શું વાત કર ! કેવી રીતે ?’
પત્ની : ‘હા, લારીવાળાએ એક ડુંગળીના પાંચ રૂપિયા કીધા. બીજી ડુંગળી હું લઈને ભાગી ! ને ત્રીજી એણે મારા પર છુટ્ટી મારી !’
********
ફોનની ઘંટડી વાગે છે. ટ્રીન….ટ્રીન….ટ્રીન….
હલો, પ્રકાશ છે ?’ ‘ના. અહીં કોઈ પ્રકાશ નથી.’
તો મીણબત્તી સળગાવો ને, પ્રકાશ આવશે !’
********
શિક્ષક : ‘પાણીનું રસાયણિકસૂત્ર બોલો….’
વિદ્યાર્થી : ‘H2mel Nacl Hno3 Caco3 Hcl o…’
શિક્ષક : ‘અલ્યા શું છે ?’
વિદ્યાર્થી : ‘સાહેબ, પાણીનું રાસાયણિક સુત્ર છે….પણ પાણી મ્યુનિસિપાલિટીનું છે….’
********
પત્ની : ‘હવે પછીનો એક શબ્દ વાપરીશ તો હું તને છોડી મારી મમ્મી પાસે જતી રહીશ.’
પતિ : ‘ટેક્સી….’
********
પ્રોફેસર : ‘વિદ્યાર્થીઓ, હવે ફાઈનલ પરીક્ષાના ગણ્યાગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે. તમારાં પ્રશ્નપત્રો પ્રિન્ટરના હાથમાં છે.
છેલ્લે
કોઈને કંઈ પૂછવાનું બાકી છે ?’ વિદ્યાર્થી-1 : ‘સર, પ્રશ્નપત્રોમાં કેટલા પ્રશ્નો આવશે ?’
વિદ્યાર્થી-2 : ‘સર, નિબંધ પ્રકારના જવાબો આપવાના રહેશે ?’
વિદ્યાર્થી-3 : ‘સર, પ્રિન્ટર કોણ છે ?’
********
છાપામાં મુખ્ય સમાચાર હતા : ‘ઈન્ડિયન એથ્લેટ લોસ્ટ ગોલ્ડ મેડલ ઈન લોંગ જમ્પ….’
સંતા વાંચતાની સાથે બબડ્યો : ‘તે ખોવાઈ જાયને ? કોણે કહ્યું એને કે ઠેકડો મારતી વખતે મેડલ પહેરી રાખે ?’
********

shitala satam ni ujavni

pakisatni videsh mantri to india

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારામુખ્યમંત્રીશ્રીને રૂ.૩૩.૫૧ લાખનું ડિવીડન્ડ અર્પણ


મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ગુજરાત રાજ્ય બીજ નિગમનો સને ર૦૦૯-૧૦ વર્ષ માટેની ડિવિડન્ડની રૂ. ૩૩.૫૧ લાખની રકમનો ચેક આજે કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણીએ અર્પણ કર્યો હતો.

પ્રસંગે કૃષિ સહકાર રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાલા, અગ્ર સચિવશ્રી આર. કે. ત્રિપાઠી, નિગમના વહીવટી સંચાલક શ્રી યુ. ડી. સિંગ ઉપસ્થિત હતા.

ખેડૂતોને શુધ્ધ અને ઉંચી ગૂણવત્તાવાળા પ્રમાણિત બિયારણ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય બીજ નિગમે કૃષિ બીજ ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થાનું ફલક વિકસાવેલું છે અને નિગમે આજ સુધી રાજ્ય સરકારને ડિવીડન્ડ પેટે સમગ્રતયા રૂ. ૪૮૧.૮૧ લાખની માતબર રકમ ચૂકવી છે.

કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલારોજમદાર શ્રમિકોના લધુતમ વેતનમાં ર૦ ટકાનો નોંધપાત્ર વધારો

રૂ. ૧ર૦ લધુતમ વેતન મળશે

૮૬.૧ર લાખ શ્રમીકોને દરમહિને અંદાજે રૂ. પ૦૦ કરોડ જેટલું વધુ વેતન પ્રાપ્ત થશે

મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય નિર્ણય

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલા છૂટક-રોજમદાર શ્રમયોગીઓને હાલમાં મળતા લધુતમ વેતનદરમાં વધારો કરીને પ્રતિદિન રૂ. ૧ર૦નું લધુતમ વેતન દર મળવાપાત્ર થાય તેવો સ્તુત્ય નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસ તથા ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રીના શ્રમયોગી કલ્યાણ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, નિર્ણયને પરિણામે હવેથી કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલા પ્રત્યેક રોજમદાર શ્રમયોગીને પ્રતિદિન રૂ. ૧ર૦નું લધુતમ વેતન મળશે. અગાઉ વેતન પ્રતિદિન રૂ. ૧૦૦ પ્રમાણે ચૂકવવામાં આવતું હતું.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, ભારત સરકારે દેશના રાજ્યોમાં સમાન લધુતમ વેતન માળખા માટે કૃષિ પ્રવૃતિ કરતા રોજમદાર શ્રમયોગીઓને તા.૧ લી એપિ્રલ-ર૦૧૧ થી પ્રતિદિન રૂ. ૧૧પ લધુતમ વેતન ચૂકવવાની ભલામણ કરી હતી પરંતુ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શ્રમ યોગીઓના વ્યાપક હિતમાં લધુતમ વેતન રૂ. ૧ર૦ પ્રતિદિન કરવાનો કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના નિર્ણય અનુસાર કૃષિ ક્ષેત્રના ૮૬.૧ર લાખ અસંગઠિત શ્રમીકોને પ્રતિદિન રૂપિયા ર૦ લેખે વધુ વેતન પ્રાપ્ત થશે, પરિણામે પ્રતિદિન રાજ્યના અસંગઠિત શ્રમીકોને રૂ. ૧૭.રર કરોડનો વેતન વધારાનો લાભ મળશે, જે એક માસ માટે રૂપિયા પ૧૬.૭ર કરોડનો થાય છે.

રાજ્યના ૮૬.૧ર લાખ અસંગઠીત ક્ષેત્રના શ્રમીકોમાં ૬૧.૪૮ લાખ પુરૂષ અને ર૪.૬૪ લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ શ્રમીકોને એકસરખું વેતન પ્રાપ્ત થાય છે.


ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને ક્વોલીટી મેનેજમેન્ટ સીસ્ટમ. આઇ.એસ.ઓ. પ્રમાણપત્ર એનાયત

રાજ્ય સરકારના પ્રભાગ માટે ગૌરવપ્રદ ધટના

ગાંધીનગર,

કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની મુખ્ય કચેરીને ક્વૉલીટી મેનેજમેન્ટ સીસ્ટમ (Q.M.S.) I.S.O. 9001 : 2008 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઇઝેશન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. દેશમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રને I.S.O. 9001 : 2008 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઇઝેશનનું પ્રમાણપત્ર મળ્યું હોય તેવો પ્રથમ બનાવ છે.

કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યા મુજબ, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. , ૧લો માળ, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીને ચોથા ક્રમે (Q.M.S.) I.S.O. 9001 : 2008 ક્વૉલીટી મેનેજમેન્ટ સીસ્ટમ પ્રાપ્ત કરનાર રાજ્ય સરકારની કચેરીને રાજ્ય સરકારના પ્રભાગને આવું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય તે કચેરી અને રાજ્ય સરકાર માટે ગૌરવપ્રદ ધટના છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ખાઘ પદાર્થો - ઔષધોને લગતી ફરિયાદો માટેની વેબસાઇટ

ગાંધીનગર,

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતાર્થે લોક ફરિયાદ કરવા સારૂં વેબબેઇઝ ફરિયાદ અંગેનું મોડયુલ તૈયાર કરવામાં આવેલ છે. મોડયુલમાં ખાઘ પદાર્થો તથા ઔષધોને લગતી ફરિયાદો માધ્યમથી કરી શકાય તેવી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જાહેર જનતાને માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે. વેબ એડ્રેસ www.gujhealth.gov.in/complaint-feedbackpublic.htm છે.

જાહેર જનતાએ વેબબેઇઝ વ્યવસ્થાનો ઉપયોગ કરવા કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

પ્રમાણિત બિયારણના કાર્યક્રમમાં જોડાવા માટે ખેડૂતો જોગ અપીલ

ગાંધીનગર,

વધુ ખેત ઉત્પાદન મેળવવા પ્રમાણિત બીજ જરૂરી છે. ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા માન્ય જાતોને પ્રમાણિત કરી આપવામાં આવે છે. ખરીફ ઋતુ બીજ ઉત્પાદન કાર્યક્રમ નોંૅધણી કરવાની તારીખો અનિયમિત વરસાદના કારણે લંબાવી છે. કાર્યક્રમમાં જોડાવા માટે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી, અમદાવાદ ""બીજ પ્રમાણન ભવન'', શ્યામલ રોહાઉસ વિભાગ-૫, બસ સ્ટેન્ડ પાસે, ગોકુલ રોહાઉસ સામે, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ટેલિફોન નં. ૦૭૯-૨૬૭૩૪૧૧૬, ૨૬૭૬૩૭૨૦નો સંપર્ક કરવો.

ખરીફ પાક જેવા કે, શંકર કપાસ, દેશી કપાસ, જ્યુટ, બાજરી, મકાઇ, મગફળી, તલ, સુર્યમુખી, સોયાબીન મગ, અડદ, ચોળા, તુવેર, ગુવાર, શાકભાજી-ધાસચારા પાકોના પાકો માટે ૧૭મી ઓગષ્ટ-૨૦૧૧ સુધીમાં નોંધણી કરાવવી. સરકારની મંજૂરી આધિન સરકારી / સહકારી સંસ્થાઓ મારફતે રજીસ્ટ્રેશન કરાવનાર પેટા બીજ ઉત્પાદકને વધારાના ખર્ચને પહોંચી વળવા રૂ. ૫૦૦ પ્રતિ એકરે પ્રોત્સાહન ચૂકવવામાં આવશે. જેથી જે તે પેટા બીજ ઉત્પાદકે વાવેતર તારીખ સાથે તેમની બેંકનું નામ, ખાતા નંબર યાદીમાં અચૂક નિર્દેશ કરાવવાનો રહેશે. અંગે વધુ માહિતી એજન્સીની વડી કચેરી / પેટા કચેરીનો સંપર્ક સાધવાથી જાણી શકાશે તેમ પણ બીજ પ્રમાણિત એજન્સી દ્વારા જણાવાયું છે.