JETPURMA POLIO RASIKARAN..KASHYAP JOSHI JETPUR
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 23 ફેબ્રુઆરી, 2014
શનિવાર, 22 ફેબ્રુઆરી, 2014
શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2014
રાજકોટમાં વન ડે
રાજકોટમાં જામશે રણજી ટ્રોફી વન ડે ક્રિકેટ જંગ
રાજકોટમાં આગામી તા.૨૭નાં રોજથી રણજી ટ્રોફી વન ડે ક્રિકેટ ટુનૉમેન્ટ (વેસ્ટ ઝોન)નો પ્રારંભ થઇ રહ્યો છે. વેસ્ટ ઝોનમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, બરોડા, મુંબઇ અને મહારાષ્ટ્રની ટીમો ભાગ લઇ રહી છે. શહેરનાં રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. ખંઢેરી ખાતે ડે એન્ડ નાઇટ મેચ રમાશે. તા.૨૭ ફેબ્રુઆરીથી તા.૫ માર્ચ સુધી ચાલનારી આ ટુનૉમેન્ટમાં ભારતીય ટીમનાં સ્ટાર ખેલાડીઓ પણ રમવા આવે તેવી શક્યતાંઓ છે. દિવસ દરમિયાન રમાનાર મેચ સવારે ૯ વાગ્યે શરૂ થશે. જ્યારે ડે એન્ડ નાઇટ મેચ બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે.
તા. ૨૭ ફેબ્રુ. મુંબઇ-બરોડા, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ડે મેચ
તા. ૨૭ ફેબ્રુ. ગુજરાત-મહારાષ્ટ્ર, ખંઢેરી સ્ટેડિયમ, ડે એન્ડ નાઇટ
તા.૨૮ ફેબ્રુ. સૌરાષ્ટ્ર-મહારાષ્ટ્ર, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ડે મેચ
તા.૨૮ ફેબ્રુ. મુંબઇ-ગુજરાત, ખંઢેરી સ્ટેડિયમ, ડે એન્ડ નાઇટ
તા.૧નાં રેસ્ટ ડે
તા.૨ માર્ચ. બરોડા-ગુજરાત, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ડે મેચ
તા.૨ માર્ચ. સૌરાષ્ટ્ર-મુંબઇ, ખંઢેરી સ્ટેડિયમ, ડે એન્ડ નાઇટ
તા.૩ માર્ચ. મહારાષ્ટ્ર-મુંબઇ, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ડે મેચ
તા.૩ માર્ચ. સૌરાષ્ટ્ર-બરોડા, ખંઢેરી સ્ટેડિયમ, ડે એન્ડ નાઇટ
તા.૪નાં રોજ રેસ્ટ ડે
તા.૫ માર્ચ. સૌરાષ્ટ્ર-ગુજરાત, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ડે મેચ
તા.૫ માર્ચ. બરોડા-મહારાષ્ટ્ર, ખંઢેરી સ્ટેડિયમ, ડે એન્ડ નાઇટ

ગુરુવાર, 20 ફેબ્રુઆરી, 2014
બુધવાર, 19 ફેબ્રુઆરી, 2014
BHADAR CENALMA PADELI GAAY NE BACHAVTA GAU SEVAKO..PHOTOS AND METTER BY KASHYAP JOSHI.JETALSAR JETPUR

મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2014
સોમવાર, 17 ફેબ્રુઆરી, 2014
JETPUR PANTHAKNA BALATKAR PRAKRANMA RAJKOTNA YUVANNO DIRDOSH CHHUTKARO...KASHYAP JOSHI JETALSAR JETPUR

રવિવાર, 16 ફેબ્રુઆરી, 2014
URGENT NEWS BY KASHYAP JOSHI JETALSAR
URGENT NEWS BY KASHYAP JOSHI JETALSAR
---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 15-Feb-2014 10:22 PM
Subject: URGENT NEWS BY KASHYAP JOSHI JETALSAR
To: "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>
Cc:

શનિવાર, 15 ફેબ્રુઆરી, 2014
શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2014
KASHYAP JOSHI JETPUR
---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 13-Feb-2014 2:45 PM
Subject: KASHYAP JOSHI JETALSAR
To: "go" <go@blogger.com>

ગુરુવાર, 13 ફેબ્રુઆરી, 2014
Uttam Odisha: Shri Narendra Modi shares a comprehensive development plan at Vijay Sankalp Samabesh
Sent via Micromax
-------- Original Message --------
Subject: Uttam Odisha: Shri Narendra Modi shares a comprehensive development plan at Vijay Sankalp Samabesh
From: info@narendramodi.in
To: kkumarjoshi@gmail.com
CC:
| |
![]() |
--
If you do not wish to receive any further communications, please Click Here
મોબાઇલની ચાર ખૂબીઓ
મોબાઇલની ચાર ખૂબીઓ
મોબાઇલ ફોન તો હવે લગભગ બધાં જ વાપરતા થઇ ગયા છે! પરંતુ આપણી મુશ્કેલીના સમયમાં તે કેવી રીતે મદદ કરે છે તે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે! બોલો તમે ખાસ્સા લાંબા સમયથી મોબાઇલ વાપરતા હશો, પરંતુ શું નીચે જણાવેલ બાબતો જાણો છો?
૧) જો તમારા મોબાઇલ ફોનના કવરેજ એરિયાની બહાર હોય અને તમારે કોઇને ફોન કરવાની તાકીદની જરૂર હોય તો આપના મોબાઇલમાં ૧૧૨ નંબર જોડો! ૧૧૨ નંબર સમગ્ર વિશ્ર્વમાં ઈમરજન્સી નંબર તરીકે માન્ય છે. આ નંબર (એટલે કે ૧૧૨) જોડવાથી તમારો મોબાઇલ ગમે તે નેટવર્ક શોધીને તમને નંબર જોડી આપે છે અને તેથી વધુ રસપ્રદ બાબત તો એ છે કે તમારા મોબાઇલનું કીપેડ લોક હશે તો પણ આ નંબર લાગશે!
૨) છુપો બેટરી પાવર: જો તમારા મોબાઇલ ફોનની બેટરી ખૂબ જ લો થઇ ગઇ હોય અને ફોન લગભગ બંધ જેવો થઇ ગયો હોય તો ૩૩૭૦ કી દબાવો. આ બટન દબાવવાથી બેટરીમાં ૫૦ ટકા જેટલો પાવર વધશે અને રિઝર્વ પાવર, ફરી તમે બેટરી ચાર્જ કરશો ત્યારે ચાર્જ થઇ જશે!
૩) તમારા મોબાઇલ ફોનને આઇએમઈઆઇ નં. એનઓ તમે ૦૬ ડાયરીમાં રાખો. આપના ફોનમાં તમે કી દબાવો તો એક ૧૫ આંકડાનો નંબર સ્ક્રીન પર આવશે! જો કયારેક તમારો ફોન ચોરાઇ જાય તો પોલીસ ફરિયાદ સમયે આ નંબર આપવો. પોલીસ સર્વિસ, પ્રોવાઇડર મારફત આ મોબાઇલ ફોન કયા એરિયામાંથી ઓપરેટ થાય છે તે જાણી શકાશે અને કદાચ ફોન ચોરનાર વ્યક્તિને પકડી ન શકે તો પણ આ સર્વિસ પ્રોવાઇડર આ આઇએમઆઇનં. નંબરનો ફોન બંધ કરી શકે છે. જો ચોર તેમા સીમકાર્ડ બદલ નાખે તો પણ તેમાંથી ઈનકમિંગ કે આઉટગોઇંગ ફોન થતા નથી. તેથી તે ફોન વાપરી શકે નહીં કે વેચી પણ શકે નહીં!
૪) જો તમારી કારમાં ડોર રિમોટ કંટ્રોલવાળા હોય ને તમે રિમોટ કારમાં જ ભૂલી ગયા હોય અને એ કાર લોક થઇ ગઇ હોય તો? જો આવું થાય તો ગભરાશો નહીં! તમારે સ્પેર (ડુપ્લિકેટ) રિમોટ લેવા ઘરે જવાની જરૂર નથી! તમારા ઘરે જે પણ હાજર હોય તેને મોબાઇલ ફોન પર ફોન કરો! તેને કહો કે ગાડીમાં રિમોટનું અનલોક બટન તેના મોબાઇલ પાસે રાખીને દબાવે! વળી તમે તમારો મોબાઇલ ગાડીના લોકથી એકાદ ફૂટ દૂર રાખો સામે છેડેથી અનલોક બટન દબાવો તો તરત જ તમારી ગાડીનું લોક ખૂલી જશે. ગમે તેટલા દૂરના સ્થળથી પણ આમ થઇ શકશે! આમ ઉપરની વાત ધ્યાનમાં રાખો અને ઉપરના સંજોગોમાં તમારા મોબાઇલની કેટલી બધી ઉપયોગિતા છે, તે જાણો!
- ફિરોઝ ડી. ગાર્ડ ૨, પારસી કોલોની, કાંકરીયા રોડ, અમદાવાદ ૩૮૦૦૨૧.

બુધવાર, 12 ફેબ્રુઆરી, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)