LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 30 ઑક્ટોબર, 2013
મંગળવાર, 29 ઑક્ટોબર, 2013
સરકારી કર્મચારી
હવે સરકારી કર્મચારી યાહુ-જીમેઇલ પરથી મેઇલ નહીં કરી શકે
ઇન્ટરનેટ જાસૂસી અટકાવવા નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટરની ઇ-મેઇલ સેવાનો ઉપયોગ કરવો પડશે
નવી દિલ્હી તા.૨૮: દેશ-વિદેશમાં રહેલા સરકારી કર્મચારીઓ યાહુ અને જીમેલ જેવી વેબસાઇટથી સત્તાવાર ઇ-મેઇલ કરી શકશે નહીં. ઇન્ટરનેટર દ્વારા થતી જાસૂસી અટકાવવા માટે સરકાર રાષ્ટ્રીય ઇ-મેલ નીતિ બનાવી રહી છે. જેના હેઠળ સરકારી કર્મચારીઓને માત્ર નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટરની ઇમેઇલ સેવાનો ઉપયોગ કરવો પડશે. વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતામાં જલ્દી ઇ-મેઇલ નીતિની મંજૂરી અપાશે. એક ટોચના અધિકારીના જણાવ્યા મુજબ, ઇ-મેઇલ સેવા આપનારી મુખ્ય કંપનીઓના સર્વર અમેરિકામાં છે. તેથી જરૂરી છે કે સરકારી કર્મચારીઓ એનઆઇસીના ઇ-મેઇલનો ઉપયોગ કરે. સૂચના અને ટેક્નોલોજી મંત્રાલયે રજૂ કરેલી ઇ-મેઇલ નીતિ પર એક કેબિનેટ નોટ સંબંધિત મંત્રાલયોના સૂચનો માટે મોકલી દેવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, સરકાર એનઆઇસીનો મેઇલ તો ફરજીયાત કરી દેશે, પરંતુ વધુ પડતા કર્મચારીઓ ફોન પર ઇ-મેઇલ જોવે છે અને ખાનગી ટેલિફોન કંપનીઓની ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરે છે. આ વાત પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

રવિવાર, 27 ઑક્ટોબર, 2013
શનિવાર, 26 ઑક્ટોબર, 2013
શુક્રવાર, 25 ઑક્ટોબર, 2013
JETPUR SHAKHA KARYALAY ME KARMAYOGI KAARYAKARTAO K SAATH HO RAHI ANUSHASHANHINTA KE BAARRME....

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Oct 25, 2013 11:20 AM
Subject: JETPUR SHAKHA KARYALAY ME KARMAYOGI KAARYAKARTAO K SAATH HO RAHI ANUSHASHANHINTA KE BAARRME....
To: "go" <go@blogger.com>, "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>
Cc:

KASHYAP JOSHI
227210011
JETPUR 2272
RGN..RAJKOT
SECTOR JAMNAGAR
ગુરુવાર, 24 ઑક્ટોબર, 2013
JETPURNE NIYMEET PAANI AAPO
---------- Forwarded message ----------
From: "abc abc" <abc.abc.2105@gmail.com>
Date: Oct 23, 2013 4:52 PM
Subject: jagdishbhai gariya jetpur
To: "kathiawadpost daily" <kathiawadpost@gmail.com>, "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>, "kishor maru" <kishormaru.jetpur71@gmail.com>, <mihirshah3082@gmail.com>, "sanj samachar" <sanjsamachar@gmail.com>, <patelnews_jetpur@yahoo.com>, "hitesh rathod" <hiteshrathod.jetpur@gmail.com>, "Surendrabhai Mehta" <adarshagency@gmail.com>

બુધવાર, 23 ઑક્ટોબર, 2013
મંગળવાર, 22 ઑક્ટોબર, 2013
PAANI VITARAN DHANDHIYA AT JETPUR KASHYAP JOSHI JRTALSAR
---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Oct 22, 2013 6:48 PM
Subject: PAANI VITARAN DHANDHIYA AT JETPUR KASHYAP JOSHI JRTALSAR
To: <gujaratpatra@yahoo.co.in>, "gujaratpatra" <gujaratpatra@yahoo.com>
Cc:
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Oct 22, 2013 6:48 PM
Subject: PAANI VITARAN DHANDHIYA AT JETPUR KASHYAP JOSHI JRTALSAR
To: <gujaratpatra@yahoo.co.in>, "gujaratpatra" <gujaratpatra@yahoo.com>
Cc:
PAANI VITARAN DHANDHIYA AT JETPUR KASHYAP JOSHI JRTALSAR
સોમવાર, 21 ઑક્ટોબર, 2013
You can help make their dreams a reality.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)