LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 13 મે, 2013
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
| Posted: 12 May 2013 10:34 AM PDT કર્મ જ ઈશ્વર – ઉપાસના ઉપાસના દરરોજ કરવી જોઈએ. જેણે સૂરજ, ચંદ્ર બનાવ્યા, ફળ-ફૂલ અને છોડ ઉગાડયા, કેટલાય વર્ણ, કેટલીય જાતિનાં પ્રાણીઓ બનાવ્યા, તેમની નજીક બેસશો નહિ તો વિશ્વની યથાર્થતાની ખબર કેવી રીતે ૫ડશે ? શુદ્ધ હૃદયથી ભજન-કીર્તન, પ્રવચનમાં ભાગ લેવો એ પ્રભુની સ્તુતિ છે. તેનાથી પોતાના દેહ, મન અને બુદ્ધિના એવા સૂક્ષ્મ સંસ્થાન જાગૃત […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
Sugam Sangeet Shibir-2013 of Sheth Shri Girdharlal Sanskar Kendra
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે કળા, સાહિત્ય, રમતગમત, સંસ્કાર જેવી શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ કરતા શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ વેકેશનના સમયે દાહોદીયનો સંગીતના ક્ષેત્રે કૈક ગ્રહણ કરી શકે તેવા શુભાશયથી છેલ્લા 10 દિવસથી ચાલતી ચાલતી સુગમ સંગીત શિબિરનું ગઈકાલે તા:11 મે ના રોજ રાત્રિના સંસ્થાના હોલ ખાતે યોજાયેલ ''ફલશ્રુતિ'' કાર્યક્રમ દ્વારા સમાપન થયું હતું.
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
આ ''ફલશ્રુતિ'' કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ અને આ તમામ વર્ષના સંગીત કાર્યક્રમોનું શ્રેય જેને જાય છે તેવા દાહોદના માનીતા સંગીતજ્ઞ એવા સંસ્થાના સંગીત કન્વીનરશ્રી કપિલદેવ ત્રિવેદી અને અન્ય મહાનુભાવોના હસ્તે થયું હતું. સુશ્રી જબીનબેન જાંબુઘોડાવાલાએ સમગ્ર કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન કર્યું હતું. તો ઉલ્લેખનીય છે કે આ વર્ષની સંગીત શિબિરમાં ગુજરાતી સુગમ સંગીતના સુખ્યાત સ્વરકાર - સંગીતજ્ઞ શ્રી પુરષોત્તમ ઉપાધ્યાય, શ્રી રવિન નાયક, શ્રી વિક્કીભાઈ, શ્રી પ્રકાશ નાયક અને ઘરદીવડા એવા શ્રી કપિલદેવ ત્રિવેદીએ શિબિરાર્થીઓને સંગીતના સુરની સમજણ આપી હતી. તો ગત સપ્તાહે શ્રી પુરષોત્તમ ઉપાધ્યાયના સુમધુર સ્વરથી ''બેઠક'' ના સ્વરૂપે નગરજનોએ તરબોળ પણ થવાનો લાભ મેળવ્યો હતો. આપણે અત્રે આ શિબિરની વિવિધ તસ્વીરો માણીએ.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
Shrimad Vallabhacharyji Janyanti celebrate in Cherry Hill, NJ - USA
તાજેતરમાં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીની જન્મજયંતિ વિશ્વભરના વૈષ્ણવોએ અત્યંત ભાવપૂર્ણ રીતે ઉજવી.આ મહોત્સવ અંતર્ગત અમેરિકાસ્થિત ન્યુજર્સીના ચેરીહિલ ખાતે એક સમાંરભમાં અમેરિકામાં વસતા મૂળ દાહોદ, બારીયા, ઝાલોદ સહિતના વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ઈષ્ટદેવની આરાધના કરી હતી. આ કાર્યક્રમમાં મૂળ દાહોદના અને હવે અમેરિકા ખાતે રહેતા જાણીતા કલાકાર શ્રીમતિ રૂપાબેન (ડૉ.) સંદિપભાઈ ગાંધીએ પુષ્ટિધર્મના વિવિધ ધોળ -પદો તથા કીર્તન-ભજન ગાઈને તમામ શ્રોતાઓને તરબોળ કર્યા હતા. ભૌતિકવાદી ગણાતાઅમેરિકામાં પણ આ રીતે ધાર્મિક અવસરે ઉમટી પડેલી જનમેદની અત્રે શ્રીમતિ શિલ્પાબેન ગાંધીએ મોકલેલી તસ્વીરો દ્વારા દ્રષ્ટિગોચર થાય છે
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)