અનુયાયીઓ

સોમવાર, 13 મે, 2013

Sugam Sangeet Shibir-2013 of Sheth Shri Girdharlal Sanskar Kendra

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે  કળા, સાહિત્ય, રમતગમત, સંસ્કાર જેવી શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ કરતા શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ વેકેશનના સમયે દાહોદીયનો સંગીતના ક્ષેત્રે કૈક ગ્રહણ કરી શકે તેવા શુભાશયથી છેલ્લા 10 દિવસથી ચાલતી ચાલતી સુગમ સંગીત શિબિરનું ગઈકાલે તા:11 મે ના રોજ રાત્રિના સંસ્થાના હોલ ખાતે યોજાયેલ ''ફલશ્રુતિ'' કાર્યક્રમ દ્વારા સમાપન થયું હતું.
આ ''ફલશ્રુતિ'' કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ અને આ તમામ વર્ષના સંગીત કાર્યક્રમોનું શ્રેય જેને જાય છે તેવા દાહોદના માનીતા સંગીતજ્ઞ એવા સંસ્થાના સંગીત કન્વીનરશ્રી કપિલદેવ ત્રિવેદી અને અન્ય મહાનુભાવોના હસ્તે થયું હતું.  સુશ્રી જબીનબેન જાંબુઘોડાવાલાએ સમગ્ર કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન કર્યું હતું. તો ઉલ્લેખનીય છે કે આ વર્ષની સંગીત શિબિરમાં ગુજરાતી સુગમ સંગીતના સુખ્યાત સ્વરકાર - સંગીતજ્ઞ શ્રી પુરષોત્તમ ઉપાધ્યાય, શ્રી રવિન નાયક, શ્રી વિક્કીભાઈ, શ્રી પ્રકાશ નાયક અને ઘરદીવડા એવા શ્રી કપિલદેવ ત્રિવેદીએ શિબિરાર્થીઓને સંગીતના સુરની સમજણ આપી હતી. તો ગત સપ્તાહે શ્રી પુરષોત્તમ ઉપાધ્યાયના સુમધુર સ્વરથી ''બેઠક'' ના સ્વરૂપે નગરજનોએ તરબોળ પણ થવાનો લાભ મેળવ્યો હતો. આપણે અત્રે આ શિબિરની વિવિધ તસ્વીરો માણીએ.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Shrimad Vallabhacharyji Janyanti celebrate in Cherry Hill, NJ - USA

તાજેતરમાં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીની જન્મજયંતિ વિશ્વભરના વૈષ્ણવોએ અત્યંત ભાવપૂર્ણ રીતે ઉજવી.આ મહોત્સવ અંતર્ગત અમેરિકાસ્થિત ન્યુજર્સીના ચેરીહિલ ખાતે એક સમાંરભમાં અમેરિકામાં વસતા મૂળ દાહોદ, બારીયા, ઝાલોદ સહિતના વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ઈષ્ટદેવની આરાધના કરી હતી. આ કાર્યક્રમમાં મૂળ દાહોદના અને હવે અમેરિકા ખાતે રહેતા જાણીતા કલાકાર શ્રીમતિ રૂપાબેન (ડૉ.) સંદિપભાઈ ગાંધીએ પુષ્ટિધર્મના વિવિધ ધોળ -પદો તથા કીર્તન-ભજન ગાઈને તમામ શ્રોતાઓને તરબોળ કર્યા હતા. ભૌતિકવાદી ગણાતાઅમેરિકામાં પણ આ રીતે ધાર્મિક અવસરે ઉમટી પડેલી જનમેદની અત્રે શ્રીમતિ  શિલ્પાબેન ગાંધીએ મોકલેલી તસ્વીરો દ્વારા દ્રષ્ટિગોચર થાય છે
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
                     E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Moving Photo






 
Киношные гифки (65 Ñинемаграфий)
 
 
 
Киношные гифки (65 Ñинемаграфий)
 
 
 
Киношные гифки (65 Ñинемаграфий)
 
 
 
Отличные Ñинемаграфии (40 гифок)
 
 
 
Отличные Ñинемаграфии (40 гифок)
 
 
 
Отличные Ñинемаграфии (40 гифок)
 
 
 
КлаÑÑные фильмо-гифки (45 гифок)
 
 
 
КлаÑÑные фильмо-гифки (45 гифок)
 
 
 
КлаÑÑные фильмо-гифки (45 гифок)

શનિવાર, 11 મે, 2013

Fwd: Interesting Facts

Fwd: JETPURMA JANMA JAYANTI DHAMDHUMTHI UJVASE..METTER BY KASHYAP JOSHI JETPUR


JETPURMA JANMA JAYANTI DHAMDHUMTHI UJVASE..
METTER BY
 KASHYAP JOSHI 
JETPUR

: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

----------
Sent from my Nokia phone

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Saturday, May 11, 2013 2:44:14 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
નિકૃષ્ટતા નહિ, ઉત્કૃષ્ટતા જ આ૫ણને પ્રભાવિત કરે

Posted: 10 May 2013 10:40 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/75CuvUIo_qo/?utm_source=feedburner&utm_medium=email

નિકૃષ્ટતા નહિ, ઉત્કૃષ્ટતા જ આ૫ણને પ્રભાવિત કરે મનુષ્ય જીવનની મુખ્ય શકિતનું
નામ છે. વિચારણા. હાડ માંસની અનેક ખામીઓથી ભરેલા આ શરીરમાં મહાનતાનું એક જ
તત્વ છે વિવેક. જેની વિચારણા સ્વસ્થ છે અને જેણે વિવેકશીલતાને પોતાનું પ્રકાશ
કેન્દ્ર બનાવ્યું છે, તે જોતજોતામાં મહામાનવ બનીને રહેશે. ઈન્દ્રિયજન્ય
લિપ્સાઓ વાસનાઓની લાલસા અને તૃષ્ણાઓની આવૃતિઓ, અહંકાર અને પ્રદર્શનની []

///////////////////////////////////////////
વિચારો જ ચરિત્ર નિર્માણ કરે છે.

Posted: 10 May 2013 10:29 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/2-YIjSayB2k/?utm_source=feedburner&utm_medium=email

વિચારો જ ચરિત્ર નિર્માણ કરે છે.   જો સુખની ઇચ્છા હોય તો ચરિત્રનું નિર્માણ
કરો. ધનનો કામના હોય તો આચરણ ઊંચું કરો. પ્રગતિની વાંછના હોય તો ૫ણ ચરિત્રને
દેવો૫મ બનાવો અને જો આત્મા, ૫રમાત્મા અથવા મોક્ષ પ્રાપ્તિની જિજ્ઞાસા હોય તો
૫ણ ચરિત્રને આદર્શ અને ઉદાત બનાવવું ૫ડશે. જયાં ચરિત્ર છે ત્યાં બધું જ છે,
જયાં []

///////////////////////////////////////////
સદ્વિચાર અ૫નાવ્યા વિના કલ્યાણ નથી

Posted: 10 May 2013 10:26 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/ThpsxrO-_b4/?utm_source=feedburner&utm_medium=email

સદ્વિચાર અ૫નાવ્યા વિના કલ્યાણ નથી માનવીય શકિતઓમાં વિચારશકિતનું બહુ મહત્વ
છે. એક વિચારવાન વ્યકિત હજારો લાખો લોકોનું નેતૃત્વ કરી શકે છે. વિચારશકિતથી
સં૫ન્ન વ્યકિત સાધનહીન હોવાછતાં ૫ણ પોતાની ઉન્નતિ અને પ્રગતિનો માર્ગ કાઢી શકે
છે. વિચારશકિતથી જ મહાપુરુષો પોતાના સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરતા રહે છે.
વિચારશકિતના આધારે જ આધ્યાત્મિક વ્યકિત મુશ્કેલમાં મુશ્કેલ ભવબંધનોને ભેદીને []

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610