અનુયાયીઓ

શુક્રવાર, 29 માર્ચ, 2013

Dahod-online:1335] Dahod Holi & Dhuleti (Part-2)

---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Mar 29, 2013 7:14 PM
Subject: [Dahod-online:1335] Dahod Holi & Dhuleti (Part-2)
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

દાહોદ ખાતે આ વર્ષે શાંતિપૂર્ણ વાતાવારણમાં ઉજવાઈ ગયેલ હોળીની તસવીરોનો પહેલો ભાગ આપે માણ્યો. હવે આજે તેનો બીજો ભાગ માણીએ. આ ભાગમાં પડાવ, હનુમાન બજાર,એમ.જી.રોડ, પોલીસ સ્ટેશન, સિંધી સોસાયટી, મહાવીર શેરી, ગોદી રોડ, દેસાઈવાડ, નહેરુ સોસાયટી, પરેલ તથા અન્ય વિસ્તારોની હોળીને, દાહોદના શ્રી મનિષ જૈને લીધેલ તસ્વીરો દ્વારા અત્રે માણીએ.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
                E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

JETALSAR JUNCTION NA LOKO PAANI PRASHNE AANDOLAN CHHEDSE..KASHYAP JOSHI,JETALSAR

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Mar 29, 2013 8:20 AM
Subject: JETALSAR JUNCTION NA LOKO PAANI PRASHNE AANDOLAN CHHEDSE..KASHYAP JOSHI,JETALSAR
To: "Shivam Variya" <shivamvariya@yahoo.com>, "news-sandesh" <editorial.rajkot@sandesh.com>
Cc: "emshx" <emshx@vsnl.net>, "satish shuklaji" <ems@icenet.co.in>, "satish shukla" <shuklaji_2001@yahoo.com>, "penmennews" <penmennews@yahoo.in>, "Penmennews Gujarat" <penmennews@gmail.com>, <aankhodekhi@yahoo.com>

મંગળવાર, 26 માર્ચ, 2013

SINCHAI MAATE PARWANO LEVANA KAYDANO VIRODH KARTA JETALSAR NA KHEDUTO..MAMLATDAR NE AAVEDAN APAYU..PHOTO AND METTER BY KASHYAP JOSHI, JETALSAR..JETPUR

SINCHAI MAATE PARWANO LEVANA KAYDANO VIRODH KARTA JETALSAR NA KHEDUTO..MAMLATDAR NE AAVEDAN APAYU..PHOTO AND METTER BY KASHYAP JOSHI, JETALSAR..JETPUR

TRAVELLING FOR GAMBLLING..

Fwd: ઉજવો માત્ર તિલક હોળી..પાણીનો પોકાર, રંગોની છોળો નહીં, ઉજવો માત્ર તિલક હોળી પાવનપર્વ હોળીની સાથે જ રંગોનો તહેવાર ધૂળેટી ઉજવવા લોકો સજજ થઇ ગયાં છે. ઉસ્તાહ તેમનો ચરમસિમાએ છે તો આ વખતે પણ તિલકહોળીના અભિગમને શહેરની સંસ્થાઓ અને પ્રજાઓએ વધાવી લીધો છે. શહેરમાં પીવાના પાણીની કારમી તંગી છે. એકાંતરા વીસ જ મિનિટ પાણી અને તે પણ અપુરતું મળે છે ત્યારે તહેવારની ઘેલછામાં આ પાણીનો બગાડ ન કરીએ તેવી સમજ લોકોમાં પણ વિકસી ગઇ છે અને વિવિધ સંસ્થાઓએ તિલકહોળીનો સંકલ્પ લેવાની શરૂઆત પણ કરી દીધી છે. દરેક પર્વને મનભરીને,ઉત્સાહ અને ઉમંગથી છલકાતાં હૈયે માણતા લોકો ધૂળેટી ઉજવવા પણ થનગની રહ્યા છે પરંતુ જન્માષ્ટમી,દીવાળી કે ઉતરાયણ મોજથી ઉજવી શકતા લોકો આ પર્વ પૂરાં ઉત્સાહથી ઉજવી શકે તેવું નથી. કારણ કે લોકો પાસે પીવા માટે અને વપરાશ માટે પણ પાણી નથી. તો રંગે રંગાયેલા લોકોને ન્હાવા માટે,ઢોળાયેલા રંગો ધોવા,સાફ કરવા માટે તો પાણી ક્યાંથી લાવવું..? શા માટે તિલક હોળી..? *રાજકોટને પાણી આપતો આજીડેમ ૧૦ દિવસ પછી સંપૂર્ણ ખાલી થઇ જશે * જિલ્લાના ૩૩ માંથી ૨૦ ડેમ સંપૂર્ણ ખાલી છે,૧૩માં નજીવો જથ્થો છે * નર્મદા યોજનામાંથી પુરતું પાણી



---------- Forwarded message ----------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
Date: 2013/3/25
Subject: ઉજવો માત્ર તિલક હોળી
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>


પાણીનો પોકાર, રંગોની છોળો નહીં, ઉજવો માત્ર તિલક હોળી

પાવનપર્વ હોળીની સાથે જ રંગોનો તહેવાર ધૂળેટી ઉજવવા લોકો સજજ થઇ ગયાં છે. ઉસ્તાહ તેમનો ચરમસિમાએ છે તો આ વખતે પણ તિલકહોળીના અભિગમને શહેરની સંસ્થાઓ અને પ્રજાઓએ વધાવી લીધો છે. શહેરમાં પીવાના પાણીની કારમી તંગી છે. એકાંતરા વીસ જ મિનિટ પાણી અને તે પણ અપુરતું મળે છે ત્યારે તહેવારની ઘેલછામાં આ પાણીનો બગાડ ન કરીએ તેવી સમજ લોકોમાં પણ વિકસી ગઇ છે અને વિવિધ સંસ્થાઓએ તિલકહોળીનો સંકલ્પ લેવાની શરૂઆત પણ કરી દીધી છે. દરેક પર્વને મનભરીને,ઉત્સાહ અને ઉમંગથી છલકાતાં હૈયે માણતા લોકો ધૂળેટી ઉજવવા પણ થનગની રહ્યા છે પરંતુ જન્માષ્ટમી,દીવાળી કે ઉતરાયણ મોજથી ઉજવી શકતા  લોકો આ પર્વ પૂરાં ઉત્સાહથી ઉજવી શકે તેવું નથી. કારણ કે લોકો પાસે પીવા માટે અને વપરાશ માટે પણ પાણી નથી. તો રંગે રંગાયેલા લોકોને ન્હાવા માટે,ઢોળાયેલા રંગો ધોવા,સાફ કરવા માટે તો પાણી ક્યાંથી લાવવું..?

શા માટે તિલક હોળી..?

*રાજકોટને પાણી આપતો આજીડેમ ૧૦ દિવસ પછી સંપૂર્ણ ખાલી થઇ જશે
* જિલ્લાના ૩૩ માંથી ૨૦ ડેમ સંપૂર્ણ ખાલી છે,૧૩માં નજીવો જથ્થો છે
* નર્મદા યોજનામાંથી પુરતું પાણી રાજકોટને મળતું નથી.
* સૌરાષ્ટ્રના ૧૩૫ ડેમોમાં ફકત ૫.૭૧ ટકા જળજથ્થો બચ્યો છે
* પોરબંદરના ડેમોમાં ફકત પોણા બે ટકા પાણી છે
* અનેક વિસ્તારોમાં સાત-સાત દિવસે વિતરણ થાય છે.