અનુયાયીઓ

બુધવાર, 6 માર્ચ, 2013

: Orange Festivals - Netharland

Police Information About S.S.C & H.Sc. Exam

આગામી તા: 07 થી 23 માર્ચ સુધી ચાલનારી S.S.C. તથા H.Sc. બોર્ડની પરીક્ષામાં જીલ્લા પોલીસ તંત્ર દ્વારા લેવાયેલ વિવિધ પગલાઓની માહિતી આપવા માટે આજે: 05-03-2013 ના રોજ દાહોદ જીલ્લા પોલીસ વડાશ્રીની કચેરીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ચાર્જ એસ.પી. શ્રી જે.ડી.રામગડીયા તથા દાહોદ ડી.વાય.એસ.પી. શ્રી સારંગની અધ્યક્ષતામાં દાહોદ શહેરના પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનીક્સ મીડીયાના પ્રતિનિધિઓને આ પરીક્ષા દરમ્યાન પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવનાર પગલાની આ મુજબની માહિતી આપવામાં આવી હતી.
                      ( Photos by: Manish Jain)
 
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

મંગળવાર, 5 માર્ચ, 2013

News by kashyap joshi jetpur

News by kashyap joshi jetpur

---------- Forwarded message ----------
From: "abc abc" <abc.abc.2105@gmail.com>
Date: Mar 5, 2013 11:58 AM
Subject: jagdish geria jetpur
To: "kathiawadpost daily" <kathiawadpost@gmail.com>, "sunil navani" <kesaridaily@gmail.com>, "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>


Cool Vintage Collection

Cool Vintage Collection
 

 
 
1921 Farman A6B Super Sport Torpedo

1922 Marmon Model 34B Speedster

1927 Isotta-Fraschini Tipo 8A Fleetwood Roadster

1929 duPont Model G Speedster

1930 Isotta-Fraschini 8A SS Castagna Torpedo Sport

1930 Minerva Van Den Plas Cabriolet

1930 Ruxton Model C Raunch and Lang Roadster

1931 Alfa Romeo 6C 1750 GS Touring Flying Star Spyder

1931 duPont Model H Merrimac Sport Phaeton

1932 REO Royale Convertible Coupe

1933 Hispano Siuza J12 Deletren Freres Cabriolet

1936 Delahaye 135 Competition Court Figoni et Falaschi Coupe

1936 Delahaye 135 Figoni et Falaschi Torpedo Cabriolet

1937 Delahaye 145 Chapron Coupe

1938 Delage D8-120 VanVooren Cabriolet

1938 Delahaye 135 M Figoni et Falaschi Cabriolet

1938 Horch 853A Erdmann & Rossi Sport Cabriolet

1938 Talbot Figoni & Falaschi 7/23 Faux Cabriolet

1939 BMW 328

1939 Delage D8 120S Letourneur Et Marchand Aerosport Coupe

1939 Delahaye 165 Figoni et Falaschi Cabriolet

1947 Rolls-Royce Phantom III Labourdette Vutotal Cabriolet

1947 Talbot-Lago T26 Figoni et Falaschi Cabriolet

1948 Delahaye 135 M Figoni et Falaschi Cabriolet

1948 Delahaye 135 M Figoni et Falaschi Cabriolet Narval

1949 Delahaye 175 S Saoutchik Roadster

1949 Kurtis Kraft Sport

NEWS BY KASHYAP JOSHI,JETALSAR,JETPUR

NEWS BY KASHYAP JOSHI,JETALSAR,JETPUR

રવિવાર, 3 માર્ચ, 2013

Welcome Ceremony & Farewell Party Of Urban Hospital's S.R.Kadkia Nursing School

---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: Sun, 3 Mar 2013 01:36:36 +0800 (SGT)
Subject: [Dahod-online:1311] Welcome Ceremony & Farewell Party Of
Urban Hospital's S.R.Kadkia Nursing School
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>

આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્રઅંતર્ગત કાર્યરત દાહોદની જાણીતી અર્બન
હોસ્પિટલ ખાતે ચાલતી એસ.આર.કડકીયા નર્સિંગ સ્કુલના પ્રથમ વર્ષની
વિદ્યાર્થીનીઓ માટેની વેલકમ સેરેમનીતા:26/02/2013 ના રોજ તથા અંતિમ
વર્ષની વિદ્યાર્થીનીઓ માટેની ફેરવેલ પાર્ટી તા:27/02/2013 ના રોજ થવા
પામી હતી. વેલકમ સેરેમનીમાં આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્રના મેનેજિંગ
ટ્રસ્ટી શ્રી ઇન્દ્રવદનભાઈ શેઠ, જીલ્લા
વિકાસ અધિકારીશ્રી ડૉ. વિક્રાંત પાંડે, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતિ
ડૉ. ડી.બી.રાઠોડ સહિતના ઉપસ્થિત મહાનુભવોનામનનીય વક્તવ્ય બાદ સરસ મજાનો
સાંસ્કૃતિક કાર્યક્રમપણ પ્રસ્તુત થયો હતો. તો બીજા દિવસે ફેરવેલ પાર્ટી
દરમ્યાન પણ ઉપસ્થિત મહાનુભવોએ વિદ્યાર્થીનીઓને પોતાના કાર્યક્ષેત્રે સતત
પ્રગતિ કરવા માટેની શુભેચ્છાઓ-આશીર્વાદપાઠવ્યા હતા.આ બંને દિવસના
કાર્યક્રમની
દાહોદના શ્રી મોહંમદી કપૂરસ્ટુડીઓવાળાના સૌજન્યથી પ્રાપ્ત થયેલ તસ્વીરો
આપણે પણ અત્રે નિહાળીએ:


Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send
an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

---------- Forwarded message ----------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: Sun, 03 Mar 2013 02:07:00 +0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
મા સરસ્વતીના ઉપાસક

Posted: 02 Mar 2013 02:32 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/UeRyETd7VoA/?utm_source=feedburner&utm_medium=email

મા સરસ્વતીના ઉપાસક પ્રાતઃકાળમાં કોઈની સાથે વાતચીત થઈ શકશે નહીં, એટલે તે
માટે આગ્રહ કરશો નહીં. આ પ્રકારનું બોર્ડ દરવાજાની બહાર લટકતું જોઈ આવનાર માણસ
સહેજ ખચકાયો અને ૫છી ચૂ૫ચા૫ પાછો વળી ગયો. પાછાં ફરનાર સજ્જન હતા હિન્દીના
રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્ત અને જેના ઘર ઉ૫ર આ બોર્ડ હતું તેઓ હતા હિન્દી
સાહિત્યને એક નવો આકાર [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610