LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2013
શનિવાર, 16 ફેબ્રુઆરી, 2013
[Dahod-online:1293] V.O.D. of Dt: 16-02-2013 is Now Online On www.dahod.com
From: "Gopi Sheth" <gsheth@comcast.net>
Date: Feb 16, 2013 10:09 PM
Subject: [Dahod-online:1293] V.O.D. of Dt: 16-02-2013 is Now Online On www.dahod.com
To: <dahod-online@googlegroups.com>
Dear Dahodians,
If any of you having trouble reading VOD on the web site without your reading glasses. here is a trick that will help you all this is a very handy tool if you do not have or forgot your reading glasses . To read VOD in bigger frame just hold the CTRL button and Roll your Mouse Wheel ( see below photo for mouse wheel) forward ( away from you) so the VOD can go as big as you want… you can put it back to the normal position by holding CTRL button and move the top Mouse WHEEL towards you.
See below photo for mouse wheel. I hope it helps. Thanks.
પ્રિય દાહોદીયનો, કેમ છો? દાહોદના વિવિધ માહિતીપ્રદ સમાચારો જેવા કે દાહોદ ખાતે પૂનમ એકસપ્રેસના સ્ટોપેજ, મૂળ દાહોદીયનને અમેરિકામાં મળેલ સન્માન, રવિવારે દાહોદ ખાતે વહોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદનાસાહેબના 102-મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત બ્લોસમ ગ્રુપ આયોજિત બુરહાની મેરેથોન દોડ, બ્લાઈન્ડ વેલફેરના માનસિક વિકલાંગ ખલાડીઓએ, ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ
કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન વગેરેની સાથેસાથે શ્રી અજય દેસાઈની લોકપ્રિય થતી ''પ્રકીર્ણ'' કોલમમાં ''યાયાવર પક્ષીઓ'' વિષયક માહિતી, 'ગેસ્ટ કોલમ' કે 'સપ્તાહના સાત રંગ'
કોલમ્સ, દાહોદના એક વૃદ્ધ શિક્ષકને તેમની પૌત્રીએ લખેલ લાગણીસભર પત્ર, અને આવતી 21 ફેબ્રુઆરીના રોજ આવનાર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને આનુષાન્ગિક આજની પેઢીમાં અંગ્રેજી ભાષાનું વધતું ઘેલું દર્શાવતું ''ડોકિયું'' વગેરેનું આપને
લેવા વિનંતી છે. અને હા, પ્લીઝ આપના સૂચનો, પ્રતિભાવ કે લેખ આપવા માટે અમારો અત્રે દર્શાવેલ ઈ-મેઈલ આઈ.ડી. ઉપર સંપર્ક આવકાર્ય છે.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.












































