JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 28, 2012 8:21:42 AM GMT+0000
Subject: JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>,<amreliexpress7@gmail.com>,<avadhtimes@gmail.com>,<dostiyaarki@gmail.com>,<sachindahod@gmail.com>,<edtrajkot@yahoo.com>
Cc: <phulchhab@gmail.com>,<pulchhabdaily@gmail.com>,<editorial.rajkot@sandesh.com>,<akiladailyphoto@gmail.com>
Date: Saturday, October 27, 2012 1:27:58 PM GMT+0000
Subject: JETPURNU RAJWADI GROUP AAVTIKAALE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
JETPURNU RAJWADI GROUP AAVTIKAALE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 28 ઑક્ટોબર, 2012
શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?
------Original message------
From: jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
To: "KALPANA DESAI" <kalpanadesai.in@gmail.com>,"Bhaashaa-Vichaar" <unzagurjari@googlegroups.com>
Date: Sunday, October 28, 2012 10:25:13 AM GMT+0530
Subject: Re: (Bhaashaa-Vichaar} RE: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?
મારા બ્લૉગની આ લીંક પર વ્યાકરણના ૨૧ લેખો છે. વાંચીને કદાચ આપને પણ ગરવી
ગુજરાતીની મમતા વધશે. સાભાર,
– જુ.
http://jjkishor.wordpress.com/category/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3/
2012/10/28 Uttam Gajjar <uttamgajjar@gmail.com>
> હા બહેન,****
>
> ** **
>
> આખ્ખેઆખ્ખી જીન્દગી સમર્પીત કરી દીધી હોય તેવાયે છે..****
>
> પણ ગુજરાતી લખાણમાં કશોય ફરક થઈ શક્યો નથી..****
>
> ** **
>
> હા, એક ફેર અવશ્ય પડ્યો જ છે તે એ કે પહેલાં લખાતું તેના****
>
> કરતાંયે સાવેસાવ અશુદ્ધ લખાતું થઈ ગયું ! ****
>
> ચોખ્ખું લખનારાની લઘુમતી સાંકડી ને સાંકડી બનતી જાય છે..****
>
> ** **
>
> મને લાગે છે કે ગુજરાતી(ખાસ ગુજરાતી)ને શબ્દ–ભાષા****
>
> બાબતમાં શુદ્ધ–અશુદ્ધનો છોછ આભડતો જ નથી.. !****
>
> ..ઉ.મ..****
>
> ** **
>
> *From:* KALPANA DESAI [mailto:kalpanadesai.in@gmail.com]
> *Sent:* 28 October 2012 09:55
> *To:* Uttam Gajjar
> *Subject:* Re: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?****
>
> ** **
>
> બાપ રે...! ગુજરાતી માટે આટલી બધી માયા રાખનારા પણ છે ? ****
>
> દિમાગ કામ ના કરે એવું કામ !****
>
> વાહ ભઈ વાહ!****
>
> આભાર આભાર.****
>
> 2012/10/27 Uttam Gajjar <uttamgajjar@gmail.com>****
>
> વહાલા પ્રવીણભાઈ,****
>
> તમ બન્ને સાથે ફોન પર વીગતે વાતો થઈ ને બહુ આનંદ મળ્યો.. ધન્યવાદ..****
>
> હાલ તમે રાજકોટ છો થોડો સમય, તો આમ તમારી મેઈલ પ્રસાદી મળ્યા કરશે એમ આશા
> રાખું..****
>
> અમારા સાથી જુગલકીશોરભાઈને અમે વહાલથી જુ.ભાઈ કહીએ.. તેમનો આ બહુ જ સરસ લેખ**
> **
>
> તમે મોકલ્યો તે બદલ ખુબ આભાર...****
>
> મઝામાં ?****
>
> ..ઉ.મ..****
>
> ****
>
> *From:* Pravin Vaghani [mailto:pvaghani@hotmail.com]
> *Sent:* 27 October 2012 14:09
> *To:* Uttam Gajjar
> *Subject:* FW: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?****
>
> ****
>
> ****
> ------------------------------
>
> Date: Mon, 22 Oct 2012 08:13:12 +0530
> Subject: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?
> From: aasthabk@gmail.com
> To: ****
>
> ****
>
> મારી ગુજરાતી****
>
> ****
>
> *શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી* *?
> –* *જુગલકીશોર.*****
>
> * *****
>
> છેલ્લાં પાંચેક વરસથી નેટ પર ગુજરાતી ભાષા–સાહીત્ય અંગે લખું છું. આજે મારા
> બ્લૉગ પરની ૫૦ જેટલી કેટેગરીઝમાંની વ્યાકરણ અંગેની સૌથી વધુ વંચાય છે. દરરોજ આ
> વીષય પરના લેખો પર વાચકો જોવા મળે છે. વાચકોએ પણ અવારનવાર મને જણાવ્યું છે કે
> આ વીભાગમાં આવતાં મારાં લખાણો બહુ ઉપયોગી લાગ્યાં છે.****
>
> છેલ્લાં ચારેક વરસથી 'કોડિયું' સામયિક – કે જેના સ્થાપક ગુજરાતના સર્વોચ્ચ
> શીક્ષણાચાર્ય નાનાભાઈ ભટ્ટ હતા અને જેના તંત્રીપદને શ્રી મૂળશંકર મો. ભટ્ટ અને
> શ્રી ન. પ્ર. બુચ જેવાઓનો સ્પર્શ મળ્યો છે –ના સંપાદક તરીકેની કામગીરી
> કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. આ સંપાદનકાર્યમાં મારી મુખ્ય જવાબદારીઓમાં
> સામયીકની ભાષાશુદ્ધી મુખ્ય છે.****
>
> આ જ કારણે છેલ્લાં ચારેક વરસથી હું સાર્થ ગુજરાતી જોડણીકોશના સીધા સંપર્કમાં
> છું. મારી પાસે આ કોશની "પુરવણી સહિતનું આઠમું પુનર્મુદ્રણ"ની ઓક્ટોબર, ૨૦૦૮ની
> આવૃત્તી છે. કોશ–સંસ્થાએ જે પુરવણી બહાર પાડેલી તેને સાથે જોડીને તૈયાર
> થયેલી આ સૌથી છેલ્લી આવૃત્તી છે.****
>
> દરરોજ અનેક પ્રકારના શબ્દોની તપાસ કરતાં રહીને લગભગ બધાં જ પાનાંનો સ્પર્શ થઈ
> ગયો છે ! છતાં હજી પણ 'કોડિયું'માં ક્યારેક જોડણીની ભુલો મારાથી રહી જ જાય
> છે....!****
>
> ગુજરાતીનું કોઈ છાપું, કોઈ સામયીક, સરકારી પરીપત્રો, ગુજ.ભાષાના અધ્યાપકોના
> લેખો, લેખકોનાં લખાણો, પ્રકાશકોનાં પ્રકાશનો વગેરેમાં પારાવાર ભુલો જોવા મળે
> છે. આટલાં વરસોના અભ્યાસે જોયું છે કે ખુદ જોડણીકોશમાં પણ ભુલો રહી ગયેલી
> દેખાય છે !! તાજેતરમાં એક ઈમેઈલ મળેલો જેમાં લેક્સિકોનની ચાર રંગીન ચોગઠામાં
> જાહેરાત હતી તો તેમાંય પાંચેક ભુલો જોવા મળી !! શબ્દરમતની ચકાસણીના
> લેક્સિકોનના વીભાગમાંય કેટલાક શબ્દોની જોડણી ખોટી હોવાનું ધ્યાન મેં દોર્યું
> હતું. (શ્રી રામજીભાઈ પટેલે તો એક સાહીત્યસંસ્થાને એમના મુખપત્રનો ફક્ત એક જ
> અંક એક પણ ભુલ વગરનો છાપી બતાવવાનો પડકાર ફેંક્યો હતો.)****
>
> ટુંકમાં કહીએ તો સાચી ગુજરાતી જોડણીમાં લખવું લગભગ શક્ય નથી એવું સાબીત થઈ
> રહ્યું છે. "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" એવા
> ગાંધીલખ્યા વાક્યોનો મુદ્રાલેખ બનાવીને કોશકાર સંસ્થાએ કોશના પહેલે પાને
> છાપતાં રહેવાનો શીરસ્તો રાખ્યો હોવા છતાં કોશમાં જ ભુલો જોવા મળે છે ત્યારે
> કોઈ આશા રહેતી નથી.****
>
> ઉંડી વ્યથાના અનુભવ સાથે મેં નેટ પર મીત્રોના બ્લૉગના હોમપેજને શુદ્ધ ભાષામાં
> રાખવા માટેની અપીલ કરી ત્યારે ઘણાંએ મને પોતાના બ્લૉગના હોમપેજ પરની ભુલો
> સુધારી આપવા જણાવ્યું હતું, ને મેં તે સુધારી પણ આપી હતી. પરંતુ આપણે સૌ
> જાણીએ છીએ કે હોમપેજ પરનાં લખાણો અને કેટલાંય શીર્ષકો તો સતત બદલતાં જ
> રહેવાનાં. પરીણામે ફરી પાછી એ જ દશા થઈને ઉભી રહી છે.****
>
> શ્રી રામજીભાઈના બહુ આગ્રહ છતાં વર્ષો સુધી મેં ઉંઝાજોડણી અપનાવી નહોતી. પણ
> મારા ભાષાવીજ્ઞાનના અભ્યાસે મને બતાવ્યું કે એક ઈ–ઉમાં લખવું તે જોડણીના
> પ્રશ્નોના ઉકેલની દીશામાં જવા માટેનું પ્રથમ પગથીયું હોઈ તેને અપનાવી લેવું
> જોઈએ અને તેથી મેં તે અપનાવ્યું અને ઘણા વીરોધ છતાં મારા બ્લૉગ પર એક જ ઈ અને
> એક જ ઉ વડે લખવાનું રાખ્યું છે. અને ભાષા–સુધારણાના મારા કાર્યમાં મેં
> હંમેશાં સાર્થ ગુજ. કોશની જ જોડણીના નીયમો પાળીને લખ્યું છે. મેં મારા વાચકોને
> હંમેશાં કહ્યું છે કે, તેઓએ ઉંઝાજોડણી અપનાવવાની જરુર નથી. પણ સાર્થ મુજબ તો
> સાચી જોડણીનો આગ્રહ રાખો ને રાખો જ. (મેં તો જોડણી ઉપરાંત વાક્યરચના,
> પેરેગ્રાફ, શબ્દની પસંદગી વગેરેનું પણ ધ્યાન રાખવાનું મારા પાઠોમાં કહ્યું
> છે)****
>
> અંગ્રેજીના લખાણમાં એક પણ ભુલ કરતાં આપણા હૈયે ઘા પડે છે પણ ગુજરાતીમાં ભુલો
> કરવામાં તો સંકોચ પણ થતો નથી ! (પસ્તાવાની તો વાત જ ક્યાં રહી ?!)****
>
> આ બધું વીચારતાં મને થયું કે ગુજરાતીમાં પડતી ભુલોનાં કારણો શોધવાં, તેને
> સમજવાં બહુ જરૂરી બની ગયું છે. આ બધી મુશ્કેલીઓનો ઉપાય નથી એવું નથી. પણ હવે
> જ્યારે મોબાઈલીયા ભાષા દરેક ભાષામાં અવતરી ચુકી જ છે ત્યારે એ બધા ઉપાયો
> કરવાનો ધખારો રાખ્યા વગર કેટલાંક મુખ્ય કારણોને સૌ સમક્ષ મુકવાં જેથી કોઈનાય
> મનમાં સંશોધનવૃત્તી જાગે ને ભવીષ્યે કોઈ સરળ રસ્તો નીકળી આવે.****
>
> કેટલુંક દુ:ખ લઈને, કટલોક સંકોચ રાખીને, થોડીક તો બીક પણ રાખીને (કે કદાચ
> કોઈ આમાં ઉંઝાનો પ્રચાર જોઈને મને ઠપકારશે !) આજે કેટલીક્ વાતો રજુ કરું છું.
> ****
>
> *એક સવાલ :*****
>
> આ બે શબ્દો જુઓ : *ઇરાક* અને *ઈરાન*.****
>
> પહેલા શબ્દનો ઇ હ્રસ્વ ઇ છે અને બીજા શબ્દનો ઈ દીર્ઘ ઈ છે. કોઈ પણ વ્યક્તી
> ઈરાક કે ઈરાનમાં આવતો આ ફેર શી રીતે જાણી શકે ?****
>
> *કોણ કહેશે**,* *આ બે વચ્ચેના તફાવતનું કારણ શું હોઈ શકે છે* *?* *જવાબની
> રાહ જોયા બાદ બે દીવસ પછી બીજા લખાણ વખતે તેનું કારણ કે જે ઘણા બધા પ્રશ્નોનું
> કારણ છે તે જાણીશું.** *****
>
> ****
>
> તત્સમ શબ્દો : ઇરાક અને ઈરાન****
>
> *– **જુગલકીશોર.*****
>
> ગયા લેખમાં આપણે ઇરાક અને ઈરાનની જોડણી અંગે સવાલ જોયો હતો. છેલ્લે મારી
> મુંઝવણ પણ મુકી હતી કે, "કોઈ પણ વ્યક્તી આ ફેર શી રીતે જાણી શકે ?" સાથે
> સાથે એમ પણ લખ્યું હતું કે, "ઘણા બધા પ્રશ્નોનું જે કારણ છે તે કારણ પણ
> જાણીશું."****
>
> ****
>
> આજે, જોડણીકોશનો સૌથી પહેલો જ જે નીયમ છે તેની વાત કરીએ. આ નીયમ આમ
> દર્શાવાયો છે :****
>
> " ૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા૦ મતિ; ગુરુ;
> વિદ્યાર્થિની."****
>
> ****
>
> હવે 'તત્સમ' શબ્દનો અર્થ એ જ કોશમાં આપ્યો છે તે જોઈએ :****
>
> તત્સમ = વિ. (સં.) મૂળ પ્રમાણેનું – બરાબર (૨) મૂળ ભાષામાં અને પ્રાકૃતમાં
> સરખો એવો (શબ્દ) ('તદ્ભવ'થી ઊલટો) (કોશ–પાના નં. ૪૦૩)****
>
> ****
>
> ટુંકમાં કહીએ તો "બરાબર તેની જેવું" એવો અર્થ થાય. હવે જોવાનું એ છે કે
> નીયમમાં ફક્ત "સંસ્કૃત તત્સમ શબ્દો"ની જોડણી મુળ પ્રમાણે કરવાની છે. બાકીની
> બધી ભાષાને આ નીયમ લાગુ પડતો નથી. અને આ મુદ્દાને લઈને જોઈશું તો કેટલાક સવાલો
> જાગે છે.****
>
> ****
>
> ૧) ઇરાક શબ્દ અરબી ભાષાનો છે અને તેથી અરબીના નીયમ મુજબ ઇ હ્રસ્વ કરાયો હશે
> અને ઈરાન શબ્દ ફારસી ભાષાનો હોઈ તેના નીયમ મુજબ તે દીર્ઘ ઈમાં લખાયો હશે એમ
> માનવું રહ્યું. આ શબ્દો સંસ્કૃતના તત્સમ શબ્દો ન હોવા છતાં શું આપણા કોશનો
> પ્રથમ નીયમ કોશકારે જાળવ્યો છે ? હવે જો આપણે પણ એ મુજબ વર્તવાનું હોય તો
> શુદ્ધ ગુજરાતી લખવાની મહેચ્છા રાખનારે અરબી–ફારસીના (જ નહીં પણ બીજી અનેકો
> ભાષાના પણ) નીયમો જાણવા જ જોઈએ. શું આ શક્ય છે ?****
>
> ****
>
> ૨) બીજો સવાલ એ થાય છે કે જો અંગ્રેજી ભાષામાંથી આવેલા સેંકડો શબ્દો
> સાર્થકોશમાં લેવાયા છે તો તેની જોડણી પણ અરબી–ફારસીની જેમ જ સંસ્કૃત–તત્સમ
> મુજબ જ રાખવાની રહે ? જોકે આપણા સાર્થ જોડણીકોશમાં મોટે ભાગે ઉચ્ચારના ધોરણે
> ને ક્યાંક અન્ય ધોરણે પણ અંગ્રેજી શબ્દોની જોડણી કરાઈ હશે તેવું લાગે છે. છતાં
> ઝીણી નજરે જોતાં કેટલાક અંગ્રેજી શબ્દોની જોડણી પ્રશ્નો જગાડનારી છે. દા. ત.
> –****
>
> ****
>
> * પાન નં. ૨૧૧ ઉપર કૉ*સ્મોપૉ*લિટન છે જ્યારે નં. ૯૨૬ ઉપર કૉ*સ્મૉપો*લિટન છે;*
> ***
>
> * ૫૦૨ ઉપર ન્યૂસપેપર છે અને ૯૪૪ ઉપર ન્યૂઝપેપર છે;****
>
> * ૯૫૩ ઉપર *ફુ*લ સ્ટૉપ છે અને એજ પાને *ફૂ*લ ટૉસ છે. (full શબ્દના અર્થો
> અહીં જુદા હોય તો ક્ષમા.)****
>
> * ૧૩૯ ઉપર ઓ*ટો*ગ્રાફ, ઓટોરિક્ષા, ઓટોમોબાઈલ છે જ્યારે ૯૨૦ ઉપર ઓ*ટૉ*બાયોગ્રાફી
> છે.****
>
> * ૩૭૧ અને ૯૨૪ ઉપર "એક ધાતુ"ને અનુક્રમે ટાઇટેનિયમ અને ટિટેનિયમ કહી છે.****
>
> ****
>
> અર્થાત ઉપર લખ્યા શબ્દોની જોડણીના આ ફેરફારો કેમ આવ્યા હશે ?****
>
> ****
>
> મારો *પ્રથમ સવાલ* સાવ સામાન્ય માણસ માટેનો છે. એણે જો સાચી જોડણી લખવી હોય
> તો જોડણીકોશના આધારે કયું સાચું માનવું ?****
>
> *બીજો* ખુબ મહત્ત્વનો સવાલ તો સૌકોઈ માટે છે કે ગુજરાતીભાષામાં આવી ગયેલા
> શબ્દોની જોડણી શા માટે જે તે ભાષાના નીયમો મુજબ રાખવી ? અને સંસ્કૃતની જેમ જ
> કરવાનું હોય તો બધી ભાષાના નીયમો તો વીદ્વાનો પણ શીખી ન શકે ત્યાં સામાન્ય
> માણસનું તો ગજું જ ક્યાં ?****
>
> ****
>
> અને *ત્રીજો સવાલ* પણ ઉભો થાય છે કે જોડણીકોશમાં *પણ** *જો ભુલો રહી જતી હોય
> તો…****
>
> ****
>
> " જો આગ લગાઈથી તુમને, ઉસકો તો બુઝાયા અશ્કોંને;****
>
> જો અશ્કોંને ભડકાઈ હૈ ઉસ આગકો ઠંડા કૌન કરે ?!"****
>
> ****
>
> (અહીં 'આગ' એટલે શુદ્ધ ગુજ.ની ઝંખના અને 'અશ્કોં' એટલે 'કોઈ પણ જોડણીકોશ' એમ
> સમજવું.)****
>
> ****
>
> ** **
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "Bhaashaa-Vichaar" group.
> To post to this group, send email to unzagurjari@googlegroups.com.
> To unsubscribe from this group, send email to
> unzagurjari+unsubscribe@googlegroups.com.
> For more options, visit this group at
> http://groups.google.com/group/unzagurjari?hl=gu.
>
--
*– જુગલકીશોર. *
*
* *NET–ગુર્જરી: **http://jjkishor.wordpress.com/*
-----------------------------------------------------------------------------------
***વાચનયાત્રાઃ * * http://sites.google.com/site/vachanyatra/*
*નયામાર્ગ : https://sites.google.com/site/vachanyatra/home/nayaa-maarg
*
*आयु-Digest : http://ayurjagat.wordpress.com/
**
*
--
You received this message because you are subscribed to the Google Groups "Bhaashaa-Vichaar" group.
To post to this group, send email to unzagurjari@googlegroups.com.
To unsubscribe from this group, send email to unzagurjari+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/unzagurjari?hl=gu.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Sunday, October 28, 2012 2:13:36 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
સેવા : આત્મિક ઉન્નતિનું ચોથું ચરણ
Posted: 27 Oct 2012 07:34 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/q8OaVpCJfng/?utm_source=feedburner&utm_medium=email
સેવા : આત્મિક ઉન્નતિનું ચોથું ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સેવાનો અર્થ છે કોઈ આત્માનો સ્તર ઉંચો ઉઠાવવો. કોઈ દુખી માણસને
પૈસા કે વસ્તુ આપીને સામયિક મદદ કરી શકાય છે, ૫રંતુ આત્માનું કલ્યાણ તો
જ્ઞાનદાન આપીને તથા તેના [...]

સંયમ : આત્મિક ઉન્નતિનું ત્રીજુ ચરણ
Posted: 27 Oct 2012 07:31 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/PrPYf9G--bE/?utm_source=feedburner&utm_medium=email
સંયમ : આત્મિક ઉન્નતિનું ત્રીજુ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ

દેવીઓ અને ભાઈઓ સંયમની યોજના રાત્રે સૂતી વખતે બનાવવી જોઇએ. ૫થારીમાં સૂવા જઈએ
ત્યારે તરત જ ઊંઘ આવી જતી નથી. એ સમય દરમિયાન સંયમની યોજના ઘડી શકાય. પોતાની
શારીરિક તથા માનસિક [..]

સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ
Posted: 27 Oct 2012 07:30 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/UW3gX3wADfs/?utm_source=feedburner&utm_medium=email
સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ

દેવીઓ અને ભાઈઓ સ્વાધ્યાય માટે ઓછામાં ઓછો અડધો કલાકનો સમય કાઢવો જોઇએ. જીવનની
સાચી સમસ્યાઓ અંગે વ્યાવહારિક માર્ગદર્શન આ૫તું હોય એવું જ સાહિત્ય વાંચવું
જોઇએ. આજ કરતાં આવતી કાલને વધારે સારી [...]

સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ
Posted: 27 Oct 2012 07:27 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/XQgdPGoQGec/?utm_source=feedburner&utm_medium=email
સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ

દેવીઓ અને ભાઈઓ સવારે આંખ ખૂલે અને આ૫ણે ૫થારી છોડીએ તે વચ્ચે થોડો સમય લાગે
છે. શિયાળાના દિવસોમાં તથા વૃદ્ધાવસ્થામાં તો વધારે સમય સુધી ૫થારીમાં ૫ડી
રહીએ છીએ. દરેક જણે આ [...]

સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા
Posted: 27 Oct 2012 07:24 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/yY_jcKq3yQE/?utm_source=feedburner&utm_medium=email
સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ દેવીઓ અને
ભાઈઓ સાધના, સ્વાધ્યાય, સંયમ એન સેવાના ચાર ભાગોમાં અધ્યાત્મ વહેંચાયેલું છે.
એ ચારેયને ભેગાં કરવાથી જ આત્મકલ્યાણની સર્વાંગી વ્યવસ્થા થઈ શકે છે. બીજા
સામાન્ય કાર્યોની જેમ આત્મકલ્યાણનો કાર્યક્રમ ઉપેક્ષા કરવા યોગ્ય [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

શનિવાર, 27 ઑક્ટોબર, 2012
[ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] મુંબઇ V/S દિલ્હી : કોણ આગળ નીકળશે?
----------
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <go@blogger.com>,<kkumarjoshi@gmail.com>
Date: Saturday, October 27, 2012 6:35:54 AM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] મુંબઇ V/S દિલ્હી : કોણ આગળ નીકળશે?
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, October 26, 2012 7:13:19 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] મુંબઇ V/S દિલ્હી : કોણ આગળ નીકળશે?
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'મુંબઇ V/S દિલ્હી : કોણ
આગળ નીકળશે?'
દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ.
યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ
સ્ટેટસ મેળવવા માટે મુંબઈ અને
દિલ્હી વચ્ચે બરાબરની સ્પર્ધા
જામી છે. જાન્યુઆરી ૨૦૧૩
સુધીમાં આ સ્ટેટસ માટે એન્ટ્રી
મોકલી આપવાની છે. દિલ્હીનું
ડોઝિયર દિલ્હીની સરકાર
એક્સપર્ટ કન્સલ્ટન્ટ રોકીને
તૈયાર કરાવે છે. મહારાષ્ટ્ર
સરકારે રસ ન લેતાં મુંબઈને આ
સ્ટેટસ અપાવવાનું બીડું
મુંબઈની કેટલીક સામાજિક
સંસ્થાઓએ ઝડપ્યું છે. બંને
શહેરોનાં [..]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2659
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com

[ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] જસપાલ લોકોને 'જગાડવા' માટે હસાવતા હતા
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <go@blogger.com>,<kkumarjoshi@gmail.com>
Date: Saturday, October 27, 2012 6:38:11 AM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] જસપાલ લોકોને 'જગાડવા' માટે હસાવતા હતા
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, October 26, 2012 7:22:16 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] જસપાલ લોકોને 'જગાડવા' માટે હસાવતા હતા
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'જસપાલ લોકોને 'જગાડવા'
માટે હસાવતા હતા'
એકસ્ટ્રા કોમેન્ટ - કૃષ્ણકાંત
ઉનડકટ.
જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય
કલાકાર ન હતા. એ એક એવા સોશિયલ
એક્ટિવિસ્ટ હતા, જેનું શસ્ત્ર
હાસ્ય હતું હકીકતે જે વાત પર
રડવું જોઈએ એના પર એ હસી અને
હસાવીને એવો મેસેજ આપતાં હતા કે
બધુ ખાડે જઈ રહ્યું છે, કોઈક તો
આ સુધારવા માટે પ્રયત્ન કરો !
'પાવર કટ'ના પ્રમોશનમાંથી પાછા
ફરતી વખતે પંજાબના [...]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2663

Dandiya--Dhamal
------Original message------
From: RajkotSamachar <rajkotsamachar@gmail.com>
To: "rajkot samachar" <rajkotsamachar@gmail.com>
Date: Friday, October 26, 2012 7:52:59 PM GMT+0530
Subject: Dandiya--Dhamal
http://www.vahivat.com/

શુક્રવાર, 26 ઑક્ટોબર, 2012
શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?
----------
Sent via Nokia Email
------Original message------
From: "અભીવ્યક્તી" <comment-reply@wordpress.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, October 25, 2012 3:25:20 PM GMT+0000
Subject: [New post] શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?
Post : શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?
URL : http://govindmaru.wordpress.com/2012/10/25/vinod-vamja/
Posted : October 25, 2012 at 3:24 pm
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
પ્રકૃતી સામેની દુનીયાની સૌથી ઘાતક પરમ્પરા પર દૃષ્ટીપાત શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ? –વીનોદ વામજા ♦ દેશમાં દર વર્ષે મૃતદેહના અગ્નીસંસ્કારથી ..... (૧) રુપીયા ૨,૦૦૦ કરોડનાં લાકડાં બળી જાય છે. (૨) ૧૦,૦૦૦ હૅક્ટર જંગલનાં વૃક્ષો કપાય છે. (૩) દર વર્ષે અંદાજે ૧ કરોડ ટન માટીની ફળદ્રુપતા નાશ પામે છે. [...]
Read more of this post (http://govindmaru.wordpress.com/2012/10/25/vinod-vamja/)
Add a comment to this post: http://govindmaru.wordpress.com/2012/10/25/vinod-vamja/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=%3FcuPr4sJ7%7C4ob70PpmA0%3FG%26pldTWOFpKP1%5BV%26%7CoNxz8V%5BxMi%3D

જીવન - जीन्दगी
------Original message------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhiltv-enews" <akhil-tv-enews@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"akhilTV-google" <akhiltv@googlegroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Thursday, October 25, 2012 6:01:07 PM GMT-0700
Subject: [વલસાડ સમાચાર અંક - 266] જીવન - जीन्दगी
लोग कहते है कठीन है जीन्दगी..
मुझे लगता है सरल है जीन्दगी ..
क्योंकी ..
लोग कहते है जीवनकी परिस्थिति को बदलो ...
मैने देखा है अक्सर परिस्थिती लोगो को
बदल देती है ...
लोग वही कहते है जो उनके सपनोमे (कल्पनामे) होता है ...
मुझे लगता है इन्सान सपनोको साकार करनेके चक्करमे परिस्थितिको बदलनेमे उलझ जाता है ...
परिस्थिति के साथ होने के बदले परिस्थिति के सामने हो जाता है ...
मानवी से फीर वह मशीन सा बन जाता है ...
जल .. धरती .. आकाश .. में भी अन्य जीव है ..
इन्सान कुछ ज्यादा ही येडा है ..
प्राकृतिक जीवसृष्टि मे भी अपनी टांग अडाता है ..
अप्राकृतिक आवरणो मे अपने आपको बांधके लोग कहते है कठीन है जीन्दगी..
मुझे लगता है सरल है जीन्दगी ..
क्योंकी ..
एक बार तो लेके देखो
जीवनकी खुश्बू भरी सांस ..
वादा करता हुं
मशीन से मानवी बनने का
शायद यही एक मार्ग बचा है...
लोग कहते है कठीन है जीन्दगी..
मुझे लगता है सरल है जीन्दगी ..
अखिल सुतरीआ । +919427222777
Sent from Yahoo! Mail on Android

Date: Friday, October 26, 2012 2:42:43 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
प्राणायाम से आधि-व्याधि निवारण
Posted: 24 Oct 2012 09:51 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/h4MA9PZwLZk/?utm_source=feedburner&utm_medium=email
प्राणायाम से आधि-व्याधि निवारण ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् (उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप,
श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें,
वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।) e-Books: Holistic
Health By Pt. Shriram Sharma Aacharya (1911-1990) May the almighty [...]

सात्विक जीवनचर्या और दीर्घायुष्य
Posted: 24 Oct 2012 09:40 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/8uaY1b5X9FA/?utm_source=feedburner&utm_medium=email
सात्विक जीवनचर्या और दीर्घायुष्य ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् (उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप,
श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें,
वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।) e-Books: Holistic
Health By Pt. Shriram Sharma Aacharya (1911-1990) May the almighty [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Friday, October 26, 2012 2:42:43 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
प्राणायाम से आधि-व्याधि निवारण
Posted: 24 Oct 2012 09:51 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/h4MA9PZwLZk/?utm_source=feedburner&utm_medium=email
प्राणायाम से आधि-व्याधि निवारण ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् (उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप,
श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें,
वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।) e-Books: Holistic
Health By Pt. Shriram Sharma Aacharya (1911-1990) May the almighty [...]
///////////////////////////////////////////
सात्विक जीवनचर्या और दीर्घायुष्य
Posted: 24 Oct 2012 09:40 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/8uaY1b5X9FA/?utm_source=feedburner&utm_medium=email
सात्विक जीवनचर्या और दीर्घायुष्य ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् (उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप,
श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें,
वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।) e-Books: Holistic
Health By Pt. Shriram Sharma Aacharya (1911-1990) May the almighty [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
ONTARIO - CANADA
The following attachments of the original message were not forwarded because of size restrictions:
18.jpg, 1.jpg, 14.jpg, 10.jpg, 21.jpg, 4.jpg, 17.jpg, 16.jpg, 8.jpg, 11.jpg, 22.jpg, 5.jpg, 23.jpg, 19.jpg, 3.jpg, 6.jpg, 12.jpg, 15.jpg, 24.jpg, 2.jpg, 13.jpg, 9.jpg, 7.jpg, 20.jpg
----------
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, October 26, 2012 12:08:06 PM GMT+0800
Subject: ONTARIO - CANADA
ONTARIO - CANADAOntario is one of the provinces of Canada. Its capital is Toronto

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012
Fwd: [Dahod-online:1201] Raavan Dahan of Dahod on Dussehra
---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: 2012/10/24
Subject: [Dahod-online:1201] Raavan Dahan of Dahod on Dussehra
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: GOPI SHETH <gsheth@comcast.net>, "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.

| દાહોદમાં તા:૨૪-૧૦-૨૦૧૨ ના રોજ દશેરાનું પાવન પર્વ અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉજવાયું હતું. દેસાઈવાડ, ગોવિંદ નગર, ગોદીરોડ, પરેલ, ગોકુલ સોસાયટી, પ્રસારણ નગર, હનુમાન બજાર સહિત અનેક સ્થળે નવરાત્રીના આયોજન બાદ દશેરાની સાંજે શહેરના ગુજરાતીવાડ, પરેલ, ગોવિંદ નગર, ગોદીરોડ, સુદાઈમાતા, ધોબીવાડ, મોચીવાડ, દેસાઈવાડ, એમ.જી.રોડ સહિત કુલ્લે આશરે ૧૦ જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમ થવા પામ્યા હતા. પરંપરાગત રીતે અસત્ય જેવા તત્વો ઉપર સત્યના વિજયના પર્વ તરીકે રાવણના વિશાળ પુતળાનું દહન કરવામાં આવે છે ત્યારે સેંકડો લોકો તેને જોવા ઉમટી પડતા હોય છે. અહી દાહોદના ગુજરાતીવાડ સહિત અન્ય વિસ્તારોના રાવણ દહનની વિવિધ તસ્વીરો દાહોદના પ્રમુખ ડીજીટલ સ્ટુડીઓના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે....આવો આપણે તેને માણીએ: Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com |
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
Fwd: Sabarmati River Front
---------- Forwarded message ----------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
Date: Thu, Oct 25, 2012 at 9:23 AM
Subject: Sabarmati River Front
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

Sabarmati River FrontJust look at this. Amazing. No wonder Modi so popular !! Dear Friends, For those who want to enjoy water-sports, adventure and leisurely walks in the evening, here is some good news. The Honorable Chief Minister of Gujarat, Mr. Narendra Modi has inaugurated water-sports activities and a walkway on the Sabarmati River in Ahmedabad. The water sports and walk way are set up as a part of the "Sabarmati Riverfront Project". The walkway at the riverfront was thrown open to the public by Chief Minister Mr. Narendra Modi on August 15, 2012. This beautifully designed walkway is 7 km long on the western side of the river and 6 km long on the eastern side of the river. Even though the location of this wonderful project is Ahmedabad, the walkway is dedicated to the whole of India, as it is the first such project initiated in entire India. The BJP Govt. in Goa has also declared the same kind of project on Mandovi River, Panjim in the near future. If it really happens in Goa, people from Goa will be the second luckiest citizens in India who will enjoy the pleasure of a beautiful and huge walkway on the scenic, crystalline and ever-flowing Mandovi river....Let's keep the fingers crossed and hope for the best....!!!! Enjoy the eye-pleasing snaps of this prestigious project at Ahmedabad. This grand and successful beautification in our own land called Gujarat, proves that there is no poverty in our country. The root cause is the Ruler's poor mentality...!!! Even as the World needs lakhs of quality teachers, Gujarat has initiated several action plans to fulfill the requirement. The 21st Century is dubbed as the 'Century of Knowledge' and only India could lead the World in teaching as a duty to the society, character building and how to respect parents, guru and others. India has a rich culture and has been blessed with such illustrious teachers like Chanakya. If we have to make the 21st Century a 'Century of India', we have to take a lead in providing gurus to the world, make India the 'Vishwa Guru'. |
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)