LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 8 ઑક્ટોબર, 2012
GAS.....
Sent via Nokia Email
------Original message------
From: RajkotSamachar <rajkotsamachar@gmail.com>
To: "rajkot samachar" <rajkotsamachar@gmail.com>
Date: Monday, October 8, 2012 6:34:52 PM GMT+0530
Subject: GAS.....
ક્લિક કરો....
www.rajkotsamachar.com
..
આપને પસંદ પડ્યું...? આપનો અભીપ્રાય રીપ્લાય કરો ...
ઈ-મેઈલ : - rajkotsamachar@gmail.com
મનહરસિંહ ગોહિલ
મો. 94279 63326
અમારા રજીસ્ટરમાં નોંધાયેલ ઈ-મેઈલ એડ્રેસની નોંધ પ્રમાણે અથવા આપના મિત્રો દ્વ્રારા મળેલા ઈ-મેઈલ એડ્રેસ પ્રમાણે ઈ-મેઈલ મોકલવામાં આવે છે. જે આપને પસંદ ન પડતા હોય તો તુર્તજ ઉપર આપેલ ઈ-મેઈલ એડ્રેસ પર અમારા દ્વારા મળતા ઈ-મેઈલ તાત્કાલિક બંધ કરવા જણાવશો.....
આપનો અભીપ્રાય રીપ્લાય કરો ... જુઓ નીચે...
Just for Idea.....Audichya Sahatra Zalawadi Brahmin..
From: Hiteshkumar Joshi <hitraj29@yahoo.com>
To: "Jaldeepa Joshi" <jaldeepa@yahoo.com>,"kashyapbhaijoshi" <kkumarjoshi@gmail.com>,"Dhaval Joshi" <dhavaljosh007@gmail.com>,"hitesh Joshi" <hitesh.joshi@relianceada.com>
Date: Monday, October 8, 2012 7:19:15 PM GMT+0800
Subject:
નામ અને પત્ની નું નામ જન્મ સાલ ઈશવિશન લગ્ન સાલ ઈશવિશન
કલ્યાણજી હીરજી જોષી/કાશીમાં ૧૯૦૪ ૧૯૨૯ /પોરબંદર રાજ્ય માં વસવાટ કરેલ વર્ષ ૧૯૩૧
કરશનજી હીરજી જોષી/ કડવીમાં ૧૯૦૧ ૧૯૨૫/જામજોધપુર રાજ્ય માં જ વસવાટ કરેલ
જેશંકર હીરજી જોષી /જમનામાં ૧૮૯૮ ૧૯૨૩/ભાણવડ રાજ્ય માં વસવાટ કરેલ ૧૯૨૫
દયાશંકર હીરજી જોષી ૧૮૯૫ યુંવાનીં માં સ્વર્ગસ્થ થયેલ
પ્રભાશંકર હીરજી જોષી ૧૮૯૨ સન્યાસી થયેલ બ્રહ્મચારી રહેલ
હીરજી વશરામ જોષી /ગંગા માં ૧૮૬૭ ૧૮૯૦ /જામજોધપુર વસવાટ કટેલ
વશરામજી ભીમાજી જોષી/કેસર માં ૧૮૩૬ ૧૮૫૯ /જામજોધપુર વસવાટ માટે આવેલ વર્ષ ૧૮૪૯
રાઘવજી ભીમાજી જોષી/વાલીમાં ૧૮૩૪ ૧૮૫૪ / /વિપ્લવ માં ભાગ લીધેલ અને શહીદ થયેલ
વેલજી રાઘવજી જોષી/અમુલામાં ૧૮૫૬ ૧૮૭૫ /આગળ નો ઇતિહાસ મળતો નથી
ભીમાંજી જીવાજી જોષી/પુષ્પા માં ૧૮૧૦ ૧૮૩૨ /રાજસીતાપુર વસવાટ માટે આવેલ
જીવાજી દેવજી જોષી/ગોમતીમાં ૧૭૮૭ ૧૮૦૮
દેવજી ગોપાલજીજોષી/મોતીમાં ૧૭૬૦ ૧૭૮૪
ગોપાલજી રામજી જોષી/રૂડીમાં ૧૭૩૦ ૧૭૫૬
રામજી ગોવિંદજીજોષી/દયામાં ૧૬૯૫ ૧૭૧૬
ગોવિંદજીકાનજી જોષી/ જડીમાં ૧૬૬૭ ૧૬૮૯
કાનજી માધવજી જોષી/અંબા માં ૧૬૪૦ ૧૬૬૦
માધવજીપરમાનંદજોષી/શાંતામાં ૧૫૮૯ ૧૬૧૦
પરમાનંદવલ્લભજીજોષી/લાડુમાં ૧૫૬૦ ૧૫૮૨
વલ્લભજીભગવાનજીજોષી/જેઠીમાં ૧૫૩૬ ૧૫૫૫
૧૫ મી સદી સુધી નો ઇતિહાસ મળી આવે છે આગળ ભીમજી જોષી ની પેઠી થી આપણે બધા ભાઈ થઈ થતા જઇયે છીએ , હજુ આગળ નો ઇતિહાસ મેળવીએ તો શ્રીનાથજી મુરરાજી જોષી તેના પુત્ર ભવાનજી ને લઇ ને ૧૨૩૦ માં ઈશામાંલી ગમે વસવાટ કરવા આવેલ જેનો શિલાલેખ મળી આવેલ છે અને હાલ ઈશામાંલી ગામ માં મોજુદ છે મૂળ ઈશામાંલી ગામ ગર્ગ ગોત્ર રૂપી ત્રણ ૩ જોશી ના પરિવારે વસવાટ કરેલ જે ત્રણેય ગોત્ર ગર્ગ નાં જ હતા જેનો
ઇતિહાસ શાક્ષી પૂરે છે
આપણે સર્વે ના કુળદેવી માતાજી શ્રી ઉમિયા ભવાની સ્વરૂપ છે
કુળદેવી ઉમિયા (ઉમા) માતાજી છે જેમાં શંકા કરશો નહિ
શિવ મહેશ્વર છે
ગણપતિ એક્દંતો છે
ભૈરવ કાલ ભૈરવ છે
શર્મા મિત્ર છે
નદી સાબરમતી છે
વેદ યજુર્વેદ છે
શાખા માંધ્યાન્દીની છે
ગોત્ર ગર્ગ છે
ગર્ગ ગોત્ર ના પાંચ પરવા છે ૦૧ ગર્ગસ્યા ૦૨ આંગીરાશ ૦૩ ભારદ્વાજ ૦૪ શેનયા ૦૫ બહ્સ્પત્ય
શિહોર સંપ્રદાય છે
શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ છીએ
કુલ ના મંત્ર દ્રસ્ત ઋષિ વશીસ્ઠ છે જેની સ્પષ્ટતા વિશ્નુંપુરણ પુરણ માં ત્રીજા ભજ ના પ્રથમ અધ્યાય માં આપેલ છે
આહીર ના ગોર તરીકે પૂજાવ છો
ભારદ્વાજ ગોત્ર, વશિષ્ટ ગોત્ર, કે ગર્ગ ગોત્ર માં વિવાહ કરવો નહી કે કરાવાવો નહિ
તળ બાર ગામડી તળ કહેવાય છે
હીરજી વશરામ જોષી ની પેઠી સ્થાપિત કુળદેવી તરીકે સતી માતા વહુ લાલ માં અને સાસુ અમુલા માં ને પુજે છે અને ત્યાં જ છેડાછેડી છૂટે છે
બાર ગામડી પેહલા આપની પંખી દાભડા જીરા પંખી તરીકે ઓળખાતી
અલ્લૌદ્દીન ને રુદ્રમાળ તોડયો પછી ઈશામાંલી જોષી પરિવાર ઈશામલ શિહોર તાબા ના રાજ માંથી સ્થળાંતર કરી અને રાજસીતાપુર થોડા વર્ષ રહેલ ત્યારબાદ જામ જોધપુર વસવાટ કરેલ
ઇતિહાસ સાક્ષી એ બોલે છે કે હીરજી વશરામજી જોષી ની સાથે ઠાકર પરિવાર ના ગાડા પણ ભેગા હતા અને જેના મુખી સુંદરજી ઠાકર જે પાછળ થી ભટ્ટ કહેવાય તે પણ હીરજી વશરામજી જોષી સાથે જામ જોધપુર વસવાટ કરવા આવેલ
આપણા નીવેદ બે પ્રકાર ના થાય છે
વાર્ષિક નીવેદ અને પ્રસગોપાત થતા નીવેદ
વાર્ષિક નીવેદ કાળી ચૌદશ ના તલવટ પાંચ મુઠ્ઠી ચોખા એટલે કે રાંધેલ ભાત ચોખા રાંધી ઘી ગોળ મેળવી જુવારવા , પાટલા ઉપર ઘી ની દીવો કરવો અને શ્રીફળ
પાણીયારે દીવો અને તલવટ ધરવા અને શ્રીફળ
વૈશાખ સુદ પંચમ ના ઉમિયા માતાજી ની લાપશી અને શ્રીફળ
પ્રસંગો પાત નીવેદ માં નવ નીવેદ થાય છે
દર વર્ષે આશો સુદ આઠમેં દુર્ગષ્ટમી ના દિવશે અચૂક લાપશી અને શ્રીફળ સાંજ ના સમયે માતાજી નીવેદ સ્વરૂપે ને ધરવા
આપણા સુરાપુરા તરીકે શ્રીનાથીજી બાપા ના દીકરા ભવન બાપા અને ભવન બાપા ના દીકરા વીરજી બાપા પુજાય છે સુરાપુરા દાદા નું શ્રાધ ભાદરવા વડ ૧૪ ના દિવશે દરેક કુટુંબે નાખવું જેમાં રાંધેલ ભાત ખંડ ઘી દૂધ હોય છે
નીવેદ નો પ્રસાદ માત્ર જોષી કુટુંબ ના સભ્યો એ જ લેવો બહાર ના વ્યક્તિ ઓ ને આપવો નહિ
આપણા બાર ગામડી તળ ગોળ ના આશરે ૪૦૦ ઘરો છે
ગર્ગ ગોત્ર ના વંશજ હોવાથી ગર્ગ સંહિતા માં લખેલ છે કે અધ્યાય ૫ શ્લોક ૧૯ બતાવે છે કે ઈશામાંલીયા જોષી પરિવાર ના પુત્ર હમેશા લલાટે કેસર તિલક ચંદન કરીને જ પ્રાત;કાર્યો ની શરૂઆત કરે. કેસર તિલક નું ચંદન હમેશા અવશ્ય કરવું એવું સ્પષ્ટ જણાવેલ છે
આપણા તમામ નામો ની પાછળ હમેશા જી લગાવતા જે તમે લગભગ બધા નામ માં આવે છે
પૂર્વે માં આપણે ગર્ગસ્યા ઋષિ ના વંશજ અને અંગ્સત ઋષિ ને શિષ્યો એવા કશી નગરી માં વસતા હતા કાળ ક્રમે ત્યાંથી ઉજ્જૈન માં વસવાટ કરેલ આજે પણ ઉજ્જૈન અને કશી માં ઘણા ઘરો છે ઈશાવીશાન ૦૦૬૫ માં વીર વિક્રમ સવંત ૧૨૧ માં વાસુદેવ ઋષિ તેના પુત્ર વૈજનાથ ઋષિ તેના પુત્ર સારંગ ઋષિ તેના પુત્ર રામ ઋષિ તેના દેવ ઋષિ તેના ભુદર ઋષિ તેના ભાણ ઋષિ તેના માધવરાય તેના સોમનાથ તેના હર નાથ તેના દેવ દસ
તેના હરિરામ તેના રઘુનાથ તેના હારાદત તેના જયદત્ત તેના સોમદત્ત તેના દામોદર તેના મધુસુધન તેના વેણી દાસ તેના મહાદેવ તેના સદાશિવ તેના વિશ્વનાથ તેના વેદ નાથ તેના રાજરાખ તેના દામોદરજી અને તેના કાનજી તેના જગન્નાથ અને તેના મુરારજી અને તેના શ્રી નાથજી બાપા એમ ઇતિહાસ જણાય છે
Regards
Hiteshkumar Joshi
9824214757
News Updates from Global Gujarat News | globalgujaratnews.com
From: Global Gujarat News <response@globalgujaratnews.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 7, 2012 11:37:02 PM GMT-0500
Subject: News Updates from Global Gujarat News | globalgujaratnews.com
Dear,,
News Updates from Global Gujarat News. globalgujaratnews.com
રાજનીતિ ડીએલએફની સફાઈમાં અર્ધસત્ય: કેજરીવાલડીએલએફના ખુલાસા અંગે રોબર્ટ વાઢેરા શું માને છે?-કેજરીવાલઅમદાવાદ ભાજપની પ્રથમ યાદી 24 ઓક્ટોબરે?કોંગ્રેસ વિવાદ ટાળવા છેલ્લી ઘડીએ જ યાદી બહાર પાડશે??ભારતીય સિનેમા રોશન અને ખય્યામની અપ્રગટ પ્રતિભાવ્યવસાયિક સફળતાથી દૂર છતાં ઉમદા કામ કરી ગયેલા સંગીતકારો...સુરક્ષા સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણવાયુસેના માટે બ્રહ્મોસની આવૃત્તિ તૈયારીના અંતિમ તબક્કામાંક્રિકેટ શ્રીલંકા-વિન્ડીઝ વચ્ચે આજે ફાઈનલ મુકાબલોશ્રીલંકા 16 અને વિન્ડીઝ 30 વર્ષે આઇસીસીની વર્લ્ડકપ ફાઈનલમાંઅન્ય ઈઝરાયેલે ડ્રોન વિમાનને તોડી પાડ્યુંડ્રોન ક્યાંથી આવ્યું હતું એ હજુ પણ રહસ્ય: ઇઝરાયેલ સેનાપ્રેરણા કોઇ પૂછે તો કહીએ...આપણે તો સદા રાજી રાજી!જે અનિવાર્ય છે એની સામે દલીલ કર્યા સિવાય સ્વીકારવાનું જ હોયવિચાર કોઇ પૂછે તો કહીએ...આપણે તો સદા રાજી રાજી!જે અનિવાર્ય છે એની સામે દલીલ કર્યા સિવાય સ્વીકારવાનું જ હોયમનોરંજન રોશન અને ખય્યામની અપ્રગટ પ્રતિભાવ્યવસાયિક સફળતાથી દૂર છતાં ઉમદા કામ કરી ગયેલા સંગીતકારો...
Thank you.
Global Gujarat News Team globalgujaratnews.comNote : Global Gujarat News has sent this e-mail to you because your subscription preferences indicate that you want to receive latest news alerts in your selected category on this email ID.
This email was sent to kkumarjoshi@gmail.com by response@globalgujaratnews.com Update Profile / Email Address / Manage Subscription
If you prefer not to receive the daily email, click here to unsubscribe
Online Games ka Naya Adda, PLAY Now!
From: Divya Bhaskar <mailer@dainikbhaskar.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Monday, October 8, 2012 11:50:49 AM GMT+0530
Subject: Online Games ka Naya Adda, PLAY Now!
View this message in your browser
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBB1IEC0sIUgVaAE0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
| http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBB1IFAksIUgVaAE0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlUBAEsIUgVaAE0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlUBAEsIUgVaAE0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlUBAEsIUgVaAE0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
--
If you do not want to receive any promotional mailer, click
http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBB1IFA0sIUgVaAE0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==
Get Personal loan without Guarantor
From: HDFC Bank <noreply@staffeazy.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Monday, October 8, 2012 9:20:36 AM GMT+0530
Subject: Get Personal loan without Guarantor
to download the form & submit at HDFC Bank Branch. Alternatively
update email Id
by calling on our numbers. -->
--
If you do not wish to receive any further communications, please
http://steazy.zeemail.in/staffeazycom/lt.php?id=Z0tWAFUFUVIPCRoIUl0BDBk=Cg4FCFcJRAoNQ1lVRAlWQF8PcAJYBQpaFgVXDw==
New Recruitment 2012 - Government Jobs in India
From: सरकारी नौकरी - Govt. Jobs | Sarkari Jobs <amit55081@gmail.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Monday, October 8, 2012 2:30:41 AM GMT+0000
Subject: New Recruitment 2012 - Government Jobs in India
सरकारी नौकरी - Govt. Jobs | Sarkari Jobs
///////////////////////////////////////////
MPPHED Recruitment 2012- 507 Various Vacancies
Posted: 07 Oct 2012 08:38 AM PDT
http://feedproxy.google.com/~r/-GovternmentJobs/~3/Iz-yq4CrWhQ/mpphed-recruitment-2012-507-various.html?utm_source=feedburner&utm_medium=email
MPPHED or Madhya Pradesh Public Health Engineering Department lays special
stress to the function of reducing the diseases in the areas administered
by the organization and try to keep the...
Please visit http://recruitment4u.net website for all information like
eligibility criteria, application form, fee, how to apply etc.
--
You are subscribed to email updates from "सरकारी नौकरी - Govt. Jobs |
Sarkari Jobs."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=yeAjcQl3QqB7URX_6MOPxPLAy6s
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
Sent via Nokia Email
------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Monday, October 8, 2012 2:53:50 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
અહંકાર નિંદાને પાત્ર-સ્વાભિમાન અભિનંદનને પાત્ર
Posted: 06 Oct 2012 08:30 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Q22D0f8mp6M/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના અહંકાર નિંદાને પાત્ર-સ્વાભિમાન
અભિનંદનને પાત્ર સ્વાભિમાન જરૂરી છે, ૫ણ અહંકાર નુકસાનકારક છે. આત્મગૌરવની
રક્ષાનો અર્થ છે વ્યક્તિગત શ્રેષ્ઠતા, જેની સામે કોઈ આંગળ ઉઠાવી ના શકે એને
આત્માને દુખ થાય એવી યાતના સહેવી ના ૫ડે. અહંકાર ગુણોનો નહિ, વસ્તુઓનો હોય છે.
સં૫ત્તિનું, રૂ૫નું, બળનું, હોદ્દાનું, વિદ્યાનું અભિમાન કરવું એનો અર્થ [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
SNAKE TEMPLE IN MALAYSIA
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 8, 2012 11:46:06 AM GMT+0800
Subject: SNAKE TEMPLE IN MALAYSIA
SNAKE TEMPLE IN MALAYSIA
There
is in Malaysia on the island of Penang, a place as the Temple of
Snakes. Here live the most dangerous species of snakes - rattlesnakes.
The temple is infested by them: on the floor, in corners, even on the
altar. Here they are gods, they had to bow to the faithful.
1. In the Snake Temple in Pulau Pinang, Malaysia, has a place and
people, and one of the most
dangerous creatures on earth - the snakes. more images after the break...
2. Located at Sungai Kluang, on the island of Penang, Snake Temple is
also known as Temple of Azure Clouds, or the Temple of pure clouds -
in honor of the clear sky Penang.
3. In this temple, home to rattlesnakes, which the locals believe the servants
Chor Soo Kong and deities.
4) Legend of the development of the temple says that he is standing there
an ulterior motive, the legend, by the way, you can watch movies online at
specialized sites. Earlier, before the advent of the holy palace here, on this
place was a lonely hermit shack believer, who was always happy to
see the snakes in his house.
5. And they did not refuse his hospitality and often crawled here, many lived
permanently here. When the hermit had died, and the shack collapsed,
and the snakes are gone from these lands, and when he was elevated to an elegant
temple, they began to consider themselves in one piece with a
sacred institution.
6. Thousands of believers come to the Temple of snakes in Penang every year.
7. Someone said that this act of Chor Soo Kong, others believe that
rattlesnakes - one of the
most aggressive species of snakes - calm down under the influence of smoke from smoking.
8. Unfortunately, the number of snakes in the temple fell sharply due to
the urbanization of the area.
9. However, do not worry. Most of the guests of the temple (ie, snakes) poisonous
glands removed, so that they can embrace and even photographed.
10. Scientists still can not explain the fact that on certain days in the temple, slides a huge number of snakes. On ordinary days in the temple can be seen only a few snakes, which mainly lie in the dark corners and do not stir.
Ravi Narasimhan
"'સ્પાય પ્રિન્સેસ' એવી નૂર ઈનાયત ખાન કોણ હતી ? (કભી કભી)" on GUJARATI-ગુજરાતી
From: priya jain <share@gujarati.ning.com>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Monday, October 8, 2012 4:26:39 AM UTC
Subject: Check out "'સ્પાય પ્રિન્સેસ' એવી નૂર ઈનાયત ખાન કોણ હતી ? (કભી કભી)" on GUJARATI-ગુજરાતી
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "'સ્પાય પ્રિન્સેસ' એવી નૂર ઈનાયત ખાન કોણ હતી ? (કભી કભી)" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by BIREN SONI:
નામ : નૂર ઈનાયત ખાન.
કોડનેમ : મેડેલાઈન
જન્મઃ ૨, જાન્યુઆરી, ૧૯૧૪ મોસ્કો(રશિયા)
વ્યવસાય : મહિલા જાસૂસ
મૃત્યુ : ૧૩, સપ્ટેમ્બર, ૧૯૪૪
બ્રિટિશ જા...
Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A155707&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8364 members
3066 photos
96 videos
131 discussions
2132 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
રવિવાર, 7 ઑક્ટોબર, 2012
Flowers
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Saturday, October 6, 2012 11:44:23 AM GMT+0800
Subject: Flowers
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
Sent via Nokia Email
------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Sunday, October 7, 2012 2:29:56 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
ભક્ત ભગવાનની ઇચ્છાનુસાર નાચે છે
Posted: 05 Oct 2012 08:30 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/VC8ZEMJLxQQ/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ભક્ત ભગવાનની ઇચ્છાનુસાર નાચે છે
યોગનો અર્થ છે પોતાની ઇચ્છાઓ, તૃષ્ણાઓ,વાસનાઓ, લાલચ બધું જ ઈશ્વર રૂપી સમષ્ટિ
માટે, ઉત્કૃષ્ટ આદર્શવાદ માટે સમર્પિત કરી દેવું, વ્યક્તિવાદને સમૂહવાદમાં
બદલી નાખવો, તૃષ્ણાના અણઘડ લોખંડને સંયમ અને અ૫રિગ્રહના અગ્નિમાં તપાવીને
બહુમૂલ્ય લોહભસ્મ બનાવી દેવી. મનોકામનાઓને પૂરી કરવા માટે, એમને નષ્ટ અથવા
શુદ્ધ કરવા [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
News Updates from Global Gujarat News | globalgujaratnews.com
Sent via Nokia Email
------Original message------
From: Global Gujarat News <response@globalgujaratnews.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Saturday, October 6, 2012 11:36:58 PM GMT-0500
Subject: News Updates from Global Gujarat News | globalgujaratnews.com
Dear,,
News Updates from Global Gujarat News. globalgujaratnews.com
વડોદરા 'રક્તદાન વૃક્ષારોપણને જોડીને ઉત્સવ બનાવીએ'વડોદરાવાસીઓ વર્ષમાં એકવાર રક્તદાનનો સંકલ્પ લે: નંદા વડોદરામાં વિધાનસભાનું કમઠાણ શરૂ !ભૂતપૂર્વ કોંગી ઉમેદવારે સાડીવિતરણ કરતાં મધુ શ્રીવાસ્તવ ખફારાજકોટ રાજકોટ: રાજમાર્ગો પરની જાહેરાતો દૂરચૂંટણીપંચ દ્વારા તારીખ જાહેર થતાં વિવિધ પક્ષોની કામગીરી રાજકોટઃ રાજસ્થાનના આધેડની હત્યા કરાઇપોલીસે હત્યારાની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાંરાજનીતિ રોબર્ટ વાઢેરાની સંપત્તિની તપાસ થાય : અણ્ણાકેજરીવાલના આરોપ ખોટા હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહીનો અણ્ણાનો મત મોદીને જાદુગર ગણાવતા ખુરશીદજાદુ માત્ર જોવામાં જ સારો લાગેઃ કેન્દ્રીય કાયદામંત્રી મોદીને 'આકાશ' શીખવા માટે મોકલ્યું: સિબ્બલમોદીએ 'આકાશ' ટેબ્લેટ લાંચમાં આપ્યાં હોવાનું નિવેદન કર્યું હતું રોબર્ટના બચાવમાં ઉતર્યાં સોનિયા ગાંધીકેજરીવાલના આરોપોનો યુપીએ અધ્યક્ષાએ આપ્યો જવાબ કેન્દ્રને સમર્થન રાજકીય મજબૂરીઃ અખિલેશએફડીઆઈનો સમાજવાદી પાર્ટી દ્વારા પૂરજોશમાં વિરોધ થશેશાસન ડોક્ટરો દર્દીઓને લૂંટી રહ્યા છેઃ એમ્સડોક્ટરો બીનજરૂરી ટેસ્ટ માટે અવારનવાર સુચના આપે છે પૂર્વમંત્રી પોનમુડીની ધરપકડતમિલનાડૂ પોલીસે ગેરકાયદે ખનન અંગે કાર્યવાહી કરી મોંઘવારીની વધુ એક થપ્પડ...એલપીજી સિલિન્ડરના ભાવમાં 11.42 રૂપિયાનો વધારો કરાયો આખરે આપણા દેશનું અધિકૃત નામ કયું?દેશના અધિકૃત નામ અંગેની જાણકારી સરકાર પાસે નથી કર્ણાટક બંધઃ જનજીવન પ્રભાવિતબંધ દરમિયાન પથ્થરમારાથી બસોને નુકસાન પહોંચ્યું કિંગફિશરનું લાઇસન્સ જોખમમાંઅસુવિધાજનક અને અવિશ્વસનીય સેવા માટે નોટિસ ફટકારાઈઅમદાવાદ અમદાવાદ સોના પ્રકરણમાં 9ની ધરપકડ1 કિલો સોનું ન મળતા નારણપુરા પોલીસે ગુનો નોંધ્યો આચાર સંહિતા ભંગની ફરિયાદવિવેકાનંદ યાત્રા માટે સીએમઓમાંથી સરકારી ખર્ચે ઈ-મેલ કરાયા ? અરૂણ જેટલી એકાએક ગુજરાતમાંચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરવામાં મદદ કરવા અમદાવાદ આવ્યાંની ચર્ચા સોહરાબ કેસ : આરોપીઓ કોર્ટમાં હાજર થયાસુપ્રીમ કોર્ટનાં નિર્દેશઅનુસાર હવે કેસ મુંબઇ ખસેડવામાં આવશે સંગીતસમ્રાટ રાસબિહારી દેસાઈનું નિધનમુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ. રાસબિહારી દેસાઈને શ્રદ્ધાંજલિ આપી મોદીના નામે વધુ એક રાજકીય વિક્રમ7 ઓક્ટોબર 2001ના રોજ શાસનધૂરા સંભાળી, કાલે 11 વર્ષ પૂર્ણ થશે મોદીને જાદુગર ગણાવતા ખુરશીદજાદુ માત્ર જોવામાં જ સારો લાગેઃ કેન્દ્રીય કાયદામંત્રીમાર્કેટ કરન્સી વાયદા અને ઓપ્શન્સનો કારોબારઓક્ટોબર વાયદામાં ડોલર સામે રૂપિયો રૂ.1.36 મજબૂતસૌરાષ્ટ્ર જામનગર: વહીવટીતંત્ર ચૂંટણી માટે સજ્જજિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે 13,70,215 મતદારો ગોંડલ: આશાપુરા મંદિરમાં ચોરીત્રણસો વર્ષ જૂના અને રાજવી પરિવાર હસ્તકના મંદિરનો બનાવ જામનગર: આચારસંહિતાનો કડક અમલ શરૂજિલ્લાના તમામ હોદ્દેદારોની 'કાર'સેવા પરત ખેંચી લેવાઈસુરત આઈપીએસનાં 34 સેકંડમાં 36 ડંડા...!પર્સ ચોરીને ભાગતો યુવાન ઝડપાતાં ડીસીપીએ ડંડાવાળી કરીભારતીય સિનેમા અક્ષયકુમાર ફરીથી ખેલાડી બન્યોઅભિનેતાની ફરીથી એકશન ઇમેજમાં આવવાની કોશિષસુરક્ષા ચીન સીમાએ વધુ વિમાનોઃ એરફોર્સભારત પોતાની પૂર્વોત્તર સીમાઓ વધુ મજબૂત બનાવશેક્રિકેટ ટી-20: વેસ્ટ ઇન્ડીઝ ફાઇનલમાં પહોંચ્યુંગેલ-પોલાર્ડની બેટિંગ તેમજ સારી બોલિંગ સામે ઓસી. લાચારએશિયા આતંકવાદીઓનું નેટવર્ક ખતમ કરોઃ ભારતસંયુક્ત રાષ્ટ્રો સમક્ષ ભારત દ્વારા કરાયેલું આહ્વાન યુએસએ-બ્રિટન પર હાવી એશિયન યુનિ.યુનિ. રેંકિંગમાં એશિયન યુનિવર્સિટીઓનો વધતો દબદબોઆંતરરાષ્ટ્રીય શિક્ષણ યુએસએ-બ્રિટન પર હાવી એશિયન યુનિ.યુનિ. રેંકિંગમાં એશિયન યુનિવર્સિટીઓનો વધતો દબદબોકૉમોડિટી એમસીએક્સનો સાપ્તાહિક વેપારબિનલોહ ધાતુઓમાં ઘટાડો: ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યાઉદ્યોગ રાહુલે કાશ્મીરમાં રોકાણની તકો સર્જીઃ ટાટાકાશ્મીરની જનતા માટે નક્કર પગલાં અમારી જવાબદારીઃ ટાટાઅપરાધ આઈપીએસનાં 34 સેકંડમાં 36 ડંડા...!પર્સ ચોરીને ભાગતો યુવાન ઝડપાતાં ડીસીપીએ ડંડાવાળી કરીજન આરોગ્ય ડોક્ટરો દર્દીઓને લૂંટી રહ્યા છેઃ એમ્સડોક્ટરો બીનજરૂરી ટેસ્ટ માટે અવારનવાર સુચના આપે છે
Thank you.
Global Gujarat News Team globalgujaratnews.comNote : Global Gujarat News has sent this e-mail to you because your subscription preferences indicate that you want to receive latest news alerts in your selected category on this email ID.
This email was sent to kkumarjoshi@gmail.com by response@globalgujaratnews.com Update Profile / Email Address / Manage Subscription
If you prefer not to receive the daily email, click here to unsubscribe
Inspirational Quotes
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Sunday, October 7, 2012 12:21:25 PM GMT+0800
Subject: Inspirational Quotes
Inspirational Quotes
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Sunday, October 7, 2012 12:21:25 PM GMT+0800
Subject: Inspirational Quotes
[વલસાડ સમાચાર અંક - 258] जीवन
VERSION:1.1
BODY;CHARSET=UTF-8;ENCODING=QUOTED-PRINTABLE:कà¥à¤› दà¥&lsqauo;सà¥à¤¤à¥&lsqauo;ने बताया=0D=0Aमेरे कà¥à¤› विचार / विडियà¥&lsqauo; =0D=0Aफेसबà¥à¤• à¤"र बà¥à¤²à¥&lsqauo;ग परसे=0D=0Aबिना मेरे नाम लà¥&lsqauo;गà¥&lsqauo;के दà¥à¤µà¤¾à¤°à¤¾=0D=0Aबांटे जा रहे हॠ=0D=0A.=0D=0A.=0D=0A=0D=0Aबडॠखà¥à¤¶à¥ हà¥à¤ यह जानके=0D=0Aअचà¥à¤›à¤¾ लगा नामकà¥&lsqauo; पà¥à¤˜à¤²à¤¤à¥‡ हà¥à¤ देखना=0D=0Aकà¥à¤¯à¥&lsqauo;कà¥=0D=0Aमॠकà¤à¥ था हॠनहि=0D=0Aमॠहॠहॠनहि=0D=0Aमॠरहà¥à¤‚गा à¤à¥ नहà¥=0D=0A=0D=0Aमेरे विचार =0D=0Aबिना मेरे नाम à¤à¥ अगर =0D=0Aजà¥à¤µà¤¨ पा लेते हॠतà¥&lsqauo;=0D=0Aबस, वहॠमॠहà¥à¤‚ !!!
DCREATED:20121007T094850
LAST-MODIFIED:20121007T094850
END:VNOTE----------
Sent via Nokia Email
------Original message------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhilTV-google" <akhiltv@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Saturday, October 6, 2012 9:22:25 PM GMT-0700
Subject: [વલસાડ સમાચાર અંક - 258] जीवन
कुछ दोस्तोने बताया
मेरे कुछ विचार / विडियो
फेसबुक और ब्लोग परसे
बिना मेरे नाम लोगोके द्वारा
बांटे जा रहे है
.
.
बडी खुशी हुई यह जानके
अच्छा लगा नामको पीघलते हुए देखना
क्योकी
मै कभी था ही नहि
मै हु ही नहि
मै रहुंगा भी नही
मेरे विचार
बिना मेरे नाम भी अगर
जीवन पा लेते है तो
बस, वही मै हुं !!!
Sent from Yahoo! Mail on Android
ગુનેગારોની માહિતી ડિજિટલાઇઝ કરવાનો પ્રયોગ
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Sunday, October 7, 2012 12:47:55 PM GMT+0800
Subject: ગુનેગારોની માહિતી ડિજિટલાઇઝ કરવાનો પ્રયોગ
ગુનેગારોની માહિતી ડિજિટલાઇઝ કરવાનો પ્રયોગ
અમદાવાદઃ શહેરમાં ચેઈન સ્નેચીંગ, લૂંટ અને ધાડ જેવા મિલકતલક્ષી ગુનાઓમાં ગુનેગારો સુધી પહોંચવા માટે છેલ્લા ૧૬ વર્ષમાં પકડાયેલા ૩૫ હજાર જેટલા આરોપીઓના ડેટા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે એકત્ર કરી 'પ્રોગ્રામ ફોર આઈડેન્ટીફિકેશન એન્ડ એરેસ્ટ ઓફ ક્રિમીનલ' (પીનાક) નામનો પ્રોગ્રામ બનાવ્યો છે. આ પ્રોગ્રામ શહેરના તમામ ૪૧ પોલીસ મથકોના પી.સી.માં ફિટ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા
અનુસાર ક્રાઈમબ્રાન્ચે પીનાક નામનો એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેમાં ચેઈન સ્નેચીંગ, ઘરફોડ, ધાડ અને લૂંટ જેવા મિલકતલક્ષી ગુનામાં વર્ષ ૧૯૯૬થી ૨૦૧૨ સુધીમાં પકડાયેલા ૩૫ હજાર ગુનેગારોની ગુનાહિત કુંડળી મૂકવામાં આવી છે તેમજ દર મહિને નવા પકડાતા ગુનેગારોના ડેટા અપલોડ કરવામાં આવશે. આ સોફ્ટવેર દિલીપ ઠાકોર નામના કોન્સ્ટેબલે બનાવ્યું છે. આ પ્રોગ્રામ પોલીસ મથકના પીસીમાં
નાખ્યા બાદ પોલીસ અધિકારી તેને ફક્ત સર્ચ કરીને ગુનેગારની કુંડળીની પ્રિન્ટઆઉટ જ કાઢી શકશે. જેના કારણે તેમાં ચેડા થવાની શક્યતા નહીંવત છે. ક્રાઈમબ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, મિલકતલક્ષી ગુનામાં ફરિયાદી ગુનો નોંધાવા જાય ત્યારે આ સોફ્ટવેરની મદદથી પોલીસ ગુનેગારની ઓળખ કરી તેને ઝડપથી પકડી શકશે. આ પ્રોગ્રામ અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય પોલીસ મથક દ્વારા માંગવામાં
આવશે તો તેમના પીસીમાં પણ નાખી આપવામાં આવશે. એક જ સપ્તાહમાં શહેરના તમામ પોલીસ મથકોમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે જેના કારણે ગુનેગારો અંગેની માહિતી તુરંત ઉપલબ્ધ બનશે.
Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] આર્થિક વિકાસની ગતિ તેજ થઈ રહી છે ?
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 7, 2012 1:08:30 PM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] આર્થિક વિકાસની ગતિ તેજ થઈ રહી છે ?
----------
Sent via Nokia Email
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, October 5, 2012 10:20:13 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] આર્થિક વિકાસની ગતિ તેજ થઈ રહી છે ?
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'આર્થિક વિકાસની ગતિ
તેજ થઈ રહી છે ?'
વીમા અને વાયદામાં સુધારણા
માટે દિલ્હીમાં કેબિનેટની
મિટિંગ ચાલી રહી હતી ત્યારે
શેરબજારમાં સેન્સેક્સ સડસડાટ
ઉપર જતો હતો. પંદર મહિના પછી
સેન્સેક્સે ૧૯ હજારનો આંકડો
પાર કર્યો. યુપીએની સરકાર
આર્થિક સુધારાઓ કરીને
વિરોધીઓની બોલતી બંધ કરી
દેવાના મૂડમાં છે ! જો કે સરકાર
સામે ખરી ચેલેન્જ 'મોંઘવારી' છે
!
હવે દર અઠવાડિયે આર્થિક
વિકાસમાં તેજી આવે એવો [...]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2615
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી કાકાઓને ભારે પડતાં ભત્રીજાઓ
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 7, 2012 1:24:02 PM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી કાકાઓને ભારે પડતાં ભત્રીજાઓ
----------
Sent via Nokia Email
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Thursday, October 4, 2012 8:08:28 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી કાકાઓને ભારે પડતાં ભત્રીજાઓ
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'રાજકારણી કાકાઓને
ભારે પડતાં ભત્રીજાઓ '
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી
અજિત પવારે ઓચિંતા જ રાજીનામું
આપી કાકા શરદ પવાર માટે નવા
પ્રશ્નો ખડાં કરી દીધા. કાકા
શરદ પવાર માટે જ એક સમયે
ભત્રીજા અજિત પવારે લોકસભાની
બેઠક ખાલી કરી દીધી હતી. આ
કાકા-ભત્રીજાના સંબંધો
ઉતાર-ચડાવવાળા રહ્યા છે. ભારતીય
રાજકારણમાં ભત્રીજાઓ ભારે
પડયા હોય એવા બીજા કિસ્સાઓ કયા
કયા છે? બાળ ઠાકરે અને રાજ
ઠાકરેનું [..]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2611
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
Weekly Sutra by Param Vandniy. Pujya Bhaishree Rameshbhai Oza. Porbandar
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 7, 2012 1:38:18 PM GMT+0000
Subject: Fwd: Weekly Sutra
----------
Sent via Nokia Email
------Original message------
From: <contactus@sandipani.org>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Monday, October 1, 2012 10:41:39 PM GMT+0530
Subject: Weekly Sutra
Dear Divine Soul KASHYAP J.JOSHI,
Raag dwesh se rahit sthiti hai - Dhyan.
A state without passion and spitefulness is - meditation.
- Pujya Bhaishri
Subscribe to Sandipani video's
Join us on Facebook
Forward to a Friend To unsubscribe from our newsletters click here. Unsubscribe Me.
શનિવાર, 6 ઑક્ટોબર, 2012
શુક્રવાર, 5 ઑક્ટોબર, 2012
ગુરુવાર, 4 ઑક્ટોબર, 2012
Fwd: ઇન્ટરનેટ વગર પણ આ રીતે કરી શકશો ગૂગલ સર્ચનો ઉપયોગ
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Wed, 3 Oct 2012 11:56:24 +0800 (SGT)
Subject: ઇન્ટરનેટ વગર પણ આ રીતે કરી શકશો ગૂગલ સર્ચનો ઉપયોગ
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
ઇન્ટરનેટ વગર પણ આ રીતે કરી શકશો ગૂગલ સર્ચનો ઉપયોગ
ઇન્ટરનેટના
દોરમાં ગૂગલ સર્ચ કરનારાઓની સંખ્યા પણ ઘણી વધી છે. હવે એવામાં જો તમને
ઇન્ટરનેટ વગર ગૂગલ સર્ચ કરવાનું કહેવામાં આવે તો તમે શું કરશો. તમે વિચારતા
હશો કે ગૂગલ સર્ચ એ પણ ઇન્ટરનેટ વગર.. ગજબની મજાક છે. તો જનાબ આ મજાક નથી
ઇન્ટરનેટ
વગર ગૂગલ સર્ચ કરી શકાય છે. ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વગર ગૂગલ સર્ચની ખાસ
ટ્રિક છે. તેના માટે તમારી પાસે બસ એક મોબાઇલ ફોન હોવો જોઇએ. હવે તમે
વિચારતા હશો કે મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ હોવાની વાત અમે કરીશું. ઇન્ટરનેટ
વગર ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ઇન્ટરનેટ વગરની ટ્રેન ટિકિટ બુકિંગ કરાવા બરાબર
છે. તમને યાદ હશે કે જ્યારે તમે ટ્રેન ટિકિટનો પીએનઆર કે પછી બુકિંગ અંગે
જાણવા માંગો છો તો
તમારે તેના માટે એસએમએસ મોકલવો પડે છે. કઇક આવો જ એસએમએસ કરવો પડશે તમારે
ગૂગલ સર્ચ માટે પણ. ગૂગલ સર્ચ માટે તમારે ફોનમાંથી 09-77-33-00000 નંબર પર
એક એસએમએસ કરવો પડશે. ઉદાહરણ તરીકે, જો તમારે તમારા શહેરના મેડિકલ સ્ટોર
અને હોટલ અંગે જાણવું છે તો મેસેજમાં જઇને જગ્યાના નામની સાથે મેડિકલ સ્ટોર
સર્ચ લખો. પછી આ મેસેજને 09-77-33-010000 નંબર પર મોકલી દો. મેસેજ સેન્ડ
કર્યા બાદ તમારા મોબાઇલમાં મેડિકલ
સ્ટોરનું લોકેશન અને મોબાઇલમાં સર્ચ કરવાની લિંક બંને આવી જશે. આ રીતે તમે
કઇ પણ સર્ચ કરી શકો છો. આ મેસેજ ચાર્જે બલ હોય શકે છે.
બુધવાર, 3 ઑક્ટોબર, 2012
Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી અરવિંદ કેજરીવાલે 'ટોપી' ફેરવી !
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kashyap_joshi_reporter@hotmail.com>,<kkumarjoshi@gmail.com>
Date: Wednesday, October 3, 2012 5:01:31 PM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી અરવિંદ કેજરીવાલે 'ટોપી' ફેરવી !
----------
Sent via Nokia Email
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Wednesday, October 3, 2012 7:32:22 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] રાજકારણી અરવિંદ કેજરીવાલે 'ટોપી' ફેરવી !
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'રાજકારણી અરવિંદ
કેજરીવાલે 'ટોપી' ફેરવી !'
અરવિંદ કેજરીવાલના ચહેરા
ઉપરથી સમાજસેવાનો નકાબ ઊતરી
ગયો છે અને હવે તે પણ રીઢા
રાજકારણીની જમાતમાં જોડાઈ ગયા
છે. રાજકારણમાં આવવા માટે
અરવિંદ કેજરીવાલે અણ્ણાનો
બરાબર ઉપયોગ કરી લીધો ! વહેલા કે
મોડા અરવિંદ કેજરીવાલ
'સત્તાલાલચુ' જ સાબિત થવાના છે !
અંતે અરવિંદ કેજરીવાલની સાચી
ઓળખ છતી થઈ ગઈ અને તેણે રાજકીય
પાર્ટી બનાવી દીધી. મહાત્મા [...]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2603
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
SHEMDA RAILWAY STATION PARTHI CHORAYEL 2 LAAKHNA SLEEPERS SAATHE 10 SHAKHSHONE ZADPI LETI RAILWAY PROTECTION FORCE JUNAGADH, JETALSAR..
NEWS BY KASHYAP JOSHI
REPORTER
JETALSAR
JETPUR
99742 62812
----------
Sent via Nokia Email





















































