અનુયાયીઓ

ગુરુવાર, 9 ઑગસ્ટ, 2012

Fwd: News Updates from Global Gujarat News | globalgujaratnews.com



---------- Forwarded message ----------
From: Global Gujarat News <response@globalgujaratnews.com>
Date: 2012/8/9
Subject: News Updates from Global Gujarat News | globalgujaratnews.com
To: kkumarjoshi@gmail.com


Dear KASHYAP JOSHI,

News Updates from Global Gujarat News. globalgujaratnews.com


વડોદરા

તહેવારોમાં ટ્રેનોમાં એકસ્ટ્રા કોચ જોડાશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોના ઘસારાને પહોંચી વળવા

વડોદરામાં ઘરે ઘરે ગેસ ક્નેક્શન

ગેસ ક્નેક્શન બાબતે વિપક્ષની સંમતિ અને અણિયાણા પ્રશ્નો

એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી

એબીવીપી દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી
રાજકોટ

રાજકોટમાં લોકમેળાનો આરંભ થયો

રંગીલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તહેવારોનો માહોલ
રાજનીતિ

...અને જયા બચ્ચન રોષે ભરાયાં

સુશીલ શીંદેએ જયા બચ્ચનને કહ્યું કે "આ કોઇ ફિલ્મી ઇશ્યુ નથી"

નેતાઓને ભાંડવા એ અણ્ણાનું લક્ષ્યઃ ઠાકરે

ઘરે પરત આવેલાં અણ્ણા શું ફાયદો થયો એ વિચારેઃ ઠાકરે

બાબાના અનશન સાથે જ વિવાદની શરૂઆત!

બાબા રામદેવે ફક્ત 3 દિવસના અનશનની જાહેરાત કરી

રામદેવના આંદોલનમાં લોકોની ભીડ

આંદોલનનો એજન્ડા રાજનૈતિક નથી: બાબા રામદેવ

રામદેવને અણ્ણાનો સાથ નહીં મળે

રામલીલા મેદાન પર રામદેવ સાથે અણ્ણા જોવા નહીં મળે

કરોડો રૂપિયા આપીને સરકાર બચાવાઇ : અડવાણી

ભારે હંગામાં બાદ અડવાણીએ પોતાનાં શબ્દો પરત લીધા

રામદેવ યોગ કરે એટલે ઘણુઃ યાદવ

રામદેવને આંદોલન પ્રવૃત્તિમાં ન પડવા લાલુપ્રસાદની સલાહ

સચિન-રેખા આજે સંસદમાં

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન પણ કર્યું હતું
શાસન

ગીતિકાકેસઃ કાંડાની અરજી ફગાવાઈ

કાંડાની સહયોગી અરુણા ચઢ્ઢાને પોલીસ કસ્ટડીમાં મોકલાઈ

કોંગ્રેસ બાબા રામદેવને ઓળખતી નથી

બાબા રામદેવ કોણ છે હું જાણતો નથીઃ સત્યવ્રત ચતુર્વેદી

ફિઝાના ઘરમાંથી મળ્યા એક કરોડ

એક કેન્દ્રીયમંત્રી સાથેની ફિઝાની તસવીર પણ મળી આવી

આગ્રાથી દિલ્હી અઢી કલાકમાં પહોંચાશે

મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા યમુના એક્સપ્રેસ-વેનું લોકાર્પણ

મહારાષ્ટ્રમાં બીટી કપાસ પર પ્રતિબંધ

બીટી કપાસ બિયારણનું વેચાણ-વિતરણ અટકાવાશે

"રામલીલા" તો દર વર્ષે થાય છેઃ ખુરશીદ

બાબા રામદેવના આંદોલન અંગે ખુરશીદે કરેલી ટકોર

ફરાર કાંડાની આગોતરા જામીનઅરજી

ગીતિકા કેસમાં ગોપાલ કાંડાને ઝડપવા પોલીસની મથામણ

ફિઝાનાં મૃત્યુમાં કુલદીપનો હાથ

ચંદ્રમોહનના ભાઈ પર હત્યાનો આરોપ મૂકતો ફિઝાનો ભાઈ

મેજિસ્ટ્રેટે ઈંદ્રદેવને નોટિસ આપી!

વરસાદ ન વરસતા સ્વર્ગના સરનામે નોટિસ મોકલાઈ

સારિસ્કામાં બાળવાઘ જોવા મળ્યો

કેમેરામાં બાળવાઘની તસ્વીર ઝડપાતા જાણકારી મળી

હડતાળઃ કિંગફિશરની 31 ફ્લાઈટ્સ રદ

પગાર ચૂકવવામાં ન આવતાં પાઇલટ્સ દ્વારા હડતાળ

ઈસરો મિશનની સદી કરવા આતુર

ઈસરો તેના 100મા અભિયાનની તૈયારીઓમાં વ્યસ્ત

આસામ હિંસામાં સીબીઆઈ તપાસ

કેન્દ્ર સરકાર હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સીબીઆઈ ટીમ મોકલશે

બંગાળની શાળાઓમાં યૌન શિક્ષણ

અભ્યાસક્રમના માળખા વિશે ચાલી રહેલી વિચારણા

આઈટી-બીપીઓમાં કાર્યરત લોકો સાવધાન

60 ટકા યુવાનો અનિયમિત દિનચર્યાથી બીમારીનો ભોગ

ગોપાલ કંડાની ધરપકડ સંભવ

પોલીસે કંડાને પૂછપરછ માટે નોટિસ મોકલી બોલાવ્યા

ચોમાસું સત્ર તોફાનીઃ સંસદ સ્થગિત

સરકાર કોઈ પણ વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર

પુણે વિસ્ફોટના આરોપી ઓળખાયા

મહારાષ્ટ્ર એટીએસને મહત્વની કડીઓ મળી હોવાનો દાવો

કેન્દ્ર સરકાર મફત મોબાઇલ આપશે!

ગરીબી રેખા નીચે આવતાં પરિવારો માટેની યોજના
અમદાવાદ

દાણીલીમડામાં 28 ફ્લેટ તોડી પાડયા

પાંચ માળનું ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યુ

વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે

કોંગ્રેસ દ્વારા 30 ઓગસ્ટે જાહેર થઈ શકે છે 100 બેઠકોના મૂરતિયા

કોંગ્રેસનું પેપર ફોડી નાંખ્યું કેશુભાઈ પટેલે ?

કોંગ્રેસ કહે છે કે અમે તો પ્રજાને કેશુભાઈ કરતાં વધારે રાહતો આપીશું

ગુજરાતની પ્રજાને બખ્ખે બખ્ખાં

કોંગ્રેસ-કેશુભાઈ થયા ઓળઘોળ: ભાજપના પટારામાં શું હશે ?

અણ્ણાની સાથે, રામદેવથી દૂર

કેશુભાઈનો પક્ષ માને છે કે ભ્રષ્ટાચારના મુદ્દે યોગગુરુ બાબાની બેવડી નીતિ

મચ્છરોના બ્રીડિંગ સામે પાલિકાની ઝુંબેશ

અમદાવાદના નવા પશ્ચિમઝોનમાં બાંધકામની ચાર સાઈટ સીલ

કેશુભાઈનું 3000 કરોડનું પરિવર્તન પેકેજ

સત્તા મળે તો એસટીભાડું-રાંધણગેસ અને વીજબિલમાં કરોડોની રાહતો

એન્જિનિયરિંગમાં પ્રવેશપ્રક્રિયા શરૂ કરાશે

ધોરણ 12ના પરિણામ બાદ ખાલી પડેલ જગ્યા માટે

ગુજરાત: દરિયાઈ સમૃદ્ધિ અને માનવસંસ્કૃતિ

ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ વનરાજી, પહાડો અને નદીઓથી સમૃદ્ધ છે...
માર્કેટ

કરન્સી વાયદામાં 20,28,697 લોટનું વોલ્યુમ

ડોલર સામે રૂપિયામાં ઓગસ્ટ વાયદામાં 1 પૈસાનો સુધારો

સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર

ભારતી એરટેલનો સ્ટોક સતત બીજા દિવસે તૂટ્યો

કરન્સી વાયદામાં રૂ.13,743 કરોડનો વેપાર

ડોલર સામે રૂપિયો ઓગસ્ટ વાયદામાં 20 પૈસા નરમ

સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ કારોબાર

સારા પરિણામને કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં સ્ટોકમાં 6 ટકાની તેજી
રાષ્ટ્રીય અર્થતંત્ર

દેશનું ઓદ્યોગિક ઉત્પાદન ઘટ્યું

જૂન મહિનામાં આઇઆઇપી ઘટીને માત્ર -1.8 ટકા આવ્યો

રિઝર્વ બેંક અને મિયાંભાઈનું નાડું!

સરકાર ખાધ ઘટાડે તો ફુગાવો ઓછો થાય અને વ્યાજદર ઘટે
સૌરાષ્ટ્ર

ભાવનગર-સુરત વચ્ચે હવાઇમાર્ગની મુસાફરી

15મી ઓગસ્ટથી એર ડેક્કન દ્વારા ફલાઇટ શરૂ કરાશે

કાન્હાનાં જન્મને વધાવવા દ્વારકા ઘેલું ઘેલું

5 કિમી દૂરથી ઝળહળા રોશનીમાં નાહતી દ્વારિકાનગરી

રાજકોટમાં લોકમેળાનો આરંભ થયો

રંગીલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તહેવારોનો માહોલ

દ્વારકામાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો

જન્માષ્ટમીની ઉજવણી માટે દારૂનો જથ્થો લવાઈ રહ્યો હતો

સોરાષ્ટ્રભરમાં લોકમેળાઓનું આયોજન

વઢવાણના મેળામાં 501 બેડાના રાસ આકર્ષણ જગાવશે

જામનગરમાં પવનચક્કીએ વેર્યાં અંધારાં!

જિલ્લાનું પવન ઊર્જાઉત્પાદન બંધ થતાં જેતપુર ગ્રીડ ખોરવાઈ

ગુજરાત: દરિયાઈ સમૃદ્ધિ અને માનવસંસ્કૃતિ

ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ વનરાજી, પહાડો અને નદીઓથી સમૃદ્ધ છે...
સુરત

ચૂંટણી લડવા દેવા હાઇકોર્ટનો આદેશ

મહેન્દ્ર ચૌહાણને નર્મદ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી માટે

આઇપીસીઇ પરીક્ષાનું પરિણામ જાહેર

સુરતની પાયલ બેલડી દેશમાં ચોથા અને ગુજરાતમાં પ્રથમ સ્થાને

સુરતમાં રૂ. 200 કરોડનો હાઈટેક એમ્યુઝમેન્ટ પાર્ક

ઓસ્ટ્રેલિયાની ડિઝાઇનર કંપની આ થીમપાર્ક ડિઝાઈન કરશે
ભારતીય સિનેમા

પૈડાં વિનાની બાઇક પર સવાર આમિરની 'ધૂમ'

ફિલ્મનું પોસ્ટર રિલિઝ નથી થયું, પણ આમિરના શૂટિંગની ચર્ચા

એથેન્સ એરપોર્ટ પર સુષ્મિતા લુટાઈ

સુષ્મિતા સેનના મહત્વના દસ્તાવેજો સહિતની બેગની ઉઠાંતરી

"ટાઈગર" આવતાં "ગોડફાધર" છૂ!

"એક થા ટાઈગર"ના આગમનના કારણે અન્ય ફિલ્મોની પીછેહઠ

ફિલ્મ રિવ્યુ : ગેંગ્સ ઓફ વાસેપુર - 2

ખાણમાફિયા, રાજનીતિ અને બદલાની કહાની ગેંગ્સ ઓફ વાસેપુર
સુરક્ષા

"અગ્નિ-2" મિસાઈલનું સફળ પરીક્ષણ

મિસાઈલમાં અનેક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો

..તો પાક. પર કરવામાં આવશે હુમલો

જેહાદીઓ પાક.પર કબજો જમાવે તો અણુસુરક્ષાતંત્ર છિન્નભિન્ન
ન્યાયતંત્ર

જગનમોહનકેસઃ સીબીઆઈને નોટિસ

જગનમોહનની ધરપકડને પડકારતી અરજી નકારાઈ
એશિયા

બ્રિટિશ જેલોમાં 426 ભારતીયો

વિવિધ કેસોમાં સજા કાપતા લોકોને સ્વદેશ મોકલવા માંગ

પાકિસ્તાન વધારી રહ્યું છે પરમાણુ હથિયાર

ભારત સામે મુકાબલો કરવા માટેની તૈયારી: અમેરિકી અહેવાલ

ઈમરાન ખાનને હત્યાની ધમકી

તાલિબાન દ્વારા પૂર્વ પાક. ક્રિકેટરને ધમકી અપાતા સનસનાટી

પાક. વડાપ્રધાનને શો-કોઝ નોટિસ

ઝરદારી વિરુદ્ધ કેસ ફરી શરૂ કરવાનો આદેશ અવગણતા કાર્યવાહી

પાક.માં હિન્દુ યુવતી પર બળાત્કાર

બળજબરીથી ધર્મપરિવર્તન અંગે મુસ્લિમ યુવકની ધરપકડ
યુરોપ

યુકે જતાં પહેલાં ટીબીની તપાસ જરૂરી

16 ઓગસ્ટથી ટીબીની તપાસ કરાવવી ફરજિયાત થશે
યુએસ

એથેન્સ એરપોર્ટ પર સુષ્મિતા લુટાઈ

સુષ્મિતા સેનના મહત્વના દસ્તાવેજો સહિતની બેગની ઉઠાંતરી

પાકિસ્તાન વધારી રહ્યું છે પરમાણુ હથિયાર

ભારત સામે મુકાબલો કરવા માટેની તૈયારી: અમેરિકી અહેવાલ

હવે દીવાલની આરપાર જોઈ શકાશે

નવી પ્રણાલી દ્વારા દીવાલ પાછળની ચીજો જોઈ શકાશે

નવી અમેરિકન નીતિઃ ભારતીયોને લાભ

30000 ભારતીય પ્રવાસીઓને ફાયદો થવાની શક્યતા
અન્ય

ચંદીગઢના યુવાન પર 57 લાખનું ઈનામ

ઓસ્ટ્રિલયન પોલીસે યુવાનને પકડવા ઈનામ જાહેર કર્યું
પર્યાવરણ

સારિસ્કામાં બાળવાઘ જોવા મળ્યો

કેમેરામાં બાળવાઘની તસ્વીર ઝડપાતા જાણકારી મળી
શાળા શિક્ષણ

બંગાળની શાળાઓમાં યૌન શિક્ષણ

અભ્યાસક્રમના માળખા વિશે ચાલી રહેલી વિચારણા
ઉચ્ચ શિક્ષણ

ચૂંટણી લડવા દેવા હાઇકોર્ટનો આદેશ

મહેન્દ્ર ચૌહાણને નર્મદ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી માટે

અણુબોમ્બના સર્જક પર ભગવદ્ ગીતાનો પ્રભાવ

સેરેલીપમાં હિરોશીમા દિવસે વ્યાખ્યાનમાં અભ્યાસી તારણ

આઇપીસીઇ પરીક્ષાનું પરિણામ જાહેર

સુરતની પાયલ બેલડી દેશમાં ચોથા અને ગુજરાતમાં પ્રથમ સ્થાને

એન્જિનિયરિંગમાં પ્રવેશપ્રક્રિયા શરૂ કરાશે

ધોરણ 12ના પરિણામ બાદ ખાલી પડેલ જગ્યા માટે
રોજગાર શિક્ષણ

એમબીએને શરમાવશે આ ન્યૂઝ!

સર્વેનાં તારણ મુજબ પાંચમાંથી એક જ એમબીએ કામનો!

ભારતની ટોપ 10 સોફ્ટવેર ઇન્સ્ટિટયૂટ

કોમ્પ્યુટર અભ્યાસમાં આગળ વધવા માટે પૂરતું આયોજન જરૂરી
તીર્થ-તહેવાર

18 વર્ષે ફરી આવ્યો ભાડભૂતનો મેળો

એક માસ દરમિયાન 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી આશા

કાન્હાનાં જન્મને વધાવવા દ્વારકા ઘેલું ઘેલું

5 કિમી દૂરથી ઝળહળા રોશનીમાં નાહતી દ્વારિકાનગરી

રાજકોટમાં લોકમેળાનો આરંભ થયો

રંગીલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તહેવારોનો માહોલ
બ્યુટી એન્ડ કેર

નખશિખ સુંદરતા બક્ષશે બોડી પોલિશિંગ

ચહેરા સહિત આખા શરીરની રંગત નિખારીને બનો સ્પેશિયલ
સંબંધ

માતા બન્યા બાદ યાદશક્તિ સતેજ બને છે

માતા બનેલી સ્ત્રીઓ બાળકના પ્રેમને કારણે વધારે સતર્ક
પાકશાસ્ત્ર

ચીઝ કોરિએન્ડર પરોઠા

શીતળા સાતમે ઠંડું ખાવા માટે ટેસ્ટી અને નવતર પરોઠા
તન-મન

આઈટી-બીપીઓમાં કાર્યરત લોકો સાવધાન

60 ટકા યુવાનો અનિયમિત દિનચર્યાથી બીમારીનો ભોગ
સમાજ-સંસ્કૃતિ

ગુજરાત: દરિયાઈ સમૃદ્ધિ અને માનવસંસ્કૃતિ

ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ વનરાજી, પહાડો અને નદીઓથી સમૃદ્ધ છે...
બાળપણ

બે ભાષાનાં જાણકાર બાળકો વધુ સર્જનાત્મક

બે ભાષાનું જ્ઞાન બાળકોનો શીખવાનો ઉત્સાહ વધારે છે.
ઉત્તર ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી લોકો ખુશ

વરસાદ થવાના કારણે મગફળી અને કપાસના પાકને ફાયદો
મધ્ય ગુજરાત

અણુબોમ્બના સર્જક પર ભગવદ્ ગીતાનો પ્રભાવ

સેરેલીપમાં હિરોશીમા દિવસે વ્યાખ્યાનમાં અભ્યાસી તારણ

આણંદ : ટ્રાફિક પ્રોજેક્ટને આઈટી એવોર્ડ

એડીઆઈટીની ટીમને દેવાંગ મહેતા પુરસ્કાર એનાયત

નર્મદા ડેમ ઓવરફ્લો, સપાટી 127.24 મીટર

ત્રણ જિલ્લાનાં 105 જેટલાં ગામોના લોકોને સાવધ કરાયાં
દક્ષિણ ગુજરાત

18 વર્ષે ફરી આવ્યો ભાડભૂતનો મેળો

એક માસ દરમિયાન 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી આશા

પાવન સલિલા 'નમામી દેવી નર્મદે!'

ભરૂચ ખાતે વર્ષો બાદ મા નર્મદા 27 ફૂટની સપાટીને આંબી

ગુજરાત: દરિયાઈ સમૃદ્ધિ અને માનવસંસ્કૃતિ

ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ વનરાજી, પહાડો અને નદીઓથી સમૃદ્ધ છે...
કૉમોડિટી

કરન્સી ઓપ્શન્સમાં લાઇવ ટ્રેડિંગ

એમસીએક્સ-એસએક્સના યુએસડીઆઈએનઆર ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ

એમસીએક્સ:સોનાના વાયદામાં ભાવ વધ્યા

ચાંદીમાં સુસ્તી, કોમડેક્સ 2.09 પોઈન્ટ ઘટી 3777.30

એનએસઈએલ: ઈ-ગોલ્ડમાં 471 કિલોનું વોલ્યુમ

કપાસિયા વોશ તેલમાં 9,500 ટનની નોંધપાત્ર ડિલિવરી
બેકિંગ / ફાઇનાન્સ

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પર હવાલાનો આરોપ

બેંક દ્વારા ભારતમાં આઉટસોર્સિંગ મુદ્દે સવાલ ઉઠાવાયા
ઓલિમ્પિક

સાઉદી અરબની એથ્લિટનું સન્માન

ત્રીજા નંબરે રહેલી સારાની મહેનતને પ્રેક્ષકોએ બિરદાવી

મેરિકૉમનો સેમિફાઇનલમાં પરાજય

ઓલિમ્પિકની બોક્સિંગ ઇવેન્ટમાં મેરિકૉમને કાંસ્ય ચંદ્રક મળશે

સાઇનાને મેં ઢીંગલી નથી અપાવી

મેચ પહેલાં અને પછી સાઇના પિતા સાથે અચૂક વાત કરે છે
અકસ્માત

મેઘાલયમાં બસ ખીણમાં પડી

બસમાં બેઠેલા 31 મુસાફરોના મોત નીપજ્યાઃ અનેક ઘાયલ
અપરાધ

બ્રિટિશ જેલોમાં 426 ભારતીયો

વિવિધ કેસોમાં સજા કાપતા લોકોને સ્વદેશ મોકલવા માંગ

ગીતિકાકેસઃ કાંડાની અરજી ફગાવાઈ

કાંડાની સહયોગી અરુણા ચઢ્ઢાને પોલીસ કસ્ટડીમાં મોકલાઈ

ફિઝાના ઘરમાંથી મળ્યા એક કરોડ

એક કેન્દ્રીયમંત્રી સાથેની ફિઝાની તસવીર પણ મળી આવી

ફરાર કાંડાની આગોતરા જામીનઅરજી

ગીતિકા કેસમાં ગોપાલ કાંડાને ઝડપવા પોલીસની મથામણ

ફિઝાનાં મૃત્યુમાં કુલદીપનો હાથ

ચંદ્રમોહનના ભાઈ પર હત્યાનો આરોપ મૂકતો ફિઝાનો ભાઈ

દ્વારકામાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો

જન્માષ્ટમીની ઉજવણી માટે દારૂનો જથ્થો લવાઈ રહ્યો હતો

પાક.માં હિન્દુ યુવતી પર બળાત્કાર

બળજબરીથી ધર્મપરિવર્તન અંગે મુસ્લિમ યુવકની ધરપકડ

ગોપાલ કંડાની ધરપકડ સંભવ

પોલીસે કંડાને પૂછપરછ માટે નોટિસ મોકલી બોલાવ્યા

ચંદીગઢના યુવાન પર 57 લાખનું ઈનામ

ઓસ્ટ્રિલયન પોલીસે યુવાનને પકડવા ઈનામ જાહેર કર્યું
ગેઝેટ્સ

એન્ડ્રોઈડ ડિવાઇસમાં સેફ્ટી જરૂરી

સતત અપડેટ રહીને કરો તમારા એન્ડ્રોઈડની સુરક્ષા
ટ્રેન્ડ્ઝ

'omg' શબ્દને શતાબ્દી પૂર્ણ થઈ

ઓક્સફર્ડ ડિક્શનરીમાં 'omg' ગત વર્ષે સ્થાન પામેલો શબ્દ છે...
ટેલેન્ટ

સાઉદી અરબની એથ્લિટનું સન્માન

ત્રીજા નંબરે રહેલી સારાની મહેનતને પ્રેક્ષકોએ બિરદાવી
વિચાર

'શ્રાવણી મધ્યાહ્ન'- મનહર, મનભર કાવ્ય

જીવનનો પંથ બદલાયો નથી, અભિગમ બદલાઈ ગયો છે.
પુસ્તક પરિચય

..તો પાક. પર કરવામાં આવશે હુમલો

જેહાદીઓ પાક.પર કબજો જમાવે તો અણુસુરક્ષાતંત્ર છિન્નભિન્ન
ખેલજગત

સાઇનાને મેં ઢીંગલી નથી અપાવી

મેચ પહેલાં અને પછી સાઇના પિતા સાથે અચૂક વાત કરે છે
અર્થતંત્ર

રિઝર્વ બેંક અને મિયાંભાઈનું નાડું!

સરકાર ખાધ ઘટાડે તો ફુગાવો ઓછો થાય અને વ્યાજદર ઘટે
સમાજ-સંસ્કૃતિ

ગુજરાત: દરિયાઈ સમૃદ્ધિ અને માનવસંસ્કૃતિ

ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ વનરાજી, પહાડો અને નદીઓથી સમૃદ્ધ છે...
જન આરોગ્ય

આઈટી-બીપીઓમાં કાર્યરત લોકો સાવધાન

60 ટકા યુવાનો અનિયમિત દિનચર્યાથી બીમારીનો ભોગ
શહેરી વિકાસ

આગ્રાથી દિલ્હી અઢી કલાકમાં પહોંચાશે

મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા યમુના એક્સપ્રેસ-વેનું લોકાર્પણ

વડોદરામાં ઘરે ઘરે ગેસ ક્નેક્શન

ગેસ ક્નેક્શન બાબતે વિપક્ષની સંમતિ અને અણિયાણા પ્રશ્નો

ભાવનગર-સુરત વચ્ચે હવાઇમાર્ગની મુસાફરી

15મી ઓગસ્ટથી એર ડેક્કન દ્વારા ફલાઇટ શરૂ કરાશે

સુરતમાં રૂ. 200 કરોડનો હાઈટેક એમ્યુઝમેન્ટ પાર્ક

ઓસ્ટ્રેલિયાની ડિઝાઇનર કંપની આ થીમપાર્ક ડિઝાઈન કરશે
વિજ્ઞાન-ટેકનોલોજી

ઈસરો મિશનની સદી કરવા આતુર

ઈસરો તેના 100મા અભિયાનની તૈયારીઓમાં વ્યસ્ત

હવે દીવાલની આરપાર જોઈ શકાશે

નવી પ્રણાલી દ્વારા દીવાલ પાછળની ચીજો જોઈ શકાશે
શક્તિ

સાઉદી અરબની એથ્લિટનું સન્માન

ત્રીજા નંબરે રહેલી સારાની મહેનતને પ્રેક્ષકોએ બિરદાવી


Thank you.
Global Gujarat News Team | globalgujaratnews.com
Note :

Global Gujarat News has sent this e-mail to you because your subscription preferences indicate that you want to receive latest news alerts in your selected category on this email ID.

This email was sent to kkumarjoshi@gmail.com by response@globalgujaratnews.com | Update Profile / Email Address / Manage Subscription

If you prefer not to receive the daily email, click here to unsubscribe


Fwd: {siga} janmashtami 2012



---------- Forwarded message ----------
From: Balkrishna Mehta <bala.mehta@gmail.com>
Date: Thu, Aug 9, 2012 at 6:34 PM
Subject: {siga} janmashtami 2012
To: "SIGA - Shree Indiranagar Gujarati Association, Bangalore" <sigablr@googlegroups.com>


July 16, 2012

Dear Member,

We  take great pleasure in inviting you with family and friends for
the  following program organised by the association.

Occasion        : Shri Krishna Janamashtami
Programme       : Bhajans by Shree Gayatri Yuva Parivar
Date            : 10th August 2012 (Friday)
Time            : 9:30 PM onwards
Venue   : Shri Niranjan Shah
                  165, 5th Main, 6th Cross, Defence Colony,
                  Indiranagar, Bangalore - 560 008.
Phone   : 25282070

Thanking you,

For SHREE INDIRANAGAR GUJARATI ASSOCIATION
MANAGING COMMITTEE

Shri Niranjan Shah      25282070 - 98450 69509
Shri Harshad Raval 25253447 - 93421 06690
Shri Rajesh Maun 32929307 – 93790 84835
Shri Balkrishna Mehta 41152480 - 98440 06608

Smt. Falguni Raval 25253447 - 98442 22045
Smt. Parul Maun 32929307 - 93411 01244
Smt. Shefali Mehta 41152480 - 98441 06608

--
You received this message because you are subscribed to the Google Groups "SIGA - Shree Indiranagar Gujarati Association, Bangalore" group.
To post to this group, send email to sigablr@googlegroups.com.
To unsubscribe from this group, send email to sigablr+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/sigablr?hl=gu.


મંગળવાર, 7 ઑગસ્ટ, 2012

Fwd: ..નાયબ મામલતદાર- ગોંડલ જી.રાજકોટ અને તાલુકા પોલીસ - ગોંડલ દ્વારા ભ્રસ્ટાચાર આચરી અને બેદરકારી થી [ફોજદારી ફરિયાદ માં} કરેલ ગેરરીતી અને તપાસ માં કરેલ ભ્રસ્ટાચાર બાબતે અર્જન્ટ ફરિયાદ

------Original message------
From: VIPUL DAVE <vipuldave2006@gmail.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Tuesday, August 7, 2012 2:48:51 PM GMT+0530
Subject: Fwd: complaint..નાયબ મામલતદાર- ગોંડલ જી.રાજકોટ અને તાલુકા પોલીસ - ગોંડલ દ્વારા ભ્રસ્ટાચાર આચરી અને બેદરકારી થી [ફોજદારી ફરિયાદ માં} કરેલ ગેરરીતી અને તપાસ માં કરેલ ભ્રસ્ટાચાર બાબતે અર્જન્ટ ફરિયાદ

---------- Forwarded message ----------
From: VIPUL DAVE <vipuldave2006@gmail.com>
Date: Tue, 7 Aug 2012 14:34:15 +0530
Subject: complaint..નાયબ મામલતદાર- ગોંડલ જી.રાજકોટ અને તાલુકા પોલીસ -
ગોંડલ દ્વારા ભ્રસ્ટાચાર આચરી અને બેદરકારી થી [ફોજદારી ફરિયાદ માં} કરેલ
ગેરરીતી અને તપાસ માં કરેલ ભ્રસ્ટાચાર બાબતે અર્જન્ટ ફરિયાદ
To: secyvc <secyvc@gujarat.gov.in>, cevc@gujarat.gov.in,
usivc@gujarat.gov.in, ee-vigilance@gujarat.gov.in,
usevc@gujarat.gov.in, cio-vc <cio-vc@gujarat.gov.in>, cvc
<cvc@nic.in>, vigilance <vigilance@nic.in>, r.sri_kumar@nic.in,
jmg.vc@nic.in, collector-raj <collector-raj@gujarat.gov.in>, helpline
<helpline@gujaratcongress.org>, rrmcongresshelpline
<rrmcongresshelpline@yahoo.com>

complaint..નાયબ મામલતદાર- ગોંડલ જી.રાજકોટ અને તાલુકા પોલીસ - ગોંડલ
દ્વારા ભ્રસ્ટાચાર આચરી અને બેદરકારી થી [ફોજદારી ફરિયાદ માં} કરેલ
ગેરરીતી અને તપાસ માં કરેલ ભ્રસ્ટાચાર બાબતે અર્જન્ટ ફરિયાદ

VIPUL DAVE
<vipuldave2006@gmail.com> Tue, Aug 7, 2012 at 2:20 PM
To: secyvc <secyvc@gujarat.gov.in>, cevc@gujarat.gov.in,
usivc@gujarat.gov.in, ee-vigilance@gujarat.gov.in,
usevc@gujarat.gov.in, cio-vc <cio-vc@gujarat.gov.in>
Cc: cvc <cvc@nic.in>, vigilance <vigilance@nic.in>,
r.sri_kumar@nic.in, jmg.vc@nic.in, collector-raj
<collector-raj@gujarat.gov.in>, helpline
<helpline@gujaratcongress.org>, rrmcongresshelpline
<rrmcongresshelpline@yahoo.com>

To,
Gujarat Vigilance Commission
Takedari Bhavan,
Sector-10B, CHH-5 Junction,
Gandhinagar-382010
Phone : 079-23256903, 23222426
Fax : 079-23254532
Secretary: Email : secyvc@gujarat.gov.in
Deputy Secretary: Email : usivc@gujarat.gov.in
Under Secretary: Email : usi1vc@gujarat.gov.in
Under Secretary & C.I.O.: Email : usevc@gujarat.gov
Executive Engineer & C.I.O.: Email : cio-vc@gujarat.gov
cc to.......
CENTRAL VIGILANCE COMMISSION
Satarkata Bhavan , A-Block
GPO Complex , INA
New Delhi - 110 023
TEL : 24651001-7
Email : vigilance@nic.inCVC-new delhi.
સતત ૪ વરસ થી ન્યાય માંગનાર અમો
ફરિયાદી - અરજદાર શ્રી
વિપુલભાઈ શશીકાંતભાઇ દવે [R.T.I. ACTIVIST]
શિવાંજલી ,૪/૮, વાણીયાવાડી
પોસ્ટ:- ભક્તિનગર, રાજકોટ-૩૬૦૦૦૨,ગુજરાત.ભારત.
email. Vipuldave2006@gmail.com, મો.૯૯૨૪૧૯૦૯૦૯,02812449960,૨૩૮૮૦૧૧
સવિનય જણાવવાંનું કે અમો અરજદાર વિપુલભાઈ શશીકાંતભાઇ દવે. [આર.ટી.આઈ.
એક્ટીવીસ્ટ – ભ્રસ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિ નું કામ કરનાર કાર્યકર]
ઉ.વર્ષ.૩૯, રહે. રાજકોટ. વાળા એ આપ સાહેબ ને આ પહેલા અનેક બાબતો ની
ફરિયાદ-અરજીઓ, નીચે ની વિગતે કરેલ છે, [ અંદાજીત ૪ વરસ માં ૩૦૦ થી પણ વધુ
રજુઆતો
ને ૩૦૦ થી વધુ આર.ટી.આઈ હેઠળ ની અરજીઓ ] મામલતદાર -ગોંડલ અને ગુજરાત
સરકાર શ્રી અને – લાગુ પડતી તમામ ની ઓથોરીટી ઓ માં ,કરેલ છે, તેમ છતાં તે
માં દર્શાવેલા –રેવેન્યૂ કર્મચારીઓ -આરોપીઓ વિરુદ્ધ ડેપ્યુટી -કલેકટરશ્રી
ગોંડલ દ્વારા, કોઈપણ જાત ની તપાસ કરવામાં આવી નથી[કારણ કે આ ફરિયાદ માં
બતાવેલ આરોપીઓ સરકારી નોકરિયાત અને વગ વાળા રાજકારણીઓ સાથે જોડાયેલ છે,
જેથી તેઓની એ.સી.બી. રાજકોટ કે અન્ય વિભાગો તેમજ તેમના વિરુધ્ધ મહેસુલ
વિભાગ- ગાંધીનગર દ્વારા અને રાજકોટ - પોલીસ વિભાગ દ્વ્રારા ગંભીર કે
કાયદેસર તપાસ કે પગલાં લઈને અટકાયત કરવા માં આવી નથી જે આપ સાહેબ ને
અફસોસ સહ વિદીત કરીએ છીએ.અમારી મૂળ ફરિયાદ મુજબ રાજકોટ જી. ના ગોંડલ
તાલુકા ના શિવરાજગઢ ગામની REGRANT કરેલ
ખેડવાણ જમીન માં [ખેતી ની જમીન ] ના રેવેન્યૂ સર્વ નં. ૨૬૬/૧,૨૬૬/૨
[૧૯૭૦ અને ૧૯૯૦ અને ,૨૦૦૧માં] માં ખોટા કાગળ,પુરાવા અને ભ્રસ્ટાચાર
દ્વ્રારા દ્વારા ખેડૂત ખાતેદાર WRONG TITLE OF FARMER બનેલા છે,તે
સરકારી રેકર્ડ માં છે,
રેવન્યુ પુરાવા ગામ નમુના ૬ અને ૭/૧૨, ૮ - અ મુજબ. કિરણ વ્રજલાલ દવે ના
પિતાજી ખેડૂત નું ટાયટલ ધરાવતા ના હતા ,પરંતુ તેમના કાકા એકમાત્ર ધીરજ
સંકર દવે [તેઓ એ પણ વારસાઈ વિગતો છુપાવી હતી અને ગેરરીતી થી જમીન સરકાર
શ્રી પાસે થી જમીન રીગ્રાન્ટ કરાવેલ હતી,જેમાં પણ સમગ્ર વારસાઈ ની વિગતો
છુપાવવા માં આવી હતી, તેથી વ્રજલાલ શંકર દવે નું નામ ખાતેદાર માં ના હોવા
છતાં, તેમને ભ્રષ્ટાચાર થી એન્ટ્રીઓ
કરાવેલ છે, અને સરકાર શ્રી ને છેતરેલ છે. ખરેખર તો મૂળ ખાતેદાર શંકર બેચર
દવે - ના મરણ પછી ની તમામે તમામ એન્ટ્રીઓ રદ કરવાની અને રિવિઝન માં
લેવાની જરૂર છે,ભૂલ સુધારવાની જરૂર છે, તેની બદલે કિરણ વ્રજ્લાલ દવે
.ગ્રામ સેવક ,સરકારી નોકર ,ગોંડલ .દ્વારા તલાટી , અને નાયબ મામલતદાર ની
મદદ થી અને સરકારી વગ , અને ભ્રષ્ટાચાર દ્વારા તેમના
કાકા ની ઉભી કરવા માં આવેલી પાવર ઓફ એટોર્ની થી અને ખોટા વારસાઈ આંબા ના
કાગળો રજુ કરી ને સરકારશ્રી પાસે થી ખેતી ની જમીન રિગ્રાન્ટ કરાવી ને
ગુજરાત સરકારશ્રી સાથે
અને કલેકટર -રાજકોટ સાથે પણ છેતરપીંડી કરી છે,તેમ છતાં ગોંડલ નાયબ કલેકટર
શ્રી તમામ જૂની એન્ટ્રી રિવિઝન માં લેતા નથી.,તેથી ઊંડી તપાસ કરવી જોઈએ.
તેમજ પરિવાર ના અન્ય તમામ સભ્યો જીવતા હોવા છતાં , જમીન REGRANT સંદર્ભ કરેલ
વિગતો માં ૧૯૭૦ થી અને ૧૯૯૦ થી ૧૯૯૨ દરમ્યાન માત્ર પોતાનાજ નામ પર જમીન
છોડાવી કિરણ વ્રજલાલ દવે , ગ્રામ સેવક , સરકારી નોકર, મુ. ગોંડલ, દ્વારા
સરકાર શ્રી સાથે ફ્રોડ/છેતરપીંડી કરેલ છે,જે સરકાર શ્રી ના રેકોર્ડ પર
છે, [ગુજરાત સરકાર ના નિયમ મુજબ કોઈપણ માણસ ખોટા કાગળો, અને ૧ વ્યક્તિ
ના પા.ઓફ.એટર્નીના ના આધારે
,વારસાઈ આંબો છુપાવી ને, જીવિત લોકો ને મૃત બતાવી ને , ખેતી ની જમીન
સરકારશ્રી પાસે થી રીગ્રાન્ટ કરાવવી અને ખેડૂત ખાતેદાર બનવું એ એ ફોજદારી
ગુનો હોવા છતાં અને ધીરજ શંકર દવે અને તેના ભત્રીજા કિરણ વ્રજલાલ દવે
દ્વારા તમામ regrant કરેલ જમીન ની જૂની વિગતો માં રજુ કરેલ વિગતો અને
વારસાઈ આંબા માં શંકર બેચર દવે ના મૂળ વારસદારની ખોટી વિગતો લખાવી ને
એન્ટ્રી કરનાર અને કરાવનાર ધીરજ શંકર દવે અને કિરણ વ્રજલાલ
દવે-ગ્રામસેવક,સરકારી નોકર હોવા
છ્તા,અને તેઓએ પુરાવાઓ ઈરાદાપૂર્વક છુપાવ્યા હોવા છતાં કિરણ વ્રજલાલ દવે
ની પોલીસે ખોટા કાગળો /પુરાવા ઉભા કરવા ના આરોપસર ધરપકડ ના કરી ને
ભ્રષ્ટાચાર દ્વારા તેઓને છાવરવા નો પ્રયત્ન કરેલ છે, ] તેથી ૧૯૭૦ પછી
ની આ જમીન ના ખાતા ની તમામ જૂની
રેવન્યુ એન્ટ્રી ચેક કરી ને ખોટા કાગળો મુજબ [છેતરપીંડી કરી ને ] ખોટી
રીતે ખેડૂત ખાતેદાર બની જનાર કિરણ વ્રજલાલ –ગ્રામસેવક-સરકારી નોકર-મુ.
રાજકોટ – અને જે તે સમયે ખોટા કાગળો
બનાવવા માં મદદ કરનારા મુ. ગોંડલ ના –જી.રાજકોટ ના રેવેન્યૂ કર્મચારીઓ
વિરુધ્ધ કડક પગલાઓ ભરવા જોઈએ.અને સરકાર શ્રી સાથે ફ્રોડ /છેતરપિંડી કરનાર
કિરણ વ્રજલાલ દવે અને તેમના સ્વ.કાકા ધીરજ શંકર દવે ની તમામ એન્ટ્રીઓ રદ
કરવાની કાર્યવાહીઓ કરવી જોઈએ.અનેREGRANT જમીન ની તમામ જૂની એન્ટ્રીઓ રદ
કરવી જોઈએ મામલતદાર -ગોંડલ દ્વ્રારા તમામ એન્ટ્રીઓ માટે સુઓમોટો અરજી કરી
ને ખરી વિગતો જાણવી જોઈએ, તેથી અમોએ અને અન્ય વારસદારો એ
કલેકટરશ્રી–રાજકોટમાં રિવીઝન કેસ નં.૩૩/૨૦૧૦-૨૦૧૧, દાખલ કરેલ છે, જેનો
નિર્ણય બાકી છે, તેમ છતાં આ કેસ માં પોલીસ ને મીસગાઈડ કરનાર ના.મામલતદાર
વિરુધ્ધ પગલાઓ ભરવા જોઈએ તેવી અમારી માંગણી છે, .. તેમ છતા નાયબ મામલતદાર
–ગોંડલના ઓએ આરોપી ને
મદદ અને પોતાના કર્મચારી ઓને બચાવવા પુરાવા ચકાસણી કરવા ને બદલે ગુનો
બનતો નથી તેવો રીપોર્ટ [ભ્રષ્ટાચારીઓને બચાવવા ના ઈરાદે ] પોલીસ ને આપેલો
છે, ઉપરાંત તેઓ વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા સહીત નો ગુનો ગોંડલ નાં
તા.પો.સ્ટે. માં ગુના રજિસ્ટર નાં - એફ.આઈ.આર નં.૮૦/૨૦૧૧ તા.૧૭/૫/૨૦૧૧ ના
રોજ થી ગોંડલ તાલુકા પોલીસ મથક , મુ.ગોંડલ. જી.રાજકોટ માં દાખલ કરાવમા
આવેલ ,પરન્તું તાલુકા પી.એસ.આઈ, રાજેશ પંડ્યા સાહેબ એ આ કેસ માં તટસ્થતા
થી તપાસ કરવા બદલે ભ્રસ્ટાચાર આચરી અને યોગ્ય તપાસ કરી નથી ,!!!! પોલીસે
જૂની વિગતો નો અભ્યાસ કરવા ને બદલે કિરણ દવે દ્વારા ફેમીલી માં આપેલ ઉપજ
ના પૈસા ના કાગળો અને અન્ય ખોટા કાગળો દ્વારા
કરાવેલ એન્ટ્રીઓ છેતરપીંડી હોવા છતાં પોલીસે નાયબ મામલતદાર –મેહેસુલ ની
મદદ થી જરૂરી પગલા લેવા ને અને કિરણ વ્રજલાલ દવે નં ખેડૂત નું ટાયટલ રદ્દ
કરવાને બદલે આ કેસ માં સમરી ફાઈલ કરેલ છે, અને ગુનો છુપાવવા નો પ્રયત્ન
કરવામાં આવેલ છે, થેથી હવે તેની બદલે આ કેસ માં ફરીવાર તટસ્થતા થી
રેવન્યુ અને પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે ,એવી અમારી માંગણી છે,
,અને કિરણ વ્રજલાલ, [૧૯૯૦] માં જે કાગળો ને આધારે ખેડૂત ખાતેદાર બનેલા
છે, તે કાગળો અને સોગંદ નામાં ને
ધ્યાન માં લઈ તપાસ કરવાની બદલે પોલીસે બીજા રસ્તે તપાસ કરી હોઈ તેમ લાગે
છે, તેમજ ભ્રસ્ટાચાર માં સંડોવાયેલા પોતાના સરકારી કર્મચારીઓ ને બચાવવા
ના પ્રયત્ન આ સરકારી વિભાગો[ રાજકોટ કલેકટર કચેરી સ્ટાફ અને
ગોંડલ મામલતદાર કચેરી- નાયબ કલેકટર ગોંડલ -] કરે છે, તેથી યોગ્ય તપાસ
કરાવવા ની માં સૂચના ઓ આપવા ની વિનંતી છે.નહિતર અમોને હવે ગાંધી ચિંધ્યા
માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.

લિ..
વિપુલભાઈ શશીકાંતભાઇ દવે.[r.t.i activist]
આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ – ભ્રસ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિ નું કામ કરનાર કાર્યકર-રાજકોટ,
"શિવાંજલિ" / ૪/૮, વાણીયાવાડી.
રાજકોટ-૩૬૦૦૦૨
Duties of Chief Vigilance Officers,
The duties of the Chief Vigilance Officers and the Vigilance Officers
are as follows :-/
To ensure speedy processing vigilance cases at all the stages.
To ensure that the charge sheet, statement of imputation, list of
witnesses and documents etc. carefully prepared and to ensure that all
documents required to be forwarded to the inquiring officer are
carefully sorted out and sent promptly.
To ensure that those/there is no delay in the appointment of the
inquiry officer, the Presenting Officer and the Assisting Officer and
that no dilatory tacties are adopted by the accused Officers or the
Presenting Officer.
To ensure that the processing of the Inquiry Officer's reports for
final orders of the Disciplinary Authority is done properly and
quickly.
To see that proper assistance is given to the ACB in the
investigation of cases entrusted to them by Government or Vigilance
Commission or initiated by them on their own source of information.
To take proper and adequate action with regard to write petitions
filed by accused Officers.
To ensure that the State Vigilance Commission is consulted or all
stages where it is to be consulted and that as far as possible, the
time limits prescribed by Government for various stages are adhered
To ensure prompt submission of returns to the Commission.
અમારા કેસ માં અમારી 4 વરસ થી ઉપર મુજબ ની તપાસની સતત માંગણીઓ છે, પણ
પગલા લેવામાં આવતા નથી, તે અમારા માટે દુખની વાત છે..




--

વિપુલભાઈ દવે .
રાજકોટ.ગુજરાત,ભારત
૦૯૯૨૪૧૯૦૯૦૯
૦૯૫૭૪૦૦૬૦૪૨



--

વિપુલભાઈ દવે .
રાજકોટ.ગુજરાત,ભારત
૦૯૯૨૪૧૯૦૯૦૯
૦૯૫૭૪૦૦૬૦૪૨