બાળકોમાં રહેલી શકિતઓનુ સંવર્ધન કરી તેને યોગ્યય માર્ગે વાળવા માટે
શિક્ષકોએ મહત્તમ પ્રયાસો કરવા જોઇએ, એમ રાજયના કૃષિ અને સહકાર મંત્રીશ્રી
દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુંક હતું. સમગ્ર રાજયમાં તા. ર૮ થી તા. ૩૦ જુન
દરમ્યાયન યોજાનારા શહેરી વિસ્તાારના ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સમવનો
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં-૮૧ જમશેદજી તાતા
પ્રાથમિક શાળા ખાતેથી શુભારંભ કરાવતા મંત્રીશ્રી ઢોલ-નગારાના તાલે
ધો-૧માં પ્રવેશ મેળવનાર ૩૯ બાળકોને ઉલ્લાખસભેર દોરી લાવ્યા્ હતા. આ
પ્રસંગે મંત્રીશ્રીએ જાણાવ્યુવ હતુ કે શિક્ષકોએ બાળકોને ખીજાવાને બદલે
બાળકોના સ્વ યંભૂ વિકાસ માટેનું વાતાવરણ પૂરૂં પાડવું જોઇએ. અને તેમાં
વાલીઓને પણ સામેલ કરવા જોઇએ. ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે,
તે જોવા તથા શાળામાં અપાતા શિક્ષણ અંગે સ્વએ-મૂલ્યારકન કરવા શાળાના
શિક્ષકોને મંત્રીશ્રીએ હૃદયસ્પળર્શી અનુરોધ કર્યો હતો. શાળા નં ૮૧ તથા
શાળા નં-૩૫ ના આચાર્યોને મંત્રીશ્રી સંઘાણીએ વિઝિટબુક અર્પણ કરી હતી.
મંત્રીશ્રી સંઘાણીએ ''અક્ષયપાત્ર યોજના''ને મંજૂરી મળવાની જાહેરાત કરતાં
ઉમેર્યું હતું કે આ યોજના અન્વીયે હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના
વિદ્યાર્થીઓના ભોજનની વ્યતવસ્થાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં
આવશે.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના બાળકોએ સ્વાુગત ગીત, અભિનયગીત, યોગ નિદર્શન,
નાટક વગરે કાર્યક્રમો રજૂ કર્યા હતા. શાળાના શિક્ષકોશ્રી મેઘનાબેન રેવર
તથા આચાર્યશ્રી ભરતસિંહ રાયજાદાએ સ્વાગત પ્રવચન કર્યા હતા. આમંત્રિતોનું
પુસ્તશકથી સ્વાેગત કરાયા બાદ ધો-૩ થી ધો.-૮માં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ
થનાર ચારેય શાળાના બાળકોને મહેમાનોના હસ્તે્ ઇનામ વિતરણ કરાયું હતું.
શાળા નં-૯૩ના શિક્ષક શ્રીમતિ મીનાબા કે. વાઘેલા તથા અન્યે શિક્ષકોએ રચેલ
નાટિકા બદલ મંત્રીશ્રી સંઘાણીએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યાક હતા. શાળાના
બાળકોને ગણવેશ સહાય અને શિષ્યબવૃત્તિનું વિતરણ આમંત્રિતોના હસ્તે કરાયું
હતું. ધો.-૧માં પ્રવેશ પાત્ર શાળા નં. ૮૧ના ૧૭, શાળા નં. ૩૫ના રર, શાળા
નં. ૯૩ના ૪૦ તથા શાળા નં. ૮૮ના ૧૫ બાળકો મળી કૂલ ૯૪ બાળકોને કૃષિ
મંત્રીશ્રી સંઘાણી, ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા તથા અન્યળ
મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. ''વાંચે ગુજરાત''
સ્પતર્ધાના વિજેતાઓને પણ આ પ્રસંગે ઇનામો વડે નવાજવામાં આવ્યાિ હતા.
''સરસ્વ'તી સહાય યોજના'' અન્વયે શાળાની બાળાઓને મંત્રીશ્રીએ સાયકલ અર્પણ
કરી હતી. મંત્રીશ્રીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે રાજકોટ ગ્રામ્યઅના આસિસ્ટ ન્ટર પોલીસ કમિશ્નમરશ્રી રાવ,
આસીસ્ટ્ન્ટવ કમિ. શ્રી કગથરા, જિલ્લાન ખેતીવાડી અધિકારીશ્રી બી.એમ.આગઠ,
કેળવણી નિરીક્ષકશ્રી મુકંદભાઇ ઇન્દ્રો ડીયા, સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી
જયેશ નકુમ અને શ્રી રાજેન્દ્ર ભાઇ ભટ્ટ, શાસક પક્ષના નેતાશ્રી રાજુભાઇ
બોરીચા, શાસનાધિકારી શ્રી જે.સી. મુનીયા, વોર્ડ પ્રભારીશ્રી ગિરીશભાઇ
ભીમાણી તથા શ્રી નીરજ પટેલ, વોર્ડ પ્રમુખશ્રી પ્રવીણભાઇ પાઘડાર અને શ્રી
સંજયસિંહ વાઘેલા, સર્વોદય સ્કુ્લના ટ્રસ્ટીઇશ્રી ભરતભાઇ ગાજીપરા, નગર
પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોર, કોર્પોરેટરશ્રીઓ, દાતાઓ સર્વશ્રી
નિર્મળભાઇ બોરીચા, શ્રી હરદેવસિંહ જાડેજા, પુર્વ મેયર સુશ્રી સંધ્યારબેન
વ્યાાસ, શાળાના શિક્ષકો તથા વાલીગણ ઉપસ્થિળત રહ્યા હતા. સમગ્ર
કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ કુ. સોનલ ઝીંઝુવાડીયા તથા કુ.
પ્રફુલ્લાહબા જાડેજાએ કર્યુ હતું. અભિનયગીત રજૂ કરનાર શાળા નં. ૮૧ તથા
૯૩ના તમામ છાત્રોને મંત્રીશ્રી સંઘાણી તથા અન્યા આમંત્રિતોએ રોકડ
પુરસ્કાતર આપ્યાળ હતા. દાતાઓ તરફથી આંગણવાડીના બાળકો માટે ખુરશી અર્પણ
કરાઇ હતી. કાર્યક્રમનું આભારદર્શન આચાર્યા શ્રીમતિ શારદાબેન ભૂત તથા
શિક્ષકશ્રી ચેતનભાઇ સાકરીયાએ કર્યુ હતું.
દિકરીને કન્યાકદાન પહેલા વિદ્યાદાન અચૂક આપો નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપક્રમે રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્સતવ
અને કન્યા્કેળવણી મહોત્સમવનો શુભારંભ
નાણામંત્રીશ્રી વાળા તેમજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી
દેવાંગભાઇ માંકડ અને ડેપ્યુાટી મેયરશ્રી દીપાબેન ચિકાણીની ઉપસ્થિીતિ
વચ્ચે શહેરની પ્રાથમિક શાળાઓમાં રંગેચંગે ભૂલકાઓને શાળા પ્રવેશોત્સબવ
કરાવાયો
જામનગર રોડ પર મહર્ષિ દધીચી શાળા નં. પ૯ ખાતે ૯ વિદ્યાર્થીનીઓને
નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તે સાયકલ અર્પણ કરાઇ રાજકોટ
રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તાસરોમાં કન્યાઅ કેળવણી અને શાળા
પ્રવેશોત્સીવના ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે આજે સવારે રાજયના
નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના નેતૃત્વઅમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપક્રમે જામનગર રોડ પર આવેલ મહર્ષિ દધિચી
પ્રાથમિક શાળા ખાતે કુલ પ૪ બાળકોને ધોરણ-૧માં શાળામાં મંગલ પ્રવેશ
બાળકોને કુમકુમ તીલક કરી મીઠા મોઢાં કરાવી અપાયો હતો. નાણામંત્રીશ્રી
વાળા સાથે ડેપ્યુળટી મેયરશ્રી દિપાબેન ચીકાણી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ
સમિતિના ચેરમેનશ્રી દેવાંગભાઇ માંકડ, કોર્પોરેટરશ્રીઓ રાજભા ઝાલા તેમજ
શ્રી બીનાબેન આચાર્ય વગેરે પણ સાથે રહ્યા હતા. નાણામંત્રીશ્રી વજુભાઇ
વાળા અને અન્યપ મહાનુભાવોના હસ્તે શાળામાં નવાગંતૂક બાળકોને શૈક્ષણિક
કીટ અર્પણ કરાઇ હતી. નાણામંત્રીશ્રીએ ભોમેશ્વર નજીક આવેલ ડો. હેડગેવાર
શાળા નં. ૧૩ ખાતે પણ પ્રવેશોત્સપવમાં કૂલ ૧૪ બાળકોને શાળામાં મંગલ પ્રવેશ
કરાવી બાળકોના વધામણા કર્યા હતા. આ બન્ને શાળાઓમાં ઉપસ્થિોત વાલીઓને અને
નાગરિકોને સંબોધતા નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ દરેક પરિવારે
દિકરા-દિકરીને અચૂક ભણાવવા અને તેમાંય દિકરીને ભણાવવા પર ભાર મુકી
જણાવ્યુંર હતુ કે દિકરીને કન્યાેદાન પહેલા વિદ્યાદાન આપવું એટલું જ જરૂરી
છે. તેમણે વાલીઓને સંબોધતા સંતાનોના ભણતર પ્રત્યેદ પુરતુ ધ્યાિન આપવા અને
અધવચ્ચેઆથી શાળામાંથી ઉઠાડી નહિ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યૂં હતુ
કે નિરક્ષરતા અને અંધાપો સમાન છે. નિરક્ષર વ્યઉકિત કદી આગળ વધી શકતો નથી.
નિરક્ષરતા વારસામાં આવે નહિ તે માટે બાળકોને કોઇપણ ભોગે ભણાવવાનો નિર્ધાર
કરવા વાલીઓને અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ સાથે નાણામંત્રીશ્રીએ
ગોષ્ઠીે કરી તેઓને બજારૂ નાસ્તાવ નહિં ખાવા અને ટી.વી. જોવામાં સમય નહિ
બગાડવા સમજાવ્યાો હતા.
મહર્ષિ દધીચી શાળામાં નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા તેમજ મહાનુભાવોના
હસ્તેન ૯ વિદ્યાર્થીનીઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી કે જેઓ આ શાળામાં
ત્રણેક કીલોમીટર દુરથી અભ્યાવસ કરવા આવે છે. નાયબ મેયરશ્રી દીપાબેન
ચીકાણીએ વાલીઓને અનુરોધ કરતા કહ્યું હતુ કે બાળકોને શાળામાં દાખલ કરી
તેમની શૈક્ષણીક કારકીર્દી પ્રત્યેણ જાગૃત રહી બાળકોના ભવિષ્યુને ઉજ્જવળ
બનાવવું જોઇએ. દિકરા અને દિકરીને સમાન ગણી તેઓના ઘડતર માટે શાળામાં દાખલ
કરી તેઓની કારકીર્દી માટે ધ્યાયન આપવા તેમણે ભાર મૂકયો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્ય ક્ષશ્રી દેવાંગભાઇ માંકડે જણાવ્યુજ હતુ
કે સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ દર માસે રૂ. ૧૫૦૦/ જેવો ખર્ચ ઉઠાવે છે
પ્રાથમિક શિક્ષણ એ વિદ્યાર્થીના જીવનનો પાયો છે અને એ માટે સારામાં સારા
શિક્ષકો, અદ્યતન શાળા સંકુલ, શૈક્ષણિક સાધનો અને કોમ્યુથીન ટર એવી તમામ
શૈક્ષણિક સુવિધાઓ રાજકોટની પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ/ છે. આથી વાલીઓ
પોતાના બાળકોને અચૂક શાળામાં દાખલ કરે અને તેની શૈક્ષણિક ઉત્કથર્ષ માટેની
ચિંતા અને કાળજી રાખે તે જરુરી છે. શ્રી માંકડે વિદ્યાર્થીઓ સાથે
શૈક્ષણિક ઉત્ક્ર્ષ અંગે વાતચીત કરી હતી. આ પ્રસંગે કોર્પોરેટરશ્રી રાજભા
ઝાલા તેમજ બીનાબેન આચાર્યએ પણ રાષ્ટ્રળ અને રાજય તેમજ પરિવારના ઉત્ક્ર્ષ
માટે શિક્ષીત હોવું જરૂરી ગણાવી બાળકોને શાળામાં નીયમીત રીતે મોકલવા
વાલીઓને જણાવ્યુા હતું. નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા તેમજ મહાનુભાવોના
હસ્તેર ધોરણ-૧માં દાખલ થયેલા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી
તેમજ ધોરણ ૩ થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓ ભાઇ બહેનોનું સન્માેન કરાયું
હતું. આ ઉપરાંત ગરીબ વર્ગના વિદ્યાર્થી ભાઇ-બહેનોને શિષ્યહવૃતિ અર્પણ
કરાઇ હતી. વાંચન સ્પનર્ધામાં વિજેતા બાળકોને પુસ્તાક અર્પણ કરી
પ્રોત્સારહીત કરાયા હતા.
આ શાળામાં બાળકોએ સાંસ્કૃસતિક કાર્યક્રમ તેમજ યોગાસનો અને સમુહ પ્રાથર્ના
ગાન કર્યુ હતુ. આ પ્રવશોત્સાવ દરમ્યા ન શિક્ષણ સમિતિના સદસ્યોઅશ્રી
વિક્રમભાઇ પૂજારા, રત્નામબેન સેજપાલ, ડો. શરદ રાજયગુરુ, શાસનાધિકારીશ્રી
મુનીયા, શ્રી મોહનભાઇ વાડોલીયા, શ્રી ભાવિનભાઇ સંઘવી વગેરે ઉપસ્થિાત
રહ્યા હતા. શાળાઓના આચાર્યશ્રી અને શિક્ષકગણે સ્વાાગત અને અભારદર્શન
કર્યુ હતું.
નાણામંત્રીશ્રી અને મહાનુભાવોએ શાળાઓના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું.
બાળકોનાં શૈક્ષણિક વિકાસ માટે શિક્ષકો અને વાલીઓ વધુ જાગૃત બને
- રાજ્ય મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા
માળીયા-મીંયાણા તાલુકાની પાંચ શાળાઓના ૬૭ બાળકોને ધો-૧માં શાળા પ્રવેશ
કરાવતાં ગ્રામવિકાસ મંત્રીશ્રી
રાજકોટ
ગુજરાતના ગ્રામવિકાસ રાજ્ય મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ માળીયા
તાલુકામાં શાળા પ્રવેશોત્સ્વના બીજા તબકકાનો દીપ પ્રગટાવી શુભારંભ
કરાવ્યા બાદ તેમના ઉદબોધનમાં જણાવ્યુંળ હતું કે નામાંકન પામેલા બાળકોના
શૈક્ષણિક વિકાસ માટે શિક્ષકો અને વાલીઓ વધુ જાગૃત બને અને બાળકોની ઉચ્ચ
કારકીર્દીના ઘડતર માટે સહિયારો પુરુષાર્થ કરે. તેમણે બાળકોના નામાંકનના
દિવસને શ્રેષ્ઠ દિવસ ગણાવતાં જણાવ્યુંજ હતું કે વાલીઓ પોતાના બાળકોનો
શૈક્ષણિક વિકાસ થશે તેવા અતૂટ ભરોસા સાથે બાળકને શાળાએ મોકલે છે ત્યા રે
શિક્ષકો તેમનામાં રહેલી સુસુપ્ત શકિતઓને બહાર લાવી પુરજોશમાં ખીલી ઉઠે
તેવા પ્રયત્નો કરવા અને તે માટે તેમણે શિક્ષકોને વાલીઓ સાથે સતત
સંપર્કમાં રહેવા અનુરોધ કર્યો હતો.
રાજ્યમાં આજથી ૩૦ જુન દરમિયાન યોજાનારા શહેરી વિસ્તારરના શાળા પ્રવેશોત્સ
વ પ્રસંગે માળીયા તાલુકાની માળીયા(મીં), રેલ્વેહ બ્રોડગેજ, જખરીયા,
બેંગવાઢ અને નવા હંજીયાસર મળી પાંચ શાળાના ૫૪ કુમાર અને ૧૩ કન્યાુઓ મળી
કૂલ ૬૭ બાળકોનું શ્રી મોહનભાઇ કુંડારીયાના હસ્તે ધોરણ-૧માં નામાંકન થયું
હતું અને ઉપસ્થિણત મહાનુભાવોના હસ્તેળ ધો-૧માં નામાંકિત થયેલા બાળકોને
શૈક્ષણીક કીટ વિતરણ તથા શિષ્યઅવૃતિ, વિદ્યાલક્ષ્મીળ બોન્ડ- અને આજનું
ગુલાબનો ખિતાબ મેળવનાર બહેનોને પ્રોત્સાશહક ઇનામો અર્પણ કરવામાં આવ્યાંૃ
હતાં.
કાર્યક્રમના સ્થતળોએ ગ્રામવિકાસમંત્રીશ્રીના હસ્તેે જે તે શાળાના
પટાંગણોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા સર્વ શિક્ષા અભિયાન
અંતર્ગત પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માળીયા તાલુકાની પાંચ શાળાઓમાં બાળકો દ્વારા
પ્રાર્થના, સ્વાતગત ગીત, અભિનય ગીત, યોગ નિદર્શન, દેશભકિત ગીત વગેરે રજૂ
કરી શાળા પ્રવેશોત્સ વ કાર્યક્રમને રંગે ચંગે મનાવ્યોી હતો.
આ પ્રસંગે માળીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જેસંગભાઇ હુંબલ, નગરપાલીકા
પ્રમુખશ્રી ઇકબાલભાઇ જેડા, માળીયા શહેર ભાજપ પ્રમુખ શ્રી હારુનભાઇ
સંઘવાણી, માળીયા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખશ્રી ગોપાલભાઇ સરડવા, બી.આર.સી.
કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી
દિનેશભાઇ હુંબલ, મહામંત્રીશ્રી ડી.પી. કાલરીયા, મામલતદાર શ્રી મૈયાણી,
તાલુકા વિકાસ અધિકારીશ્રી વાઘેલા, સરપંચશ્રીઓ, કેળવણી નીરીક્ષકશ્રી લુટક,
શાળાના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થી ભાઇ-બહેનો, શિક્ષકો તથા વાલીગણ ઉપસ્થિીત
રહયા હતાં.
બાળકોના ઉજળા ભવિષ્યમ માટે વાલીઓએ શિક્ષણ આપવું જ રહ્યું
અધ્યોક્ષ ડો. વલ્લાભભાઇ કથીરીયા જસદણ શહેરી વિસ્તાડરના યોજાયેલા
શાળા-પ્રવેશોત્સઆવમાં ૯૭ બાળકોને પ્રથમ ધોરણમાં રંગેચંગે પ્રવેશ અપાયો
રાજકોટ
રાજયમાં આજથી શરૂ થયેલ શહેરી વિસ્તાયરના શાળા પ્રવેશોત્સુવ કન્યાસ કેળવણી
મહોત્સોવ ૨૦૧૨ અંતર્ગત આજે જસદણ નગરપાલીકા વિસ્તારરની પ્રાથમિક શાળાઓમાં
ગુજરાત ગૌ સેવા આયોગના અધ્યાક્ષ ડો. વલ્લજભભાઇ કથીરીયાની ઉપસ્થિરતિમાં
યોજાયેલ શાળા પ્રવેશોત્સઆવમાં ૯૭ નાનાબાળકોનું કુમકુમ તિલક કરી મો મીઠા
કરાવી શૈક્ષણીક કીટ અર્પણ કરી પ્રથમ ધોરણમાં શાળા પ્રવેશ કરાવ્યોસ હતો.
જસદણની સરદાર પટેલનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સકવ
કાર્યક્રમમાં ગૌસેવા આયોગના અધ્યલક્ષ ડો. વલ્લશભભાઇ કથીરીયાએ જણાવ્યુ્
હતું કે બાળકોના ઉજળા ભવિષ્યુ માટે દરેક વાલીઓએ પોતાના બાળકને પુરતુ
શિક્ષણ આપવું પડશે. રાજય સરકારે દિકરીઓને મફત પ્રાથમિક શિક્ષણની
વ્યાવસ્થા કરી છે અને ઉચ્ચળ શિક્ષણ માટે પણ લોન સહાય આપવાની જોગવાઇ કરી
છે શિક્ષણનો વ્યાષપ વધારવા અને ડ્રોપ આઉટ રેશીયો ઘટે તે માટેની
મુખ્યણમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ખેવના કરી સરકારી શાળાઓના અદ્યતન
મકાનો બાંધવા અને તેને કોમ્યુ ટરાઇઝ અને શૈક્ષણિક સુવીધાઓથી સજ્જ કરી
છે પુરતો શૈક્ષણિક સ્ટાોફ પણ ભરાયો છે. ત્યારે રાજયનું એક પણ બાળક
શિક્ષણથી વંચીત ન રહી જાય તેની પુરી કાળજી અને જવાબદારી શિક્ષકો અને
વાલીઓએ નિભાવવાની છે. શાળાઓમાં ઉત્તમ શિક્ષણ અપાય તે માટે શાળાના આચાર્યો
અને શિક્ષકોની જે જવાબદારી છે તેને સારી રીતે નિભાવવા તેમણે જણાવ્યુક
હતું. આ પ્રસંગે ધારાસભ્યો ડો. ભરતભાઇ બોધરાએ જણાવ્યુત હતુ કે આજે રાજય
સરકારે સરકારી શાળાઓમાં શિક્ષણને ગુણાત્મ્ક બનાવવા સાથે શાળાઓમાં
શૈક્ષણિક તમામ સુવિધાઓ પુર પડાઇ છે. વાલીઓ ખાનગી શાળામાંજ સારુ શિક્ષણ
મળે તેવી ભ્રમણામાંથી બહાર આવે અને પોતાના બાળકોને સરકારી શાળાઓમાં
શિક્ષણ અપાવે અને તેમાં પણ પુરુ શિક્ષણ અપાવે તે જરૂરી છે. અધ્યષક્ષ ડો.
વલ્લણભભાઇ કથીરીયા અને ઉપસ્થિેત મહાનુભાવોએ જસદણની સરદાર પટેલ નગર
પ્રાથમિક શાળાના રપ કુમાર, ર૧ કન્યાભઓ મળી કૂલ-૪૬ તથા કુમાર કન્યાન
તાલુકા શાળાના ૧૪ કુમાર ર૦ કન્યાય મળી કૂલ-૩૪ તથા હુડકો પ્રાથમિક શાળાના
૭ કુમાર ૧૦ કન્યા મળી કૂલ ૧૭ મળી કૂલ ૯૭ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યોર
હતો.
અધ્ય્ક્ષ ડો. કથીરીયાના હસ્તેળ ગુજરાત કવીઝ કક્ષા સ્પ૧ર્ધામાં જિલ્લામમાં
પ્રથમ વિજેતા સાણથલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની વેકરીયા દિવ્યાીને
રાજય સરકાર વતી રૂ. પ હજારનો રોકડ પુરસ્કાલર અર્પણ કરાયો હતો તથા
શિષ્યદવૃત્તિ પાત્ર બાળકોને શિષ્યેવૃત્તિ સહાય અર્પણ કરાઇ હતી. આંગણવાડી
પ્રવેશપાત્ર નાનાભુલકાઓને પણ હૈદરાબાદી મીકસ પૌસ્ટી ક પાઉડર અર્પણ કરી
પ્રવેશ કરાવ્યોી હતો. તથા દાતાઓ તરફથી મળેલ રમકડાઓની કીટ આંગણવાડી
વર્કરને અર્પણ કરી હતી. ગણીત વિજ્ઞાનના તેજસ્વીગ વિદ્યાર્થીઓને પુરસ્કાીર
પણ અર્પણ કરાયા હતા. શાળા પ્રવેશોત્સુવના કાર્યક્રમમાં સર્વ શિક્ષા
અભિયાન અંતર્ગત સંકલ્પતપત્રનું વાંચન કરાયું હતું. શાળાના પટાંગણમાં
ઉપસ્થિરત મહાનુભાવોના હસ્તેવ વૃક્ષારોપણ કરાયું હતું. શાળા
પ્રવેશોત્સિવના આ કાર્યક્રમમાં જસદણ નગરપાલીકાના અધ્યાક્ષા શ્રી ઇન્દુ
બેન માઢક, શહેર ભાજપ પ્રમુખશ્રી ગજેન્દ્રકભાઇ રામાણી, તાલુકા ભાજપ
અગ્રણીશ્રી ખોળાભાઇ, મામલતદારશ્રી સાવલીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી
ગોહિલ, અગ્રણીઓ સર્વશ્રી મનસુખભાઇ, શ્રી હરિશભાઇ ધાંધલ, શ્રી વલ્લઓભભાઇ
રામાણી, શ્રી અશોકભાઇ મહેતા શાળાઓના આચાર્યો, શિક્ષકો, વાલીઓ,
વિદ્યાર્થીઓ ઉપસ્થિરત રહ્યા હતા.
શનિવાર તા.૩૦ જુને ઓનલાઇન લર્નર્સ લાઇસન્સ્ની અને પસંદગીના નંબરના
ટેન્ડરરની કામગીરી બંધ રહેશે. રાજકોટ
આગામી તા.૩૦ જુન શનિવારના રોજ જે અરજદારોએ ઓનલાઇન લર્નર લાઇસન્સનની અરજી
કરેલ છે, તથા પસંદગી નંબરના ટેન્ડમર ભર્યા છે, તેની કામગીરી તથા ડી.એ.ના
કેસની વસૂલાતની કામગીરી સિવાયની તમામ વહીવટી કારણોસર બંધ રાખવામાં આવેલ
છે જેની સંબંધિત સર્વેને નોંધલેવા પ્રાદેશિક વાહન વ્યમવહારની કચેરી,
રાજકોટ દ્વારા જણાવાયું છે.






