અનુયાયીઓ

સોમવાર, 30 એપ્રિલ, 2012

દેશભરમાં પોસ્ટ ઓફિસમાં ૧,૦૦૦ એટીએમ સ્થપાશે

દેશભરમાં પોસ્ટ ઓફિસમાં ૧,૦૦૦ એટીએમ સ્થપાશે: ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ (ડીઓપી)એ આધુનિકીકરણની યોજનાના ભાગરૃપે દેશભરમાં એક હજાર ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ)ની રચના કરવાનો....

સચિનને નોમિનેશન કોંગ્રેસનું રિયલ 'ડર્ટી પિક્ચર' : ઠાકરે

સચિનને નોમિનેશન કોંગ્રેસનું રિયલ 'ડર્ટી પિક્ચર' : ઠાકરે: માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરને રાજ્યસભાનું નોમિનેશન આપીને કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો છે જેને કારણે દેશનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે શિવસેના સુપ્રીમો.......

ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૨૦નાં મોત અને ૨૫ ઘવાયાં

ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૨૦નાં મોત અને ૨૫ ઘવાયાં: ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આજે સવારે બે બસ સામસામે ટકરાઈ જતાં ઓછામાં ઓછાં ૨૦ લોકોનાં મોત થયાં હતાં અને આશરે ૨૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.....

જજીસ સામેની ફરિયાદો અને પત્રો જાહેર કરો : સીઆઈસી

જજીસ સામેની ફરિયાદો અને પત્રો જાહેર કરો : સીઆઈસી: દેશના જે જજીસ સામે કાયદામંત્રાલયને ફરિયાદો મળી છે તેવા જજીસનાં નામો જાહેર કરવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન દ્વારા આદેશ

એફઆઈઆઈએ એપ્રિલમાં ૭૭૭ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું

એફઆઈઆઈએ એપ્રિલમાં ૭૭૭ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું: ભારત સરકાર દ્વારા આર્િથક સુધારા આગળ ધપાવવાની મંદ ગતિ અને નીતિવિષયક નિર્ણયો લેવામાં થતા વિલંબનું કારણ આગળ

ગાજિયાબાદની સીબીઆઇ કોર્ટમાં નુપૂર તલવાર શરણાગતિ કરશે

ગાજિયાબાદની સીબીઆઇ કોર્ટમાં નુપૂર તલવાર શરણાગતિ કરશે: દેશના બહુચર્ચિત આરૂષિ હેમરાજ હત્યાકાંડમાં નુપુર તલવાર માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. સુપ્રીમ કોર્ટે નુપુર તલવારને ગાજિયાબાદની સ્પેશિયલ સીબી

યુપીએને મમતાની સંજીવની, સરકાર પાડવાનો કોઇ ઇરાદો નહીં

યુપીએને મમતાની સંજીવની, સરકાર પાડવાનો કોઇ ઇરાદો નહીં: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટતા કરી છે કે યુપીએ સરકારને પાડવાનો તેમનો કોઇ ઇરાદો નથી. જો કે સરકારને પણ ગઠબંધન ધર્મનું પાલન હેતુ સહ

કાશ્મીર મુદ્દે ભૂષણની ટિપ્પણી સાથે સરકાર અસહમત : સોની

કાશ્મીર મુદ્દે ભૂષણની ટિપ્પણી સાથે સરકાર અસહમત : સોની: ટીમ અન્નાના સભ્ય અને સુપ્રીમ કોર્ટના પ્રતિષ્ઠિત વકીલ પ્રશાંત ભૂષણ પર ત્રણ યુવકો

ટ્રેનની ટિકીટનાં પૈસા એડવાન્સમાં જમા કરાવી શકાશે

ટ્રેનની ટિકીટનાં પૈસા એડવાન્સમાં જમા કરાવી શકાશે: ઈન્ટરનેટ દ્રારા રેલ્વેની ટિકીટ બુક કરાવનારાઓ માટે હવે ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એક નવી સ્કીમ લાવવાની તૈયારીમાં છે.......

નાવ ડૂબવાથી છ એસબીઆઈ કર્મચારીઓનાં મોત

નાવ ડૂબવાથી છ એસબીઆઈ કર્મચારીઓનાં મોત: મધ્યપ્રદેશનાં ખરગૌનમાં નર્મદા નદીમાં નાવ ડૂબવાથી છ લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના સમયે નાવમાં 12 લોકો બેઠાં હતાં, જેમાંનાં તમામ લોકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં.....

ચૂંટણી હાર્યાં બાદ રાહુલ ગાંધી પ્રથમ વાર યુપીની મુલાકાતે

ચૂંટણી હાર્યાં બાદ રાહુલ ગાંધી પ્રથમ વાર યુપીની મુલાકાતે: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનાં નિરાશાજનક દેખાવ બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ રાહુલ ગાંધી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીની ત્રણ દિવસની.......

હાજી મોત કેસમાં ઉમરને ક્લીન ચિટ

હાજી મોત કેસમાં ઉમરને ક્લીન ચિટ: જમ્મુ તેમજ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના નજીકના સહયોગી તેમજ નેશનલ કોન્ફરન્સના કાર્યકર્તા હાજી યુસુફની મોતને મેજિસ્ટ્રિયલ તપાસમાં સ્વાભાવિક ગણાવામાં આવી છે

’આજની રાત વિતાવવી પડશે જેલમાં‘,સાંભળી નૂપુરની આંખમાંથી સરી પડ્યા આંસુ

’આજની રાત વિતાવવી પડશે જેલમાં‘,સાંભળી નૂપુરની આંખમાંથી સરી પડ્યા આંસુ: બહુચર્ચિત આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં આરુષિની માતા નૂપુર તલવારની જામીનની અરજી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી હતી

ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી બંગારૂનું રાજીનામું

ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી બંગારૂનું રાજીનામું: તહલકાના સ્ટિંગ ઓપરેશનમાં લાંચ લેતા ઝડપાયેલા ભાજપાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સભ્યતામાંથી પણ રાજીનામું આપી દીધું છે. બંગારૂએ

એસસી, એસટી માટે બઢતી કાયદામાં ફેરફાર થાય : માયાવતી

એસસી, એસટી માટે બઢતી કાયદામાં ફેરફાર થાય : માયાવતી: બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ સોમવારે અનુસૂચિત જાતિઓ (એસસી) અને અનુસૂચિત જનજાતિઓ (એસટી)ને બઢતીમાં અનામત અપાવા માટે બંધારણમાં

આદર્શ કૌભાંડ : અશોક ચૌહાણ સહિત 14ની સામે કેસ દાખલ

આદર્શ કૌભાંડ : અશોક ચૌહાણ સહિત 14ની સામે કેસ દાખલ: આદર્શ સોસાયટી મામલે સોમવારે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ સહિત 14 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નિયામક કચેરીએ આદર્શ સોસાયટી કૌભાંડને લઈને.....

જનકપુરમાં બોમ્બ વિસ્ફોટ, ચારના મોત

જનકપુરમાં બોમ્બ વિસ્ફોટ, ચારના મોત: ભારત-નેપાળ સીમા સાથે જોડાયેલા મધ્ય નેપાળના એક શહેરમાં સોમવારે થયેલ બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 10 અન્ય ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે

રાષ્ટ્રપતિની પસંદગીને લઈને મીડિયા ધારણા ન કરે - પ્રણવ મુખર્જી

રાષ્ટ્રપતિની પસંદગીને લઈને મીડિયા ધારણા ન કરે - પ્રણવ મુખર્જી: દેશમાં જ્યારે કોંગ્રેસ હવે પછીના રાષ્ટ્રપતિને લઈને સહમતિ બનાવવા માટે સહયોગીઓ સાથે સતત બેઠક કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય નાણાંપ્રધાન પ્રણવ મુખર્જીએ સોમવારે

જૂના ચહેરાઓમાંથી નવા રાષ્ટ્રપતિની પસંદગી થવાની શક્યતા વધુ

જૂના ચહેરાઓમાંથી નવા રાષ્ટ્રપતિની પસંદગી થવાની શક્યતા વધુ: કૌભાંડો અને વિધાનસભા ચૂંટણીમાં પરાજય પછી નિરાશામાં ગરકાવ થયેલ યુપીએ સરકાર માટે રાષ્ટ્રપતિની ચૂંટણી પડકારજનક સાબિત થશે.જો કે યુપીએ સરકાર દ્વારા.......

ઇન્ડિયન એરફોર્સ લડાયક વિમાનોને અપગ્રેડ કરશે

ઇન્ડિયન એરફોર્સ લડાયક વિમાનોને અપગ્રેડ કરશે: ઇન્ડિયન એરફોર્સ તેની લડાયક તાકાતમાં વધારો કરવા માટે ફાઇટર એરક્રાફટ્સને અપગ્રેડ કરશે. આઇએએફે મિગ-૨૯, મિગ-૨૭, મિરાજ-૨૦૦૦ અને જાગુઆર્સ એરક્રાફ્ટ્સને

સાઇબર ક્રાઇમ રોકવા નેશનલ થ્રેટ ઇન્ટેલિજન્સ સેન્ટર

સાઇબર ક્રાઇમ રોકવા નેશનલ થ્રેટ ઇન્ટેલિજન્સ સેન્ટર: દેશમાં સાઇબર ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે ત્યારે કેન્દ્રની યુપીએ સરકાર સાઇબર સિક્યુરિટી માટે રાષ્ટ્રીય માળખું ઊભું કરવા અને નેશનલ થ્રેટ ઇન્ટેલિજન્સ સેન્ટરની સ્થાપના......

આસામમાં ૩૦૦ યાત્રીઓ સાથે બોટ ઊંધી વળી, ૬૦થી વધુનાં મોત

આસામમાં ૩૦૦ યાત્રીઓ સાથે બોટ ઊંધી વળી, ૬૦થી વધુનાં મોત: આસામમાં ધુબરી જિલ્લામાં ફકીરા ગ્રામ નજીક બ્રહ્મપુત્રા નદીમાં ૨૫૦ યાત્રીઓ સાથેની એક નૌકા આજે મોડી સાંજે તોફાની વાતાવરણમાં ઊંધી વળી જતાં ૬૦થી વધુનાં....

વૈષ્ણોદેવીનાં દર્શનાર્થીઓ માટે સ્માટકાર્ડ અને બાયોમેટ્રિક્સ સિસ્ટમ મુકાશે

વૈષ્ણોદેવીનાં દર્શનાર્થીઓ માટે સ્માટકાર્ડ અને બાયોમેટ્રિક્સ સિસ્ટમ મુકાશે: યાત્રીઓ અને ટટ્ટુવાળાઓનાં યોગ્ય સંચાલન માટે માતા વૈષ્ણોદેવી મંદિરમાં સ્માર્ટકાર્ડ અને બાયોમેટ્રિક્સ આધારિત સિસ્ટમ મૂકવામાં આવશે.....

રાષ્ટ્રપતિપદ માટે પ્રણવ, અન્સારીને ટેકાનો ભાજપનો ઇનકાર

રાષ્ટ્રપતિપદ માટે પ્રણવ, અન્સારીને ટેકાનો ભાજપનો ઇનકાર: રાષ્ટ્રપતિપદની ચૂંટણીને નવો વળાંક આપતાં ભાજપે આજે નાણાપ્રધાન પ્રણવ મુખરજી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અથવા કોંગ્રેસ ...

રમૂજની રંગોળી -[‘રમૂજની રંગોળી’ પુસ્તકમાંથી સાભાર.]

રમૂજની રંગોળી ['રમૂજની રંગોળી'
પુસ્તકમાંથી સાભાર.]

[1] અજિત
લગ્ન
માટે
એક
યુવતીને જોવા
ગયો.
યુવતી
સાથે
વાત
કરવા
અજિતે
પ્રથમ
સવાલ
પૂછ્યો
: 'તમને
રસોઈ
બનાવતાં આવડે
છે
?' યુવતીએ
પ્રશ્નનો જવાબ
આપવાને
બદલે
કહ્યું
: 'આપણે
દરેક
સમસ્યાના ઉકેલ
માટે
ક્રમબદ્ધ ચાલવું
જોઈએ.
રસોઈ
બનાવવાનો સવાલ
પ્રથમ
નથી.' અજિતે
મુંઝાતા પ્રશ્ન
પૂછ્યો
: 'તો
પછી

પહેલો
સવાલ
કયો
ગણવો
?' 'શું
તમે
રસોઈ
માટેનો
સામાન
ખરીદવા
માટે

કાંઈ
કમાઈ
શકો
છો
?' યુવતીએ
પૂછ્યું.


[2] અમેરિકન યુવતી
પેટ્રીકાએ તેના
બોયફ્રેન્ડને ઘેર
બોલાવ્યો અને
પપ્પા

એલેક્સને કહ્યું
: 'હું
તેની
સાથે
લગ્ન
કરવા
માગું
છું.' થોડી
વાતો
કર્યા
પછી

એલેક્સે પેટ્રીકાને કહ્યું
: 'તું
તેની
સાથે
લગ્ન

કરી
શકે,
કારણ
કે
અંગત

વાત
કરું
તો
તે
તારો
ભાઈ
થાય.'
પેટ્રીકાનાં લગ્નના
બીજા
ચાર
પ્રયત્નોમાં
પણ
લગ્નની
વાત

મુદ્દા
ઉપર
આવીને
અટકી
ગઈ.
આખરે
ધૈર્ય
ગુમાવીને
પેટ્રીકાએ એક
વખત
તેની
મમ્મીને પરખાવ્યું : 'મમ્મી,
તેં
તારી
આખી
જિંદગીમાં
કર્યું
શું
? પપ્પા
બધે

ફરી
વળ્યા
છે.
મેં
લગ્ન
માટેના
પાંચ
મુરતિયા દેખાડ્યા
અને
તે
બધા

મારા
ભાઈ
નીકળ્યા.' તેની
મમ્મીએ
ઠાવકાઈથી જવાબ
આપ્યો
: 'મૂંઝાઈશ નહીં
દીકરી,
તને
જે
ગમે
તેની
સાથે
લગ્ન
કરી
લે.
એલેક્સ
હકીકતે
તારા
પપ્પા
નથી
!'

[3] એક
દિવસ
એક
સ્ત્રીનો પતિ
રાતના
ઘરે
આવતાં
એની
પત્નીએ
કહ્યું
:

'જાવ,
આજે
હું
તમારી
સાથે
વાત
નથી
કરવાની.' 'કેમ
?' પતિએ
પૂછ્યું.

'યાદ
કરો….
આજે
સવારે
ઘરેથી
જતાં
જતાં
તમે
મને
શું
કહ્યું
હતું
?'

'વારુ,
તું

બતાવ
કે,
મેં
શું
કહ્યું
હતું
?' પતિ
બોલ્યો. 'તમે
કહ્યું
હતું
કે
સાંજના

તમે
વહેલા
આવીને
મને
હવા
ખાવા
લઈ
જશો.'
પત્નીએ
યાદ
અપાવ્યું.

'તો
એમાં
નારાજ
થવાની
શું
જરૂર
છે
વ્હાલી
? ખુશ
થા
કે
હવે
તો
આપણે

હંમેશા
હવા

ખાવાની
છે.'
પતિએ
કહ્યું. 'એ
કઈ
રીતે
?' પત્નીએ
પૂછ્યું.

'એ
રીતે
કે
મકાનમાલિકે ઘર
ખાલી
કરાવવા
માટે
નોટિસ
આપી
દીધી
છે

કારણ
કે
એક
વરસનું
ભાડું
ચઢી
ગયું
છે.
તેથી
હવે

ઘર
આપણે
છોડવું


પડશે.
એટલે
પછી
આપણે
હંમેશા
હવા

ખાતા
રહેવાનું છે
!'


[4] શીલા
એની
બહેનપણી ચંપાને
ઘેર
ગઈ.
ત્યાં
તેણે
જોયું
તો
ચંપાના

મહિનાના છોકરાને માળિયામાં સૂવડાવ્યો હતો.
શીલાએ
નવાઈ
પામતા
કારણ

પૂછ્યું. ચંપાએ
જવાબમાં કહ્યું
: 'શું
કરું,
રસોઈ
કરતી
વખતે
બાબો
પલંગ
ઉપરથી

પડી
જતો
ત્યારે
અવાજ
નહોતો
આવતો.
એટલે
માળિયામાં સૂવરાવ્યો છે,
જેથી
પડી
જાય
તો
તરત
ખબર
તો
પડે
!'


[5] ચંપકે
પત્ની
સરલાને
ઘરનો
હિસાબ
લખવાનું સમજાવી
દીધું
હતું.
મહિનાના
અંતે
ચંપક
હિસાબની કોપી
જોવા
બેઠો.
તો
કોપીમાં ઘણી
જગ્યાએ
'રા.જા. 50 રૂ.
, રા.જા. 100 રૂ., રા.જા. 30 રૂ.' એવું
લખેલું
હતું.
અંતે
ચંપકથી

રહેવાયું, તેણે

પત્નીને પૂછ્યું : 'આ
રા.જા.નો શું
અર્થ
થાય
?' સરલાએ
સહજતાથી કહ્યું
:
'રા.જા. નો અર્થ
છે
રામ
જાણે
!'


[6] સિનેમાનો ડોરકીપર દાંતમાં દુખાવો
થતાં
ડૉક્ટર
પાસે
ગયો.

'ડૉક્ટરસાહેબ, દાંત
બહુ
દુઃખે
છે.' ડૉક્ટર
: 'મોં
પહોળું
કરો
જોઉં,
કયો
દાંત

દુઃખે
છે
?' ડોરકિપર : 'બાલ્કનીમાં ડાબેથી
ત્રીજો.'
[7] એક
સ્ત્રી
એક
દિવસ
કૂવા
આગળ
પાણી
ભરવા
ગઈ.
કૂવામાં એણે
પોતાનો

પડછાયો
જોયો.

જોઈને
તે
ગભરાઈ
ગઈ
અને
દોડતી
દોડતી
ઘરે
પાછી

આવી.
એણે
એના
પતિને
કહ્યું
: 'કૂવામાં કોઈ
ચોર
હોય
એમ
લાગે
છે.'


સાંભળીને એના
પતિએ
કહ્યું
: 'ચાલ,
હું
તારી
સાથે
આવું
છું.
જોઉં
છું
કે
કોણ

ચોર
કૂવામાં ઘૂસેલો
છે.' પત્નીને લઈને

કૂવા
આગળ
આવ્યો
અને
અંદર
ડોકાઈને જોયું
તો
કૂવામાં એને
બે
પડછાયા
દેખાયા.

જોઈને
પતિ
બોલ્યો
: 'ચોર
એકલો

નથી
જણાતો.
એની
પત્ની
પણ
સાથે

લાગે
છે
!'


[8] નર્કમાં રહેલા
લોકોમાંથી કેટલાક
દીવાલ
તોડીને
સ્વર્ગમાં પહોંચી
ગયા
.
સ્વર્ગના મેનેજરે નર્કના
મેનેજરને ચેતવણી
આપી,
'તમારા
લોકોને
સીધી

રીતે
પાછા
બોલાવી
લ્યો.
નહીંતર
હું
કેસ
કરીશ.' નર્કના
મેનેજરે ઠંડા
દિલે

જવાબ
આપ્યો
: 'કરો.
શોખથી
કેસ
કરો.
પણ
યાદ
રાખજો,
અમારે
ત્યાં

વકીલોની કમી
નથી.'


[9] શિયાળાની ફૂલગુલાબી સવારે
બે
પાગલો
પરસ્પર
ફિલસૂફીના અંદાજમાં
વાતો
કરતા
હતા.
એક
બોલ્યો
: 'એક
ને
એક
દિવસે
દરેકે
મરવાનું છે.
શું

વાત
ખરી
છે
?' બીજો
બોલ્યો
: 'હા.' પ્રતિપ્રશ્ન કરતા
પહેલાએ
પૂછ્યું : 'હું
વિચારું
છું
કે
જે
વ્યક્તિ છેલ્લે
મરશે
એને
સ્મશાન
કોણ
લઈ
જશે
?'


[10] એક
સામાન્ય સ્થિતિના માબાપની યુવાન
પુત્રીએ પોતાના
માટે
એક

ઘણો
શ્રીમંત માણસ
શોધી
કાઢ્યો
હતો.
એની
માએ
એને
કહ્યું
: 'મને
લાગે
છે

દીકરી,
કે
આપણાં
જેવા
કોઈ
સામાન્ય સ્થિતિના માણસને

તેં
પસંદ
કર્યો

હોત
તો
તારા
માટે
વધારે
સારું
રહેત.' દીકરી
: 'મા,
તું
એની
ચિંતા

કર.

લગ્ન
પછી
થોડા
મહિનામાં જ
હું

માણસને
સામાન્ય સ્થિતિ
પર
લાવી
મૂકીશ.'


[11] બે
મિત્રો
આપસમાં
વાતચીત
કરતા
હતા. એકે
કહ્યું
: 'યાર,
ગઈકાલે
રાત્રે

મારી
પત્નીએ
એક
સ્વપ્નું જોયું
કે
એનાં
લગ્ન
એક
લખપતિની સાથે
થયાં
છે.'

'તું
નસીબદાર છે.'
બીજા
મિત્રે
કહ્યું. 'એ
કઈ
રીતે
?' 'એટલા
માટે
કે
મારી
પત્ની

તો

પ્રકારનાં સ્વપ્નાંઓ દિવસ
દરમ્યાન જોયાં
કરે
છે
!'


[12] સીબીઆઈમાં જાંબાઝ
ઑફિસરની ભરતી
કરવાની
હતી.
દરેક
પ્રકારના બેકગ્રાઉન્ડ તપાસીને, ટેસ્ટ
અને
ઈન્ટરવ્યૂ બાદ
ત્રણ
ફાઈનલ
ઉમેદવારો રહ્યા

હતાં
– બે
પુરુષ
અને
એક
સ્ત્રી.
ફાઈનલ
ટેસ્ટ
માટે
સીબીઆઈના એજન્ટો
એક
પુરુષસ્પર્ધકને લોખંડી
દરવાજો
ધરાવતા
રૂમમાં
લઈ
ગયા. 'અમે
જાણવા

માગીએ
છીએ,
કોઈપણ
પરિસ્થિતિમાં તમે
અમારા
આદેશને
વળગી
રહેશો

કે
કેમ
? આ
રૂમમાં
તમારી
પત્ની
એક
ખુરશી
ઉપર
બેઠી
છે.
તેને
લમણે
ગોળી

મારી
દો.'
એજન્ટોએ સ્પર્ધકને ગન
આપતાં
આદેશના
સૂરમાં
કહ્યું. પહેલો

પુરુષ
બોલ્યો
: 'તમે
મજાક
કરો
છો
? હું
મારી
પત્નીને કદી

મારી
શકું.'

'તો
પછી
તમે

જોબ
માટે
યોગ્ય
નથી.'
એજન્ટનો જવાબ
હતો.

બીજા
પુરુષને પણ
એવી

સૂચના
આપવામાં આવી.
તેણે
ગન
લીધી
અને

રૂમમાં
દાખલ
થયો.
પાંચ
મિનિટ
સુધી
વાતાવરણ સ્તબ્ધ.
બાદમાં
બીજો
પુરુષ

આંખમાં
આંસુ
સાથે
બહાર
આવતાં
બોલ્યો
: 'મેં
પ્રયત્ન કર્યો.
પણ
હું
મારી
પત્નીને

મારી
શક્યો.' 'તમે
શું
કરો
છો


તમે
સમજતા
નથી.
જાવ,
પત્નીને લઈને
ઘરે
જાવ.'
એજન્ટનો જવાબ
હતો. છેલ્લે
મહિલા
ઉમેદવારનો વારો
આવ્યો.
તેને
તેના

પતિને
મારવાનું કહેવામાં આવ્યું.

મહિલાએ
ગન
લીધી
અને
રૂમમાં
દાખલ
થઈ.

એક
પછી
એક
ધડાકાઓ
બહાર
સંભળાતા હતા
અને
સાથે
દીવાલો
સાથે
અથડાવાનો પણ
અવાજ
આવતો
હતો.
કેટલીક
મિનિટો
પછી
સઘળે
શાંતિ
છવાઈ
ગઈ.
દરવાજો
ધીરેથી
ખૂલ્યો.
કપાળેથી પરસેવો
લૂછતી
મહિલા
ઊભી
હતી.
તે
બોલી
: 'તમે

લોકોએ
મને
કહ્યું
પણ
નહીં
કે
ગનમાં
પ્લાસ્ટિકની ગોળીઓ
છે
? આખરે
મેં
એને

ખુરશી
વડે

ઢીબીને
પૂરો
કરી
નાખ્યો
!'


[13] અમથો
અને
કચરો
નામના
બે
મૂર્ખાઓ લગ્નની
વાતોએ
વળગ્યા
હતા.

અમથાએ
પૂછ્યું : 'હેં
કચરા,
લગ્ન
વખતે
વરરાજા
ઘોડાને
બદલે
ગધેડા
ઉપર

બેસીને
કેમ
નથી
જતા
?' કચરાએ
કહ્યું
: 'કન્યા
એકસાથે
બે
ગધેડાને જોઈને
ડરી

જાય
એટલા
માટે.' [14] મમ્મીએ
બાબલાને દૂધમાં
ડબલરોટી નાખીને
ખાવા
આપ્યું.
થોડીવારમાં બાબલો
રોવા
લાગ્યો.
મમ્મીએ
પૂછ્યું : 'શું
થયું
બબલા,
કેમ
રુએ
છે
?'

બાબલો
રોતાં
રોતાં
બોલ્યો
: 'બધું
દૂધ
તો
ડબલરોટી પી
ગઈ.
હું
શું
પીશ
?'


[15] ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ
કર્યા
પછી
કહ્યું
:

'આ
કોઈ
જૂની
બીમારી
છે
જેણે
તમારી
શારીરિક અને
માનસિક
શાંતિ
છીનવી

લીધી
છે.' 'ભગવાનને ખાતર
ધીરે
બોલો.

બિમારી
બહાર
બેઠી
છે.'
દર્દીએ

ગભરાતાં કહ્યું.


[16] સુમનલાલનો પરિવાર
વિવાહનું ચોકઠું
ફિટ
કરવા
રીનાને
જોવા
માટે
ગયો
છોકરા
પક્ષથી
સુમનનાં વખાણ
કરતાં
કહેવામાં આવ્યું
કે,
'અમારો
સુમન
એકદમ
ન્યાયપ્રિય, બધાને
એક

નજરે
જુએ.' રીનાનો
પક્ષ
પણ
વખાણ
કરવામાં પાછો

પડે
એમ
નહોતો.
તેઓએ
કહ્યું
: 'અમારી
રીના
કામઢી
બહુ.
આખો
દી
એક
પગે

ઊભી
રહે
અને
કામ
કરતી
રહે.'
બંનેનાં લગ્ન
પછી
ખબર
પડી
કે
સુમનલાલને
એક
આંખ
નહોતી
અને
રીનાને
એક
પગ
નહોતો
!


[17] એક
સ્ત્રી
પોતાના
પતિ
પાસે
મોટરકાર ચલાવતાં શીખી
રહી
હતી.

પત્ની
: 'જુઓ,

સામેની
આરસી
બરાબર
નથી.' પતિ
: 'કેમ,
શું
વાંધો
છે
?'

પત્ની
: 'એમાં
તો
પાછળથી
આવતી
મોટરગાડીઓ દેખાય
છે,
મારું
મોં
તો

દેખાતું નથી
!'


[18] 'તારું
નામ
દેસાઈ
અને
તારી
મમ્મીનું નામ
પટેલ
છે,
બરાબર
?' શિક્ષકે
વિદ્યાર્થીને પૂછ્યું. 'હા,
મારું
નામ
તો


રહે
ને
!' વિદ્યાર્થી બોલ્યો,

'મારી
મમ્મીએ
બીજી
વખત
લગ્ન
કર્યાં
છે,
મેં
થોડા

કર્યાં
છે
!'


[19] ફોટોગ્રાફરે સૂચના
આપી
કે,
પત્ની
તેના
પતિ
સાથે
ખભા
પર
હાથ
રાખીને

ઊભી
રહે,
જેથી
ફોટો
સ્વાભાવિક આવે. પતિએ
કહ્યું
: 'મારા
ખભા
પર
હાથ

રાખવા
કરતાં
તે
મારા
ખિસ્સા
પર
હાથ
રાખશે
તો
ફોટો
વધુ
સ્વાભાવિક આવશે.'


[20] ટાઈમપાસ માટે
પાર્કમાં બેઠેલા
નંદુલાલે બાજુમાં બેઠેલા
મગનલાલને પૂછ્યું :

'તમારી
પાસે
માચીસ
હોય
તો
આપોને
!' મગનલાલે નમ્રતાપૂર્વક કહ્યું
: 'જી,
નથી.
લાઈટર
છે,
આપું
?' નંદુલાલ કહે
: 'ના,
રહેવા
દો.' મગનલાલે આગ્રહ
કરતાં

કહ્યું
: 'અરે
લો,
માચીસ
હોય
કે
લાઈટર
શું
ફેર
પડે
છે
?' નંદુલાલે ચિડાતા
કહ્યું
: 'ભાઈસાહેબ, હું
લાઈટરથી દાંત
તો
નહીં
ખોતરી
શકું
!'

--
KKUMARJOSHI

રવિવાર, 29 એપ્રિલ, 2012

દિગ્વિજય અણ્ણા-RSS વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પાડવાની તૈયારીમાં

દિગ્વિજય અણ્ણા-RSS વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પાડવાની તૈયારીમાં: ક�«

રાષ્ટ્રપતિ ચૂંટણી: કરુણાનિધિને મળશે એન્ટોની

રાષ્ટ્રપતિ ચૂંટણી: કરુણાનિધિને મળશે એન્ટોની: રાષ્ટ્રપતિ ચૂંટણીની ગતિવિધિ દિવસેને દિવસે તેજ થતી જઈ રહી છે. આ સંદર્ભમાં રક્ષામંત્રી એ.કે. એન્ટોની આજે ડીએમકેના પ્રમુખ કરૂણાનિધિથી મુલાકાત કરશે,
આ અગા...

"(૧)"જીવનલક્ષ્ય" ... (૨ ) ગુરુ રામદાસ સ્વામી ... અને (૩) સમજણ ... ... (બોધકથાઓ)" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "(૧)"જીવનલક્ષ્ય" ... (૨ ) ગુરુ રામદાસ સ્વામી ... અને (૩)
સમજણ ... ... (બોધકથાઓ)" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by Ashokkumar Desai:
(૧) "જીવનલક્ષ્ય" (– ઈન્દુ પંડ્યા) ...
આજે આપણે ટૂંકી વાર્તાઓ ને માણીશું, દરેક વાર્તાના અંતે એક સુંદર બોધ
પણ સમાયેલો છે. આપના પ્રતિભાવ બ્...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A132565&xgs=1&xg_source=msg_share_post

Check out "(૧)"જીવનલક્ષ્ય" ... (૨ ) ગુરુ રામદાસ સ્વામી ... અને (૩) સમજણ ... ... (બોધકથાઓ)" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "(૧)"જીવનલક્ષ્ય" ... (૨ ) ગુરુ રામદાસ સ્વામી ... અને (૩)
સમજણ ... ... (બોધકથાઓ)" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by Ashokkumar Desai:
(૧) "જીવનલક્ષ્ય" (– ઈન્દુ પંડ્યા) ...
આજે આપણે ટૂંકી વાર્તાઓ ને માણીશું, દરેક વાર્તાના અંતે એક સુંદર બોધ
પણ સમાયેલો છે. આપના પ્રતિભાવ બ્...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A132565&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

નેતાઓની નીષ્ક્રીયતા વચ્ચે ઉદ્ ભવેલું અન્ધશ્રદ્ધાનું અભ્યારણ્ય

--
WordPress.com | Thanks for flying with WordPress!

Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com

Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=asQR.7%2FP%2F6B%5Dt%7EOfr1-HVY%26pldTWOFpKP1%5BV%26%7CoNxdR%2C%5B%5B1ZD

કાનપુરમાં પેપર મીલમાં ભીષણ આગથી લાખોનું નુકસાન

કાનપુરમાં પેપર મીલમાં ભીષણ આગથી લાખોનું નુકસાન: કાનપુરમાં રવિવારે એક કાગળના કારખાનામાં ભીષણ આગ લાગવાથી લાખોનો સામાન સ્વાહા થયો હતો., જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ આગ...

કાનપુરમાં પેપર મીલમાં ભીષણ આગથી લાખોનું નુકસાન

કાનપુરમાં પેપર મીલમાં ભીષણ આગથી લાખોનું નુકસાન: કાનપુરમાં રવિવારે એક કાગળના કારખાનામાં ભીષણ આગ લાગવાથી લાખોનો સામાન સ્વાહા થયો હતો., જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ આગ...

કાનપુરમાં પેપર મીલમાં ભીષણ આગથી લાખોનું નુકસાન

કાનપુરમાં પેપર મીલમાં ભીષણ આગથી લાખોનું નુકસાન: કાનપુરમાં રવિવારે એક કાગળના કારખાનામાં ભીષણ આગ લાગવાથી લાખોનો સામાન સ્વાહા થયો હતો., જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ આગ...

નકસલીઓના કબજામાં રહેલ DM સુરક્ષિત છે: મધ્યસ્થી

નકસલીઓના કબજામાં રહેલ DM સુરક્ષિત છે: મધ્યસ્થી: સુકમાના ડીએમ એલેક્સ પોલ મેનનને નકસલીઓના કબજામાં આજે 8 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ હંમણાં સુધી નકસલીઓએ તેને મુક્ત નથી કર્યા. આ દરમિયાન એક ...

PRABHU SEVABHAVI PRAFULBHAI NA DIVYAATMANE SHANTI AAPE..JOSHI FAMILY-JETALSAR-JETPUR

--
KKUMARJOSHI

PRABHU SEVABHAVI PRAFULBHAI NA DIVYAATMANE SHANTI AAPE..JOSHI FAMILY-JETALSAR-JETPUR

--
KKUMARJOSHI

... તો દેશની 65 ટકા વસતી ગરીબ

... તો દેશની 65 ટકા વસતી ગરીબ: ગત વર્ષે આયોજન પંચે ગરીબી રેખા માટે જે માપદંડ નક્કી કર્યા હતા તેની પર ઘણો વિવાદ ઊભો થયો હતો. યોજના પંચે જણાવ્યું હતું કે શહેરોમાં નિયમિત 28.56 રૂપિયા અને ...

આગામી દિવસોમાં મોંઘવારી વધી શકે છે?

આગામી દિવસોમાં મોંઘવારી વધી શકે છે?: આગામી દિવસોમાં મોંઘવારીના માર માટે રહેજો તૈયાર. સરકાર પેટ્રોપેદાશોનાં ભાવોમાં વધારો કરી કરી શકે છે. શનિવારે પ્રધાનમંત્રી મનમોહનસિંહે આનો સંકેત આપ્...

દિગ્વિજય અણ્ણા-RSS વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પાડવાની તૈયારીમાં

દિગ્વિજય અણ્ણા-RSS વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પાડવાની તૈયારીમાં: કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહ અણ્ણાન�«

સિંગતેલમાં ફરી ભભૂકતી તેજી ડબ્બો રૂ. ૨,૨૦૦ની નજીક

સિંગતેલમાં ફરી ભભૂકતી તેજી ડબ્બો રૂ. ૨,૨૦૦ની નજીક: રાજ્યમાં તેલના વેપારીઓ ઉપર નાગરિક પુરવઠા વિભાગે સ્ટોક લિમિટ મૂકી હોવા છતાં તેલીયા રાજાઓની રાજકીય સાંઠગાંઠને પગલે સિંગતેલના ભાવમાં ફરી તેજીનો જુવાળ ભભૂકતો જોવા મળે છે...

સોનું રૂ ૨૯,૫૨૫ની નવી વિક્રમી ટોચે પહોંચ્યું

સોનું રૂ ૨૯,૫૨૫ની નવી વિક્રમી ટોચે પહોંચ્યું: વૈશ્વિક પરિબળો પાછળ સ્ટોકિસ્ટોની સોનામાં સેફ હેવનની સ્વીકૃતિ વધતાં સોનામાં તેજીનો પવન ફૂંકાયો છે જેના પગલે સ્થાનિક સહિત દેશનાં વિવિધ બુલિયન માર્કેટમાં સોનું ઐતિહાસિક સપાટીને સ્પર્શ્યું હતું...

૮ ટકાની નજીકનો વૃદ્ધિદર હાંસલ કરી શકાશે : વડાપ્રધાન

૮ ટકાની નજીકનો વૃદ્ધિદર હાંસલ કરી શકાશે : વડાપ્રધાન: ભારત ચાલુ નાણાકીય વર્ષમાં આઠ ટકાથી નજીકનો આર્થિક વૃદ્ધિદર હાંસલ કરી શકશે, પરંતુ તેણે ટૂંક�ª

ભારતમાં નિર્ણયો લેવાની ઝડપ ખૂબ ધીમી છે : લક્ષ્મી મિત્તલ

ભારતમાં નિર્ણયો લેવાની ઝડપ ખૂબ ધીમી છે : લક્ષ્મી મિત્તલ: સ્ટીલ કિંગ અબજોપતિ લક્ષ્મી મિત્તલે આજે એવી ટિપ્પણી કરી હતી કે ભારતમાં નિર્ણયો લેવાની ઝડપ ખૂબ જ ધીમી છે, જો કે તેમણે પૉલિસી પેરેલિસિસની

અણ્ણા-આરએસએસ સાંઠગાંઠનો દિ�ª

અણ્ણા-આરએસએસ સાંઠગાંઠનો દિ�ª

ભારત માટે ઈંધણના ભાવ વધારવા અનિવાર્ય : મનમોહનસિંહ

ભારત માટે ઈંધણના ભાવ વધારવા અનિવાર્ય : મનમોહનસિંહ: ભારતનાં ક્રૂડઓઇલની આયાતનાં બિલમાં જંગી વધારો થઈ રહ્યો છે ત્યારે આ ભાવવધારાનો બોજ ઘટાડવા માટે ભારતે ઈંધણના ભાવમાં

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભંડારીની નિયુક્તિ

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભંડારીની નિયુક્તિ: ભારતની સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ જસ્ટિસ દલવીર ભંડારીની ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતના નોમિની તરીકે નિયુક્તિ કરવામાં આવી છે

કાશ્મીર મુદ્દે ભૂષણની ટિપ્પણી સાથે સરકાર અસહમત : સોની

કાશ્મીર મુદ્દે ભૂષણની ટિપ્પણી સાથે સરકાર અસહમત : સોની: ટીમ અન્નાના સભ્ય અને સુપ્રીમ કોર્ટના પ્રતિષ્ઠિત વકીલ પ્રશાંત ભૂષણ પર ત્રણ યુવકો દ્વારા કરવામાં આવેલા હુમલાન�«

તામિલનાડુનાં મંદિરમાં પાંચ હજાર બકરાઓનો બલિ ચડાવાયો

તામિલનાડુનાં મંદિરમાં પાંચ હજાર બકરાઓનો બલિ ચડાવાયો: તામિલનાડુના અનથિયુરમાં આવેલાં એક મંદિરમાં ઉત્સવ દરમિયાન લગભગ ૫,૦૦૦ જેટલા બકરાઓનો બલિ ચડાવાયો હતો. બલિ ચડાવાયા બાદ બકરાઓનાં લોહીને પ્રસાદ......

સોનિયાના કાર્યક્રમમાં કાળો ઝંડો દેખાડનાર મહિલાની ધોલાઈ

સોનિયાના કાર્યક્રમમાં કાળો ઝંડો દેખાડનાર મહિલાની ધોલાઈ: કર્ણાટકના તુમકુરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની હાજરીવાળા કાર્યક્રમમાં તે સમયે હોબાળો મચી ગયો, જ્યારે પોતાના સમુદાયને અનુસૂચિત જાતિની અનામત અપાવાની

ભારતે PSLB-C18નું સફળ લોન્ચિંગ કર્યું

ભારતે PSLB-C18નું સફળ લોન્ચિંગ કર્યું: ભારતે ચોમાસાની અને ક્લાઇમેટ ચેન્જની આગોતરી માહિતી મેળવવા માટેના તેના પ્રથમ ઉપગ્રહ મેઘા-ટ્ર�«

બંગારૂ લક્ષ્મણને 4 વર્ષની આકરી કેદ

બંગારૂ લક્ષ્મણને 4 વર્ષની આકરી કેદ: વિશેષ સીબીઆઈની કોર્ટે શનિવારે તહેલકા કાંડમાં લાંચ મામલે દોષી સાબિત થયેલાં ભાજપાનાં પૂર્વ અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણને 4 વર્ષ જેલની સજાનો ચૂકાદો સંભળાવ્યો છે......

રાહુલે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત જિલ્લાની મુલાકાત લીધી

રાહુલે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત જિલ્લાની મુલાકાત લીધી: કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી શનિવારે સવારે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા

ગોવાનાં સ્ટોરમાં વિદેશી દંપતી આખી રાત બંધ રહ્યું

ગોવાનાં સ્ટોરમાં વિદેશી દંપતી આખી રાત બંધ રહ્યું: ગોવાનાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બંધ થઈ ગયેલ એક ફોરેન દંપતીને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ દંપતિ શુક્રવારની રાત્રે સ્ટોરમાં બંધ થઈ ગયું હતું. ગોવાનાં મડગામમાં....

કોંગ્રેસ સરકાર ડૂબી રહી છે : બાબા રામદેવ

કોંગ્રેસ સરકાર ડૂબી રહી છે : બાબા રામદેવ: બાબા રામદેવે મનમોહન સરકાર સામે આંગળી ચિંધતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્રારા દેશની પ્રસિદ્ધિ પર દાગ લાગી રહ્યો છે. રામદેવે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ક્રિકેટર સચિન......