રાષ્ટ્રપતિપદની ચૂંટણીને નવો વળાંક આપતાં ભાજપે આજે નાણાપ્રધાન પ્રણવ મુખરજી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અથવા કોંગ્રેસ ...
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 30 એપ્રિલ, 2012
રાષ્ટ્રપતિપદ માટે પ્રણવ, અન્સારીને ટેકાનો ભાજપનો ઇનકાર
રાષ્ટ્રપતિપદની ચૂંટણીને નવો વળાંક આપતાં ભાજપે આજે નાણાપ્રધાન પ્રણવ મુખરજી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અથવા કોંગ્રેસ ...
રમૂજની રંગોળી -[‘રમૂજની રંગોળી’ પુસ્તકમાંથી સાભાર.]
પુસ્તકમાંથી સાભાર.]
[1] અજિત
લગ્ન
માટે
એક
યુવતીને જોવા
ગયો.
યુવતી
સાથે
વાત
કરવા
અજિતે
પ્રથમ
સવાલ
પૂછ્યો
: 'તમને
રસોઈ
બનાવતાં આવડે
છે
?' યુવતીએ
પ્રશ્નનો જવાબ
આપવાને
બદલે
કહ્યું
: 'આપણે
દરેક
સમસ્યાના ઉકેલ
માટે
ક્રમબદ્ધ ચાલવું
જોઈએ.
રસોઈ
બનાવવાનો સવાલ
પ્રથમ
નથી.' અજિતે
મુંઝાતા પ્રશ્ન
પૂછ્યો
: 'તો
પછી
પહેલો
સવાલ
કયો
ગણવો
?' 'શું
તમે
રસોઈ
માટેનો
સામાન
ખરીદવા
માટે
કાંઈ
કમાઈ
શકો
છો
?' યુવતીએ
પૂછ્યું.
[2] અમેરિકન યુવતી
પેટ્રીકાએ તેના
બોયફ્રેન્ડને ઘેર
બોલાવ્યો અને
પપ્પા
એલેક્સને કહ્યું
: 'હું
તેની
સાથે
લગ્ન
કરવા
માગું
છું.' થોડી
વાતો
કર્યા
પછી
એલેક્સે પેટ્રીકાને કહ્યું
: 'તું
તેની
સાથે
લગ્ન
ન
કરી
શકે,
કારણ
કે
અંગત
વાત
કરું
તો
તે
તારો
ભાઈ
થાય.'
પેટ્રીકાનાં લગ્નના
બીજા
ચાર
પ્રયત્નોમાં
પણ
લગ્નની
વાત
આ
મુદ્દા
ઉપર
આવીને
અટકી
ગઈ.
આખરે
ધૈર્ય
ગુમાવીને
પેટ્રીકાએ એક
વખત
તેની
મમ્મીને પરખાવ્યું : 'મમ્મી,
તેં
તારી
આખી
જિંદગીમાં
કર્યું
શું
? પપ્પા
બધે
જ
ફરી
વળ્યા
છે.
મેં
લગ્ન
માટેના
પાંચ
મુરતિયા દેખાડ્યા
અને
તે
બધા
જ
મારા
ભાઈ
નીકળ્યા.' તેની
મમ્મીએ
ઠાવકાઈથી જવાબ
આપ્યો
: 'મૂંઝાઈશ નહીં
દીકરી,
તને
જે
ગમે
તેની
સાથે
લગ્ન
કરી
લે.
એલેક્સ
હકીકતે
તારા
પપ્પા
નથી
!'
[3] એક
દિવસ
એક
સ્ત્રીનો પતિ
રાતના
ઘરે
આવતાં
એની
પત્નીએ
કહ્યું
:
'જાવ,
આજે
હું
તમારી
સાથે
વાત
નથી
કરવાની.' 'કેમ
?' પતિએ
પૂછ્યું.
'યાદ
કરો….
આજે
સવારે
ઘરેથી
જતાં
જતાં
તમે
મને
શું
કહ્યું
હતું
?'
'વારુ,
તું
જ
બતાવ
કે,
મેં
શું
કહ્યું
હતું
?' પતિ
બોલ્યો. 'તમે
કહ્યું
હતું
કે
સાંજના
તમે
વહેલા
આવીને
મને
હવા
ખાવા
લઈ
જશો.'
પત્નીએ
યાદ
અપાવ્યું.
'તો
એમાં
નારાજ
થવાની
શું
જરૂર
છે
વ્હાલી
? ખુશ
થા
કે
હવે
તો
આપણે
હંમેશા
હવા
જ
ખાવાની
છે.'
પતિએ
કહ્યું. 'એ
કઈ
રીતે
?' પત્નીએ
પૂછ્યું.
'એ
રીતે
કે
મકાનમાલિકે ઘર
ખાલી
કરાવવા
માટે
નોટિસ
આપી
દીધી
છે
કારણ
કે
એક
વરસનું
ભાડું
ચઢી
ગયું
છે.
તેથી
હવે
આ
ઘર
આપણે
છોડવું
જ
પડશે.
એટલે
પછી
આપણે
હંમેશા
હવા
જ
ખાતા
રહેવાનું છે
!'
[4] શીલા
એની
બહેનપણી ચંપાને
ઘેર
ગઈ.
ત્યાં
તેણે
જોયું
તો
ચંપાના
છ
મહિનાના છોકરાને માળિયામાં સૂવડાવ્યો હતો.
શીલાએ
નવાઈ
પામતા
કારણ
પૂછ્યું. ચંપાએ
જવાબમાં કહ્યું
: 'શું
કરું,
રસોઈ
કરતી
વખતે
બાબો
પલંગ
ઉપરથી
પડી
જતો
ત્યારે
અવાજ
નહોતો
આવતો.
એટલે
માળિયામાં સૂવરાવ્યો છે,
જેથી
પડી
જાય
તો
તરત
ખબર
તો
પડે
!'
[5] ચંપકે
પત્ની
સરલાને
ઘરનો
હિસાબ
લખવાનું સમજાવી
દીધું
હતું.
મહિનાના
અંતે
ચંપક
હિસાબની કોપી
જોવા
બેઠો.
તો
કોપીમાં ઘણી
જગ્યાએ
'રા.જા. 50 રૂ.
, રા.જા. 100 રૂ., રા.જા. 30 રૂ.' એવું
લખેલું
હતું.
અંતે
ચંપકથી
ન
રહેવાયું, તેણે
પત્નીને પૂછ્યું : 'આ
રા.જા.નો શું
અર્થ
થાય
?' સરલાએ
સહજતાથી કહ્યું
:
'રા.જા. નો અર્થ
છે
રામ
જાણે
!'
[6] સિનેમાનો ડોરકીપર દાંતમાં દુખાવો
થતાં
ડૉક્ટર
પાસે
ગયો.
'ડૉક્ટરસાહેબ, દાંત
બહુ
દુઃખે
છે.' ડૉક્ટર
: 'મોં
પહોળું
કરો
જોઉં,
કયો
દાંત
દુઃખે
છે
?' ડોરકિપર : 'બાલ્કનીમાં ડાબેથી
ત્રીજો.'
[7] એક
સ્ત્રી
એક
દિવસ
કૂવા
આગળ
પાણી
ભરવા
ગઈ.
કૂવામાં એણે
પોતાનો
પડછાયો
જોયો.
એ
જોઈને
તે
ગભરાઈ
ગઈ
અને
દોડતી
દોડતી
ઘરે
પાછી
આવી.
એણે
એના
પતિને
કહ્યું
: 'કૂવામાં કોઈ
ચોર
હોય
એમ
લાગે
છે.'
આ
સાંભળીને એના
પતિએ
કહ્યું
: 'ચાલ,
હું
તારી
સાથે
આવું
છું.
જોઉં
છું
કે
કોણ
ચોર
કૂવામાં ઘૂસેલો
છે.' પત્નીને લઈને
એ
કૂવા
આગળ
આવ્યો
અને
અંદર
ડોકાઈને જોયું
તો
કૂવામાં એને
બે
પડછાયા
દેખાયા.
એ
જોઈને
પતિ
બોલ્યો
: 'ચોર
એકલો
નથી
જણાતો.
એની
પત્ની
પણ
સાથે
જ
લાગે
છે
!'
[8] નર્કમાં રહેલા
લોકોમાંથી કેટલાક
દીવાલ
તોડીને
સ્વર્ગમાં પહોંચી
ગયા
.
સ્વર્ગના મેનેજરે નર્કના
મેનેજરને ચેતવણી
આપી,
'તમારા
લોકોને
સીધી
રીતે
પાછા
બોલાવી
લ્યો.
નહીંતર
હું
કેસ
કરીશ.' નર્કના
મેનેજરે ઠંડા
દિલે
જવાબ
આપ્યો
: 'કરો.
શોખથી
કેસ
કરો.
પણ
યાદ
રાખજો,
અમારે
ત્યાં
વકીલોની કમી
નથી.'
[9] શિયાળાની ફૂલગુલાબી સવારે
બે
પાગલો
પરસ્પર
ફિલસૂફીના અંદાજમાં
વાતો
કરતા
હતા.
એક
બોલ્યો
: 'એક
ને
એક
દિવસે
દરેકે
મરવાનું છે.
શું
એ
વાત
ખરી
છે
?' બીજો
બોલ્યો
: 'હા.' પ્રતિપ્રશ્ન કરતા
પહેલાએ
પૂછ્યું : 'હું
વિચારું
છું
કે
જે
વ્યક્તિ છેલ્લે
મરશે
એને
સ્મશાન
કોણ
લઈ
જશે
?'
[10] એક
સામાન્ય સ્થિતિના માબાપની યુવાન
પુત્રીએ પોતાના
માટે
એક
ઘણો
શ્રીમંત માણસ
શોધી
કાઢ્યો
હતો.
એની
માએ
એને
કહ્યું
: 'મને
લાગે
છે
દીકરી,
કે
આપણાં
જેવા
કોઈ
સામાન્ય સ્થિતિના માણસને
જ
તેં
પસંદ
કર્યો
હોત
તો
તારા
માટે
વધારે
સારું
રહેત.' દીકરી
: 'મા,
તું
એની
ચિંતા
ન
કર.
લગ્ન
પછી
થોડા
મહિનામાં જ
હું
આ
માણસને
સામાન્ય સ્થિતિ
પર
લાવી
મૂકીશ.'
[11] બે
મિત્રો
આપસમાં
વાતચીત
કરતા
હતા. એકે
કહ્યું
: 'યાર,
ગઈકાલે
રાત્રે
મારી
પત્નીએ
એક
સ્વપ્નું જોયું
કે
એનાં
લગ્ન
એક
લખપતિની સાથે
થયાં
છે.'
'તું
નસીબદાર છે.'
બીજા
મિત્રે
કહ્યું. 'એ
કઈ
રીતે
?' 'એટલા
માટે
કે
મારી
પત્ની
તો
આ
પ્રકારનાં સ્વપ્નાંઓ દિવસ
દરમ્યાન જોયાં
કરે
છે
!'
[12] સીબીઆઈમાં જાંબાઝ
ઑફિસરની ભરતી
કરવાની
હતી.
દરેક
પ્રકારના બેકગ્રાઉન્ડ તપાસીને, ટેસ્ટ
અને
ઈન્ટરવ્યૂ બાદ
ત્રણ
ફાઈનલ
ઉમેદવારો રહ્યા
હતાં
– બે
પુરુષ
અને
એક
સ્ત્રી.
ફાઈનલ
ટેસ્ટ
માટે
સીબીઆઈના એજન્ટો
એક
પુરુષસ્પર્ધકને લોખંડી
દરવાજો
ધરાવતા
રૂમમાં
લઈ
ગયા. 'અમે
જાણવા
માગીએ
છીએ,
કોઈપણ
પરિસ્થિતિમાં તમે
અમારા
આદેશને
વળગી
રહેશો
કે
કેમ
? આ
રૂમમાં
તમારી
પત્ની
એક
ખુરશી
ઉપર
બેઠી
છે.
તેને
લમણે
ગોળી
મારી
દો.'
એજન્ટોએ સ્પર્ધકને ગન
આપતાં
આદેશના
સૂરમાં
કહ્યું. પહેલો
પુરુષ
બોલ્યો
: 'તમે
મજાક
કરો
છો
? હું
મારી
પત્નીને કદી
ન
મારી
શકું.'
'તો
પછી
તમે
આ
જોબ
માટે
યોગ્ય
નથી.'
એજન્ટનો જવાબ
હતો.
બીજા
પુરુષને પણ
એવી
જ
સૂચના
આપવામાં આવી.
તેણે
ગન
લીધી
અને
રૂમમાં
દાખલ
થયો.
પાંચ
મિનિટ
સુધી
વાતાવરણ સ્તબ્ધ.
બાદમાં
બીજો
પુરુષ
આંખમાં
આંસુ
સાથે
બહાર
આવતાં
બોલ્યો
: 'મેં
પ્રયત્ન કર્યો.
પણ
હું
મારી
પત્નીને
ન
મારી
શક્યો.' 'તમે
શું
કરો
છો
એ
જ
તમે
સમજતા
નથી.
જાવ,
પત્નીને લઈને
ઘરે
જાવ.'
એજન્ટનો જવાબ
હતો. છેલ્લે
મહિલા
ઉમેદવારનો વારો
આવ્યો.
તેને
તેના
પતિને
મારવાનું કહેવામાં આવ્યું.
એ
મહિલાએ
ગન
લીધી
અને
રૂમમાં
દાખલ
થઈ.
એક
પછી
એક
ધડાકાઓ
બહાર
સંભળાતા હતા
અને
સાથે
દીવાલો
સાથે
અથડાવાનો પણ
અવાજ
આવતો
હતો.
કેટલીક
મિનિટો
પછી
સઘળે
શાંતિ
છવાઈ
ગઈ.
દરવાજો
ધીરેથી
ખૂલ્યો.
કપાળેથી પરસેવો
લૂછતી
મહિલા
ઊભી
હતી.
તે
બોલી
: 'તમે
લોકોએ
મને
કહ્યું
પણ
નહીં
કે
ગનમાં
પ્લાસ્ટિકની ગોળીઓ
છે
? આખરે
મેં
એને
ખુરશી
વડે
જ
ઢીબીને
પૂરો
કરી
નાખ્યો
!'
[13] અમથો
અને
કચરો
નામના
બે
મૂર્ખાઓ લગ્નની
વાતોએ
વળગ્યા
હતા.
અમથાએ
પૂછ્યું : 'હેં
કચરા,
લગ્ન
વખતે
વરરાજા
ઘોડાને
બદલે
ગધેડા
ઉપર
બેસીને
કેમ
નથી
જતા
?' કચરાએ
કહ્યું
: 'કન્યા
એકસાથે
બે
ગધેડાને જોઈને
ડરી
ન
જાય
એટલા
માટે.' [14] મમ્મીએ
બાબલાને દૂધમાં
ડબલરોટી નાખીને
ખાવા
આપ્યું.
થોડીવારમાં બાબલો
રોવા
લાગ્યો.
મમ્મીએ
પૂછ્યું : 'શું
થયું
બબલા,
કેમ
રુએ
છે
?'
બાબલો
રોતાં
રોતાં
બોલ્યો
: 'બધું
દૂધ
તો
ડબલરોટી પી
ગઈ.
હું
શું
પીશ
?'
[15] ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ
કર્યા
પછી
કહ્યું
:
'આ
કોઈ
જૂની
બીમારી
છે
જેણે
તમારી
શારીરિક અને
માનસિક
શાંતિ
છીનવી
લીધી
છે.' 'ભગવાનને ખાતર
ધીરે
બોલો.
આ
બિમારી
બહાર
બેઠી
છે.'
દર્દીએ
ગભરાતાં કહ્યું.
[16] સુમનલાલનો પરિવાર
વિવાહનું ચોકઠું
ફિટ
કરવા
રીનાને
જોવા
માટે
ગયો
છોકરા
પક્ષથી
સુમનનાં વખાણ
કરતાં
કહેવામાં આવ્યું
કે,
'અમારો
સુમન
એકદમ
ન્યાયપ્રિય, બધાને
એક
જ
નજરે
જુએ.' રીનાનો
પક્ષ
પણ
વખાણ
કરવામાં પાછો
પડે
એમ
નહોતો.
તેઓએ
કહ્યું
: 'અમારી
રીના
કામઢી
બહુ.
આખો
દી
એક
પગે
ઊભી
રહે
અને
કામ
કરતી
રહે.'
બંનેનાં લગ્ન
પછી
ખબર
પડી
કે
સુમનલાલને
એક
આંખ
નહોતી
અને
રીનાને
એક
પગ
નહોતો
!
[17] એક
સ્ત્રી
પોતાના
પતિ
પાસે
મોટરકાર ચલાવતાં શીખી
રહી
હતી.
પત્ની
: 'જુઓ,
આ
સામેની
આરસી
બરાબર
નથી.' પતિ
: 'કેમ,
શું
વાંધો
છે
?'
પત્ની
: 'એમાં
તો
પાછળથી
આવતી
મોટરગાડીઓ દેખાય
છે,
મારું
મોં
તો
દેખાતું નથી
!'
[18] 'તારું
નામ
દેસાઈ
અને
તારી
મમ્મીનું નામ
પટેલ
છે,
બરાબર
?' શિક્ષકે
વિદ્યાર્થીને પૂછ્યું. 'હા,
મારું
નામ
તો
એ
જ
રહે
ને
!' વિદ્યાર્થી બોલ્યો,
'મારી
મમ્મીએ
બીજી
વખત
લગ્ન
કર્યાં
છે,
મેં
થોડા
જ
કર્યાં
છે
!'
[19] ફોટોગ્રાફરે સૂચના
આપી
કે,
પત્ની
તેના
પતિ
સાથે
ખભા
પર
હાથ
રાખીને
ઊભી
રહે,
જેથી
ફોટો
સ્વાભાવિક આવે. પતિએ
કહ્યું
: 'મારા
ખભા
પર
હાથ
રાખવા
કરતાં
તે
મારા
ખિસ્સા
પર
હાથ
રાખશે
તો
ફોટો
વધુ
સ્વાભાવિક આવશે.'
[20] ટાઈમપાસ માટે
પાર્કમાં બેઠેલા
નંદુલાલે બાજુમાં બેઠેલા
મગનલાલને પૂછ્યું :
'તમારી
પાસે
માચીસ
હોય
તો
આપોને
!' મગનલાલે નમ્રતાપૂર્વક કહ્યું
: 'જી,
નથી.
લાઈટર
છે,
આપું
?' નંદુલાલ કહે
: 'ના,
રહેવા
દો.' મગનલાલે આગ્રહ
કરતાં
કહ્યું
: 'અરે
લો,
માચીસ
હોય
કે
લાઈટર
શું
ફેર
પડે
છે
?' નંદુલાલે ચિડાતા
કહ્યું
: 'ભાઈસાહેબ, હું
લાઈટરથી દાંત
તો
નહીં
ખોતરી
શકું
!'
--
KKUMARJOSHI
રવિવાર, 29 એપ્રિલ, 2012
રાષ્ટ્રપતિ ચૂંટણી: કરુણાનિધિને મળશે એન્ટોની
રાષ્ટ્રપતિ ચૂંટણીની ગતિવિધિ દિવસેને દિવસે તેજ થતી જઈ રહી છે. આ સંદર્ભમાં રક્ષામંત્રી એ.કે. એન્ટોની આજે ડીએમકેના પ્રમુખ કરૂણાનિધિથી મુલાકાત કરશે,આ અગા...
"(૧)"જીવનલક્ષ્ય" ... (૨ ) ગુરુ રામદાસ સ્વામી ... અને (૩) સમજણ ... ... (બોધકથાઓ)" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "(૧)"જીવનલક્ષ્ય" ... (૨ ) ગુરુ રામદાસ સ્વામી ... અને (૩)
સમજણ ... ... (બોધકથાઓ)" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Ashokkumar Desai:
(૧) "જીવનલક્ષ્ય" (– ઈન્દુ પંડ્યા) ...
આજે આપણે ટૂંકી વાર્તાઓ ને માણીશું, દરેક વાર્તાના અંતે એક સુંદર બોધ
પણ સમાયેલો છે. આપના પ્રતિભાવ બ્...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A132565&xgs=1&xg_source=msg_share_post
Check out "(૧)"જીવનલક્ષ્ય" ... (૨ ) ગુરુ રામદાસ સ્વામી ... અને (૩) સમજણ ... ... (બોધકથાઓ)" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "(૧)"જીવનલક્ષ્ય" ... (૨ ) ગુરુ રામદાસ સ્વામી ... અને (૩)
સમજણ ... ... (બોધકથાઓ)" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Ashokkumar Desai:
(૧) "જીવનલક્ષ્ય" (– ઈન્દુ પંડ્યા) ...
આજે આપણે ટૂંકી વાર્તાઓ ને માણીશું, દરેક વાર્તાના અંતે એક સુંદર બોધ
પણ સમાયેલો છે. આપના પ્રતિભાવ બ્...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A132565&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
નેતાઓની નીષ્ક્રીયતા વચ્ચે ઉદ્ ભવેલું અન્ધશ્રદ્ધાનું અભ્યારણ્ય
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=asQR.7%2FP%2F6B%5Dt%7EOfr1-HVY%26pldTWOFpKP1%5BV%26%7CoNxdR%2C%5B%5B1ZD
કાનપુરમાં પેપર મીલમાં ભીષણ આગથી લાખોનું નુકસાન
કાનપુરમાં રવિવારે એક કાગળના કારખાનામાં ભીષણ આગ લાગવાથી લાખોનો સામાન સ્વાહા થયો હતો., જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.આ આગ...
કાનપુરમાં પેપર મીલમાં ભીષણ આગથી લાખોનું નુકસાન
કાનપુરમાં રવિવારે એક કાગળના કારખાનામાં ભીષણ આગ લાગવાથી લાખોનો સામાન સ્વાહા થયો હતો., જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.આ આગ...
કાનપુરમાં પેપર મીલમાં ભીષણ આગથી લાખોનું નુકસાન
કાનપુરમાં રવિવારે એક કાગળના કારખાનામાં ભીષણ આગ લાગવાથી લાખોનો સામાન સ્વાહા થયો હતો., જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.આ આગ...
નકસલીઓના કબજામાં રહેલ DM સુરક્ષિત છે: મધ્યસ્થી
સુકમાના ડીએમ એલેક્સ પોલ મેનનને નકસલીઓના કબજામાં આજે 8 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ હંમણાં સુધી નકસલીઓએ તેને મુક્ત નથી કર્યા. આ દરમિયાન એક ...
... તો દેશની 65 ટકા વસતી ગરીબ
ગત વર્ષે આયોજન પંચે ગરીબી રેખા માટે જે માપદંડ નક્કી કર્યા હતા તેની પર ઘણો વિવાદ ઊભો થયો હતો. યોજના પંચે જણાવ્યું હતું કે શહેરોમાં નિયમિત 28.56 રૂપિયા અને ...
આગામી દિવસોમાં મોંઘવારી વધી શકે છે?
આગામી દિવસોમાં મોંઘવારીના માર માટે રહેજો તૈયાર. સરકાર પેટ્રોપેદાશોનાં ભાવોમાં વધારો કરી કરી શકે છે. શનિવારે પ્રધાનમંત્રી મનમોહનસિંહે આનો સંકેત આપ્...
દિગ્વિજય અણ્ણા-RSS વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પાડવાની તૈયારીમાં
સિંગતેલમાં ફરી ભભૂકતી તેજી ડબ્બો રૂ. ૨,૨૦૦ની નજીક
રાજ્યમાં તેલના વેપારીઓ ઉપર નાગરિક પુરવઠા વિભાગે સ્ટોક લિમિટ મૂકી હોવા છતાં તેલીયા રાજાઓની રાજકીય સાંઠગાંઠને પગલે સિંગતેલના ભાવમાં ફરી તેજીનો જુવાળ ભભૂકતો જોવા મળે છે...
સોનું રૂ ૨૯,૫૨૫ની નવી વિક્રમી ટોચે પહોંચ્યું
વૈશ્વિક પરિબળો પાછળ સ્ટોકિસ્ટોની સોનામાં સેફ હેવનની સ્વીકૃતિ વધતાં સોનામાં તેજીનો પવન ફૂંકાયો છે જેના પગલે સ્થાનિક સહિત દેશનાં વિવિધ બુલિયન માર્કેટમાં સોનું ઐતિહાસિક સપાટીને સ્પર્શ્યું હતું...
૮ ટકાની નજીકનો વૃદ્ધિદર હાંસલ કરી શકાશે : વડાપ્રધાન
ભારતમાં નિર્ણયો લેવાની ઝડપ ખૂબ ધીમી છે : લક્ષ્મી મિત્તલ
સ્ટીલ કિંગ અબજોપતિ લક્ષ્મી મિત્તલે આજે એવી ટિપ્પણી કરી હતી કે ભારતમાં નિર્ણયો લેવાની ઝડપ ખૂબ જ ધીમી છે, જો કે તેમણે પૉલિસી પેરેલિસિસની
ભારત માટે ઈંધણના ભાવ વધારવા અનિવાર્ય : મનમોહનસિંહ
ભારતનાં ક્રૂડઓઇલની આયાતનાં બિલમાં જંગી વધારો થઈ રહ્યો છે ત્યારે આ ભાવવધારાનો બોજ ઘટાડવા માટે ભારતે ઈંધણના ભાવમાં
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભંડારીની નિયુક્તિ
ભારતની સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ જસ્ટિસ દલવીર ભંડારીની ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતના નોમિની તરીકે નિયુક્તિ કરવામાં આવી છે
કાશ્મીર મુદ્દે ભૂષણની ટિપ્પણી સાથે સરકાર અસહમત : સોની
તામિલનાડુનાં મંદિરમાં પાંચ હજાર બકરાઓનો બલિ ચડાવાયો
તામિલનાડુના અનથિયુરમાં આવેલાં એક મંદિરમાં ઉત્સવ દરમિયાન લગભગ ૫,૦૦૦ જેટલા બકરાઓનો બલિ ચડાવાયો હતો. બલિ ચડાવાયા બાદ બકરાઓનાં લોહીને પ્રસાદ......
સોનિયાના કાર્યક્રમમાં કાળો ઝંડો દેખાડનાર મહિલાની ધોલાઈ
કર્ણાટકના તુમકુરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની હાજરીવાળા કાર્યક્રમમાં તે સમયે હોબાળો મચી ગયો, જ્યારે પોતાના સમુદાયને અનુસૂચિત જાતિની અનામત અપાવાની
ભારતે PSLB-C18નું સફળ લોન્ચિંગ કર્યું
બંગારૂ લક્ષ્મણને 4 વર્ષની આકરી કેદ
વિશેષ સીબીઆઈની કોર્ટે શનિવારે તહેલકા કાંડમાં લાંચ મામલે દોષી સાબિત થયેલાં ભાજપાનાં પૂર્વ અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણને 4 વર્ષ જેલની સજાનો ચૂકાદો સંભળાવ્યો છે......
રાહુલે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત જિલ્લાની મુલાકાત લીધી
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી શનિવારે સવારે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા
ગોવાનાં સ્ટોરમાં વિદેશી દંપતી આખી રાત બંધ રહ્યું
ગોવાનાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બંધ થઈ ગયેલ એક ફોરેન દંપતીને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ દંપતિ શુક્રવારની રાત્રે સ્ટોરમાં બંધ થઈ ગયું હતું. ગોવાનાં મડગામમાં....
કોંગ્રેસ સરકાર ડૂબી રહી છે : બાબા રામદેવ
બાબા રામદેવે મનમોહન સરકાર સામે આંગળી ચિંધતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્રારા દેશની પ્રસિદ્ધિ પર દાગ લાગી રહ્યો છે. રામદેવે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ક્રિકેટર સચિન......
કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના
છત્તીસગઢના સુકમા જિલ્લાના કલેક્ટર એલેક્સ પોલ મેનને સુરક્ષિત છોડાવા માટે નકસલીઓના મધ્યસ્થ રાજય સરકાર સાથે વાતચીત કર્યાના એક દિવસ પછી શનિવારે
ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે
જન લોકપાલ કાયદાને લાગૂ કરવા માટે આંદોલન ચલાવનાર ટીમ અન્ના આજે લગભગ દેશનાં દરેક ખૂણામાં જોઈ શકાય છે. જો કે હવે તેમની ટીમમાં ફૂટ પડી રહી હોય એવું......
આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી
ભારતની સુપ્રિમ કોર્ટનાં વરિષ્ઠ જજ દલવીર ભંડારીની વર્લ્ડ કોર્ટનાં જજ તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કોર્ટ એ સંયુક્ત રાષ્ટ્રનું ન્યાયિક એકમ છે, જેને આંતરરાષ્ટ્રીય.......
રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં
સચિન તેંડુલકરને રાષ્ટ્રપતિ દ્રારા રાજ્યસભાનાં સભ્ય માટે માન્યતા મળી ગઈ છે અને સચિને તેને સ્વીકારી પણ છે. મનસેનાં અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું હતું કે સચિને રાજ્યસભાનાં.....
બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ
અગિયાર વર્ષ જૂનાં લાંચનાં કેસમાં દોષી સાબિત થયેલાં ભાજપાનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણને આજે કોર્ટમાંથી સજા મળી શકે છે. બંગારૂને કઈ સજા મળવી જોઈએ.....
કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના
છત્તીસગઢના સુકમા જિલ્લાના કલેક્ટર એલેક્સ પોલ મેનને સુરક્ષિત છોડાવા માટે નકસલીઓના મધ્યસ્થ રાજય સરકાર સાથે વાતચીત કર્યાના એક દિવસ પછી શનિવારે
ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે
જન લોકપાલ કાયદાને લાગૂ કરવા માટે આંદોલન ચલાવનાર ટીમ અન્ના આજે લગભગ દેશનાં દરેક ખૂણામાં જોઈ શકાય છે. જો કે હવે તેમની ટીમમાં ફૂટ પડી રહી હોય એવું......
આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી
ભારતની સુપ્રિમ કોર્ટનાં વરિષ્ઠ જજ દલવીર ભંડારીની વર્લ્ડ કોર્ટનાં જજ તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કોર્ટ એ સંયુક્ત રાષ્ટ્રનું ન્યાયિક એકમ છે, જેને આંતરરાષ્ટ્રીય.......
રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં
સચિન તેંડુલકરને રાષ્ટ્રપતિ દ્રારા રાજ્યસભાનાં સભ્ય માટે માન્યતા મળી ગઈ છે અને સચિને તેને સ્વીકારી પણ છે. મનસેનાં અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું હતું કે સચિને રાજ્યસભાનાં.....
બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ
અગિયાર વર્ષ જૂનાં લાંચનાં કેસમાં દોષી સાબિત થયેલાં ભાજપાનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણને આજે કોર્ટમાંથી સજા મળી શકે છે. બંગારૂને કઈ સજા મળવી જોઈએ.....
પ્રજા પર મોંઘવારીનો ભાર વધી શકે છે!
મોંઘવારીનાં ભાર નીચે દબાયેલી સામાન્ય પ્રજા પર સરકાર હજુ વધુ ભાર નાંખવાની ફિરાતમાં છે. તમારા રસોઈઘરનું બજેટ, મોબાઈલનું બિલ અને કારમાં મુસાફરી કરવી.....
વિવાદ પછી રાષ્ટ્રપતિ પુણેના બંગલામાં રહેવા નહિ જાય
રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટિલ રિટાર્યડ થયા પછી પુણેમાં સેનાની જમીન પર પોતાના માટે બની રહેલ આલીશાન બંગલામાં રહેવાની યોજના માંડીવાળી છે. બંગલા પર
લોકપાલ ડ્રાફ્ટ પર થયેલી વાતચીતની સીડી જાહેર
દિલ્હી પર ઘાત ટળી : અંબાલામાં વિસ્ફોટકો ભરેલી કાર જપ્ત
ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ
ગોધરાકાંડના પગલે ફાટી નિકળેલા રમખાણોમાં મહેસાણાના વિસનગર તાલુકાના ઉમતા ગામે બે મુસ્લિમોની હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના જજે તમામ ૧૧૧ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી ...
સાડા ચાર મહિના બાદ સોનું ૨૯,૫૫૦ની વિક્રમી સપાટીએ
સ્પેનના રેટિંગમાં ઘટાડો થવાથી તેમજ ડોલરમાં નરમાઈ રહેતાં આંતરરાષ્ટ્રીય બજારોમાં અનિશ્વિત પરિસ્થિતિ ઊભી થતાં સ્ટોકિસ્ટોએ સોના-ચાંદીમાં સલામત રોકાણ કરતાં સફેદ અને પીળી કિંતમી ધાતુઓમાં તેજી ...
ટ્રક પલટી જતા ઘઉંની બોરીઓ હેઠળ દબાતાં ૧૦નાં મોત
ધંધૂકા- ફેદરા ધોરી માર્ગ પર ખડોળ ગામ નજીક ગઇ રાત્રે આઇશર ટ્રક પલટી જતા આ ટ્કમાં બેઠેલા ૭ મહિલા, બે બાળકો સહિત ૧૦ પ્રવાસીનાં આ ટ્રકમાં જ ભરેલા ઘઉંના થેલાં હેઠળ જ દબાઇ જવાથી મોત નીપજ્યાં હતા ...
ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ
ગોધરાકાંડના પગલે ફાટી નિકળેલા રમખાણોમાં મહેસાણાના વિસનગર તાલુકાના ઉમતા ગામે બે મુસ્લિમોની હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના જજે તમામ ૧૧૧ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી ...
બંગલા માટે લશ્કરની જમીન હડપી હોવાનો વિવાદ હતો
પુણેમાં નિયમોનું ઉલ્લંઘન કરી લશ્કરની જમીન પર રાષ્ટ્રપતિનો બંગલો બનાવવાનો વિવાદ ઊભો થયા બાદ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તે જગ્યાને છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ જગ્યાએ રાષ્ટ્રપતિ માટે બંગલો...
શુક્રવાર, 27 એપ્રિલ, 2012
અવસાન નોંધ..
(કશ્યપ જોશી)
જેતપુર: મૂળ સતુદદ વાવડી, હાલ રાજકોટ નિવાસી ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા
બ્રહ્મા સમાજના સ્વ.વેણીશંકર ઠાકર, સ્વ.લક્ષ્મીશંકરભાઈ, સ્વ.રતિલાલભાઈ
અને ચાહ્ગનભાઈ ના નાનાભાઈ પ્રભાશંકરભાઈ પરસોત્તમભાઈ ઠાકરના પુત્ર
પ્રફુલકુમાર પ્રભાશંકરભાઈ ઠાકર (ઉમર વર્ષ ૩૮) તે કમલેશભાઈ અને હર્ષદભાઈ
ઠાકર ( વોર્ડ નંબર ૨૦ ભાજપ પ્રમુખ) ના નાના ભાઈ તેમજ જેતલસર ના પ્રેસ
પ્રતિનિધિ જીતુભાઈ જોશી અને મનિષ જોશી( રાજકોટ) ના સાળા તથા છાયાબેન અને
હીનાબેન ના ભાઈ નું તા.૨૬.૪.૨૦૧૨ ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું
તા.૨૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૫ ગીતા નગર, ગોંડલ
રોંડ, જુના જકાત નાકા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.
ડીઝલની કિંમત હાલમાં અંકુશમુક્ત નહીં કરાય
સાથી પક્ષોના દબાણ સમક્ષ ઝૂકીને હાલમાં ડીઝલની કિંમતોને અંકુશમુક્ત નહીં કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. સૌથી નારાજ તુણમૂલ કોંગ્રેસને યુપીએ સરકારે ખાતરી આપી છે...
કાળાંનાણાંને ડામવા વિદેશોમાં ૮ આઇટી યુનિટ કાર્યરત થશે
સરકાર કાળાંનાણાં અને વિદેશોમાં છૂપી રીતે લઇ જવાતા નાણાં પર નિયંત્રણ લાવવા વિદેશોમાં નજીકના સમયમાં ૮ આઇટી યુનિટ કાર્યરત કરશે. આ દરેક યુનિટમાં સરકાર....
નાપાસ વિદ્યાર્થીઓએ ૫૦ શિક્ષકોને શાળામાં પૂરી દીધા
પશ્ચિમ બંગાળના મિદનાપોર જિલ્લાની એક શાળામાં ધોરણ ૧૧ની ર્વાષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ ૫૦ શિક્ષકો સહિત સિક્ટોરિટી સ્ટાફને શાળામાં પૂરી મુખ્ય..
બોફોર્સમાં અમિતાભને કોણે ફસાવ્યાં, સરકાર જવાબ આપે
બોફોર્સ મુદ્દાને લઈને આજે પાર્લામેન્ટમાં કેન્દ્ર સરકારને ઘેરી વળવા માટે તમામ પાર્ટીઓ તૈયાર થઈ ગઈ હતી. સંસદમાં ભાજપાનાં નેતા જસવંત સિંહે કહ્યું હતું કે આ મુ્દ્દાની......








