ભારતે ચોમાસાની અને ક્લાઇમેટ ચેન્જની આગોતરી માહિતી મેળવવા માટેના તેના પ્રથમ ઉપગ્રહ મેઘા-ટ્ર�«
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 29 એપ્રિલ, 2012
ભારતે PSLB-C18નું સફળ લોન્ચિંગ કર્યું
ભારતે ચોમાસાની અને ક્લાઇમેટ ચેન્જની આગોતરી માહિતી મેળવવા માટેના તેના પ્રથમ ઉપગ્રહ મેઘા-ટ્ર�«
બંગારૂ લક્ષ્મણને 4 વર્ષની આકરી કેદ
વિશેષ સીબીઆઈની કોર્ટે શનિવારે તહેલકા કાંડમાં લાંચ મામલે દોષી સાબિત થયેલાં ભાજપાનાં પૂર્વ અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણને 4 વર્ષ જેલની સજાનો ચૂકાદો સંભળાવ્યો છે......
રાહુલે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત જિલ્લાની મુલાકાત લીધી
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી શનિવારે સવારે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા
ગોવાનાં સ્ટોરમાં વિદેશી દંપતી આખી રાત બંધ રહ્યું
ગોવાનાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બંધ થઈ ગયેલ એક ફોરેન દંપતીને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ દંપતિ શુક્રવારની રાત્રે સ્ટોરમાં બંધ થઈ ગયું હતું. ગોવાનાં મડગામમાં....
કોંગ્રેસ સરકાર ડૂબી રહી છે : બાબા રામદેવ
બાબા રામદેવે મનમોહન સરકાર સામે આંગળી ચિંધતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્રારા દેશની પ્રસિદ્ધિ પર દાગ લાગી રહ્યો છે. રામદેવે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ક્રિકેટર સચિન......
કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના
છત્તીસગઢના સુકમા જિલ્લાના કલેક્ટર એલેક્સ પોલ મેનને સુરક્ષિત છોડાવા માટે નકસલીઓના મધ્યસ્થ રાજય સરકાર સાથે વાતચીત કર્યાના એક દિવસ પછી શનિવારે
ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે
જન લોકપાલ કાયદાને લાગૂ કરવા માટે આંદોલન ચલાવનાર ટીમ અન્ના આજે લગભગ દેશનાં દરેક ખૂણામાં જોઈ શકાય છે. જો કે હવે તેમની ટીમમાં ફૂટ પડી રહી હોય એવું......
આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી
ભારતની સુપ્રિમ કોર્ટનાં વરિષ્ઠ જજ દલવીર ભંડારીની વર્લ્ડ કોર્ટનાં જજ તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કોર્ટ એ સંયુક્ત રાષ્ટ્રનું ન્યાયિક એકમ છે, જેને આંતરરાષ્ટ્રીય.......
રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં
સચિન તેંડુલકરને રાષ્ટ્રપતિ દ્રારા રાજ્યસભાનાં સભ્ય માટે માન્યતા મળી ગઈ છે અને સચિને તેને સ્વીકારી પણ છે. મનસેનાં અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું હતું કે સચિને રાજ્યસભાનાં.....
બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ
અગિયાર વર્ષ જૂનાં લાંચનાં કેસમાં દોષી સાબિત થયેલાં ભાજપાનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણને આજે કોર્ટમાંથી સજા મળી શકે છે. બંગારૂને કઈ સજા મળવી જોઈએ.....
કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના
છત્તીસગઢના સુકમા જિલ્લાના કલેક્ટર એલેક્સ પોલ મેનને સુરક્ષિત છોડાવા માટે નકસલીઓના મધ્યસ્થ રાજય સરકાર સાથે વાતચીત કર્યાના એક દિવસ પછી શનિવારે
ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે
જન લોકપાલ કાયદાને લાગૂ કરવા માટે આંદોલન ચલાવનાર ટીમ અન્ના આજે લગભગ દેશનાં દરેક ખૂણામાં જોઈ શકાય છે. જો કે હવે તેમની ટીમમાં ફૂટ પડી રહી હોય એવું......
આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી
ભારતની સુપ્રિમ કોર્ટનાં વરિષ્ઠ જજ દલવીર ભંડારીની વર્લ્ડ કોર્ટનાં જજ તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કોર્ટ એ સંયુક્ત રાષ્ટ્રનું ન્યાયિક એકમ છે, જેને આંતરરાષ્ટ્રીય.......
રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં
સચિન તેંડુલકરને રાષ્ટ્રપતિ દ્રારા રાજ્યસભાનાં સભ્ય માટે માન્યતા મળી ગઈ છે અને સચિને તેને સ્વીકારી પણ છે. મનસેનાં અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું હતું કે સચિને રાજ્યસભાનાં.....
બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ
અગિયાર વર્ષ જૂનાં લાંચનાં કેસમાં દોષી સાબિત થયેલાં ભાજપાનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણને આજે કોર્ટમાંથી સજા મળી શકે છે. બંગારૂને કઈ સજા મળવી જોઈએ.....
પ્રજા પર મોંઘવારીનો ભાર વધી શકે છે!
મોંઘવારીનાં ભાર નીચે દબાયેલી સામાન્ય પ્રજા પર સરકાર હજુ વધુ ભાર નાંખવાની ફિરાતમાં છે. તમારા રસોઈઘરનું બજેટ, મોબાઈલનું બિલ અને કારમાં મુસાફરી કરવી.....
વિવાદ પછી રાષ્ટ્રપતિ પુણેના બંગલામાં રહેવા નહિ જાય
રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટિલ રિટાર્યડ થયા પછી પુણેમાં સેનાની જમીન પર પોતાના માટે બની રહેલ આલીશાન બંગલામાં રહેવાની યોજના માંડીવાળી છે. બંગલા પર
લોકપાલ ડ્રાફ્ટ પર થયેલી વાતચીતની સીડી જાહેર
દિલ્હી પર ઘાત ટળી : અંબાલામાં વિસ્ફોટકો ભરેલી કાર જપ્ત
ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ
ગોધરાકાંડના પગલે ફાટી નિકળેલા રમખાણોમાં મહેસાણાના વિસનગર તાલુકાના ઉમતા ગામે બે મુસ્લિમોની હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના જજે તમામ ૧૧૧ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી ...
સાડા ચાર મહિના બાદ સોનું ૨૯,૫૫૦ની વિક્રમી સપાટીએ
સ્પેનના રેટિંગમાં ઘટાડો થવાથી તેમજ ડોલરમાં નરમાઈ રહેતાં આંતરરાષ્ટ્રીય બજારોમાં અનિશ્વિત પરિસ્થિતિ ઊભી થતાં સ્ટોકિસ્ટોએ સોના-ચાંદીમાં સલામત રોકાણ કરતાં સફેદ અને પીળી કિંતમી ધાતુઓમાં તેજી ...
ટ્રક પલટી જતા ઘઉંની બોરીઓ હેઠળ દબાતાં ૧૦નાં મોત
ધંધૂકા- ફેદરા ધોરી માર્ગ પર ખડોળ ગામ નજીક ગઇ રાત્રે આઇશર ટ્રક પલટી જતા આ ટ્કમાં બેઠેલા ૭ મહિલા, બે બાળકો સહિત ૧૦ પ્રવાસીનાં આ ટ્રકમાં જ ભરેલા ઘઉંના થેલાં હેઠળ જ દબાઇ જવાથી મોત નીપજ્યાં હતા ...
ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ
ગોધરાકાંડના પગલે ફાટી નિકળેલા રમખાણોમાં મહેસાણાના વિસનગર તાલુકાના ઉમતા ગામે બે મુસ્લિમોની હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના જજે તમામ ૧૧૧ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી ...
બંગલા માટે લશ્કરની જમીન હડપી હોવાનો વિવાદ હતો
પુણેમાં નિયમોનું ઉલ્લંઘન કરી લશ્કરની જમીન પર રાષ્ટ્રપતિનો બંગલો બનાવવાનો વિવાદ ઊભો થયા બાદ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તે જગ્યાને છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ જગ્યાએ રાષ્ટ્રપતિ માટે બંગલો...
શુક્રવાર, 27 એપ્રિલ, 2012
અવસાન નોંધ..
(કશ્યપ જોશી)
જેતપુર: મૂળ સતુદદ વાવડી, હાલ રાજકોટ નિવાસી ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા
બ્રહ્મા સમાજના સ્વ.વેણીશંકર ઠાકર, સ્વ.લક્ષ્મીશંકરભાઈ, સ્વ.રતિલાલભાઈ
અને ચાહ્ગનભાઈ ના નાનાભાઈ પ્રભાશંકરભાઈ પરસોત્તમભાઈ ઠાકરના પુત્ર
પ્રફુલકુમાર પ્રભાશંકરભાઈ ઠાકર (ઉમર વર્ષ ૩૮) તે કમલેશભાઈ અને હર્ષદભાઈ
ઠાકર ( વોર્ડ નંબર ૨૦ ભાજપ પ્રમુખ) ના નાના ભાઈ તેમજ જેતલસર ના પ્રેસ
પ્રતિનિધિ જીતુભાઈ જોશી અને મનિષ જોશી( રાજકોટ) ના સાળા તથા છાયાબેન અને
હીનાબેન ના ભાઈ નું તા.૨૬.૪.૨૦૧૨ ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું
તા.૨૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૫ ગીતા નગર, ગોંડલ
રોંડ, જુના જકાત નાકા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.
ડીઝલની કિંમત હાલમાં અંકુશમુક્ત નહીં કરાય
સાથી પક્ષોના દબાણ સમક્ષ ઝૂકીને હાલમાં ડીઝલની કિંમતોને અંકુશમુક્ત નહીં કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. સૌથી નારાજ તુણમૂલ કોંગ્રેસને યુપીએ સરકારે ખાતરી આપી છે...
કાળાંનાણાંને ડામવા વિદેશોમાં ૮ આઇટી યુનિટ કાર્યરત થશે
સરકાર કાળાંનાણાં અને વિદેશોમાં છૂપી રીતે લઇ જવાતા નાણાં પર નિયંત્રણ લાવવા વિદેશોમાં નજીકના સમયમાં ૮ આઇટી યુનિટ કાર્યરત કરશે. આ દરેક યુનિટમાં સરકાર....
નાપાસ વિદ્યાર્થીઓએ ૫૦ શિક્ષકોને શાળામાં પૂરી દીધા
પશ્ચિમ બંગાળના મિદનાપોર જિલ્લાની એક શાળામાં ધોરણ ૧૧ની ર્વાષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ ૫૦ શિક્ષકો સહિત સિક્ટોરિટી સ્ટાફને શાળામાં પૂરી મુખ્ય..
બોફોર્સમાં અમિતાભને કોણે ફસાવ્યાં, સરકાર જવાબ આપે
બોફોર્સ મુદ્દાને લઈને આજે પાર્લામેન્ટમાં કેન્દ્ર સરકારને ઘેરી વળવા માટે તમામ પાર્ટીઓ તૈયાર થઈ ગઈ હતી. સંસદમાં ભાજપાનાં નેતા જસવંત સિંહે કહ્યું હતું કે આ મુ્દ્દાની......
મેનન અપહરણ કેસ: 17 નક્સલીઓને છોડવાની માંગ
છત્તીસગઢમાં અપહ્યત કલેક્ટર એલેક્સ પોલ મેનનને છોડાવાની બદલામાં માઓવાદીઓએ હવે 17 નક્સલીઓને છોડવાની માંગણી કરી છે. નક્સલીઓએ મીડિયા દ્વારા
ખેડૂતોને હાશ : ચોમાસુ ૯૯થી ૧૦૪ ટકા રહેશે
ભારતમાં સતત ત્રીજા વર્ષે ચોમાસું નોર્મલ રહેવાની આગાહી થતાં મબલક પાક માટે સારા ચોમાસા પર આધાર રાખતા દેશના કરોડો ખેડૂતોને રાહત સાંપડી છે. બીજી તરફ....
મોદીને વીઝા નહિ આપવાની અમેરિકાની પોલિસી યથાવત
અમેરિકા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વીઝા નહિ આપવા અંગે મક્કમ છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે મોદીને વીઝા આપવા અંગેની તેની નીતિમાં કોઇ ફેરફાર નહિ થાય....
એનડી તિવારીને બ્લડ સેમ્પલ આપવું જ પડશે : હાઇકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે પિતૃત્વ સંબંધી કેસમાં મહત્વનો નિર્ણય આપતાં નીચલી કોર્ટનાં નિર્ણયને ફગાવી દીધો હતો કે ડીએનએ ટેસ્ટ માટે તિવારીને મજબૂર કરી શકાય નહીં....
અન્ના હજારેએ રાજ ઠાકરેનાં વખાણ કર્યાં
અન્ના હજારની ટીમમાં મનસાનાં અધ્યક્ષ રાજ ઠાકરેને લઈને મતભેદ ઉભાં થયાં હોય એવું લાગી રહ્યું છે. એક તરફ અન્ના હજારે મનસાનાં રાજ ઠાકરેનાં વખાણ કરી રહ્યાં છે......
નૂપુરને સરેન્ડર કરવાના આદેશ આપતી સુપ્રીમ
આરુષિ - હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે નૂપુર તલવાર વિરુદ્ધ જારી બિનજામીન વોરન્ટ પર સ્ટે લગાવાની મનાઈ કરી છે. સુપ્રીમ કોર્ટે નૂપુરની અરજી રદ્દ કરતા તેને આદેશ આપ્યો
સચિનને રાજ્યસભા નહીં, ભારત રત્ન આપો
ક્રિકેટનાં મેદાન પર ચોગ્ગા અને છગ્ગા મારી વિરોધી ટીમનાં છક્કા છૂટાવનાર સચિન રાજ્યસભામાં બેટિંગ કરી શકશે. સચિનને રાજ્યસભાનાં સભ્ય બનવા માટેનાં સરકારનાં.....
તહલકા કાંડમાં બંગારુ લક્ષ્મણ દોષી
ભાજપાના પૂર્વ અધ્યક્ષ બંગારુ લક્ષ્મણને તહલકા લાંચ કાંડમાં દોષી ઠરાવામાં આવ્યો છે. સીબીઆઈની દ્વારકા કોર્ટે તેમને દોષી ગણાવતા તેમની સજાની જાહેરાત કરવાની
બાનકી મૂને વડાપ્રધાન મનમોહન સાથે મુલાકાત કરી
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને શુક્રવારે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરી સાર્વજનિક સ્વાસ્થ્ય અને સ્થાયી વિકાસના ક્ષેત્રમાં ભારતના પ્રયત્નોના વખાણ
ચિદંબરમ પર સ્વામી દ્રારા આરોપ મૂકતાં સંસદમાં હોબાળો
ગૃહમંત્રી પી. ચિદંબરમને લઈને થયેલાં હોબાળાનાં કારણે આજે શુક્રવારે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી, અને ચર્ચાને રોકવા માટે કોંગ્રેસ કોર ગ્રુપની .....
NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
ykžkMĆkĖ ŽwškLk «Vw÷ XkfhLkk rLkÄLkLke ÷„kkškMkeyku{kt žkuf..
ļkLk, Ćkžw, Ćkt¾e yLku AkMk ršķkhż suše Mkušk{kt {nkĖušŚke yku¤¾kķkk «Vw÷¼kEyu ¼khu ÷kuf[knLkk {u¤še nķke !!
(f~ŽĆk ņu»ke īkhk) suķk÷Mkh(suķkĆkwh) ķkk.h7
hksfkuxLkk škuzo Lkt.h0 {kt hnuķkkt yLku yLkufršÄ Mkuškyku MkkŚku Mktf¤kŽu÷k rš« ŽwškLk «Vw÷¼kE XkfhLkk rLkÄLkŚke ÷„kkškMkeyku{kt žkufLkwt {kuswt Vu÷kŽwt Au.
hksfkux{kt, ųkkUz÷ hkuz rMŚkķk swLkk sfkķk Lkkfk ĆkkA¤ ykšu÷k ųkeķkkLkųkh, žuhe Lkt.Ćk {kt hnuķkkt rš« ŽwškLk «Vw÷¼kE «¼kžtfh¼kE Xkfhu AuÕ÷kt ½żkt šhMkku ŚkŽkt ĆkkuķkkLkk škuzo Lkt.h0 yLkufršÄ MkuškykuLke Äwże ľkše nķke.
su{kt {wĻŽķšu Ćkžw Ćkt¾eykuLke [ż yLku Ćkkże ķku{s ĆkžwykuLkk Ćkkże {kxu fkŽ{e ĖkuzÄk{ fhķkkt «Vw÷¼kE Xkfhu ÷„kkškMkeyku{kt {nkĖušLke AkĆk W¼e fhe nķke. fkuEĆkż MkuškLkwt fkŽo nkuŽ fu fkuE ŌŽrõķk {¤u yux÷u {nkĖuš ēkku÷e škķkLke žĮykķk fhķkkt yk rš« ŽwškLku ĆkkuķkkLkk Mkušk¼kše Mš¼kšŚke ¼khu ÷kuf[knLkk W¼e fhe nķke.
škuzo Lkt.h0 Lkk ¼ksĆkLkk «{w¾ n»ko¼kE XkfhLkk LkkLkk¼kE «Vw÷¼kEyu ųkheēkkuLku LkSfLkk Ėšk¾kLkkyku MkwÄe ĆknkU[kz{kt yLku ķŽkt ķkuykuLke Mkušk{kt Ćkż ftE f{e hk¾e LkŚke. yux÷us ķkuyku ¾kMk fheLku Lkēk¤k šųko{kt ¼khu ÷kf[knLkk {u¤šķkkt nķkkt.
ųkEfk÷u ķkk.h6 Lkkhkus ķku{Lkk y[kLkf yšMkkLk ēkkĖ hkŗkeLkk rLkf¤u÷e M{žkLkŽkŗkk{kt y¼wķkĆkwšo MktĻŽk{kt zkÄwykuyu ņuzkELku MŚkkrLkf M{žkLkÄkxLke sųŽkLku xqtfe Mkkēkeķk fhe rĖÄe nķke. Auf šnu÷e Mkškh MkwÄe [k÷u÷e ķku{Lke ytķŽuüe fkŽoLkk ytķk MkwÄe zkÄwyku M{žkLkÄkx{kt nksh hne y©w¼eLke ykt¾kuyu MkĖųkķk «Vw÷ XkfhLku ©ęÄkts÷e yĆkeo nķke.
MkĖųkķk «Vw÷¼kE XkfhLkku Vkuxku Ćkż {kuf÷u÷ Au.
MkĖųkķk «Vw÷¼kE {khk {kuxk¼kE Sķkw¼kELkk Mkk¤k ŚkkŽ Au.NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
લાલૂની પુત્રીને આશીર્વાદ આપવા જુઓ લગ્નમાં આ કોણ આવ્યું
જુઓ લગ્નમાં આ કોણ આવ્યું
હિસાર. રાજનીતિમાં કઈ પણ બની શકે છે. જી હાં કઈંક આવું જ જોવા મળ્યું
વીજ મંત્રી કેપ્ટન અજય સિંહ યાદવના એક માત્ર સુપુત્ર તેમજ યૂથ કૉંગ્રેસના
પ્રદેશાધ્યક્ષ ચિરંજીવ રાવના લગ્ન સમારંભમાં.
- જુઓ
તસવીરોમાં લાલૂ યાદવની સુપુત્રી અનુષ્કાના લગ્નમાં દિગ્ગજોનો જમાવડો. -
કેટલીય જાણીતી હસ્તિઓ પહોંચી તો હાજર મહેમાનો બસ જોતા જ રહી ગયા.
અને
કેમ ના બને, કેમ કે તેમના વિવાહ થઈ રહ્યાં હતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી
લાલૂ પ્રસાદ યાદવની સુપુત્રી અનુષ્કા યાદવ સાથે. આવામાં રાજનીતિના મોટ-મોટા
દિગ્ગજોનો જમાવડો થવો વ્યાજબી હતુ.
તસવીરોમાં જુઓ આ નવદંપત્તિને
આશીર્વાદ આપવા કેટલીય જાણીતી હસ્તિઓ પહોંચી તો હાજર મહેમાનો બસ જોતા જ રહી
ગયા. પ્રધાનમંત્રી મનમોહન સિંહ, સોનિયા ગાંધી, સાંસદ શત્રુઘ્ન સિન્હા, રાજ
બબ્બર અને આડવાણી તેમજ મુલાયમ સિંહે પણ હાજરી આપી.
--
KKUMARJOSHI













