અનુયાયીઓ

ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2011

પંચમહાલ જિલ્લાના હાડફ, કસ્તુરી અને ઇદલવાડા સિંચાઇ યોજનાના દસ આદિવાસી ગામોના ૪પ૦ વિસ્થાપિત પરિવારોના વિકાસના દ્વાર ખૂલ્યા...

કેન્દ્ર સરકારનાં પર્યાવરણ અને વન મંત્રાલયે વન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૦ હેઠળ આવતી જમીનને ડાયવર્ઝન માટેની મંજુરી આપી

છેલ્લા ૩૦-૩૦ વર્ષથી ગુંચવાયેલા પ્રશ્નનો ઉકેલ આવ્યો

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના અધિકારીઓના સતત પ્રયાસોનું પરિણામa

ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયે પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના ૧૦ ગામોની આશરે ૧૦પ૮ હેકટર જેટલી રિઝર્વ ફોરેસ્ટની જમીનને વન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૦ હેઠળ ડાયવર્ઝનની મંજુરી આપી છે.

સને ૧૯૭૮માં પંચમહાલ જિલ્લાની હાડફ, કસ્તુરી અને ઇદલવાડા સિંચાઇ યોજનાના ૪પ૦ વિસ્થાપિત પરિવારોને વન વિસ્તારના દસ ગામોમાં વસાવવામાં આવ્યા હતા. પરંતુ વન (સંરક્ષણ) અધિનિયમ મુજબ રીર્ઝવ ફોરેસ્ટ જમીન, વિસથાપિતો માટે ઉપલબ્ધ થઇ શકતી નહોતી, તેના કારણે પ્રશ્ન છેલ્લા ૩૦-૩૦ ૩૦ વર્ષથી ગુંચવાયેલો હતો.

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ધ્યાને આદિવાસી જનતાની લાંબા સમયની મુશ્કેલી આવતાં તેમણે રાજ્યના વન વિભાગના અધિકારીઓ તથા દિલ્હી સ્થિત નિવાસી આયુકતશ્રીને પ્રશ્નનો અગ્રતાના ધોરણે ઉકેલ લાવવા તાકીદ કરી હતી. દસ ગામોની ૧૦પ૮ હેકટર જમીન રીર્ઝવ ફોરેસ્ટ એકટ હેઠળ આવતી હોઇ વિકાસના ધણા બધા કામો પણ અટકી ગયા હતા. નવી દિલ્હી સ્થિત નિવાસી આયુકતશ્રીએ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય અને સુપિ્રમ કોર્ટ દ્વારા નિયુકત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) સાથે ચર્ચા-વિચારણા કરીને ગુંચવણભર્યા પ્રશ્નનો માર્ગ ખૂલ્લો કર્યો હતો. ત્યારબાદ, રાજ્યના વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી પ્રદિપ ખન્નાએ એક દરખાસ્ત તૈયાર કરી જેને રાજ્ય સરકારે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) સમક્ષ મુકેલ અને રાજ્ય સરકાર દ્વારા મૂદાને કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયમાં રજુ કરવામાં આવેલો હવે મંત્રાલયે વન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૦ હેઠળ ડાયવર્ઝન માટેની મંજુરી આપી.

પર્યાવરણ અને વન મંત્રાલયની મંજુરીથી વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણમાં કાયદાના કારણે જે અડચણો ઉભી થતી હતી તે દૂર થશે અને તમામ આદિવાસી વસતી ધરાવતા દશેય ગામોને કેન્દ્રીય અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો પણ મળશે.

આદિવાસી સમાજના વિકાસમાં અવરોધરૂપ ૩૦ વર્ષનો ગાળો એટલે એક પેઢીમાંથી બીજી પેઢી આવી ગઇ, પરંતુ ટેકનીકલ કારણોસર રસ્તો નીકળતો હતો. પરંતુ વન વિભાગના અધિકારીશ્રીઓ અને નિવાસી આયુકતશ્રીની કચેરીના સતત ફોલો-અપના કારણે દસ ગામોના વિકાસના કામોનો માર્ગ હવે ખુલી ગયો છે...કાયદાની આંટીધૂંટીમાંથી પણ રસ્તો નીકળી શકે છે તેનું એક ઉમદા ઉદાહરણ ગુજરાત સરકારના અધિકારીઓએ સુઝબુઝથી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી પુરૂં પાડયું છે.

દસ ગામોની જમીન ફોરેસ્ટ લેન્ડમાંથી મુકત થતાં, ગામોના લોકોમાં વિકાસના દ્વાર તેમના માટે પણ ખુલી જશે તે જાણીને ખુશીની લ્હેર ફેલાઇ ગઇ છે.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આદિવાસી પ્રત્યેની સંવેદના અને તેઓના વિકાસની વચ્ચે આવતા તમામ અવરોધોને દૂર કરવાની તેમની રાજકીય ઇચ્છાશકિતની ફલશ્રુતિ છે.

રમઝાન ઇદ ­પ્રસંગે મુસ્લિમ બિરાદરોને ઇદ મૂબારક પાઠવતા મુખ્ય મંત્રીશ્રી

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રમઝાન ઇદ ­પ્રસંગે ગુજરાતના મુસ્લિમ પરિવારોને મુબારકબાદી પાઠવી છે.

રમઝાન ઇદ પ્ર­સંગે પાઠવેલા સંદેશમાં મુખ્ય મંત્રીશ્રીએ છેલ્લા એક દશકાથી શાંતિ અને ભાઇચારાના વાતાવરણમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધતી રહી છે અને તહેવારોના અવસરે સામાજિક એકતાને સુદ્‍્‍ઢ બનાવી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.


ર૦૧૨-૧૩નું સ્વા મી વિવેકાનંદ દોઢસોમી જન્માજયંતીનું વર્ષ ગુજરાત યુવાશક્તિઉ વર્ષ તરીકે ઉજવશે અને લાખો યુવાનોના હુન્નર કૌશલ્યીના વિકાસનું અભિયાન ઉપાડાશે

ગુજરાતે યુવા સાહસિકોના બૌદ્ધિક હુન્નર આયામોને પ્રોત્સાાહન આપવા સ્કીાલ ડેવલપમેન્ટર ક્ષેત્રે હરણફાળ ભરી છે
ચીન અને ગુજરાતની મૂળભૂત તાકાત મેન્યુરફેકચરીંગ ક્ષેત્રની છે અને ચીન જેવો દેશ પણ ગુજરાતના આ સામર્થ્યળથી પ્રભાવિત બન્યોફ છે
ઝીરો ડીફેકટ પ્રોડકશન અને બેસ્ટી પ્રોડકશન પેકેજીંગ સ્ટ્રેનટેજી અપનાવી વિશ્વના બજારો સર કરવા આહ્‌વાન
ગુજરાત ચેમ્બપર ઓફ કોમર્સ ઇન્ડોસ્ટ્રી ઝ ઉપક્રમે GCCI MSME એવોર્ડ પ્રદાન કરતા મુખ્યત મંત્રીશ્રી
મુખ્યત મંત્રી શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીએ ગુજરાત ચેમ્બ ર ઓફ કોમર્સ એન્ડન ઇન્ડ સ્ટ્રીમઝના ઉપક્રમે નાના અને મધ્ય‍મ ઉદ્યોગો સાહસિકોને જી.સી.સી.આઇ.-એમ.એસ.એમ.ઇ. એવોર્ડ એનાયત કરતાં જણાવ્યું કે, સ્વાદમી વિવેકાનંદની ૧પ૦મી જન્મપજયંતિનું વર્ષ ગુજરાત યુવાશક્તિા વર્ષ તરીકે ઉજવશે અને લાખો યુવાનોને હુન્નર કૌશલ્યસ વિકાસની તકો મળે તેવું અભિયાન ઉપાડશે.
ર1મી સદીના આ દશકામાં મેન્યુવફેકચરીંગ ક્ષેત્રમાં ગુજરાતની આગવી તાકાત અને સામર્થ્યરનો ચીન જેવો દેશ સ્વીઆકાર કરે છે અને તેથી જ એશિયામાં ચીન હવે ગુજરાત સાથે ભાગીદારી માટે તત્પજર બન્યુંક છે. ગુજરાતના મધ્યહમ અને નાના ઉદ્યોગોએ મેન્યુાફેકચરીંગ ક્ષેત્રની પોતાની શાખ ઉંચી રાખી છે તેનો વૈશ્વિક અર્થતંત્ર અને બજારમાં મહત્તમ લાભ લેવા સતત નવતર પહેલ કરવી જ પડશે.
ગુજરાતના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના ગણમાન્યા આગેવાનોની ઉપસ્થિતતિમાં આજે અમદાવાદમાં ગુજરાત ચેમ્બનર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડતસ્ટ્રી ઝના ઉપક્રમે જીસીસીઆઇ-એમએસએમઇ એવોર્ડ-ર૦૧૧ રાજ્યતના ત્રણ શ્રેષ્ઠમ લઘુ-મધ્ય‍મ ઔદ્યોગિક એકમોની ભૂમિકા અને કાર્યક્ષમતા અંગે મુખ્ય્ મંત્રીશ્રીના હસ્તે‍ જેમને એવોર્ડ આપવામાં આવ્યા તેમાં (૧) શ્રી જયંતિભાઈ ઉકાણી-વાસુ હેલ્થનકેર, વડોદરા, (ર) શ્રી રફી અબ્દુડલ રહીમ મણિયાર-મણિયાર ગ્રૃપ અને (૩) શ્રી ભાનુપ્રસાદ પટેલ-ઓમની લેન્સ લિમીટેડનો સમાવેશ થાય છે. જીસીસીઆઇ તરફથી મુખ્ય- મંત્રીશ્રીની પ્રેરણાથી રાજ્યઉના લઘુ, મધ્યટમ ઉદ્યોગ સાહસિકોના આ શ્રેષ્ઠી એમ.એસ.એમ.ઇ. એવોર્ડ આ વર્ષથી જ શરૂ કરવામાં આવ્યાન છે. આ પ્રસંગે જી.સી.સી.આઇ. અને ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ વચ્ચે સેન્ટ્ર ફોર એન્ટતર પ્રિન્યો.રશીપ ડેવલપમેન્ટ શરૂ કરવાના સમજૂતિના કરાર સંપન્ન થયા હતા.
ગુજરાતનો વિકાસ મૂડીરોકાણકારોનું ગુજરાત માટેનું આકર્ષણ શ્રેષ્ઠા સાનુકૂળ વાતાવરણની પ્રતિતી પુરી પાડે છે એમ જણાવી મુખ્યક મંત્રીશ્રીએ દેશ અને દુનિયાને શા માટે ગુજરાત પ્રત્યેન આકર્ષણ થયું તેની ભૂમિકા આપી હતી.
નાના-મધ્ય મ ઉદ્યોગો અનેક રીતે મોટા ઉદ્યોગોનો સહારો બને છે. સૌથી વધુ રોજગારી અને અનેકવિધ ઉત્પાધદનો કરે છે ત્યાેરે નાના અને મોટા ઉદ્યોગોના વિકાસનો સમન્વથય થાય તો ગુજરાતની સર્વાધિક શક્તિન ભારતને પણ ઉપયોગી બનશે, એમ તેમણે જણાવ્યુંસ હતું.
ઔદ્યોગિક કલસ્ટધરથી નાના-મધ્ય મ ઉદ્યોગોને એકબીજાને પૂરક બનવાની સામાજીક સંસ્કૃાતિ આપણા પૂર્વજોની દેન છે અને કૌશલ્ય્ વિકાસ પારિવારિક સ્વજભાવ હતો તેની ભૂમિકા આપી મુખ્યગ મંત્રીશ્રીએ જણાવ્યું કે, કાળક્રમે ગુલામી ખંડમાં આ વ્યવવસ્થાભ તૂટી ગઇ હવે ર૧મી સદીમાં અર્થવ્ય્વસ્થાેપનના વૈશ્વિક પડકાર ઝીલવા માટે ગુજરાતમાં આ બધી જ વ્યવવસ્થા નો સુમેળ પ્રવર્તે છે અને નાના-મધ્યનમ ઉદ્યોગ ક્ષેત્રે તો ગુજરાતનું ર૦ ટકા યોગદાન રહ્યું છે. ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિ અને ઔદ્યોગિક વિકાસના સંયોજનથી દેશની પ૬ ટકા રોજગારી એકલું ગુજરાત પુરું પાડે છે.
ચીન અને ગુજરાતની મૂળભૂત તાકાત મેન્યુનફેકચરીંગની છે અને અન્યાના મનમાં ગુજરાતની શક્તિં પ્રસ્થા પિત થઇ ગઇ છે તેથી એશિયન દેશોમાં ચીન ગુજરાતને યોગ્યઅ રીતે સમજી શકયું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
વૈશ્વિક સ્પાર્ધામાં ગુજરાતની આર્થિક વિકાસયાત્રામાં ઉદ્યોગોએ ગુણાત્મસક પરિવર્તન લાવવું જોઇએ એ હકીકત ઉપર ભાર મુકતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુંં કે ‘‘ઝીરો ડિફેકટ પ્રોડકશન'' અને પ્રોડકશન પેકેજિંગ સ્ટ્રે ટેજી અપનાવીશું તો વૈશ્વિક બજારમાં પોતાનું સ્થા ન નિયતિ કરવું પડશે. આની સાથોસાથ ઉદ્યોગ ઉત્પાટદનો માટે ટેકનોલોજી અને રીસર્ચના નવા આયામો ઉપર ધ્યારન કેન્દ્રી ત કરવું પડશે. આગામી યુગમાં હવે એન્વાજયર્નમેન્ટુ ટેકનોલોજી પ્રભાવ સર્વત્ર રહેવાનો છે. પર્યાવરણલક્ષી ટેકનોલોજી મેન્યુયફેકચરીંગ ક્ષેત્રે નવી પહેલમાં પ્રમુખ રહેશે એમ તેમણે એવોર્ડ વિજેતા લઘુ-મધ્યમમ સફળ ઉદ્યોગ સાહસિકોને અભિનંદન અને જી.સી.સી.આઇ.ના પ્રયાસોને બિરદાવતાં જણાવ્યુંો હતું.
ગુજરાતે યુવાશક્તિંના હુન્નર આર્થિક પ્રવૃત્તિના કૌશલ્યદ વિકાસ માટે માનવજીવનની યાત્રામાં સેવાપ્રકારના 976 સ્કી્લ ડેવલપમેન્ટ ના કોર્સીસ શરૂ કરી દીધા છે અને નારીશક્તિ ને પણ હુન્નર કૌશલ્યરમાં જોડી છે, એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યયના ઉદ્યોગપતિ વસા ગ્રૃપના શ્રી જૈમિન વસાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં રાજ્યણ કે દેશના આર્થિક વિકાસમાં માઇક્રો, સ્મોરલ અને મીડિયમ કક્ષાના ઉદ્યોગોને સૌથી મહત્વ ના લેખાવી જણાવ્યુંે હતું કે, આજ ઉદ્યોગો દેશ કે જે તે રાજ્ય્ના વિકાસનું ગ્રોથ એન્જિદન છે. તેમણે જણાવ્યુંવ હતું કે, રાજ્યામાં આવા ૩ લાખ જેટલા નાના, મધ્ય મ કક્ષાના ઉદ્યોગો છે. આ ઉદ્યોગો દ્વારા ર૦ લાખથી વધુ લોકોને રોજગારી મળે છે. જયારે સમગ્ર દેશમાં ર6 મિલીયન ઉદ્યોગો છે જેનાથી ૬૦૦ લાખ લોકોને રોજગારી મળે છે તેનો રાષ્ટ્રી ય કક્ષાએ ૧૬ ટકાનો જી.ડી.પી. દર છે.
રિદ્ધિ-સિદ્ધિ ગુલ્કોય બાયઝ લિમીટેડના શ્રી ગણપત ચૌધરીએ ઔદ્યોગિક સફળતા માટે જાત પર વિશ્વાસ અને આત્મસવિશ્વાસને સૌથી મહત્વિના લેખાવ્યાચ હતા. તેમણે જણાવ્યુંઅ હતું કે, આપણું ધ્યેોય જો સ્પસષ્ટસ હોય તો લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સફળતા માર્કેટ કબજે કરવાથી નહીં પણ માર્કેટ સર્જવાથી મેળવી શકાય છે. વર્તમાનમાં જીવી આવતીકાલનું આયોજન કરીએ એમાં જ સફળતાની ચાવી છે. શ્રી પ્રશાંત ગાંધીએ તેમના ઔદ્યોગિક વિકાસની રૂપરેખા આપી હતી.
જયૂરી તરીકે સેવા આપનાર પદ્મશ્રી તથા આઇ.આઇ.એમ.ના પૂર્વ નિયામક શ્રી બકુલ ધોળકિયાએ એવોર્ડ માટે પસંદગીની પ્રક્રિયા અને નિયત કરાયેલા માપદંડોની છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ગુજરાત છે જયાં માઇક્રો ઇન્ડીસ્ટ્રીી સ્મોેલ (નાના)માં, સ્મોયલ ઇન્ડ્સ્ટ્રીવ મીડિયમ (મધ્ય‍મ)માં અને મીડિયમ ઇન્ડ સ્ટ્રી્ લાર્જ ઇન્ડયસ્ટ્રીણમાં ફેરવાય છે. તેનું કારણ એ છે કે અહીં ઔદ્યોગિક વાતાવરણ છે, સાનુકુળતા છે.
ગુજરાત ચેમ્બાર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મહેન્દ્રઇ પટેલે સ્વાાગત કરી સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવો સર્વશ્રી શંકરભાઈ પટેલ, શ્રી કે. ટી. પટેલ, શ્રી નિલેશ શુકલ, શ્રી નિલેશ દેસાઇ તથા નાના, મધ્યકમ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગપતિઓ ઉપસ્થિહત રહ્યા હતા.

હે ગજાનંદ, હે ગણપતિબાપા , હે એક દાંતી, હે વિઘ્નેસ્વરાઈ, હે દુંદાળા દેવ, અમ સૌને સદબુદ્ધિ અર્પજો.

Account Options

kkumarjoshi@gmail.com | Settings | Sign out

Gmail by Google

Show search options
Create a filter
Compose Mail

Folders

Inbox (659)

Starred star
Sent Mail

Drafts (22)

All Mail

Spam (1443)

Trash

Contacts

Labels

Boxbe Waitin… (726)


kashyap josh…
KASHYAPJOSHI…
Edit labels
« Back to Inbox ‹ Newer 5 of 863 Older ›
Print conversation Print Open conversation in new window New window

Ganpati Baapa Morriya

Inbox
Add star

ATUL CHOTAI

Attachment Thu, Sep 1, 2011 at 9:49 AM
To: Amit Vaghela


Ganpati Baapa Morriya







Ganesh Chaturthi Ki Subhkmanye
- Atul Chotai - Rajkot

2 attachmentsDownload all attachments View all images
image016.jpg
5K View Download
image017.gif
52K View Download
Quick Reply

« Back to Inbox ‹ Newer 5 of 863 Older ›
Get new mail notifications. Download the Gmail Notifier. Learn more
You are currently using 1383 MB (18%) of your 7621 MB
Last account activity: 1 minute ago at IP 38.110.151.247. Details
Gmail view: standard | basic HTML Learn more
©2011 Google - Terms - Privacy Policy - Gmail Blog - Google Home

બુધવાર, 31 ઑગસ્ટ, 2011

ટેલિકોમ વિભાગ માત્ર ૮ ઓપરેટરનાં લાઇસન્સ રદ કરવા સંમત

ટેલિકોમ વિભાગ માત્ર ૮ ઓપરેટરનાં લાઇસન્સ રદ કરવા સંમત: ફરજિયાત કામગીરી પૂરી કરવામાં નિષ્ફળ જવા બદલ માત્ર આઠ ટેલિકોમ ઓપરેટરોનાં લાઇસન્સ રદ કરવાનો ટેલિકોમ વિભાગે (ડોટ) નિર્ણય...

નાણાભીડમાં સપડાયેલ એર ઇન્ડિયાને સરકારની રૂ. ૭૦૫ કરોડની મદદ

નાણાભીડમાં સપડાયેલ એર ઇન્ડિયાને સરકારની રૂ. ૭૦૫ કરોડની મદદ: એર ઇન્ડિયાને તેનાં દેવાં પેટે એડહોક ધોરણે રૂ. ૫૦૦ કરોડની ચુકવણી કરાયા બાદ સરકાર ટૂંક સમયમાં જ નેશનલ કેરિયરને...

માધુરી અને શીતલ મફતલાલનો કાનૂની જંગ વકર્યો

માધુરી અને શીતલ મફતલાલનો કાનૂની જંગ વકર્યો: મફતલાલ પરિવારમાં છેલ્લાં સાસુ અને પુત્રવધૂ વચ્ચે ચાલતું વારસાયુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ૭૮ વર્ષનાં માધુરી...

ચીનનું જહાજ ભારતની જાસૂસી કરતાં ઝડપાયું

ચીનનું જહાજ ભારતની જાસૂસી કરતાં ઝડપાયું: ચીનનું એક જહાજ માછલી પકડવાના ટ્રોલર સ્વરૂપે ભારતની જાસૂસી કરતાં પકડાતાં નવી દિલ્હીની ચિંતા વધી ગઇ છે.

મુંબઈની હોટેલમાં સેક્સરેકેટનો પર્દાફાશ

મુંબઈની હોટેલમાં સેક્સરેકેટનો પર્દાફાશ: મુંબઈમાં અંધેરી-કુર્લા રોડ પર આવેલી એક હોટેલમાં સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. અંધેરીના જે. બી. નગરમાં આવેલી 'ધ સન-એન-શીલ'...

નવજાત શિશુના મૃત્યુદરમાં ૩૩ ટકાનો ઘટાડો

નવજાત શિશુના મૃત્યુદરમાં ૩૩ ટકાનો ઘટાડો: વર્ષ ૧૯૯૦થી વર્ષ ૨૦૦૯ વચ્ચેના ગાળામાં ભારતમાં નવજાત બાળકોનાં મોતની ટકાવારીમાં ૩૩ ટકાનો ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો...

ગંગા નદીની સફાઇ પાછળ સરકારે કર્યો રૂ. 896 કરોડનો ખર્ચ

ગંગા નદીની સફાઇ પાછળ સરકારે કર્યો રૂ. 896 કરોડનો ખર્ચ: કેન્દ્ર સરકારે ગંગા નદીની સફાઇ માટે બનાવવામાં આવેલી ગંગા કાર્ય યોજના હેઠળ અત્યાર સુધી 896.05 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. મંગળવારે આ માહિતી સંસદને આપવામાં આવી હતી.

મનિષ તિવારી સ્ટેન્ડિંગ કમિટિમાંથી બહાર

મનિષ તિવારી સ્ટેન્ડિંગ કમિટિમાંથી બહાર: જનલોકપાલ બીલને સ્ટેન્ડિંગ કમિટીની પાસે મોકલવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કમિટિમાં કેટલાક બદલાવ કરવામાં આવી શકે છે. જન લોકપાલ બીલ મામ