અનુયાયીઓ

શુક્રવાર, 20 મે, 2011

JETPURNA BHUMAAFIYA NE BHU MAAFIYAGIRI મોંઘી PADI...JAMEEN PACHAVVA ગયા પણ જી ચડ્યા પોલીસ HAVALE


JETPURNA BHUMAAFIYA NE BHU MAAFIYAGIRI મોંઘી PADI...JAMEEN PACHAVVA ગયા પણ જી ચડ્યા પોલીસ HAVALE

જેતપુરના મેર યુવાને પત્નીના આડા સંબંધની શંકા એ ૨ યુવાનો ને પતાવી દીધા

જેતપુરના ૨ જીગરજાન મિત્રોની હત્યા થયાની પોલીસ ને આશંકા ?

જેતપુર ના ૨ જીગરજાન મિત્રો કૌશલ અને માનીશ ના તાજેતરમાં દવા પીવાથી મોત થયાનું પોલીચે ચોપડે નોંધાયું હતું. પણ આ બંને મૃતક મિત્રોના વાલીઓએ ગઈ કાલે જેતપુર પોલીસ માં પોતાના પુત્રોની દવા પીવડાવીને હત્યા કરાયાની શંકા વ્યક્ત કરતી એક ફરિયાદ કરતા સનસનાટી મચી ગઈ છે. પોલીસ પણ મૂંઝવણ ભરેલી અવસ્થામાં આ બનાવની તપાસમાં જોતરાઈ ગઈ છે.પોલીચે કહે છે કે મૃતક મિત્રોના વાલીઓની આ ફરિયાદ માં કેટલું તથ્ય છે ? તે તપાસમાં BAHAR આવ્યા વગર નહિ રહે. પોલીચે એવું પણ કીધું કે આ બંને મિત્રો મોતને ભેટ્યા તે દિવસે તેઓને કોઈક સાથે બોલાચાલી અને રકઝક થઇ હતી તે વાત ને સમર્થન મળે છે. પણ આ બનાવના આરોપી કોણ છે તે હાલ કહેવું મુશ્કેલ છે. કારણ આક્ષેપ તો કોઈ પણ કરી શકે. જોકે આ બનાવ ના જાણકારો કહે છે કે આ બનાવ હત્યાના ષડયંત્રનોજ છે.તેમાં શંકાને સ્થાન નથી. ત્યારે શહેર ના એક બાળકી બળાત્કાર પ્રકરણ અંગે કાઈ પણ ના ઉકલી શકનાર તેમજ ગઈ કાલેજ એક સોની મહિલાની ડોકમાંથી સોનાનું મંગળસુત્ર ઝૂંટવી હવામાં ઓગળી ગયેલા ચીલ ઝડપકારોને શોધવામાં વામણી સાબિત થયેલી જેતપુર પોલીસ ૨ મિત્રોના ભેદી મોતના બનાવમાં કેવુક પરિણામ લાવશે તે સમયજ બતાવશે. KASHYAP જોશી પત્રકાર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨

ગુરુવાર, 19 મે, 2011

જેતપુર માં મિત્રોના મોત ની ઘટના KHUN NA BANAVMA PALTAVANI SAMBHAVNA ?



જેતપુર માં મિત્રોના મોત ની ઘટના KHUN NA BANAVMA PALTAVANI SAMBHAVNA ?

જેતપુરમાં ગુંડાઓનું રાજ, અહી લોકો રોજ રોજ લુંટાય છે.

જેતપુરમાં ગુંડાઓનું રાજ, અહી લોકો રોજ રોજ લુંટાય છે.
જેતપુર શહેરમાં છેલ્લા લાંબા સમય થયા અસામાજિક તત્વો,ગાંડા,તસ્કરો,ચીલ ઝડપકારો ,વિગેરે એ સામ્રાજ્ય સ્થાપી દીધું હોય અહી પ્રજાને રહેવું મુસ્કેલ બની ગયું છે. કારણ જેતપુરમાં રોજ સુરજ ઉગેને KOINA ઘરમાં ચોરી, ચપટી, ઘર ફોડી ,રસ્તે જતા રાહદારીઓના ગળા અવાર નવાર હળવા થયાના બનાવો બને છે.પણ પોલીસ રાબેતા મુજબ હાકલા પડકારા કરી મૌન થઇ જાય છે. જેતપુરની પ્રજાને એક ફિલ્માં માં લાફો મારી ઉઠાવગીર પાસેથી બેગ કબજે કરતા નાના પાટેકરની વાત યાદ આવે છે. શું જેતપુરની પોલીચે ફિલ્મ ની જેમ ગુનેગારો સાથે મળેલી તો નહિ હોય ને ? તેવો લોકોનો પ્રશ્ન છે.
કશ્યપ JOSHI જેતપુર પત્રકાર

જેતપુરમાં પોલીસ નું નાક વાઢી લેતા ચીલ ઝડપ્કારો સોની મહિલાની ડોક હળવી કરી ૨ બાઈક ચાલકો હવામાં છું.




જેતપુરમાં પોલીસ નું નાક વાઢી લેતા ચીલ ઝડપ્કારો
સોની મહિલાની ડોક હળવી કરી ૨ બાઈક ચાલકો હવામાં છું.

રવિવાર, 15 મે, 2011

जेतपुर की अजीबो गरीब घटना..दो दोस्तोने की साथ साथ आत्महत्या .पुरे शहरमे शोक की कालिमा


जेतपुर की अजीबो गरीब घटना..दो दोस्तोने की साथ साथ आत्महत्या .पुरे शहरमे शोक की कालिमा
JETPURNA MANISH ANE KAUSHALNE SHHA MAATE AATMA HATYA KARVI PADI TENO BHED AKBANDH.

જેતપુર ની शाक मार्केट माँ शाकभाजी साथे विदेशी दारु पण વેન્ચાતો હતો , बोलो ल्यो

જેતલસર ના શહીદ धनसुख ભૂવાના माता पिता सरकारी सही बंध थवाठी मुश्केलिमा..कश्यप जोशी पत्रकार




चोकी सोरठ के उप सरपंच राजुभाई मिस्त्री की जवामर्दी पानिमे गई.भास्त्राचारी सरकारी बाबुओ सोतेही रहे और जेतपुर के उद्योगपति ने प्रदुषण फैलाना चलुही


રવિવાર, 8 મે, 2011

JETPURMA MASUMA PAANI NI DOLMA DUBI JATA MOT..ARERAATI..


JETPURNA SHIKSHAKO PAGAAR THI VANCHIT.


JETPUR TALUKA PANCHAYAT KACHERINA SATTADHISONA PAAPE JETPUR TALUKANA 350 JETLA SHIKSHAKONE AAJE 8TH MAY SUDHI PAGAR NA MALYO HOY,VACATION BAGADYANA KACHAWAT SAATHE SHIKSHAK AALAMMA ROSH JOVA MALE CHHE.

CHOWKI SORATHMA KRUSHI RATHANO BAHISHKAAR..ANTE PRASHNO UKELVANI KHAATRAI APATA RATH NE GAAM MA AAVVA DEVAYO.



JUNAGADH JILLANA CHOWKI SORATH GAAMNE VIKASNA KAAMO TEMAJ VARSHO JUNA PRASHNO JEVA KE UBEN NADHI NO DHABI PUL,NARMADANU PAANI,PRADUSHAN DUR KARVU VIGERENA VIRODHMA GAAMNA UP SARPANCH KAMINIBEN RAJUBHAI KARGATHARA TEMAJ TEMNA PATIDEV UPSARPANCH RAJUBHAI MISTRI DWARA SHANIVAAR NA ROJ SARKAARNA KRUSHI RATH NE ROKAYO HATO.

LOKCHARCHA WEEKLY NEWS PAPER FROM JETPUR CITY: JETPURNA KAARKHANEDAAR DWARA UBEN NADIMA BEFAM FELAVATU PRADUSHAN

LOKCHARCHA WEEKLY NEWS PAPER FROM JETPUR CITY: JETPURNA KAARKHANEDAAR DWARA UBEN NADIMA BEFAM FELAVATU PRADUSHAN